Рет қаралды 368
Modern Coconut Farming દ્વારા 23 ડિસેમ્બર 2024 કિસાન દિવસ નિમિતે લક્કી ડ્રો રાખેલ હતો તેમાંથી 11 લક્કી વીનર ખેડુત ને ત્યાં 25 નાળિયેરી માં ફ્રી ટ્રીટમેન્ટ ની શરૂઆત કરેલ છે.
નામ - શૈલેષભાઈ ઉકાણી
ગામ - ઝૂડવડલી
તાલુકો - ગીર ગઢડા
શૈલેષભાઈ ઉકાણી ના ફાર્મ એ યોગ્ય માહિતી આપી અને Modern Coconut Farming ના માર્ગદર્શન હેઠળ 25 નાળિયેરી માં ફ્રી ટ્રીટમેન્ટ ની શરૂઆત કરી છે.
વધારે માહિતી માટે સંપર્ક કરો.
Modern Coconut Farming
📱7698407298
KZbin- @ModernCoconutFarming1
Instragram - moderncoconutfarming1
Facebook - Modern Coconut Farming
#moderncoconutfarming #coconutplantation #coconutexport #coconutvillage #coconut #farming #agriculture