પૈસા હોય તો બધુ થાય બાકી ખેતી કરતા કરતાં 40 વીઘા માથી 5 વીઘા એ આવી ગયા છે ખેડૂતો આજીવન હાર જ મળે છે રાજાશાહી માં કર લેતા છતાં બધે ખેતી ઉપર જીવન નિર્ભર હતુ અત્યારે પૈસા ઉપર બધુ થય ગયુ ખેતી ઉપર સરકાર ધ્યાન નથી
@dharmeshravaliya942020 күн бұрын
100% ભાઈ
@satarabhairabari33720 күн бұрын
100%
@Jadejarajendrasinhd20 күн бұрын
💯 %
@RajeshbhaiSindhav20 күн бұрын
સાવ સાચી વાત સે ભાઈ
@KalubhaiSankaliya-k3r20 күн бұрын
ખુબ સરસ ભાઈ સાશીવાત છે
@ramsingparmar151620 күн бұрын
પરેશભાઈ આમાં સરકાર મોટું કૌભાંડ કરવાની તૈયારીમાં છે મોટા ઉદ્યોગપતિઓ માટે આ નિર્ણય કર્યો છે
@vastajiodedra237820 күн бұрын
💯 right
@KishorRamana20 күн бұрын
રાઈટછે
@samatbhaikothariya20 күн бұрын
જય દ્વારકાધીશ પરેશભાઈ
@govindmajithiya803320 күн бұрын
ખુબ ખુબ આભાર પરેશભાઈ
@harshdbaraiyabaraiya650220 күн бұрын
પરેશભાઈ સરકારને ખેડૂત ઉપર રસ જ નથી એવું લાગે છે મને એને તો બસ ઉદ્યોગ ઉપર જ રસ છે
@mrzizuvadiyahitesh413820 күн бұрын
જય માતાજી પરેશભાઈ ખુબ સરસ માહિતી આપી ભાઈ ❤
@vijayparmar727920 күн бұрын
જય ગુરૂ દેવ પરેશ ભાઇ
@MansukhbhaiKhunt-kv9bi20 күн бұрын
જય શ્રી કૃષ્ણ પરેશ ભાઈ રાજકોટ તાલુકાના ફાડદંગ થી મનસુખ ભાઇ કરમશી ભાઈ ખૂંટ
@PanchalParshottambhai-hk1rj19 күн бұрын
પરેશભાઈ સરસ માહિતી આપી છે જય જવાન જય કિસાન 🥦🥦
@khuntsatish801620 күн бұрын
જય માતાજી પરેશભાઈ ખૂબ ખૂબ આભાર ભાઈ
@kanovarshdiya939920 күн бұрын
જય જવાન જય કિશાન જય માતાજી પરેશ ભાઈ રામ રામ
@mkmkmkmk826220 күн бұрын
જય બાપા સીતારામ બગદાણા જય ગરવી ગુજરાત જય કિશાન મહુવા તાલુકાના ગામ ગળથર નામ કમલેશ