Sir juna rajasai vakhatana dhoruya hak hata tema marg male sir
@pankajandiyawala166026 күн бұрын
સાહેબ હું સુરત માં રહુ છું હમણાં એક સોસાયટી માં ગાળા ટાઇપ નું મકાન લેવા નું વિચારું છું. મકાન ની સાથે માર્જિન જગ્યા પણ છે.તો જંત્રી મકાન માં જેટલું બાંધકામ થયેલ છે તેની ઉપર લાગશે કે માર્જિન ની ખુલી જગ્યા ઉપર પણ લાગશે.
@rajeshprajapati2717Ай бұрын
Sir Under construction property lidhel chhe and next month registered Bana khat karva no chhe. Pure Puri stemp duty Bhari sakay Bana khat Ni sathe ? And pachhi jantri vadhe to koi asar thase ?
@jayho5727 күн бұрын
માપણી કરાવી છે તો DLR ઑફિસેથી એવું જણાવ્યું કે સ્થળે માપણી કરતી વખતે કબ્જા ઉલ ને કારણે દફતરે કરવામાં આવેલ છે જમીન અમારી છે ૭ ૧૨મા નામ પણ અમારું જ છે
@bineshchauhan8713Ай бұрын
જ.મહેસૂલ 37/2 શ્રી સરકાર વિરૂધ્ધ જીતેલા કેસ નાં સ્ટેટમેન્ટ ગુ.મહેસૂલ કોર્ટના કે હાઇકોર્ટ નાં જજમેન્ટ લેવી રીતે ક્યાંથી જોઈ સકાય પ્લીઝ