વોટ્સએપ તો જવાબ આપતા નથી ઓનલાઈન માહિતી આપશુ એવુ ખોટુ ન બોલો
@ThakorPrabhujin-lw6iqКүн бұрын
૧૯૭૬ નીકલમ _૩૬ એટલે શું
@rahulrtwking9568Күн бұрын
નમસ્તે sir હું એક પ્લોટ લીધેલ છે જે ગ્રામ પંચાયત પ્લોટ પાડેલ છે અને એ એક વ્યક્તિ લીધેલી જે મે લીધી છે ...દસ્તાવેજ વાળો મે પ્લોટ લીધેલ છે તો એમાં કોઈ આગળ જાય ને પ્રોબ્લેમ તો નઈ આવે ને
@jagadishdesai1351Күн бұрын
mare nodh cancel karel se to yogy rasto batavjo
@officialrajputpankajsinh8733Күн бұрын
રસ્તા નું દબાણ હટાવવા શું કરવું જોઈએ
@umermischief59912 күн бұрын
Saheb mara pappa jamnagar na kharai patrak dharak chhe ..jamnagar ni jameen vahchai gai chhe nae havae amo bharuch jilla ma jameen laiyye to a saru kahvai k jamnagar ma laiyye a saru kahvai
@kappumakwana0622 күн бұрын
Saheb hu gandhidham thi chu mare tamari jode practice krvi hoy to...??
@kumarparwani59432 күн бұрын
Ravnue department officers builders n ane politicians ne support kari ne rescue kari de che! Gujarat ravnues departments pr gujarati ne trust che j nai !
@dadashaikh86392 күн бұрын
ગામતળ અને પંચાયત આકારની નું પ્રોપર્ટી કાર્ડ કેમ કાઠવું ?
@Kkk_Technology3 күн бұрын
સરસ માહિતી આપેલ છે.
@parmarrajendra81764 күн бұрын
સર સર્વે નંબર માં આવવા જવાનો રસ્તો હોય તો તેમાં રોડ બનાવી શકે છે
@mr.j61234 күн бұрын
સાહેબ અમારે જિલ્લાના એક તાલુકામાં દુકાન છે. તેનો દસ્તાવેજ કરાવવાનો હતો તો દસ્તાવેજ વાળા ભાઈએ કીધું કે 3 એક મહિના ખમી જાવ ભાવ ઘટસેશે. અત્યારે જંત્રી પ્રમાણે કિંમત 14 લાખ છે તો 68 હજાર ના સ્ટેમ્પ પેપર વાપરવા પડશે. પછી જંત્રી પ્રમાણે દુકાન ની કિંમત 6 લાખ થાસે તો 28 હજાર ના સ્ટેમ્પ વાપરવા પડશે. એવું કીધું છે. સુ આવું થાસે. જણાવવા માટે વિનંતી. એક તરફ ટીવીમાં એવું આવે છે કે જંત્રીના ભાવ બહુ વધી જશે તો શું આ સાચું છે.
@haripatel72605 күн бұрын
રસ્તા નો નકશો કેવી રીતે જાણી શકાય મારે તાર વાળી વાડ કરવી છે તો કેટલી જગ્યા છોડવી
@healthyindia2255 күн бұрын
સચિવ વિવાદ માં કેશ દાખલ હોય કેસ ચાલતો તો તે જમીન ની વેચ સાટ થઇ શકે તેની નોંધ પ્રમાણિત થાય ખરી? સાહેબ શ્રી જણાવશો 🙏
@thakorrohan53087 күн бұрын
Congratulations
@barotmehulbhai44209 күн бұрын
Sir હું ખરીદકિમ્મત ભરી ધારણ કરેલ ગણોતિયા ની ખેતી ની જમીન તેના અવસાન બાદ કરેલ વિલ થી ધારણ કરિ છું.વિલ થી વારસાઈ થી મારું નામ છે. હું ખેડૂત છું.તો તે ખેતીની જમીન માં માટે પોતાને રહેવા ઘર (મકાન) બનાવી શકાય ? અને બનાવી શકાય તો ભવિષ્યમાં બિનખેતી પ્રીમિયમ પાત્ર કરતા શરત ભંગ થાય.
@karsanprajapati79449 күн бұрын
ખુબ સરસ સમજાયું ધન્યવાદ ગોવિંદ ભાઈ તમે કરછ ના ક્યાં ગામના શો જણાવશોજી
@anilff405710 күн бұрын
મારે નોંધ ના મંજુર થયેલ સે તો સુ કરવું
@JontiThakor-t1k10 күн бұрын
સાહેબ
@MahendraThakor-vm6bq10 күн бұрын
કેટલો ખર્ચ આવશે સાહેબ
@MahendraThakor-vm6bq10 күн бұрын
પાર્ટીશન દાવો કરવા માટે કેટલો સમય લાગશે અને કેટલો
@MahendraThakor-vm6bq10 күн бұрын
તારા ભાઈએ ભાઈઓ સંમતિ નથી આપતાપસંદ કરવામાં કેટલો સમય લાગશેપાકિસ્તાન દાહોદ કેટલુ સમય લાગે અલગ ક પાર્ટીશન દાવોકેટલો ખર્ચ આવે
@pcb815310 күн бұрын
Sata prkar A1 hoayto
@luckyshefard11 күн бұрын
સર...મારા પ્લોટ ના રસ્તો દબાવી દીધો છે.તો મારે સુ કરવું....?