GHANA SAMAY PACHHI SURAJKANODIYA NE JOYA VIDEO BANAVA BADAL KHUB KHUB ABHAR
@Arvindoad-z7n4 күн бұрын
કયા સેક્ટર મા ઘર આવેલું સે
@1-vaishnaviabhang813Күн бұрын
S.8 ma
@distinctions11654 күн бұрын
ગુજરાતી ફિલ્મનું હાર્ટ અને નરેશ કનોડિયા મહેશ કનોડિયા આ બંનેની જોડી એવી હતી જે આખા ઇન્ડિયામાં રાજ કરતી હતી. ગુજરાતી જનતાનું દિલ છે આ નરેશ કનોડીયા અને મહેશ કનોડીયા. બંને ને ખોટ ગુજરાતી ફિલ્મ ગુજરાતી ઇન્ડસ્ટ્રી અને ગુજરાતી સમાજને સદા રહેશે અને રહેવાની જ છે. ના ભુલાય એવી જોડી એટલે નરેશ કનોડિયા અને મહેશ કનોડીયા તેમની આત્મા ને અમારા તરફથી આસો ભરી શ્રદ્ધાંજલિ
@ffkuldip7764 күн бұрын
સુઢજભાઈ જય માતાજી
@parghiramesh70834 күн бұрын
Kaya sektar MA Nares bhai nu ghar che
@prakashzala43644 күн бұрын
સરસ પ્રયાસ બ્લોગ ..સ્પીચ માં અમુક શબ્દો વધુ વપરાય તે પ્રેક્ટિસ થી દુર કરી શકો❤❤