નાંદોલ તો સુરેશભાઈ ઝાલા નું પણ ગામ છે આ એજ નાંદોલ ગામ છે
@RajubhaiSkhant4 ай бұрын
મારા ફરમાઈશ પુરી કરી તે બદલ આપનો રદય પુર્વક આભાર માનું છું 🙏🏻🙏🏻
@KamleshSolanki-d4j4 ай бұрын
તમારો આભાર કૃણાલ ભાઈ
@rameshmehta84984 ай бұрын
હું જુનાડીસા જે મકાનમાં (૩૪) વષૅથી રહૂ છુ એવું જ ઘર આ કુંભકર્ણ નો અભિનય કરનાર ગુજરાતી કલાકાર નલીન દવે નું ઘર છે હું રહું છું એ ઘર સંપુર્ણ લાકડા અને જુના પથ્થરો પર થાંભલી ઉપર કોતરણી લાકડાની એવું ઘર છે આવું જ ઘર આપણા દેશના ભુતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ નું પણ છે.--- શ્રી રમેશભાઈ બી મહેતા ટુંડાવ વાળા મુ જુનાડીસા જી બનાસકાંઠા.(B.A.LL.B.) ઉંમર (૭૨) વષૅ પુણૅ.🎉🎉😅❤🎉❤🎉