સારો પ્રયાસ... સારો વિચાર... કવિતા રસિક ને ખૂબ લાભ થાશે.. 👌👌👌👌👌👍👍👍👍👍
@sachinbhatia90924 күн бұрын
Amazing line
@stutzrox7 күн бұрын
ખૂબ સરસ
@dharmeshmehta84749 күн бұрын
I studied this sonnet in higher school and is still within me.
@graviteclabs799511 күн бұрын
કવિતા નો અર્થ તો કવિ જ જાણે....
@sarladedhia843614 күн бұрын
परम पूज्य श्री संत नरसिंह मेहता नै शतशः प्रणाम 🙏🙏🌹🌹🌹🌅
@maliniraval40616 күн бұрын
ખૂબ ખૂબ સરસ...આ પ્રોગ્રામ ગુજરાતી કવિતા પ્રેમીઓ માટે ખૂબ આશીર્વાદ રૂપ છે...
@jenetchristian668016 күн бұрын
ખૂબ સરસ..👍👍👍
@navrangnikhil596118 күн бұрын
સુંદર રજૂઆત 👏
@Mrxiscomming19 күн бұрын
Good 😮😮
@ashwinanadani607619 күн бұрын
ખૂબ સરસ
@pbmaru490120 күн бұрын
સરસ રીતે રજૂ કરી સાહેબ..
@bhartishukla811226 күн бұрын
ખુબ સુંદર રજઆત કરી❤
@jenetchristian6680Ай бұрын
ખૂબ સરસ..👍👍👍
@sarladedhia8436Ай бұрын
खूब उंचाई वालो भजन..जीव..शिव का एकत्व होना जरुरी...🙏🙏🥀
@sarladedhia8436Ай бұрын
बहोत सुंदर 🎉🎉🎉🙏👍🌷
@DrAshokkumarTPatelАй бұрын
પઠન અને સમજૂતીની ખૂબ સરસ રજૂઆત💐 અભિનંદન અને શુભેચ્છાઓ 🌹💐
@aafiyaattarwala2004Ай бұрын
Waah 💐
@varshalprajapatiАй бұрын
ખૂબ ખૂબ આભાર ભારતીય સમુદાય શિક્ષણ
@giragurjarikeshubhaidesai1899Ай бұрын
આદિલ, તમને યાદ કરીને રડવું આવી ગયું
@ruksanasajid8766Ай бұрын
Khub saras👏
@ruksanasajid8766Ай бұрын
🙏🙏🙏🙏🙏
@kusumbenpatel9316Ай бұрын
ખૂબ સરસ
@sarladedhia8436Ай бұрын
झ़ंवेरचंद मेघाणी... शतशः प्रणाम ❤
@user-ki3kc8vz4rАй бұрын
સરળ ગુજરાતી ભાષામાં લખાયેલી કવિતા સમજાવવાની જરૂર નથી. હા, આ ચેનલ બાળકો માટે હોય તો જુદી.વાત છે.
@sarladedhia8436Ай бұрын
🎉🎉🎉❤❤🎉
@sarladedhia8436Ай бұрын
बहोत सुंदर उपक्रम 🎉. 🎉🎉😊
@dakshaantani21802 ай бұрын
કવિતા self explanatory છે,વિચારતા એ જ કરી મૂકે કે ત્યારે હતું તે જ આજે પણ છે, ને એજ સમજાતું નથી.
@rameshsagathiya90392 ай бұрын
❤🎉🎉❤
@rameshsagathiya90392 ай бұрын
પ્રાસંગિક રચના : સાચો સર્જક સમાજ ધર્મ નિભાવે છે...
@talvadiyasomabhaim57332 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન બેન. ખૂબ જ સરસ 🎉
@Mrxiscomming2 ай бұрын
V good
@sarladedhia84362 ай бұрын
Very nice 🎉🎉😊
@dipalmehta89992 ай бұрын
બહુ જ સુંદર એક પ્રશ્ન થાય છે, 'મુખ વિકાસીને' એમ અહીં આપ્યું છે, 'મુખ વકાસીને' એવું ન આવે?
@dakshaantani21802 ай бұрын
ખુબ સુંદર રજૂઆત,હું આ કાવ્ય ને જુદી રીતે મુલવું છું.આખી કવિતા ભૂતકાળ ..એટલે કે સરી ગયેલ કાળ ની વાત કરે છે,ને કેમ ન કરી શક્યા? કવિ માને છે મેં ભોમિયા વિના સાહસ કર્યુ, હું માનું છું બહુ ઊંચી વાત છે ભોમિયો એટલે પરમતત્વ પર શ્રદ્ધા ને આધાર નાં અભાવ વચ્ચે શરૂ કરેલી યાત્રા...પ્રકૃતિ તો રૂપક છે ને આનો જવાબ મને " પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ" નાં શબ્દો માં દેખાય છે.ગાંધીજી નું પ્રિય ભજન નરસિંહરાવ દિવેટિયા એ Cardinal Numen નાં અંગ્રેજી કાવ્ય પર થી કરેલ ગુજરાતી માં અનુવાદ. આ કાવ્ય મને જાણે પેલા કાવ્ય નો જવાબ લાગે છે.
@DrAshokkumarTPatel2 ай бұрын
સરસ રજૂઆત 🎉
@rameshsagathiya90392 ай бұрын
પ્રકૃતિ મહિમા કરીને અંતે તો ઉદારતા અને વિશાળતાનો જ મહિમા છે. પાખંડમુકતિ ને પ્રેમ યુક્તિતા શીખવાની છે. 🎉🎉🎉
@rameshsagathiya90392 ай бұрын
🎉🎉🎉
@rameshsagathiya90392 ай бұрын
મીરાં એ મેવાડા રાણી થવા કરતાં માનવતાની મહારાણી બની.... વંદન.. ડૉ.કેશુભાઈને અભિનંદન.. 🎉🎉🎉