Yaa mara gazi abbas tamaro karam hamara uppar hamesa rakhjo mara abbas ❤ (R.A)
@ranifatima75492 ай бұрын
Mashallah beta bahut acha allah salamat rakhe ye gujrat me kaha ka hai
@ghadeeribrothers_1102 ай бұрын
Ahmedabad
@gujrati-noha2 ай бұрын
બિસ્મિલ્લાહિર રહમાંનિર રહિમ કરબલા ની ખાક પર તારી ઇબાદત યા હુસૈન મરહબા રબ ને ગમી તારી શહાદત યા હુસૈન દીને અહમદ માં રુકાવટ લાવે તો કુફ્ફાર પર સબ્ર ની તલવાર થી કરશે હકુમત યા હુસૈન શામ માં બેસી ને જે ચાલો યજીદ રમતો હતો એ ને કરબલ માં બતાવી તું શુંજાઅત યા હુસૈન શામ કૂફા ના બધા શાસક મિટાવ્યા તું હુસૈન ને બનાવી નયનવા આલી રિયાસત યા હુસૈન સર છે નૈઝા પર બહત્તર ને હુસૈન ઇબ્ને અલી નૌકે નૈઝા પર સુનાવે તુજ આયત યા હુસૈન હર બશર લાનત યઝિદ ને આપતો રેહશે સદા પણ અમારા દિલ માં રહેશે તારી અઝમત યા હુસૈન જાન આપી છે બહત્તર રાહે હક માં તું હુસૈન ને કરી છે દીન ની રણ માં તું ખિદમત યા હુસૈન હર મુસીબત પર અલી ના લાલ ને વિશ્વાસ છે કરશે હક નો ફેંસલો રબ ની અદાલત યા હુસૈન શાહે કરબલ ના મુખાલિફ જે અદુઓ માં હતો બાખુદા એ હુર ને આપી છે શફાઅત યા હુસૈન ગમ હતો દિલ પર ઘણો ને જખ્મ પણ તન પર ઘણા પણ ખુદા ની આપ,ના છોડી ઇતાઅત યા હુસૈન આરજુ "બાકર"રઝા"ની કર મુકંમલ તું જરા હર અઝાદારો ને છે તારી જરૂરત યા હુસૈન બાકરઅલી

sukriyaa highlights ke liye me bhi ahemdabad rehta hu.
@SalmaMerchant3 ай бұрын
Mashallah
@gujrati-noha3 ай бұрын
બિસ્મિલ્લાહિર રહમાંનિર રહિમ ગાઝી પુકારે આકા મારી મદદ માં આવો વક્તે કઝા છે મૌલા કૌસર મને પિલાવો દુશ્મનને હું બતાવું બાઝૂમાં જોરે હૈદર નૈઝાથી હું હટાવું પળમાં આ શામી લશ્કર તલવારના ઉઠાવી આકા વચન નિભાવ્યો ઊભો હતો અય મૌલા! તન્હા ફુરાત કાંઠે કબ્જો હતો નદી પર યઝદાનના સહારે મશ્કીઝો ત્યાં ભરીને, તૈયાર હું થયો'તો ઘેરો કરીને ઝાલિમ મારે છે તેગ તીરો મશ્કો અલમ બચાવી ખૈમાં તરફ હું ચાલ્યો દીને ખુદાના માટે વ્હોર્યા તમામ જખ્મો બાઝૂ કલમ થયા છે મુજને ન ગમ છે એનો વાગ્યુ છે તીર આંખે મુજને ન ગમ છે એનો જારી છે મશ્કથી જલ, આ ગમ ઘણો છે મોટો આવ્યા હુસૈન મક્તલ માંજો કમરને થામી જખ્મી બદન છે મારું આકા રડે નિહાળી માફી હું ચાહું મૌલા! પાણી નથી હું લાવ્યો "બાકર" રડી રડી ને વાંચે છે આ કથાઓ ઝહરાનો લાલ બોલ્યો રોવે છે પણ વફાઓ ગાઝીનું નામ લઈને માતમ તમામ કરજો બાકર અલી (વાઘરોલ)
@MohamdzaferSerasiya3 ай бұрын
Jazakallaho
@ghadeeribrothers_1103 ай бұрын
🤲🏻🤲🏻🤲🏻
@anjuman-e-almuntazir3 ай бұрын
Mashaallah.
@mohsinalibhandari64093 ай бұрын
Mashaallah.... Allah salamat rakhe
@ghadeeribrothers_1103 ай бұрын
@@mohsinalibhandari6409 aameen 🤲🏻🤲🏻
@musayabali92893 ай бұрын
Mashaallah. Kalam me bahut salasat hay aur bahut achche andaz se padh rahe hayn. Maula salamat rakhen.
@ghadeeribrothers_1103 ай бұрын
@@musayabali9289 🤲🏻🤲🏻🤲🏻🤲🏻
@farhaali79593 ай бұрын
Masha allah
@SamarMehdi-xr1rs4 ай бұрын
😂😂😂😂😂❤❤❤❤❤😂😂 😊
@saberasopariwala32584 ай бұрын
Maula abbas
@abbasalisunasra34793 ай бұрын
@@saberasopariwala3258 m.allha
@B_W_hussain4 ай бұрын
❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹
@B_W_hussain4 ай бұрын
❣️❣️❣️❣️
@B_W_hussain4 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@B_W_hussain4 ай бұрын
♥️♥️♥️♥️
@B_W_hussain4 ай бұрын
Bahi itna accha noha din raat suno ga inshallah ❤❤❤