Рет қаралды 1,846
Muharram Noha 2024 | Karbalawara | Ali Akbar Ghadeeri | Gujarati Noha | New Noha 2024
#newnoha #noha2024
#gujaratinoha #karbalawaley #karbala
#ALIAKBARGHADEERI
#GHADEERIBROTHERS
Reciter - Ali Akbar Ghadeeri
Poet - Raza Ghadeeri
Tarz - Own Rizvi
Vocals - SML Studio
Chorus - Own Rizvi & Team
Mixing - Al Baqi Studio
Video - Click 14
Edit - Naqvi Creations
Creatives - Wafa Graphics
Album | Moharram 2024/1446 H
Zer e Sarparasti e Imam e Zamana (ATFS)
Lyrics
Bhulo har wat ne pan Naa, Bhula'o Karbalawara
Sahi gya deen ni khatir, Jafa'o Karbalawara
Moharram ni sabeelo'n pr Kari sairaab pyasa ne
Hata su e zamananey jananavo karbalawara
Shab e Aashur Mola e Charagoh ne bujavi ne
Batavi che aa Duniya Ne, Wafao karbalawara
Tame cho kon puchey jo farishta qabr ma tamne,
Toh lazim che tamara par, janav'o karbalawara
Khuloos e Dil thi je ave, Dar e Shabbir par ani,
Khareykhar bakhswa'wey che, Khata'o Karbalawara
Hussain ibn e Ali upr, radey che j khara dil thi
Marey che teney Bibi ni Dua'o Karbalawara
Lakhey che j Masaeb ma, areeza Roz ashqo'n thi
Ziyarat aapni Teney karao karbalawara
Najaf thi karbala chali ne aavi Arbaee'n upr
Azadaron ni aa bas che Duao karbalawara
Aa noha na waseela thi raza karbobala jao
To jai ne paak Dharti par padhao, karbalawara
Gujarati Lyrics
ભુલો હર વાત ને પણ ના, ભુલાવો કરબલાવાળા
સહી ગયા દીન ની ખાતીર, જફાઓ કરબલાવાળા
મોહર્રમ ની સબીલોં પર કરી સયરાબ પ્યાસા ને
હતા શું એ ઝમાનાને જનાવો કરબલાવાળા
શબે આશુર મોલા એ ચરાગો ને બુજાવી ને
બતાવી છે આ દુનિયા ને, વફાઓ કરબલાવાળા
તમે છો કોન પૂછે જો ફરિશ્તા કબ્ર મા તમને,
તો લાઝીમ છે તમારા પર, જનવો કરબલાવાળા
ખુલુસ એ દિલ થી જે એવે, દરે શબ્બીર પર એની,
ખરેખર બખ્સ્વાવે છે, ખતાઓ કરબલાવાળા
હુસૈન ઇબ્ને અલી ઉપર, રડે છે જે ખરા દિલ થી
મણે છે તેને બીબી ની દુઆઓ કરબલાવાળા
લખે છે જે મસાએબ મા, અરીઝા રોઝ અશ્કોં થી
ઝિયારત આપની તેને કરાઓ કરબલાવાળા
નજફ થી કરબલા ચાલી ને આવી અરબઈન ઉપર
આઝાદરોં ની આ બસ છે દુઆઓ કરબલાવાળા
આ નોહા ના વસીલા થી રઝા કરબોબલા જાઓ
તો જય ને પાક ધરતી પર પઢાઓ કરબલાવાળા
More Nohas :-
- Sheh Boley Sakina sa.
• Nohay 2023 | Sheh Bole...
- Matam Kare che Hath
• Gujrati Noha 2022 | Ma...
- Ek Asghar as hai Ek Mohsin Hai
• Ek Ali Asghar Hai Ek M...
- Aave che Fatema sa.
• Gujrati Noha 2021 | Fa...
- Hussain as. Ka Matam
• Hussain Ka Matam | New...
#newnoha2024
#sharetoall
#jazakallah