Пікірлер
@kalpanapatel4790
@kalpanapatel4790 15 күн бұрын
જય શ્રી સ્વામિનારાયણ. ખૂબ સુંદર .❤
@ભાવનાનોભાવ
@ભાવનાનોભાવ Ай бұрын
૰કિર્તન ૰ (દેવદિવાલી - કર્તિક સુદ ૧૫) આજ મનોહર દેવદિવારી,  શ્રીહરિકૃષ્ણ બન્યા છે વેપારી....આજ મનોહર કાર્તિક સુદી એકાદશી આવી,  સૌને હૈયે ઉમંગ છે ભારી, ધર્મસુત ઘનશ્યામજી જાગ્યા,  આજ પ્રબોધિની છે સુખકારી... ૧ વિધ વિધ શાકની હાટડી માંડી,  સુણો હરિકૃષ્ણજીએ હાક મારી, લ્યો લ્યો સસ્તા સરસ તાજા,  શાક તણી આ પ્રસાદી ન્યારી... ૨ મૂળા મોગરી શેરડી રીંગણા,  પાપડી મર્ચા સુંદર તરકારી, ગુવાર ચોળા લીલવા ભાજી,  શું શું કહુ ઘણુંયે વિસ્તારી... ૩ ભાવ અંતરનો ને વજન ભજનનું,  એ જ દામ માંગે છે મુરારી, છુટ્ટે હાથે દ્યે છે હરિવર,  મોક્ષ તણી આજ ન રહી ઉધારી... ૪
@RahimGhanchi786
@RahimGhanchi786 Ай бұрын
😊
@ભાવનાનોભાવ
@ભાવનાનોભાવ 2 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ આજે શરદપૂનમ અક્ષરબ્રહ્મ પ્રગટોત્સવ દીને અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજ રુપ પ્રગટ અક્ષરબ્રહ્મ શ્રીમહંતસ્વામી મહરાજ ને જનમદિવસ ના અભિનંદન સહ અભિનંદન
@ghanshyammatholia893
@ghanshyammatholia893 2 ай бұрын
jai swaminarayan👌👌👌👋👋👋🙏🙏🙏🙏🙏🙏
@ભાવનાનોભાવ
@ભાવનાનોભાવ 2 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ આજે શરદપૂનમ અક્ષરબ્રહ્મ પ્રગટોત્સવ દીને અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજ રુપ પ્રગટ અક્ષરબ્રહ્મ શ્રીમહંતસ્વામી મહરાજ ને જનમદિવસ ના અભિનંદન સહ અભિનંદન આજે શરદપૂનમ અક્ષરબ્રહ્મ ના પ્રગટોત્સવ દીને રાસે રમતાં અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ ની એકતા મૂર્તિ દર્શન સૌના હૈયે છાયો આનંદ આનંદ...શરદપૂનમ ની ખીલી આજ રાત, અક્ષર ની સંગે શ્રીજી ખેલે આજ રાસ
@Hanay_vekariya_patel
@Hanay_vekariya_patel 2 ай бұрын
💕 Supar 💕
@Hanay_vekariya_patel
@Hanay_vekariya_patel 2 ай бұрын
Jay kashtabhanjan Dev Jay Swaminarayan 🙏🏻
@ghanshyammatholia893
@ghanshyammatholia893 2 ай бұрын
Jay swaminarayan🙏🙏🙏🙏🙏🙏
@ghanshyammatholia893
@ghanshyammatholia893 2 ай бұрын
Jay swaminarayan🙏🙏🙏🙏🙏🙏
@ghanshyammatholia893
@ghanshyammatholia893 2 ай бұрын
Jay swaminarayan🙏🙏🙏🙏🙏🙏
@ghanshyammatholia893
@ghanshyammatholia893 2 ай бұрын
Jay swaminarayan🙏🙏🙏🙏🙏🙏
@naginbhaithakkar5540
@naginbhaithakkar5540 2 ай бұрын
Jayswaminarayan
@ghanshyammatholia893
@ghanshyammatholia893 2 ай бұрын
Jay swaminarayan🙏🙏🙏🙏🙏🙏
@Kusum_Patel633
@Kusum_Patel633 2 ай бұрын
Woooooow
@kalpanapatel4790
@kalpanapatel4790 3 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏🌷🌷👌👌
@kalpanapatel4790
@kalpanapatel4790 4 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏વાઘા અને શણગાર બહુ સરસ છે. લાડીલો ખૂબ શોભી રહ્યો છે.👌🌹🌹🌹
@ભાવનાનોભાવ
@ભાવનાનોભાવ 4 ай бұрын
Jai swaminarayan સ્વરચિત હિંડોળાનું પદ (રાગ: આવો મોહન મારી ઓરડીએ....પ્રેમાનંદસ્વામી) માણીગર આવો મારી મેડીએ, મળીને ઝૂલે ઝૂલીએ....ટેક ઝૂલો ઝુલાવ્યો મેં તો ઊંચી અટારીએ, જડ્યો મોંઘા હીરા, મોટી મણીએ.. .મળીને ઝૂલે...(1) લોકડિયાની સર્વે લાજ છોડીને વાટડી જોઉં છું બેઠી બારીએ...મળીને ઝૂલે...(2) મોકો છે નથી કોઈ ઘેર આ ઘડીએ, આવો હરિ બેસીને માણકીએ...મળીને ઝૂલે..(3) આવ્યા પધાર્યા ભક્તિ ’ભાવ' મારો જોઈને, ભેટ્યા ભાવે મને મન મૂકીને...મળીને ઝૂલે...(4)
@ghanshyammatholia893
@ghanshyammatholia893 4 ай бұрын
Jai Swaminarayan વહાલાં ઘનશ્યામ મહારાજ મારા બાગમાં
@kalpanapatel4790
@kalpanapatel4790 4 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏🌹🌹👌🥁🥁
@Ash-nn3or
@Ash-nn3or 8 ай бұрын
❤ Jai Swaminarayan Bhavnaben very kirtan composed by YOU. 🙏🙏🙏 👌👌👌
@ભાવનાનોભાવ
@ભાવનાનોભાવ 8 ай бұрын
જય સ્વમિનારાયણ,🙏🙏 આપણું કામ નહિ 😂Thank you Maharaj - સ્વામી ને આપણામાં રહીને લખી જાય આપણામાં રહિને મહારાજ સ્વામી લખી જાય,
@ભાવનાનોભાવ
@ભાવનાનોભાવ 8 ай бұрын
તમારું નામ 😊
@HemanshuParekh-lo4gr
@HemanshuParekh-lo4gr 8 ай бұрын
JAY SHREE SWAMINARAYAN 🌼🌼🌼🌸🌸🌸🌹🌹🌹🌷🌷🌷🌺🌺🌺🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩♥️♥️♥️🕉🕉🕉💙💙💙💙❤️❤️❤️💕💕💕
@HemanshuParekh-lo4gr
@HemanshuParekh-lo4gr 8 ай бұрын
JAY SHREE SWAMINARAYAN 🌹🌹🌹🌹🌷🌷🌷🌺🌺🌺🌼🌼🌼🌸🌸🌸🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳♥️♥️♥️♥️🚩🚩🚩🚩💙💙💙💙❤️❤️❤️❤️💕💕💕💕💕
@HemanshuParekh-lo4gr
@HemanshuParekh-lo4gr 8 ай бұрын
JAY SHREE SWAMINARAYAN 🌸🌸🌸🌼🌼🌼🚩🚩🚩🕉🕉🕉🕉❤️❤️❤️❤️💕💕💕💕💕♥️♥️♥️♥️💙💙💙💙💙
@HemanshuParekh-lo4gr
@HemanshuParekh-lo4gr 8 ай бұрын
JAY SHREE SWAMINARAYAN 🌸🌸🌸🌼🌼🌼🌼🚩🚩🚩🚩🕉🕉🕉🕉❤️❤️❤️❤️💕💕💕💕♥️♥️♥️💙💙💙💙
@HemanshuParekh-lo4gr
@HemanshuParekh-lo4gr 8 ай бұрын
JAY SHREE SWAMINARAYAN 🌸 🌸🌸🌼🌼🌼🌼🌼🚩🚩🚩🚩🕉🕉🕉🕉❤️❤️❤️❤️❤️💕💕💕💕♥️♥️♥️💙💙💙💙
@HemanshuParekh-lo4gr
@HemanshuParekh-lo4gr 8 ай бұрын
JAY SHREE SWAMINARAYAN 🌹🌹🌹🌹🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🕉🕉🕉🕉❤️❤️❤️❤️♥️♥️♥️♥️💕💕💕💕💙💙💙💙
@HemanshuParekh-lo4gr
@HemanshuParekh-lo4gr 8 ай бұрын
JAY SHREE SWAMINARAYAN 💙 🌹🌹🌹🌹🌹🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩🕉🕉🕉🕉❤️❤️❤️❤️♥️♥️♥️💕💕💕💙💙💙💙
@ભાવનાનોભાવ
@ભાવનાનોભાવ 5 ай бұрын
jai swaminarayan
@HemanshuParekh-lo4gr
@HemanshuParekh-lo4gr 8 ай бұрын
JAY SHREE SWAMINARAYAN 🌺🌺🌺🌹🌹🌹🌹🕉🕉🕉🕉🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩❤️❤️❤️❤️❤️♥️♥️♥️♥️💕💕💕💕💕💕
@HemanshuParekh-lo4gr
@HemanshuParekh-lo4gr 8 ай бұрын
JAY SHREE SWAMINARAYAN 🌺🌺🌺🌺🌹🌹🌹🌹🕉🕉🕉🕉🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩♥️♥️♥️❤️❤️❤️❤️♥️♥️💕💕💕💕
@ભાવનાનોભાવ
@ભાવનાનોભાવ 5 ай бұрын
jai swaminarayan
@HemanshuParekh-lo4gr
@HemanshuParekh-lo4gr 8 ай бұрын
JAY SHREE SWAMINARAYAN 🌷🌷🌷🌺🌺🌺🌹🌹🌹🕉🕉🕉🕉🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩♥️♥️♥️❤️❤️❤️❤️💕💕💕💕
@HemanshuParekh-lo4gr
@HemanshuParekh-lo4gr 8 ай бұрын
JAY SHREE SWAMINARAYAN 🌷🌷🌷🌺🌺🌺🌺🌹🌹🕉🕉🕉🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩♥️♥️♥️♥️❤️❤️❤️♥️♥️♥️❤️❤️❤️
@HemanshuParekh-lo4gr
@HemanshuParekh-lo4gr 8 ай бұрын
JAY SHREE MAHAPRABHU NILKANTH VARNI🌺🌷🌷🌺🌺🌹🌹🌹🕉🕉🕉🕉🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩♥️♥️♥️❤️❤️❤️
@ghanshyammatholia893
@ghanshyammatholia893 8 ай бұрын
Jai Swaminarayan
@ghanshyammatholia893
@ghanshyammatholia893 8 ай бұрын
Jai Swaminarayan Janmadivas na Abhinandan, Abhivandan👏👏👏 Nice Darshan
@ભાવનાનોભાવ
@ભાવનાનોભાવ 8 ай бұрын
પ્રેમે પ્રગટ્યા રે સૂરજ સહજાનંદ.... વહાલાં ઘનશ્યામ મહારાજા April 3rd જન્મદિન મૂર્તિ દર્શન
@ભાવનાનોભાવ
@ભાવનાનોભાવ 9 ай бұрын
ફુલડોળે ફુલડોળે ઊભા છે નાથ ફુલડોળે....પુષ્પદોલોત્સવ ફૂલના હિંડોળે ઝૂલતાં વહાલા ઘનશ્યામ મહારાજા મૂર્તિ દર્શન
@ભાવનાનોભાવ
@ભાવનાનોભાવ 9 ай бұрын
જય સ્વામિનારાયણ ,🙏🙏 મારા સહજાનંદ સુજાણ જાઉં તારે ... ફાંગુન સુદ મુકુતોત્સવ પૂનમ નાં વહાલાં ઘનશ્યામ મહારાજા મૂર્તિ દર્શન હોળી ઉત્સવ ની શુભકામનાઓ
@ભાવનાનોભાવ
@ભાવનાનોભાવ 9 ай бұрын
જય સ્વામિનારાયણ ,🙏🙏 મારા સહજાનંદ સુજાણ જાઉં તારે ... ફાંગુન સુદ મુકુતોત્સવ પૂનમ નાં વહાલાં ઘનશ્યામ મહારાજા મૂર્તિ દર્શન હોળી ઉત્સવ ની શુભકામનાઓ
@kalpanapatel4790
@kalpanapatel4790 10 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏👌👍
@kalpanapatel4790
@kalpanapatel4790 10 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ અરે વાહ!
@ભાવનાનોભાવ
@ભાવનાનોભાવ 10 ай бұрын
જય સ્વામિનારાયણ 🙏 રહેજો રહેજો મારી આંખલડી આગે, વસંત પંચમી ઘનશ્યામ મહારાજા મૂર્તિ દર્શન વસંત પંચમી શિક્ષાપત્રી જયંતિ,, સત્સંગ દિક્ષા જયંતિ , શાસ્ત્રી યજ્ઞાપુરૂષદસ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, સરસ્વતિ પૂજન
@ભાવનાનોભાવ
@ભાવનાનોભાવ 10 ай бұрын
જયા એકાદશીના જય સ્વામિનારાયણ,,, ધર્મ કુંવર હરિકૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન.... વહાલાં ઘનશ્યામ મહારાજા એકાદશી મૂર્તિ દર્શન
@ghanshyammatholia893
@ghanshyammatholia893 10 ай бұрын
jai swaminarayan nice darshan
@charupatel9641
@charupatel9641 10 ай бұрын
સરસ ભાવનાબેન
@ભાવનાનોભાવ
@ભાવનાનોભાવ 10 ай бұрын
જય સ્વામિનારાયણ Thank you
@Kajl-k5n
@Kajl-k5n 10 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ ભાવના બેન
@ભાવનાનોભાવ
@ભાવનાનોભાવ 6 ай бұрын
Jai Swaminarayan Thanks for waching Murti Darshan sorry Tamaru name?
@ghanshyammatholia893
@ghanshyammatholia893 11 ай бұрын
jai swaminarayan
@ભાવનાનોભાવ
@ભાવનાનોભાવ 11 ай бұрын
જય સ્વમિનારાયણ બૈઠે ધરમકુવર ઘનશ્યામ શોભા છાઈ રહી... પોષી પૂનમ ઘનશ્યામ મહારાજા મૂર્તિ દર્શન
@ભાવનાનોભાવ
@ભાવનાનોભાવ 11 ай бұрын
મારે ઘેર પધાર્યા રામ રૂપે ઘનશ્યામ, બન્યું મારું ઘર અયોઘ્યા નગરી, એ નગરી માં રમતાં રામ રૂપે ઘનશ્યામ, બન્યું મારું ઘર અયોઘ્યા નગરી
@ભાવનાનોભાવ
@ભાવનાનોભાવ 11 ай бұрын
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન ..... અયોધ્યા મંદિર રામ લલ્લા મુર્તી પ્રતિષ્ઠા પ્રસંગે અયોધ્યા નાં રાજારામ રુપે બાલપ્રભુ શ્રી ઘનશયામ મહારાજા તમારી જય જય જય
@rashmipatel5403
@rashmipatel5403 11 ай бұрын
Very nice 👌