Miskin
1:27
Жыл бұрын
Пікірлер
@harshadupadhyay6206
@harshadupadhyay6206 6 күн бұрын
મેરે હમસફર ... જેવુ સંગીત સાભળતા...એક અનિંદ્રા રુગ્ણ મેં ગાઢ નિંદ્રા લઇ ખુબ સ્વસ્થ થઇ જતા જોયાછે.
@dineshbhailimbani8178
@dineshbhailimbani8178 6 күн бұрын
નમસ્કાર સાહેબ હું પણ કલ્યાણજી આણંદજી નો ચાહક છઉ હું કચ્છ નો વતની છું મેં બંને ભાઈ ને નાગપુર માં એમનો ચેરેટી શો હતો ત્યારે મારા મીત્ર સાથે મારી એમ્બેસેડર માં બંને ભાઈ ને કચ્છી ઓસવાલ જૈન સમાજ માં લઇને ગયો હતો બંને ભાઈ કચ્છી માં વાતો કરતા મને પણ કચ્છી ભાષા બોલતા ફાવે એટલે બંને ભાઈ ને બહુજ મજા આવી ગઈ હતી
@nishendubaxi1128
@nishendubaxi1128 6 күн бұрын
Kalyanjibhai was assistant of Hemantda and composed the famous “been dhun”.
@daimeshbhavsar7689
@daimeshbhavsar7689 6 күн бұрын
Salutes saurabh Bhai for this wonderful talking about wonderful personalities.
@NileshGala-hd8qb
@NileshGala-hd8qb 6 күн бұрын
Emana vishe emanaj nahi Hindi ne gujarati cinema samay 1955 thi 2000 sudhi satat sumadhur sangeet ni dhara je aaje pan gunji rahi che ejaj picture GEET enani shrestha ma shreasth rachanao nu example che emane KA jyan jyan vasaya chahe gujarati ane Billywood sangeet aaj duvas sudhi ashakhalut oan sangeet ni suravali satat gunji rahi che chahe Rajkapoir Nutan abhineet CHALIYA hoye Kalayanjibhai aaje hamana sursangeet sajavi rahaya nu anubhav satat thayee raheyo che Joganu Jog je School mai teao bhanaya hata amone eaj school etale Shree Hirji Ghelabhai ..... Je have Shishuvan naam thi saru che
@ishvardabhi6529
@ishvardabhi6529 7 күн бұрын
આટલા મોટા ગજા ના સંગીતકાર ....મુઠ્ઠી ઉંચેરા માનવી હોવા છતાં અશોક દવે નામના હાસ્ય લેખક એમને આટલી માનની દ્રષ્ટિ થી જોતા નથી. એમના લેખો માં અવારનવાર વાંચેલુ છે.
@gaurangoza6695
@gaurangoza6695 7 күн бұрын
સર, આપણાં હિન્દી ફિલ્મી ગીતો જીવનમાં વણાઈ ગયા છે. આપની રજૂઆત ખૂબ જ માહીતીસભર,આનંદપૂર્ણ રજૂઆત. અભિનંદન અને શુભેચ્છાઓ.
@hkjoshi2798
@hkjoshi2798 7 күн бұрын
....મારા મતે હિન્દી સિનેમા જગતનાં સૌથી પોપ્યુલર સંગીત દિગ્દર્શક કલ્યાણજી-આણંદજી છે.જો કોઈ ડેટા કઢાવે,તો સાબિત પણ થાય...પણ ઘરનો જોગી જોગટો,એ ન્યાયે એ સાબિત કરવાનો કોઈ ને સમય નથી..... જય કલ્યાણજીભાઈ જય આણંદજીભાઈ 💐🙏💐
@sandipshah5815
@sandipshah5815 8 күн бұрын
Sir. Your school name please
@SaurabhShahNEWSPREMI
@SaurabhShahNEWSPREMI 7 күн бұрын
Read my articles on newspremi.com please.
@kamleshpurohit4939
@kamleshpurohit4939 8 күн бұрын
હું કમલેશભાઈ દેવશંકર પુરોહિત જ્યારે કુર્લા રહેતો હતો ત્યારે કલ્યાણજીભાઇના સાઢુભાઇ પ્રેમજીભાઇને મળવા તેમની પત્ની સાથે આવતા હતા અને તેમની સાથે ઉભા રહેવાનો ગૌરવ અનુભવતો હતો. કાલે, કમલેશ દેવશંકર પુરોહિત
@sandipbhatt1718
@sandipbhatt1718 8 күн бұрын
Vah saurabhbhai vah
@PrakashPatel-iq1rc
@PrakashPatel-iq1rc 8 күн бұрын
TRIBUTE TO KALYANJI SHAH, GREAT MUSIC DIRECTOR. EXCELLENT VIDEO.
@mohanpatelbardoli6661
@mohanpatelbardoli6661 8 күн бұрын
Very nice
@anilkumarpatel5854
@anilkumarpatel5854 8 күн бұрын
માટુંગા ની કઇ પ્રખ્યાત શાળા માં અભ્યાસ કર્યો તો ?
@SaurabhShahNEWSPREMI
@SaurabhShahNEWSPREMI 8 күн бұрын
લેખ વાંચો.
@mahendramodi5859
@mahendramodi5859 8 күн бұрын
ખુબ ખુબ આભાર સૌરભભાઇ
@axayantani7376
@axayantani7376 9 күн бұрын
Mahan sangeetkar na mrityu samaye apane banne sathe emane ghare gayela. Mid day no sp. Issue publish karelo Ane photo caption ma emana geeto na mukhada lakhela.
@shaileshbhatt2838
@shaileshbhatt2838 9 күн бұрын
સૌરભ ભાઈ કલ્યાણજી ભાઇ ની વાત જ નિરાળી છે,એમનો હસમુખો ચહેરો ને સવભાવ અનેરા ભાઇ .🙏🏻
@narendraghumra183
@narendraghumra183 9 күн бұрын
સૌરભભાઈ ગુજરાતી સંગીતકાર નો ગૌરવ એટલે કલ્યાણજી આણંદજી ભાઈ
@mukeshpatel3887
@mukeshpatel3887 10 күн бұрын
Saru kam chee. koi var aavi vato game chee.
@mahendrathaker3970
@mahendrathaker3970 10 күн бұрын
excellent
@mahendrathaker3970
@mahendrathaker3970 10 күн бұрын
excellent
@mahendrathaker3970
@mahendrathaker3970 10 күн бұрын
any memories of smkalin gujarati daily founder editor sri Gandhi?
@SaurabhShahNEWSPREMI
@SaurabhShahNEWSPREMI 10 күн бұрын
Many. I have written about Gandhibhai in several of my articles. Search newspremi.com you will find them.
@atuldhruv4143
@atuldhruv4143 11 күн бұрын
Kora kagaz
@PuneetAcharya-g7m
@PuneetAcharya-g7m 11 күн бұрын
Kalyanji anandji shanker jaikishan laxmi-pyare ane Rd burman jeva dhurandhar na tufan ma pan adikham ubha rahya.
@Via.Viramgam
@Via.Viramgam 13 күн бұрын
NCPના એક વખતના મહાન નેતા અજિત પવાર અત્યારે મોદીને કહી રહ્યા છે 'ક્યા ખૂબ લગતે હો' ને મોદી અજિત પવારને કહી રહ્યા છે, 'બડે સુંદર દિખતે હો.' દેવેન્દ્ર ફડણવીસ ચક્કીના બે પાણાની જેમ દાંત પીસી પીસીને આ ગીત પર પેટીવાજું વગાડી રહ્યા છે. બે બદામનાં ભગતડાં કલ્યાણજીભાઇએ વગાવડાવેલા મંજિરાની તાલે આ ગીત પર કેબ્રે નૃત્ય કરી રહ્યા છે.
@bharatvyas5580
@bharatvyas5580 13 күн бұрын
Extremely well designed perfect program
@Ramji_Waghela
@Ramji_Waghela 13 күн бұрын
૧૯૭૧મા આવેલી દિલીપ કુમારની " ગોપી" ફિલ્મમાં કલ્યાણજી આણંદજીનુ સંગીત હતું .
@BhupendraThakkar-bb5jf
@BhupendraThakkar-bb5jf 13 күн бұрын
🚩🚩🚩🚩🚩
@kamleshbhaijani5243
@kamleshbhaijani5243 13 күн бұрын
Superb.......
@shammitrivedi3930
@shammitrivedi3930 14 күн бұрын
Very nice Saurabhbhai. Juni vato thi bahu bhavuk thai javay6. Jamano viti gayo bhai.😢
@mayurparmar5376
@mayurparmar5376 14 күн бұрын
Trishul inspired me too much. According to me Trishul was best.
@BhupendraThakkar-bb5jf
@BhupendraThakkar-bb5jf 14 күн бұрын
આવા વિડીયો રેગ્યુલર આપશો
@BhupendraThakkar-bb5jf
@BhupendraThakkar-bb5jf 14 күн бұрын
🚩🚩🚩🚩🚩🚩🚩
@pratimakotdawala7625
@pratimakotdawala7625 15 күн бұрын
Very effective and nice presentation. Thank you very much.very sweet speech. Thousand thanks.
@DashrathlalDodiya-du6ou
@DashrathlalDodiya-du6ou 17 күн бұрын
માત્ર પાંચ વર્ષ ની ઉંમરે થી કલ્યાણ જી ભાઈ ને મન મુકી ને માણયા છે. ગરવો ગુજરાતી જેણે મારા ભાવજગત ને રળીયામણું કરી મુકયું છે એવા મારા પથ પ્રદર્શિત કરનારા .શત શત નમન
@JayantBhanushali
@JayantBhanushali 20 күн бұрын
સૌરભ ભાઈ, તમારા સમકાલીન હોવું એ જીવન નું ગૌરવ છે, ના માત્ર ફિલ્મ જગત પણ જીવન ના અનેક એવા પાસા જે તમે વર્ણવ્યા એ સાચે જ બેજોડ અને અલૌકિક છે. ધન્યવાદ સૌરભભાઇ.
@sanjeevshah9754
@sanjeevshah9754 20 күн бұрын
ખુબ જ સરસ રીતે શેયર કર્યુ છે..... એકદમ રસપ્રદ રજુઆત....
@anjanidhand171
@anjanidhand171 20 күн бұрын
Great person, Great BHARAT
@b_j_kakadiya_Royal
@b_j_kakadiya_Royal Ай бұрын
શાહ સાહેબ તમે અને મોદીજી બન્ને સો સવાસો ના થાવ એવી ભગવાનને પ્રાર્થના. તમારી વાતો થી અને દેશની દિશા અને દશા સુધરે એવું લાગે છે.? હાલની ચુટણીનું પરિણામ જોઈને સ્વામીજી નું બુક યાદ આવે કબૂતરો આંખ ઉઘાડો તમને સો ટકા અમારો સહકાર મળશે તમારી સાથે છે યે જ્ય હિન્દ જય ભારત
@hardikpancholi9380
@hardikpancholi9380 Ай бұрын
જેમ જય વસાવડા સાહેબે રાજીનામાની વાત કરી તેવું જ મારી સાથે પણ આ રીતે થયું એટલે મેં પણ રાજીનામું આપી દીધું... કેમકે જ્યાં સારું વાતાવરણ ના મળે પોતાનું સ્વમાન ના જળવાય ત્યાં નોકરી જ ના કરાય...
@mukeshmehta8913
@mukeshmehta8913 2 ай бұрын
Can you write about Shankar Jaikishan Or Naushad Or S. D. Burman please.?
@kusumchheda3584
@kusumchheda3584 2 ай бұрын
Our village Kutch Kundrodi na
@deepbhaskarlive
@deepbhaskarlive 2 ай бұрын
મેરે હમ સફર.....મેરે હમ સફર... મારું સૌથી પ્રિય પ્રથમ ગીત છે.....
@hareshshah4807
@hareshshah4807 2 ай бұрын
Very nice
@deepakshah8827
@deepakshah8827 2 ай бұрын
❤khub saras.
@vipulsanchaniya672
@vipulsanchaniya672 2 ай бұрын
Good effort 🎉🎉🎉
@ashoksuchak151
@ashoksuchak151 2 ай бұрын
PART #2# AAJ AGAR HAMKO JO HAM KO SOONTE HAI USSKO HAMARE NETA BANA NA JARURI HAI AAJ VIPAKSH SANATANI JO POLITICIAN HAI VO VIPAKSH ME BHI HO UNKO BHI KOI DHARAM VIRODH KÀR RAHA HAI TO USSKO USSKE BAAP KITNE HAI AUR USKA NAAM PUCHNA JARURI HAI
@ashoksuchak151
@ashoksuchak151 2 ай бұрын
HINDU KABHI BHI NPUSANK NAHI HAI NAHI THEE.LEKIN CONGRESS NE HARE TIDDO KI VOTE BANK BANANE KE LIYE AISE AISE AARTICAL AUR KANOON BANAKE INKO SIKANDER BANAYA HAI.AAJ BHI GAIR KAANOONI KARAM KARNEVALI YE KOME KAA PULISH SE CHOLI DAAMAN KAA SAATH HAI ISSLIYE SANÀTANI KI KOI SOONVAI PULISH PRASASAN ME NAHI HOTI HAI.
@vimalfaldufaldu3987
@vimalfaldufaldu3987 2 ай бұрын
And આમને નંદ શંકર ચંદ્રક નહિ વણ શંકર ચંદ્રક આપવો વ્યાજબી છે
@RehaanaaFareedSurtiPatel
@RehaanaaFareedSurtiPatel 3 ай бұрын
મોદીએ જાણીજોઈને ઈવીએમ હેક કરીને ભાજપને 272થી દૂર રાખ્યું જેથી કરીને મોદીને સાથે રાખવા પડે, જો ભાજપ બહુમતીમાં આવી હોત તો આરએસએસ મોદીને માખીની જેમ ગટરમાં ફેંકી દેત. મોદીએ ઇરાદાપૂર્વક ઇવીએમ હેક કરીને અને ઉત્તર પ્રદેશમાં 80 માંથી માત્ર 36 બેઠકો જ જીતાડીને યોગીને તેમનું મૂલ્ય બતાવ્યું.