🙏🙏 ગમે તે સ્વામીનારાયણ સંસ્થા હોય પણ કોઇ ગાળદે મારે તો પણ તેમની વિષે ભૂંડોધાટ કે ખરાબ સંકલ્પ પણ કરતા નથી તેમનું હીત થાય એ જ બી એ પી એસ સંસ્થાના હરિભક્તો પ્રાથઁના કરે છે 🙇♀️🙇♀️
@mrudulaamin3491Сағат бұрын
જય સ્વામિનારાયણ સ્વામીજી નિયમ ધર્મ વાળા દેશવિદેશમાં લાખો નહી કરોડો હરિભક્તો છે બધી જ સંસ્થામાં જે લોકો માત્ર લસણ ડુંગળી નહિ , પણ બહારનું પણ જમતાં નથી.
@bhavikbhundiya3898Сағат бұрын
જય સ્વામિનારાયણ 🙏
@nayanabrahmbhatt66882 сағат бұрын
Jay swaminarayan
@bharatbhailavingiya84192 сағат бұрын
Jay swaminarayan 🙏🙏
@gyanswami44592 сағат бұрын
Jay swaminarayan
@parulbenthadeshvar2 сағат бұрын
Jay shree swaminarayan
@jadejaraghuvirsinh90283 сағат бұрын
जय श्री अक्षर पुरुषोत्तम सहजानंद स्वामीनारायण भगवान 🙏🏻🙇🙏🏻
@GhanshyamGandecha3 сағат бұрын
સવામીનારાયણ ભગવાનનો ઘરોબો 243 વર્ષમા આટલો વધશે એ માનવામા ન આવે.
તમે પણ વરતાલની દિવાલો પર બીએપીએસ માટે ગમે તેમ લખેલું છે. આજદીન સુધી એ લખાણ મોજુદ છે. તો તમને શું ગણવા??????
@VHL-v6g4 сағат бұрын
સંવત ૧૯૦૩ મા મહુવા વાલા સમાધિનિષ્ઠ ઝીણાભાઈ, પ્રાગજી ભક્ત અને જાગા ભક્ત વડતાલ સમૈયો કરવા ગયા હતા. એક દિવસ રાત ના ૧૨ વાગ્યે જ્યારે સર્વ સંતો હરિભક્તો કીર્તન ભજન કરીને આરામ કરી ગયા હતા અને સ. ગુરુ ગોપાળાનંદ સ્વામી પોતાની ઓરડીમાં બેઠા હતા ત્યારે ઉપર કહ્યા તે ત્રણેય ભક્તો ત્યાં ગયા, ઝીણા દીવા વડે સ. ગુરુ ગોપાળાનંદ સ્વામી ના દર્શન કરી દંડવત્ પ્રણામ કરી પગે લાગ્યા અને વિનયે યુક્ત વચને કહ્યું સ્વામી એક પ્રશ્ન પુછવો છે, આ સાંભળીને સગુરુ ગોપાળાનંદ સ્વામી બોલ્યા અત્યારે કેવો પ્રશ્ન? ત્યારે ઝીણા ભાઈ કહ્યું જે, સ્વામી, મા બાપ, દિવસે તો તમારી પાસે મોટા મોટા સંતો હરિભક્તો બેઠા હોય ત્યાં અમારા જેવાથી કેમ બોલાય? એવું સાંભળી સગુ ગોપાળાનંદ સ્વામી એ કહ્યું જે પુછો. તેથી ઝીણા ભાઈ બોલ્યા જે સ્વામી! આ દેહે જ શ્રીજી મહારાજ અને તમારા થી એક ક્ષણ પણ જુદુ ન રહેવાય એવો ઉપાય ક્રૃપા કરી ને કહો. એવો પ્રશ્ન સાંભળી સગુ ગોપાળાનંદ સ્વામી એ ધીમે થી પુછ્યું કે કોઈ જાગતુ તો નથી ને? ત્યારે કહ્યું કે, ના સ્વામી. એટલે સ્વામી એ ધીમા સ્વરે કહ્યું હે ભક્તરાજ! ધામ, ધામી અને મુક્ત સિવાય સર્વ કાળ નુ ભક્ષણ સમજવું, તથા શ્રીજી મહારાજ ને અનંત અવતાર ના અવતારી સર્વોપરી અક્ષરધામ ના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જાણવા અને પુરુષોત્તમ નારાયણ નુ ધામરૂપ અક્ષર તે રુપે અખંડ રહ્યા થકા ઉપાસના કરવી, તો શ્રીજી મહારાજ અને અમારા થી લેશ માત્ર જૂદા નહિ રહો. એ સાભળી વળી ઝીણા ભાઈ એ પુછ્યું જે, દયાળુ અમારે તો તમારો વિશ્વાસ અને આધાર છે, પણ તમે જે ધામરૂપ અક્ષર કહ્યા તે અહી દેહ ધરી ને આવ્યા છે, એવી સત્સંગ મા ઝીણી ઝીણી વાતો થાય છે, તો તે ક્રૃપા કરી ને ઓળખાવો. એટલે સગુ. ગોપાળાનંદ સ્વામી એ ધીરે રહીને કહ્યું જે એ વાત બહુ સુક્ષ્મ છે પણ તમે અમારા છો તો કહીએ છીએ (સગુ ગુણાતીતાનંદ સ્વામી ના આસન તરફ આન્ગળી ચીન્ધી ને) જે, આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષરધામ છે. એમ કહીને સ્વામી પોઢી ગયા અને ત્રણેય ભક્તો પોતાને આસને સુઈ ગયા.
@rathavababu71204 сағат бұрын
જય શ્રી સ્વામિનારાયણ🎉🎉 વિભાગો, સંસ્થાઓ મંડળો એ વ્યવસ્થા નો એક ભાગ છે.... બાકી સંપ્રદાય, સંતો ભક્તો એક જ વાડી નાં પારેવાં છે... શ્રીજી મહારાજ હરિકૃષ્ણ મહારાજ બધાં માં અખંડ બિરાજીત છે.... એમાં રતિ નો પણ ફેર નથી...જય સ્વામીનારાયણ 👍🙏🙏
@pravinbalar11455 сағат бұрын
Jay shri swaminarayan
@manharlalpanchal75475 сағат бұрын
ધૂન ના રાગ વિવિધ પ્રકાર પણ થતો સ્વામિનારાયણ ઉચ્ચારણ❤ એમ ભક્તો જ્યાં ભજો ત્યાં મૂર્તિમાંથી તો શ્રી હરિ રાજી થતા અપાર
@manharlalpanchal75475 сағат бұрын
હોઈ મંચ તો ભલે ને જુદા . વળી આભાસી લાગે પૃથા. પણ મનતો ના પડવા દેવા જુદા શ્રીજીની મૂર્તિ એજ મૂળ મુદ્દા ફલાણા ગુરુ મંદિર ગાદી સંસ્થા દેશ આચાર્ય અનેક . પૂજ્ય સંતો મહંતો સદગુરુ અનંતા સર્વથી પર દિવ્યાતિત છે એક. આ બ્રહ્માંડે આપણું ભારતવર્ષ . થકી તો સ્વયં શ્રી હરિ હૈયે હર્ષ . સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિ . વિશ્વના છેડે પણ હો સદેવ સ્મૃતિ. આછકલો છલકાઈ જ્યાં સંસ્થા વાદ. ત્યાં નહિ હોય મીઠો મૂર્તિનોનો સ્વાદ. સૌ સાચા સંતો ભક્તો નો એક અવાજ. કટ્ટરવાદી તો શ્રીજી મહારાજ નારાજ.
@manharlalpanchal75474 сағат бұрын
જેમ સંગઠન સાધી જ્ઞાતિજનો કેવો સુધારો કરે છે કેવો ઘણો ! તેમ સત્સંગીને સંતે સંગઠન સાધવું. પંચવર્તમાન ભંગ ન જ થવા દેવું. કદી મંદિર હોય ભલે જુદા, પણ મન સ્થિર રાખવા સદા. સ્વામિનારાયણ સૌના બાપ સદા. સમજણ સેવો સત્ય સદા સર્વદા
@manharlalpanchal75475 сағат бұрын
અલગ તીર અલગ ધનુષ્ય. જુજવી સંસ્થા સત્સંગી મનુષ્ય સૌનું એક જ સમાન લક્ષ્ય. મૂર્તિમાં ઠરવું સદા નખશિખ. જે સર્વ સંસ્થાઓ મારા બાપની. સમજાણીતો આનંદ ઉર અતિ. કેળવી દિવ્ય ગુણ સંપ સુહર્દય. માણું ઐક્ય ને સર્જુ સમન્વય. . જે જે ભગવાન ભજે તે આપણા. અલગ માને, મનાવે તે વામણા. કરો વેર ઝેરના વળામણા . ઠરો મૂર્તિ માળે સૌ રળિયામણા. જય સ્વામિનારાયણ 9925237305 પુરતી માણુ એક અને સરજુ સમન્વય
@jayantibhaihirpara7335 сағат бұрын
સનાતન કે સંપ્રદાયના કોઈપણ બાવા હોય એ.... લોકોને એ નથી સમજાવ્યું કે, ખુદ ઈશ્વર તમારી અંદર બેઠેલો છે, તેને બહાર ક્યાંય શોધવાની જરૂર નથી.... ઈશ્વરની હાજરી આપણી અંદર ન હોય તો... દુકાનની બહાર મૂકેલા પુતળા જેવા જ આપણે છીએ... નિરંજન નિરાકાર હોવાથી તેને પૂજી શકાતો નથી એટલે... ઋષિમુનિઓએ ચહેરા નો આકાર આપીને ભગવાનના પૂતળા બનાવ્યા છે.... ઈશ્વર ને શોધવા માટે બહાર ક્યાંય દોડવાની જરૂર નથી... મન દ્વારા જ અંદર ઉતરવાનું છે.... ભૂતકાળમાં ઋષિમુનિઓ ક્યાંય મંદિરોએ દોડ્યા નથી.... જંગલમાં કે ગુફાઓમાં બેસીને.... મને દ્વારા અંદર ઉતરીને ઈશ્વરને શોધી કાઢ્યો છે... જેને ઈશ્વર સાથે તાર સાંધવો છે... તે ગિરનારની ગુફાઓમાં કે હિમાલયની ગુફાઓમાં એકાંતમાં બેસીને ઈશ્વરને મળવા નો તાર સાંધી રહ્યા છે.... સમાજ તો મોટી માયા છે... માયા વચ્ચે રહીને ખરેખર તાર સાંધી શકાતો નથી... ધાર્મિક ઉપદેશો તો અમે ઘણા સાંભળ્યા પણ અંદર ઉતારી શક્યા નથી ... પછી...અમારા જેવા કાગડાઓ તો... ક્યાં મંદિરે સરકારી જમીન દબાવી છે...કે.... કયા મંદિરમાં પાવર ચોરી થાય છે... તેનુ જ ધ્યાન રાખી રહ્યા છીએ.....
@manharlalpanchal75475 сағат бұрын
મૂર્તિ દર્શને ભક્ત નું મુખ મલકે. પ્રગટ ભાવે ગદગદ નમાય . પણ સંસ્થા નું બોર્ડ હૃદય ખટકે તો. તો આસ્તિક કેમ થવાય? સંપ સુહર્દય ભાવ એકતા , દિવ્ય આત્મીયતા રહો હમેશ પરસ્પર પ્રભુ પ્રેમ પ્રસરાવતા જ્યા આચરણ એ જ ઉપદેશ.
@DineshPatel-xj4jx5 сағат бұрын
Mul sampraday ke bina koi swaminaryan vale nahi he
@rameshbhaikathiriya10216 сағат бұрын
Jay swami narayan 🙏
@pritisomaiya22206 сағат бұрын
Jay swaminarayan 🙏🙏🌹🌹
@kajalgadhesariya28926 сағат бұрын
Jay swaminarayan Jay swaminarayan
@mansukhlaljoshi26786 сағат бұрын
Jay swaminarayan
@diptikapatel40046 сағат бұрын
Jay swaminarayan Sun rises to give brightness. So every where people are bad and good. 🙏
@RahulPatel-iw3lk6 сағат бұрын
Jay Swaminarayan 🙏
@ghanshyambhaipadsala94577 сағат бұрын
Jay Swaminarayn 🙏🙏🙏
@raghukarmatya26207 сағат бұрын
ગામ હોય ત્યા ઉકરડો હોયજ.. જયશ્રી સ્વામિનારાયણ.❤❤
@smitapatel87577 сағат бұрын
Jay swaminarayan
@PramodPatel-mc6ye7 сағат бұрын
🙏🙏🙏 જય સ્વામિનારાયણ 🙏🙏🙏 સ્વામી આપે સર્વે સ્વામિ નારાયણ સંસ્થા એક થાય હું પોતે સોખડા હરિધામ થી જોડાયેલો છું. અમે પણ માનીએ છીએ કે આપણો બાપ એક એક આપણી ઉપાસના એક તો પછી બધા વચ્ચે અંતર શું કામ? આપણે બધાજ સંપ, સુહ્રદભાવ, એકતા થી જીવીએ તો આપણા ઇષ્ટદેવ સ્વામી નારાયણ ભગવાન કેટલા રાજી થશે. આપણે તો એમનો રાજીપો જ મેળવવો છે તો પછી શામાટે એક નાં થઈ શકીએ. અને આપણે જો એક થઇ જીવવાનો પ્રયાસ કરીશું તો ભ્રમાંડમાં કોઈની તાકાત નથી કે કે આપણી સાથે કોઈ બાથ ભિડી શકે. અત્યારે કોઇક સંસ્થામાં કાંઈક થાય તો ચારે બાજુથી આપણી માટે ગમેતેવી વાતો કરે, આપણા માટે અપશબ્દો બોલે ત્યારે એમ થાય કે આપણે કેમ એક થઇ એ લોકોને જવાબ નથી આપી શકતા. અત્યારે જ યોગી આદિત્યનાથે સુત્ર આપ્યુ કે बटोगे तो कटोगे તો ભૂતકાળમાં જે થઈ ગયું એને ભૂલી સૌ એકમના થઈ જીવીએ તો ગણું બધુ સર્જન થઈ શકે.