The Vaccine War review : ‘વૅક્સિન વૉર’ કેવી છે?

  Рет қаралды 9,258

Saurabh Shah NEWSPREMI

Saurabh Shah NEWSPREMI

Күн бұрын

આ વીકએન્ડમાં ‘Vaccine War’ જોવા જવું કે નહીં?
‘કાશ્મીર ફાઇલ્સ’ જેવી જબરજસ્ત ફિલ્મના મેકર્સે બનાવેલી આ નવી ફિલ્મની ટિકિટના પૈસા ખર્ચતાં પહેલાં સૌરભ શાહનો આ રિવ્યુ જરૂર જુઓ.
આજે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જોયા પછી થિયેટરમાં જ વીડિયો શૂટ કર્યો જે તમારા માટે હાજર છે.
#thevaccinewar #thevaccinewarreview #vaccinewar #vivekranjanagnihotri #vivekagnihotri #gujarati #ગુજરાતી #saurabhshah #newspremi #સૌરભશાહ #ન્યુઝપ્રેમી
• • •
'ન્યુઝપ્રેમી'ની તમામ વાચનસામગ્રી સૌ કોઈના માટે વિનામુલ્યે ઉપલબ્ધ છે. ભવિષ્યમાં આ જ રીતરસમ ચાલુ રાખી શકાય એ માટે તમારા આર્થિક સપોર્ટની આજે જરૂર છે. 'ન્યુઝપ્રેમી' પર કરન્ટ ટૉપિક્સ સહિતના વિવિધ વિષયો પર નિર્ભીકપણે, નિશ્ચિંત બનીને નિયમિતપણે લખાતું રહે એ માટે તમારા સપોર્ટની જરૂર છે. તમને જે ઠીક લાગે તે રકમ મોકલી આપો.
તમે બૅન્ક ટ્રાન્સફર કરીને, ગૂગલ પે કે યુપીઆઈ દ્વારા અથવા પેટીએમથી રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરશો અથવા hisaurabhshah@gmail.com પર ઇમેલ કરશો.
આ માટેની વિગતો નીચે મુજબ છે.
Net Banking / NEFT / RTGS
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c No. : 33520100000251
A/c type : Savings
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
BHIM, PhonePe, GPay: UPI ID : hisaurabhshah@okaxis
Paytm No. : 90040 99112
• • •
'ન્યુઝપ્રેમી'ના વન પેન આર્મી સૌરભ શાહના પત્રકારત્વ અને લેખનકાર્યનો વિગતે પરિચય કરાવતી 'કટિંગ ચા' સિરીઝના ૮ હપતા વાંચવા અહીં ક્લિક કરો.
www.newspremi....
ન્યુઝપ્રેમી' વિશે વધુ જાણવા માટે આ લિંક પર ક્લિક કરો:
www.newspremi....

Пікірлер: 44
@subhashrajgor770
@subhashrajgor770 11 ай бұрын
સાહેબ, આપનો રિવ્યુ સાંભળીને હવે તો જોવી જ પડશે, ખુબ સુંદર છણાવટ કરી છે આપે...
@dr.nidhishendurnikar5126
@dr.nidhishendurnikar5126 11 ай бұрын
Admire your brilliance Saurabh Shah ji
@suryanamskarmeghdootyogken4890
@suryanamskarmeghdootyogken4890 11 ай бұрын
મને તમારી એક નિખાલસતા બહુ ગમે છે 'હા હું મોદી ભક્ત છું' ફિલ્મ વિશે બહુ સરસ છણાવટ કરી સૌરભભાઈ, ખૂબ ખૂબ આભાર 🌹
@SaurabhShahNEWSPREMI
@SaurabhShahNEWSPREMI 11 ай бұрын
Watch my second review and notice the teeshirt and at the end what I am saying about the teeshirt 🙂👍
@nitinshah5084
@nitinshah5084 11 ай бұрын
Good Going, Keep it up
@pritishah7851
@pritishah7851 11 ай бұрын
Great,Vivek Ranjan Agnihotri 👍🏻👌🏻Pallavi Joshi, Nana Pateker 👌🏻👌🏻
@dr.viraldesai6046
@dr.viraldesai6046 11 ай бұрын
"I would prize every invention of science made for the benefit for all." Mahatma Gandhi Harijanbandhu, 22.06.1935 તમારી ગાંધીજીની વાતના સમર્થનમાં.
@hardyshayona8208
@hardyshayona8208 11 ай бұрын
Every Bhartiya must go and watch The Vaccine War. They will not only learn the truth but at the same time they will learn about the enemies of Bharat within Bharat
@gopalprafulbhaibhatt7966
@gopalprafulbhaibhatt7966 11 ай бұрын
સૌરભભાઈ... આજે - અત્યારે Vaccine War ની online ટિકિટ લઈ લીધી છે...
@SaurabhShahNEWSPREMI
@SaurabhShahNEWSPREMI 11 ай бұрын
Enjoy!
@truptiparekh3786
@truptiparekh3786 11 ай бұрын
Yes, already planned Vivek can never be taken lightly It's shameful that very little turn out in theaters Perhaps marketing of the movie is very low
@HiteshPatel-js9ti
@HiteshPatel-js9ti 11 ай бұрын
❤❤❤
@sonalvyas2592
@sonalvyas2592 11 ай бұрын
I agree with his view points
@bansalbhalja8741
@bansalbhalja8741 11 ай бұрын
એકદમ સાચું. સો ટકા સંમત. 👌👏
@ashokdesai5415
@ashokdesai5415 11 ай бұрын
Good analysis
@pravenmistry3667
@pravenmistry3667 11 ай бұрын
❤ 100% Right ...saheb ❤
@cahirakbhansali9964
@cahirakbhansali9964 11 ай бұрын
Great analysis
@FIREGAMER-kx3uc
@FIREGAMER-kx3uc 11 ай бұрын
Bahu saras jox karyo ho tame
@umedvora
@umedvora 11 ай бұрын
સરસ છણાવટ !!! ચોક્કસ જોઈશું 🎉
@kishanfaladu
@kishanfaladu 11 ай бұрын
બબક્ષી સાહેબ ને તો ના મલી શક્યો પણ તમને મલવાણી બહુ ઈચ્છા છે
@chintanpatel3328
@chintanpatel3328 11 ай бұрын
Saurabh Bhai Gandhiji ni vat mate hats off to you. Ghana samay pachhi koi a bapu ni tarafdari Kari che.
@suchitabhatt7315
@suchitabhatt7315 11 ай бұрын
સર, તમે કહ્યું છે તો હવે એ ફિલ્મ જોવી જ પડશે.
@FIREGAMER-kx3uc
@FIREGAMER-kx3uc 11 ай бұрын
😂😂
@jayraj8741
@jayraj8741 11 ай бұрын
મિસ્ટર અત્યારે જે મીડિયા છે એ બધું અંબાણી અદાણી ની માલિકી નું છે સુધીર ચૌધરી અને અર્ણબ ગોસ્વામી જેવા મુજરો કરનારા જ પત્રકાર છે તમારા જેવા અંધ ભક્તો એ ૯ વર્ષ માં કેટલા સવાલ પૂછ્યા છે મોદી ને કે સરકાર અને સવાલ પૂછ્યા કોઈ એ તો પણ સર આપ આમ ચુશ કર ખાતે હો કી કાટકર ....... રવિશ કુમાર છેલ્લો પત્રકાર છે આપડા સમાજ નો ...
@SaurabhShahNEWSPREMI
@SaurabhShahNEWSPREMI 11 ай бұрын
રવિશ, રાજદીપ, બરખા, શેખરનાં તળિયાં ચાટતા સુવ્વરોએ મારી ચેનલથી દૂર રહેવું.
@jayraj8741
@jayraj8741 11 ай бұрын
અરે મોદી નંબર એક ચમચા સુવર તારી ચેનલ જોવે છે કોણ ૨ દિવસ માં ૫૦૦૦ લોકો અને રવિશ નો શો ૨ કલાક માં ૫ લાખ પણ તું મોટો સુવર છો 😮😮😮
@jayraj8741
@jayraj8741 11 ай бұрын
મોદી ને એક સવાલ તો પૂછ સાલા સુવર chirkutiya
@hisaurabhshah
@hisaurabhshah 11 ай бұрын
@@jayraj8741 સમાજમાં સજ્જનો કરતાં સુવ્વરોની સંખ્યા વધારે જ હોવાની.
@dr.nidhishendurnikar5126
@dr.nidhishendurnikar5126 11 ай бұрын
Hilarious to see that a propagandist like Ravish Kumar is being called a journalist! Get well soon
@FIREGAMER-kx3uc
@FIREGAMER-kx3uc 11 ай бұрын
Modi na virodhi deshdrohi che te tamaru manvu sav khotu che .tame taliya chati ne vah vahi karo teno amne vandho nathi pan modi no virodh kare tene desh drohi kaho te vat sav khoti che bhai.
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 7 МЛН
Najeeb & Prithviraj: Real and Reel Journey | The GoatLife | Aadujeevitham |
12:06
Iran joins Pakistan and Turkey with support of China to act against Bharat
12:22
Pathfinder by Unacademy
Рет қаралды 21 М.
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 7 МЛН