ડો્ જયેન્દ્રસિંહ જાદવ ની સ્પીચ ખરેખર ખૂબ સરસ હોય છે.
@bhattmukesh1030Ай бұрын
ખૂબ સુંદર મનનીય ચિંતનીય અને સહજ રીતે આચરણ વિચારોનો સંપુટ પ્રાપ્ત થયો આયોજક શ્રીઓ અને મહામાત્ર શ્રી નો આભાર
@niranjanpanchal4085Ай бұрын
ખુબ ખુબ અભિનંદન પાઠવું છું સાહેબ આપ શ્રી એ પુસ્તક નાં મહત્વ વિશે ની વાત ખુબ સુંદર ઉદાહરણો દ્વારા આપની વાત સમજાવી અને મને સાંભળી ને ખુબ સમઢિયાળા ,AI, ટપાલી,ઊંટ,કોર્ટ અને છેલ્લે યાજ્ઞવલ્કયઋષિ નું ઉદાહરણરે ઉદાહરણો દ્વારા ખુબ ઊંડી વાત સમજાવી તે બદલ સૌ વતી ખુબ ખુબ આભાર અને આપ શ્રી આ વાતો ને સમગ્ર વિશ્વ માં પહોંચે અને લોકો ને સમજાય તેવી પ્રાર્થના અને આપ્પને ફરી એક વાર વંદન અને અભિનંદન
@HashmukhraySiddhpura-iz1igАй бұрын
બહુ જ સરસ પ્રવચન
@pravinnakrani3633Ай бұрын
જયેન્દ્રભાઈ એવી ઉડાવો નહીં અહીં આવીને તમો રોકાજો ત્યારે ખ્યાલ આવે તમે સુરત ની બહું ઉંચી ન રાખો એ મંદી નાં સમય માં અને કોરોના વખતે અનુભવ થઈ ચુક્યા છે એ કોને ખ્યાલ નથી બધા જાણે જ છે સુરત ની...........