જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને યુરિયા ના ખાતર ની બે થેલીમાં નેનો બોટલ આપે છે નેનો ખાતર છાટવાના 500 રૂપિયા 600 રૂપિયા લે છે એનો બાપ ઘઉંમાં કેવી રીતે એનો યુરિયા છંટાય તેમાં ચાલવું કેવી રીતે અને ઈકો વાળા નેનો યુરિયા કેમ આપે છે સરદાર વાળા કાઈ આપતા નથી. નેનો યુરિયા છાટવા માટે ડોન ક્યાં ગયા. અને 12 મો મહિનો પૂરો થાય છે. દિવસે વીજળી ક્યારે મળશે તેનો જવાબ સરકાર શ્રી ને જણાવજો. પરેશભાઈ આભાર જય શ્રી કૃષ્ણ જયશ્રીરામ🙏🙏
@BasarafkhanBaloch6 сағат бұрын
૫ થેલી સાથે ૧૫૦૦રૂપિયાનુ સૂપર ઝિક આપે સે
@mershailesh35956 сағат бұрын
બોટાદ જિલ્લામાં દિવસે વીજળી આવેસે
@merugohel90087 сағат бұрын
ત્રણ થેલી યુરીયાની આપે ને એટલે એક બોટલ નેનો યુરીયા આપે ભાણવડ તાલુકામા
@jetabhaivala60967 сағат бұрын
આબરડી થી જે બી નાં જય યોગેશ્વર પરેશ ભાઇ
@mershailesh35957 сағат бұрын
Jay mataji Jay sri ram pares Bhai
@javerbhimakavana72077 сағат бұрын
રામ રામ પ્રરેસ ભાઈ
@karukandoriya92157 сағат бұрын
યૂરિંયા ક્યાંય મળતું નથી ને આપે પણ નય ભાજપા આ કાયમી નો રોલ થય ગ્યો
@judaljayesh-ro3pu7 сағат бұрын
હવે તો દિવસે વિજળી મળે છે પરેશ ભાઈ દિવસે મળે છે તો તમે ખોટું કેમ બોલો છો તમે રાજકારણ રમો છો
@bharatbhaivirani21297 сағат бұрын
જય માતાજી પરેશ ભાઈ રાજકોટ તાલુકાના હોડથલી ગામ થી ભરતભાઈ વીરાણી 🙏
@ThakorBhai-uq9jh7 сағат бұрын
પરેસ ભાઇ પાણી વાળ તા કોમેન્ટ
@sureshthakor91557 сағат бұрын
Jay. mahadev
@bhagvanpatel43657 сағат бұрын
Hi
@GopalSingad-zg3us7 сағат бұрын
જય માં મોગલ
@vijayzapadiya79077 сағат бұрын
Jày mataji parshbhia
@DivyeshdalvadiDalvadi7 сағат бұрын
પણ પરેશભાઈ મારે તમને એ જ કહેવું છે બીજું તો તમને શું કહું પણ તમારું જોયેલું હોય ઈજ બિયારણ ની તમે સલાહ આપો ખેડૂત ને નવા બિયારણ કોઈ સલાહ ન દિયો મારું કેવું એ જ છે તમને એક વર્ષની વાટ જો નવું નીકળ્યું હોય તમે જોયેલું હોય એની જ ખાતરી આપો ખાતરી બંધ અને પછી એમાં ખેડૂતને વિશ્વાસ આપો બાકી નવા બિયારણમાં ખેડૂત ની પથારી ફરી ગઈ
@DivyeshdalvadiDalvadi7 сағат бұрын
તમને તો પરેશ ભાઈ. બિયારણની માહિતી ના પણ રૂપિયા મળી જતા હસે ને પણ ખેડૂત ની નવા બિયરમામાં. તમારા વિડિયો ના માધ્યમ થી નવા બિયારણ વાવે. અને ખેડૂત ની પથારી ફરી જઈ છે મારે તમને બે હાથ જોડી ને વિનતી કરું છું કે તમને ખબર હોય તમારું જોયેલ હોય તોજ માહિતી આપજો કેમ કે ખેડૂત ને આખું વર્ષ આના માથે કાઢવાનું હોય ખેડૂત ને શું હોય કે આમાં આપણે પાક સારો આવે તો આખું વર્ષ આના માથે હાલે અને તમને નવું બિયારણ આવે તમે સીધું એમ કયો કે આ બિયાર વાવજો
@ambaramharjibhai57737 сағат бұрын
અમારે ખોડું ગામ માં પણ ખાતર લાગતા વળગતા ને મળે છે
@parmarnitin88457 сағат бұрын
હા ભાઈ આ સરકાર કાય કરવા ની નાધી
@DivyeshdalvadiDalvadi7 сағат бұрын
આમાં ખેડૂત ની પતા ઠોકાઈ જાય ખબર છે અમારી તો પત્તર ઠોકાઈ ગયા આખી રાજી કોર્ટ વાવ્યું તે 3:30 વીઘા નું એમાં 10 મણ થયું છે અને ફોન તમને કરી તો તમે કહો હું તમને કાલે 1:30 વાગે ફોન કરીશ ભાઈ કોઈ ફોન તમારો આવતો નથી તમે એમ કહો કે આમાં એનું બોલું લેબોરેટરી કરશે ને આમ કરશે તેમ કરશે સેમ્પલ લેવા કઈ આવે પછી ઓલું કપા ઉપાડી નાખી બળીને ખાક થઈ જાય પછી આવો પછી શું કામનું
@rameshsolanki64757 сағат бұрын
જય સોમનાથ પરેશ ભાઈ
@sanjayvaghasiya56607 сағат бұрын
જય મહાદેવ
@panabhaigoriyagoriya-rs7jc7 сағат бұрын
ભાજપ સરકાર ઉઘોગ પતિ ની છે ખેડુતો ની નથી
@ManshukhKihala7 сағат бұрын
પરેશભાઈ.રામરામ
@ambaramharjibhai57737 сағат бұрын
એક વરસ માટે ખેડૂતો એ પોતાની માટે જ ખેતી કરવી જોઈએ
@DivyeshdalvadiDalvadi7 сағат бұрын
તમને બિયાર ની ખબર હોય ને તો જ નવા બિયારણ ની માહિતી દેવાય
@panabhaigoriyagoriya-rs7jc7 сағат бұрын
ભષ્ટ્રાચારી સરકાર જાય તો જ ખેડૂતો સુખી થાછે
@bhaveshkhuntbhaveshkhunt81427 сағат бұрын
Jj
@LalbhaiSolanki-mk6fu7 сағат бұрын
અતારે પરેશભાઈ ડુંગળી નો ભાવ સાવ તળયે નાખી દીધો છે
@shravanthakornokha48387 сағат бұрын
અમારે દિવસે છૅ લાઈટ
@SanjayTadhani-d2s7 сағат бұрын
Jay ghela Somnath dada Pareshbapu ❤❤❤
@ashvinsinh78277 сағат бұрын
ધંધુકા માં દિવસની લાઈટ આવેછે
@BharatBhusadiya-k1v7 сағат бұрын
બધા ખેડુતો એક થાવ અને આ સરકાર હટાવો તો આપણા ખેડુતો ને ફાયદો થશે
@BhagubhaPadhiyar7 сағат бұрын
❤❤❤❤❤❤❤❤❤
@ashvinsinh78278 сағат бұрын
જયમાતાજી 🙏
@KKR_SHORTS_YT8 сағат бұрын
સુત્રાપાડા ના ટીંબડી ગામે યુરિયા સાથે ફરજીયાત નેનો બોટલ આપે છે બે થેલી એ એક બોટલ
@punji73858 сағат бұрын
માહીતી આપવા બદલ આભાર જય શ્રી કૃષ્ણ🇳🇪 હા પરેશભાઈ હંમારા વિસતાર મા દિવસે વિજળી આવેછે પણ બાકી જે વિસ્તારમાં નથી એને દીવછે આપે એવી અપીલ કરો ભાઇ