jordar kavita વાસ્તવિક જીવન ને સ્પર્શતી આ કવિતા માટે મકરંદ ભાઈ ને વદન આજનો અનેક કવિઓ ની કોઇ ના નાં નહી આપું પણ ઍ બધી કવિતા મા હુ સ્પાર્ક chamkaro નથી જોતો મકરંદભાઈ ને ફરિથી વંદન આપ નો આસ્વાદ નવી જ ભાત પાડે છે સમુદ્સ્યિક શિક્ષણ ના આ ઉપક્રમ માટે લાખ લાખ સલામ હુ મારા મેલ મા સેવ કરુ છુ અને મિત્રો ને આગલ મોકલું છુ આવી લિંક મોકલતા રહેજો આભાર