Пікірлер
@rameshchandrapatel3750
@rameshchandrapatel3750 Сағат бұрын
Very best video please congratulations sir
@pannah.mashruwala5980
@pannah.mashruwala5980 7 сағат бұрын
Ahmed bad ma Sibir kya che
@jigneshhirani1
@jigneshhirani1 5 сағат бұрын
Please join whatsapp group for more updates
@champakbhaibariya9249
@champakbhaibariya9249 2 күн бұрын
બૂકકયામડછૈ
@jigneshhirani1
@jigneshhirani1 2 күн бұрын
વીડિયો માં ફોન આપ્યાં છે
@DilipbhaiManjariaManjaria
@DilipbhaiManjariaManjaria 3 күн бұрын
Khub saras
@jigneshhirani1
@jigneshhirani1 3 күн бұрын
Thank you 🙏
@VikramsinhSisodiya-f7d
@VikramsinhSisodiya-f7d 3 күн бұрын
ખૂબ સરસ પુસ્તકો લેવા હોય તો શું કરું ? ક્યાંથી મળે ?
@jigneshhirani1
@jigneshhirani1 3 күн бұрын
આભાર બીજા વીડિયો શાંતિથી જૂઓ તેમાં ગુજરાત નાં બધાં સરનામા આપ્યાં છે તેમજ વધુ માં વધુ લોકો ને આ વીડિયો મોકલજો જેથી કોઈનું ભલું થાય, telegram channel માં જોડા જો તેમાં બધી માહિતી આપવામાં આવે છે
@Ahir-kr7er
@Ahir-kr7er 4 күн бұрын
ચૌહાણ સાહેબ ના નંબર આપશો
@jigneshhirani1
@jigneshhirani1 4 күн бұрын
આભાર, શાંતિ થી બીજા વીડિયો જુઓ, ગુજરાત નાં બધાં જ નંબર આપ્યાં છે, આ વીડિયો વધુ માં વધુ લોકો ને મોકલજો, જેથી કોઈનું ભલું થાય. Telegram channel માં જોડા જો તેમાં બધુ અપડેટ આપવા માં આવે છે
@shekharyadav8529
@shekharyadav8529 5 күн бұрын
बहुत ही सुंदर🙏
@jigneshhirani1
@jigneshhirani1 5 күн бұрын
Thank you very much for the response 😊 share it Maximum
@DigitalHira1
@DigitalHira1 5 күн бұрын
Kya baat hai🎉🎉🎉
@jigneshhirani1
@jigneshhirani1 5 күн бұрын
Thank you 👍
@itrinsure1211
@itrinsure1211 5 күн бұрын
Superb one 🎉🎉🎉🎉
@jigneshhirani1
@jigneshhirani1 5 күн бұрын
Thank you for the response 😊
@Digital-Dental-Designing-Tech
@Digital-Dental-Designing-Tech 8 күн бұрын
સામાન્ય બુદ્ધિ પ્રમાણે, કુદરત માં કોઈ પ્રાણી એનિમા નથી કરતા, યા કોઈ આસન પ્રાણાયામ નથી કરતા યા કોઈ ભી પ્રકાર ની જળ નેતી, મિટી પટ્ટી યા કુછ ઔર નહિ કરતે. તો નવી ભોજન પ્રથા માં આ બધું સુકામ? નવી ભોજન પ્રથા માં માત્ર ભોજન સિવાય આ બીજું બધું શું કામ? જેમ કે એનિમા? આયુર્વેદ માં ડાયાબિટીસ જેવી કોઈ બીમારીજ નથી. આ માત્ર એલોપથી નું તુત છે. જેમ કે હૃદય બ્લોકાજ નું તુત એલોપથી એ કર્યું છે. ભગવાન બુદ્ધ દુનિયાના પહેલા માનસિક ચીકિસ્તક હતા. ૨૬૦૦ વર્ષ પહેલાં પણ ગંભીર રોગો થી લોગો મરતા હતા, એ સિદ્ધાર્થ ગૌતમે જોયું. અને એમણે ધ્યાન ની વિદ્યા ફરી સોધી અને બુદ્ધ બન્યા. એમણે સોધ્યું કે બધી બીમારી ૯૯.૯૯% મન માં નેગેટીવ વિચારો થી થાય છે. એટલે કે રાગ(તૃષ્ણા), દ્વેષ અને મોહ મૂઢતા નો નિરંતર ગુણાકાર મરે ત્યાં સુધી કરતા રહે છે. માત્ર નવી ભોજન પ્રથાથી, ઉપર ઉપર થી થોડો લાભ થવાનો એમાં ના નથી, પણ સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે મન ને શુદ્ધ કર્યા સિવાય કામ થવાનું નથી, મન માંથી toxin કાઢવા પડશે એ મારો અનુભવ છે. www.vridhamma.org સબ મંગલ હો સબ કા કલ્યાણ હો સબ કા ભલા હો 🙏🙏🙏 ૐ શાંતિ શાંતિ શાંતિ
@jigneshhirani1
@jigneshhirani1 7 күн бұрын
Superb, thanks for the detailed review. I know very well. I am working on this subject. If possible Give me your contact. Because I have been practicing Vipassana till 1992. Also done Vipassana with Shri S N Goenka.
@Digital-Dental-Designing-Tech
@Digital-Dental-Designing-Tech 8 күн бұрын
મારા ભત્રીજાએ આ વીડિયો મને મોકલ્યો અને મે શાંતિથી આખો જોયો. જેમ શરીર માટે કુદરતી કાચા ખોરાક ની જરૂર છે, અને શરીર અંદર થી કચરાથી મુક્ત થાય છે અને સ્વસ્થ થાય છે, પણ મન નું શું? મન તો પ્રતિક્ષણ રાગ એટલે કે તૃષ્ણા, દ્વેષ, દુર્ભાવના, અને મોહ મૂઢતા નો ગુણાકાર કરતું રહે છે. અને એ ઝહરિલા વિચારો ને કારણે, લોહીમાં ટોક્ષીન્સ એટલે કે ઝેરીલા રસાયણો ઉત્પન્ન થતા રહે છે, અને તેને કારણે શરીર માં બધા રોગો ઉત્પન્ન થાય છે. પછી હું કુદરતી ખાવાનું ખાવ જેમ કુદરત માં બધા પશુ પક્ષી જળચર... ખાય છે, અને સ્વસ્થ રહે છે. અને બીજું કુદરત માં કોઈ પણ પ્રાણી, જૂઠું નથી બોલતું, ચોરી નથી કરતું, નશો નથી કરતું, વ્યભિચાર નથી કરતું અને પોતાના જ જાતના પ્રાણીઓ ની હત્યા નથી કરતું. પણ માણસ નું મન એટલું સુધ્ધ નથી. તો એ માણસ મન માં અશુદ્ધ વિચાર ઉત્પન્ન અને એનો ગુણાકાર કરવાની આદત ન બદલે તો, એ રોગ નો ભોગ બનવાનો જ પછી એ આહાર b V ચૌહાણ પ્રમાણે ખાય તોય. આ હું નથી કહેતો પણ ગીતા માં ભગવાન શ્રી કૃષ્ણે કીધું છે. કે મારો સાચો ભક્ત એ છે, જે પોતાના મન માંથી રાગ એટલે કે તૃષ્ણા, દ્વેષ અને મોહ મૂઢતા ને કાઢવાનું નિરંતર કામ કરતો રહે છે. એક ભાઇ એ આ વીડિયો માં કહ્યું હતું કે હું દસ દિવસ ની ભીખ માંગુ છું, તમે એક વાર વિપસ્સના ની દસ દિવસ ની શિબિર કરો અને શરીર સાથે મન ને પણ ત્રણેય ઝેર થી મુક્ત કરીને સંપૂર્ણ સ્વાસ્થ્ય પામો. શરીર ને નિરોગી રાખવાનો રસ્તો bv ચૌહાણ સાહેબે દેખાડ્યો અને ભગવાન કૃષ્ણ અને ભગવાન બુદ્ધ એ મન ને શુદ્ધ કરીને મન ને બધી ગાઠો અને બધી મન ની ગ્રંથિઓ થી મુક્તિ મેળવવાનો માર્ગ દેખાડ્યો. જે કરે તે પામે. 🙏🙏🙏 સબ કા મંગલ હો સબ કા ભલા હો સબ કા કલ્યાણ હો સબ કે દુઃખડે દૂર હો સબ સ્વસ્થ રહે સુખી હો. www.vridhamma.org ૐ શાંતિ શાંતિ શાંતિ
@bhoyakundanben9514
@bhoyakundanben9514 8 күн бұрын
મસાની બિમારી મા શું ખાવું જોઈએ જણાવશો
@jigneshhirani1
@jigneshhirani1 8 күн бұрын
Ha...sure
@jigneshhirani1
@jigneshhirani1 8 күн бұрын
Ha .. sure
@arunaparekh4677
@arunaparekh4677 8 күн бұрын
Mumbai ma Sabir Kyada hoy cheers?
@jigneshhirani1
@jigneshhirani1 8 күн бұрын
Tame janavo, athva aapne online plan Kari e chahiye, tame telegram channel ma joda jo, Tema badhi mahiti mukishu, teme ayojan karva ichata ho to janav jo, Thank you
@kripalrana612
@kripalrana612 9 күн бұрын
हिन्दीमे डलिये सर
@jigneshhirani1
@jigneshhirani1 9 күн бұрын
Chal raha hai
@jigneshhirani1
@jigneshhirani1 8 күн бұрын
Please join the telegram channel for more information
@kripalrana612
@kripalrana612 9 күн бұрын
हिन्दीमे डलिये सर
@jigneshhirani1
@jigneshhirani1 9 күн бұрын
Thank you 👍
@kripalrana612
@kripalrana612 9 күн бұрын
हिन्दीमे डलिये सर
@jigneshhirani1
@jigneshhirani1 9 күн бұрын
Sure ..ban raha hai
@jigneshhirani1
@jigneshhirani1 9 күн бұрын
Sure .
@KaranHirani-j4e
@KaranHirani-j4e 9 күн бұрын
Wahh wahh sir...👌🏻👌🏻👌🏻
@jigneshhirani1
@jigneshhirani1 9 күн бұрын
Thank you 👍
@kamleshvaghela5025
@kamleshvaghela5025 12 күн бұрын
Nice Song + New Diet System inspiration + Top Direction + Thanks for Good creation 🎉🎉🎉
@jigneshhirani1
@jigneshhirani1 12 күн бұрын
Thank you very much 😊
@gopinathbrahmbhatt5314
@gopinathbrahmbhatt5314 19 күн бұрын
Mare teni book joia 6 malse
@jigneshhirani1
@jigneshhirani1 19 күн бұрын
Online male Teva praytna chalu chhe, baki aap bija video juo, Tema phone number aapya chhe. Tame mangavi shako chho, aa video vadhu ma vadhu Loko ne mokaljo jethi koi nu bhalu thay
@DigitalHira1
@DigitalHira1 23 күн бұрын
Great Motivation video 🎉🎉🎉 Great NDS, Jay Ho 🎉🎉🎉
@jigneshhirani1
@jigneshhirani1 23 күн бұрын
Thank you for the response 😊
@jigneshhirani1
@jigneshhirani1 24 күн бұрын
"Thank you for watching this powerful motivational video in Hindi by Jignesh Hirani! In this video, we explore a groundbreaking new diet system that can help you achieve your health and fitness goals. If you found this speech inspiring, don’t forget to give it a thumbs up and share it with your friends who might need some motivation today! *Related Content:* "15 સાત્વિક વાનગી, નવી ભોજન પ્રથાના શ્રી સરોજબેને આપી મહત્વની જાણકારી" kzbin.info/www/bejne/pqrOc2R-j5KFi7M "નવી ભોજન પ્રથા Advance New Diet System Solution by Shri B V Chauhan" kzbin.info/www/bejne/Y5bUl4WKn8lmY9U "Herbal Haven: Ayurvedic Terrace Gardening for Wellness" | અગાસી ને બદલો ઔષધાલયમાં kzbin.info/www/bejne/gHO2i6ymfpWhfqs "નવી ભોજન પ્રથા: New Diet System Courses (B V Chauhan)" kzbin.info/www/bejne/n2fdZGVjobiUbdUsi=_zr8eDspzKamNmz4 "नई भोजन प्रथा को क्या सही रूप से अपनाया है ? | New Diet System | Best Motivational " kzbin.info/www/bejne/pJ61d5uAqJ1qmc0 💬 **Join the Discussion:** We’d love to hear your thoughts! What part of this video inspired you the most? Share your experience with us in the comments below. Let’s motivate each other on this journey to a healthier lifestyle! 🚀 Don’t forget to **subscribe** for more motivational content and hit the bell icon 🔔 to stay updated with our latest videos!"
@balubhaidodiya7614
@balubhaidodiya7614 24 күн бұрын
Duth.mata.pasu.na.palas.baki.pasu.nakoe.pala.nahi.sahab 1:19:39
@dimpalvaghela4239
@dimpalvaghela4239 24 күн бұрын
All NDS Centre Integration in One Song, Union of NDS shows Great. Superb Video Presentation. ❤
@jigneshhirani1
@jigneshhirani1 24 күн бұрын
Thank you for the response 😊
@SamyakHirani
@SamyakHirani 21 күн бұрын
Great Motivation video 🎉🎉🎉
@itrinsure1211
@itrinsure1211 26 күн бұрын
Great NDS Motivation Song, in future this song will become HIT. Top concept, Top Lyrics, Top singing and Music too. Best wishes Team Jignesh Hirani 🎉🎉🎉🎉😊
@jigneshhirani1
@jigneshhirani1 26 күн бұрын
Thank you very much for Wishes 🙏❤️
@samyakinvestment309
@samyakinvestment309 26 күн бұрын
​@@jigneshhirani1​ Great Video of NDS
@HarishkumarMandali
@HarishkumarMandali 26 күн бұрын
Nice information, introduction of New Diet System. Thank you Jigneshbhai ,very good job. Nice song and music and lyrics also. Be blessed.
@jigneshhirani1
@jigneshhirani1 26 күн бұрын
Thanks for liking, Best wishes to All New Diet System Motivator. Thank you for giving detailed comments and blessings, please share it. 🙏
@KaranHirani-v7t
@KaranHirani-v7t 29 күн бұрын
Wah wah , sir Kaya video he 🫡🫡👌🏻👌🏻
@jigneshhirani1
@jigneshhirani1 29 күн бұрын
Thank you 👍
@hansabenyadav7569
@hansabenyadav7569 Ай бұрын
please mentioned contact number for natural therapeutics systems
@mrsuryakantpatel1135
@mrsuryakantpatel1135 Ай бұрын
Piles no Uday kheso😊
@jigneshhirani1
@jigneshhirani1 Ай бұрын
Ha..sure
@vahanvatisavajivala3175
@vahanvatisavajivala3175 Ай бұрын
માનનીય ચૌહાણ સાહેબ રેસીપી બુક ક્યાંથી મળશે
@jigneshhirani1
@jigneshhirani1 Ай бұрын
બીજા વીડિયો જુઓ તેમાં માહિતી આપવામાં આવી છે
@vahanvatisavajivala3175
@vahanvatisavajivala3175 Ай бұрын
માનનીય ચૌહાણ સાહેબ અમારે શિબિરમાં ભાગ લેવો હોય તો શું કરવું પડે
@jigneshhirani1
@jigneshhirani1 Ай бұрын
આભાર, બીજા વીડિયો શાંતિ થી જૂઓ તેમાં ગુજરાત નાં બધાં સરનામા આપવામાં આવ્યાં છે
@balubhaichauhan-kk4hj
@balubhaichauhan-kk4hj Ай бұрын
Hindi / English માં પણ જરુરી છે God bless you
@jigneshhirani1
@jigneshhirani1 Ай бұрын
Ha. Sure ... Thank you 🙏
@punambhaivaghela-rp2pn
@punambhaivaghela-rp2pn Ай бұрын
ઘઉં ચોખા બાજરી કઠોળ. આ બધાને કાચું કઈ રીતે ખાવું. તેની માહિતી આપશો
@jigneshhirani1
@jigneshhirani1 Ай бұрын
એ હા...
@shivshaktistatus8306
@shivshaktistatus8306 Ай бұрын
Online course kevi rite krvo?
@jigneshhirani1
@jigneshhirani1 Ай бұрын
આપણી ચેનલ માં બીજા વીડિયો જુઓ, તેમાં online free કોર્સ નાં વીડિયો આપ્યાં છે. એડવાન્સ કોર્સ બની રહ્યો છે.. telegram channel માં જોડા જો તેમાં બધી માહિતી આપવામાં આવે છે. આભાર
@jyotikapatel2659
@jyotikapatel2659 Ай бұрын
Super❤❤
@jigneshhirani1
@jigneshhirani1 Ай бұрын
Thank you 🙏 please join the telegram channel for more information
@manoharvaishnav1270
@manoharvaishnav1270 Ай бұрын
नर हरी पंड्या साहेब नो फोन नंबर आपो साहेब
@jigneshhirani1
@jigneshhirani1 Ай бұрын
Saheb, Bija video juo Gujarat na badha number aapya chhe
@jadejakangnaba2795
@jadejakangnaba2795 Ай бұрын
Rajkot ma sebar hoy taray kajo
@jigneshhirani1
@jigneshhirani1 Ай бұрын
Ha.. telegram channel માં જોડા જો તેમાં બધી માહિતી આપવામાં આવે છે
@madhubennayee3494
@madhubennayee3494 Ай бұрын
Jai swaminàrayan. very nice ìdea🙏🙏🌹🌹👍
@jigneshhirani1
@jigneshhirani1 Ай бұрын
Thanks for liking, આ વીડિયો વધુ માં વધુ લોકો ને મોકલજો જેથી કોઈનું ભલું થાય, telegram channel માં જોડા જો તેમાં બધી માહિતી આપવામાં આવે છે.
@madhavim_Beauty_more
@madhavim_Beauty_more Ай бұрын
ભગવાન તમને ખૂબ લાંબુ આયુષ્ય આપે.
@jigneshhirani1
@jigneshhirani1 Ай бұрын
આભાર, આ વીડિયો વધુ માં વધુ લોકો ને મોકલજો જેથી કોઈનું ભલું થાય, telegram channel માં જોડા જો તેમાં બધી માહિતી આપવામાં આવે છે.
@mayuribachauhan4368
@mayuribachauhan4368 Ай бұрын
Dhokla k m bane
@jigneshhirani1
@jigneshhirani1 Ай бұрын
E next video ma plan Karishu, aa video vadhu ma vadhu Loko ne mokaljo jethi koi nu bhalu thay
@pravingohil690
@pravingohil690 Ай бұрын
Palak na mile to kya piye
@jigneshhirani1
@jigneshhirani1 Ай бұрын
Samjatu nathi
@pravingohil690
@pravingohil690 Ай бұрын
@@jigneshhirani1 પાલક ના મળે આ સીઝન માં તો કયું જ્યુસ પીવું
@kamleshvaghela5025
@kamleshvaghela5025 12 күн бұрын
​@@pravingohil690પાલક ન હોય તો ચાલે, જેટલી વસ્તુ હોય તેથી બનાવી શકાય
@nirupatel9741
@nirupatel9741 Ай бұрын
Ahmedabad kayre 6 shibr
@jigneshhirani1
@jigneshhirani1 Ай бұрын
Bija video Shanti thi juo Tema Gujarat na badha sarnama aapya chhe, vadhu mahiti mate telegram channel ma jodajo Tema badhi mahiti mukva ma aave chhe
@tajubhaimomin9798
@tajubhaimomin9798 Ай бұрын
Mare jodavu chhe kyo avvu
@jigneshhirani1
@jigneshhirani1 Ай бұрын
Bija video Shanti thi juo Tema Gujarat na badha sarnama aapya chhe, vadhu mahiti mate telegram channel ma jodajo Tema badhi mahiti mukva ma aave chhe
@RameshKumar-yp6yg
@RameshKumar-yp6yg Ай бұрын
Bahot hi badhiya, Superb
@dimpalvaghela4239
@dimpalvaghela4239 Ай бұрын
Right 🎉🎉
@jigneshhirani1
@jigneshhirani1 Ай бұрын
Thank you for the response 😊
@jigneshhirani1
@jigneshhirani1 Ай бұрын
Thank you 🙏
@shivjipatel782
@shivjipatel782 Ай бұрын
મારો નંબર ૯૭૨૬૬૪૬૮૭૮
@shivjipatel782
@shivjipatel782 Ай бұрын
મોબાઈલ નંબર આપો અમે ટીમને મળીયે
@indrajitR
@indrajitR Ай бұрын
very slow vedio. poor presentations.
@jigneshhirani1
@jigneshhirani1 Ай бұрын
Ok.. in future we will improve.. because of budget problems we compromise it
@ushapatel7376
@ushapatel7376 Ай бұрын
Book kyathi malse
@jigneshhirani1
@jigneshhirani1 Ай бұрын
આભાર, બીજા વીડિયો શાંતિ થી જૂઓ ગુજરાત નાં બધાં સરનામા આપ્યાં છે તેમજ આપને ઘર બેઠા બેઠા પુસ્તક મળી રહે તેવું કામ ચાલી રહ્યું છે, તમે telegram channel માં જોડાજો, તેમાં બુક અંગે ની માહિતી મુકવામાં આવશે. આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે..😊
@shrutijaradi2105
@shrutijaradi2105 Ай бұрын
Fruit sabji chemical vale aate hai to kacha khana chahie???😊
@jigneshhirani1
@jigneshhirani1 Ай бұрын
Vegetable ko pehle pani me dal dijiye, Organic pharming vala lijiye, jyada jankari ke liye baki camp me aaye
@jayeshjagad6889
@jayeshjagad6889 Ай бұрын
Bhavnagar ma kyare sibir che amare aavvu che
@jigneshhirani1
@jigneshhirani1 Ай бұрын
Bhavnagar ma Hamna shibir thai gai, aagami jankari mate telegram channel ma jodajo, Tema mahiti mukva ma aave chhe
@kavitababariya8549
@kavitababariya8549 Ай бұрын
Khub j saras kam kari rahya chho lokone nirogi banavi rahya chho chauhan saheb bhagavan apane kub lambu ayushy ape evi prarthana
@jigneshhirani1
@jigneshhirani1 Ай бұрын
Aabhar, aa video vadhu Loko ne mokaljo jethi koi nu bhalu thay, telegram channel ma jodajo