Пікірлер
@user-ti3ip5qd5w
@user-ti3ip5qd5w 2 сағат бұрын
સાહેબ આજે તમારો પ્રોગ્રામ જોયો અને તમારી આ ઉંમરે જે વાણી છે એ સાંભળી ને હું ગદ ગદ થઈ ગયો. વિચારો સારા લાવવા અને એને જીવનમાં ખુબ મેહનત કરી ને અમલ કરવા. સારા કામો કરશો અને મન ચોખ્ખું રાખીને આગળ વધશો. અને આપણને જે સંતોષ અને ખુશી થશે તે આ અવતાર માં જીવતા જીવ સ્વર્ગ લાગશે. તમારી વાતો સાંભળી ને શું બોલું સાહેબ એ શબ્દો જ નથી . એવા તમારા શબ્દો છે જે જીવનને સ્વર્ગ તરફ લઈ જાય છે.
@jayantilalmalaviya
@jayantilalmalaviya 17 сағат бұрын
Loko hosiyar ce tukma ko toy samjijay team khoto vest na karo
@jayantilalmalaviya
@jayantilalmalaviya 17 сағат бұрын
Bov labu khecoco Loko bor thyjay aama
@jadavmukesh4551
@jadavmukesh4551 Күн бұрын
1 વડીલોનો આદર કરવો 2 યુવાનોને સ્વતંત્રતા આપો 3 એકબીજાને અનુકૂળ થવું 4
@patel5714
@patel5714 Күн бұрын
Jay Patidar samaj
@patel5714
@patel5714 Күн бұрын
Jay sardar Jay patidar
@rajeshkapadiya1846
@rajeshkapadiya1846 Күн бұрын
😢
@rajeshkapadiya1846
@rajeshkapadiya1846 Күн бұрын
😂
@rajeshkapadiya1846
@rajeshkapadiya1846 Күн бұрын
👌💪
@teraiyaruta1286
@teraiyaruta1286 2 күн бұрын
Vah vah thank you 🎉
@sudhirsavalia7553
@sudhirsavalia7553 2 күн бұрын
ખૂબ સરસ કાર્યક્રમ વિચારોનું વાવેતર
@MaheshbhaiBhayani
@MaheshbhaiBhayani 2 күн бұрын
Good speach
@kalabhaim6282
@kalabhaim6282 2 күн бұрын
લનપી નો રોગ આવ્યો ત્યારે હજારો ઢોર મરી ગયા ગૉવશાલા ખાલી થઈ ગઇ પણ એનું કોણ શાભલે માણસ બીમાર પડે તો દેકારો કરે ઢોર મરે તો કોઈ તેની નોંધ પણ લેતું નથી
@rameshbhut518
@rameshbhut518 2 күн бұрын
જય દ્વારકાઘીશ
@shahparesh249
@shahparesh249 2 күн бұрын
Very well Said Ma’am , Surat is the safest city because of your constant effort . Thank you and keep up the good work
@jayrajbariya670
@jayrajbariya670 3 күн бұрын
કોણ કહે છે પૈસાનું છાડ નથી હોતું, માણસના મગજ માં છે!!❤
@chetanpatel7209
@chetanpatel7209 3 күн бұрын
Bahu Saras :- 👌👍👍🙏🙏🙏🙏🙏
@navdiyabhavesh8541
@navdiyabhavesh8541 3 күн бұрын
World best program vicharo nu vavetar
@manishfinavia7044
@manishfinavia7044 3 күн бұрын
Jay swaminarayan, Great team
@pankajjdave7984
@pankajjdave7984 3 күн бұрын
આર્ટ ઓફ લિવિંગ ની સુદર્શન ક્રિયા કરો... ૩ srb...Technic..S.n.Tavariya...
@manubhaisavaliya5768
@manubhaisavaliya5768 3 күн бұрын
ખુબ જ સરસ કાર્ય થાય છે❤
@raghuvirsinhchavda5064
@raghuvirsinhchavda5064 4 күн бұрын
ખૂબ જ સરસ....ધન્યવાદ
@divyang110
@divyang110 4 күн бұрын
ગુજરાત ની પ્રજા પહેલે થી જ કાયદા મા રહેનાર છે એનુ કારણ પહેલા ના રજવાડા, ધર્મગુરૂ ઓ , વેપારી માનસ વગેરે દ્વારા ઘડાયેલ છે😊
@savaliyasagar2525
@savaliyasagar2525 4 күн бұрын
Thanks 🙏🙏 Patel seva samaj
@prafulbhaid.savaliya374
@prafulbhaid.savaliya374 4 күн бұрын
🌹જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏 ખુબ ખુબ અભિનંદન કાનજી ભાઈ તથા ટીમ 100 ને
@savaliyamansukhbhai4176
@savaliyamansukhbhai4176 3 күн бұрын
ખુબ ખુબ ધન્યવાદ કાનજીભાઈ તથા ટીમ Hundred ને આપ બહુ સરસ કાર્ય કરી રહ્યા છો. આવા કર્યો જીવન ભર કરતા રહેજો આપણો સમાજ આપ સર્વે નો ઋણી રહેશે. લોકો પાસે બીજું તો ઘણું બધું છે. પણ આપ જેવાં પ્રેરણા સ્રોત ની આપણા યુવાનો ને ખુબ જરૂર છે. શક્તિ તો યુવાનો પાસે ખુબ જ છે. પણ સાચી દીશા આપવા વાળા ની પણ એટલીજ જરૂર છે.
@maheshpatel3738
@maheshpatel3738 4 күн бұрын
Superb
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 4 күн бұрын
જયશ્રી કૃષ્ણ જય રણછોડરાયજી જયશ્રી દ્વારકાધીશ ખૂબ સરસ માહિતી અભિનંદન આભાર
@dilipsinhsisodiya4127
@dilipsinhsisodiya4127 4 күн бұрын
Nice information
@Engineer_191
@Engineer_191 4 күн бұрын
Goog speech
@user-svhhh
@user-svhhh 5 күн бұрын
પોલીસને આ વાત બિલકુલ શોભતી નથી, એક નંબરની ભ્રષ્ટાચારી અને બદનામ પોલીસ કર્મીઓ ગુજરાતમા પણ છે, આતો ગુજરાત ના લોકો ના સંસ્કારી ગુણો, શાંત સ્વભાવ ના કારણે ગુજરત એક સંસ્કારી અને સુરક્ષિત રાજ્ય છે. પોલીસના લોકોખોટી ક્રેડિટ્સ લેવાનું બંધ કરો હવે, તમે કેટલા પાણીમાં છો ને એતો દારૂબંધી જ બતાવે છે હો!
@virajilalaji9084
@virajilalaji9084 6 күн бұрын
વિચાર આનંદ, દુઃખ,ગતિ અવગતિ અને પ્રગતિનુ મૂળ છે.
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 6 күн бұрын
જયશ્રી કૃષ્ણ જય રણછોડરાયજી જયશ્રી દ્વારકાધીશ ખૂબ સરસ માહિતી અભિનંદન આભાર
@venomgaming1545
@venomgaming1545 6 күн бұрын
એ તો મોદિનો ઓઢીયો લાગૅ છે 😂😂😂
@jayeshrathod7526
@jayeshrathod7526 6 күн бұрын
ખૂબ ખૂબ આભાર, બહેન ને 🎉❤
@RashmiMehta-qy1tj
@RashmiMehta-qy1tj 8 күн бұрын
Vverenice thankyou
@RashmiMehta-qy1tj
@RashmiMehta-qy1tj 8 күн бұрын
Atisundar superb
@manjubenmakwana2809
@manjubenmakwana2809 8 күн бұрын
Utam is the great...Dada dadi ne khub khubabhinanadan
@VikramsinhJadeja-h4l
@VikramsinhJadeja-h4l 8 күн бұрын
Khub saras
@manjupatel4196
@manjupatel4196 8 күн бұрын
તમારો.ફોન.નંબર.આપો.૯૯૦૪૫૫૮૧૩૮
@rameshbhut518
@rameshbhut518 8 күн бұрын
ખુબ સરસ માહિતગાર કરો છો સાહેબ પટેલ સમાજ ને ખુબ ખુબ અભિનદન
@kiransheth1027
@kiransheth1027 9 күн бұрын
ADARNIY HETALJI AAPNE KHOBALE KHOBALE AABHAINADAN ITS A SO GREAT SPEECH U R EXACTLY RIGHT I M FULLY AGREE WITH YOU U R VERY HONE'SET OFFECER ITS A VERY REIRY OFFICECER LIKE THAT U
@niyatiutsav7057
@niyatiutsav7057 9 күн бұрын
સાચી વાત જય જય ગરવી ગુજરાત
@dineshvirash1866
@dineshvirash1866 10 күн бұрын
Very very important information one must follow it, heartely congratulations to organizers doctor sir and all invites invites
@sudhirsavalia7553
@sudhirsavalia7553 10 күн бұрын
🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@jayantibhaihirpara733
@jayantibhaihirpara733 10 күн бұрын
તમારા પ્રવચનો સાંભળવા જેવા જ હોય છે. ..આત્મવિશ્વાસ અને નીડર માણસનો જરૂર વિકાસ થાય છે....
@dhmavani11
@dhmavani11 10 күн бұрын
Very good inspiration video...for all youths..one thing i not understand how do u change your identity? From dholakiya to patel....? Because u said in speech people r asking for ID proof for job...right?
@jayantibhaihirpara733
@jayantibhaihirpara733 11 күн бұрын
તમારું માર્ગદર્શન સમાજ માટે ખૂબ જ ઉપયોગી છે.... સતત વિચારીને અમલ કરવામાં આવે તો જીવન સુખી થઈ જાય... ધન્યવાદ....
@jigisharaj-k9t
@jigisharaj-k9t 12 күн бұрын
Wah ma'am Bahu j saras vat kahi 👌🙏
@laljipansuriya
@laljipansuriya 12 күн бұрын
Vaah mem...
@dineshgoswami1696
@dineshgoswami1696 12 күн бұрын
❤❤❤❤❤ संस्कार संस्कृति लोहड़ी नहीं होय