ઘણા ઘણા હેત થી સર્વે ને મારા ભાવ ભર્યા જય શ્રી સ્વામિનારાયણ ગુરુજી 🙏🙏🙏🙏🙏🙏સાચે જ આપ ની વાત એકદમ સાચી છે મારા મોટાભાઈ મારા સ્વામિનારાયણ ભગવાન જેવુ કોઈ થયુ નથી ને કોઈ થાશે પણ નહી આવા સંતો ને મારા કરોડો કરોડો કરોડો વાર પ્રણામ વંદન નમસ્કાર ગુરુજી 🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍
@diliphakani5642 ай бұрын
JAY SWAMINARAYAN ખુબ ખુબ આનંદ થયો છે મહારાજ ના આશીર્વાદ સદા આપણા સર્વ ઉપર રહે તે માટે પ્રાર્થના કરી એ છે
@rathavababu71202 ай бұрын
જય સ્વામીનારાયણ...👍🙏
@rasatmikgyan75632 ай бұрын
ખુજ સુંદર સર્વ સંસ્થા ને સાંકળી ને તથા અન્ય જે નીદા ટીકાઓ કરે છે તેને પણ ટકોરી ને વાત કરી છે, ખૂબ આનંદ થયો. જયશ્રી સચ્ચિદાનંદ જય સ્વામિનારાયણ. મારો વહાલો સર્વ
@bharatbharat18252 ай бұрын
જય હો.. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય..જય...જય.. કોઈને દુખ્યો રે.. દેખી ના ખમાય.. અન્ન,ધન,વસ્ત્ર રે.. આપીને દુઃખ ટાળે.. આનું નામ જ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય..🙏🙏👌
@BipinkumarModh2 ай бұрын
🙏🌹જય સ્વામિનારાયણ🌹RSS પછી આ એકજ સંપ્રદાય છે કે જે આર્થિક ઘસારો વેઠીને જીવના જોખમે દરેક સંકટના સમયમાં સમાજ અને પ્રજાની સેવા અને સહાય કરવા માટે અડીખમ પડખે ઉભો રહે છે 🌹જય સ્વામિનારાયણ🌹જન સેવા એજ પ્રભુ સેવા🌹સેવા હી પરમો ધર્મ🌹લાખ લાખ વંદન🌹🙏🙏🙏🙏🙏
@hariputra78702 ай бұрын
जय श्री स्वामिनारायण
@VishnuVasava-cq8jw2 ай бұрын
Vaah
@rajnipatel79652 ай бұрын
Jay swaminarayan 🙏🏻
@AshishPatel-xe8yyАй бұрын
🚩 જય શ્રી સ્વામિનારાયણ 🚩♥️🙏
@ghanshyamparmar85722 ай бұрын
મને ગર્વ છે મારા સ્વામિનારાયણ સંપ્રદાય પર🎉🎉🎉
@manishaloriya43332 ай бұрын
સર્વ સ્વામિનારાયણ સંપ્રદાયના ને ધ્યાન માં રાખી સ્વામી બોલ્યા તે ખુબ સરસ લાગ્યું હો બાકી આવા સેવા કરવાનું કામ તો મારો વાલો હરીભક્તો ને કય ગયો છે પછી સેવામા ખામી હોય હે જય સ્વામિનારાયણ 🙏🏻
BAPS World best. સેવામાં સર્વ પ્રથમ હોય છે. જય સ્વામિનારાયણ 💐
@diptikapatel40042 ай бұрын
Every Swaminarayan organisations doing good job keep Swaminarayan Bhagwan s teachings is in first for this work. 🙏
@mansukhvaghasiya57002 ай бұрын
All are included in swaminarayan devotees.
@jayloving20052 ай бұрын
World best , E ahnkar 6.. badhi sanstha bhegi thay Evu Karo, Baki vada bantam Jase , ane avati pedhi ne bhogavanu thase
@gitaachaudhari51432 ай бұрын
સ્વામિનારાયણ મહાપ્રભુ ના બધા જ, સંતો, હરિભક્તો, કુદરતી આફત માં ખુબ ભાવથી સેવા કરે છે, ધન્ય છે સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતો, ભક્તો ને, સેવા પરમો ધર્મ. 🙏🏻જય સ્વામિનારાયણ.
@prafulbhaidoshi62052 ай бұрын
ખરે ખર ખુબજ જરૂરી એવી માનવ જીવન જીવવું બને તેટલા માટે ખુબજ ઉપકારની ભાવના નહી પણ એક પોતાની વ્યક્તિગત ફરજ છે તે માટે હું આપને ખરા દિલથી અનુમોદના કરું છું મીડિયા દ્વારા માત્ર એનીજ પ્રસંશા કરતા હોય છે જે મોદીને ગમતું હોય. આવા કપરા સંજોગોમાં મોદીએ ઇજરાઈલ ની મુલાકાતે જવાના બદલે ઇન્દિરા ગાંધી ની જેમ મોરબી રૂબરૂ આવી ગયા હતા તે સાચી પીડિતો માટે ની સેવા કરી હતી.
@rathavababu71202 ай бұрын
સ્વામિનારાયણ વર્લ્ડ ધ બેસ્ટ....જય શ્રી સ્વામિનારાયણ. ..👍🙏
@RamanbhaiParmar-z9d2 ай бұрын
Lo......,.do,....chha
@rathavababu71202 ай бұрын
@@RamanbhaiParmar-z9d પરચો મળી જશે ....
@dhanujeshani92112 ай бұрын
The best and the greatest and the pure sampraday in the whole bhrahmand universe is swaminarayan sampraday. No doubt. Jai ho swaminarayan bhagwan ki and swaminarayan sampraday ki.. Jay shree swaminarayan.
@MaheshSoni-ng2df2 ай бұрын
🌹🙏 જય સ્વામિનારાયણ આપણો સંપ્રદાય ખૂબ સારું કામ કરે છે જય સ્વામિનારાયણ🌹🙏🙏
@tejaspanchani36362 ай бұрын
Jay Swaminarayan આ સંપ્રદાય ને ધન્ય છે , આ સંપ્રદાય બોવ જ સેવા કરે છે , દુઃખ માં નંબર એક પર આ સંસ્થા હોય છે એમાં પણ વડતાલ એટલે વડતાલ , તેના સંતો ભક્તો તો રાત દિવસ સમાજ માટે કાર્ય કરે છે , આવા સંતો ને શત શત વંદન છે
@chandrikabenmistry16952 ай бұрын
બીએપીએસ વર્લ્ડ બેસ્ટ
@nareshbhavsar90952 ай бұрын
Good Job ❤. માનવતા નું આ ખુબ સુંદર ઉદાહરણ છે..... 🙏જય સ્વામિનારાયણ 🌻
@rathavababu71202 ай бұрын
જય સ્વામીનારાયણ....👍...સઘળી સ્વામિનારાયણ સંસ્થાઓનો ધણી મારો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી હરિ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન છે... સૌને ભાવ થી જય સ્વામીનારાયણ....🙏🙏🙏
@drketanlimbachiya7842 ай бұрын
જય સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ તો સર્વેના પરમપિતા પરમાત્મા છે
@sudippatel23512 ай бұрын
Jay shree swaminarayan Jay shree swaminarayan Jay shree swaminarayan Jay shree swaminarayan Jay shree swaminarayan
@usadadiyarudra65422 ай бұрын
Jay swaminarayan Aavi seva to swaminarayan sapraday Vada Santo n bhakto j aavi seva kri ske
@ushabhatt34142 ай бұрын
Jay swaminarayan bhu sars 👌 👌 👌 👌 Superb
@bhaktipatel33692 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ ધન્ય ધન્ય છે સ્વામિનારાયણ ના સંતો ને. વડતાલ ધામ ની જય હો
@kananijyot38312 ай бұрын
Hu baps santha ni satsangi chu pan swaminarayan ni badhi j santha ne aadar thaki naman karu chhu.santha bhale alag hoy pan kam ak j seva. Seva ane seva j.jay swaminarayan badhane.🙏🙏🙏
@sunilganatra88472 ай бұрын
Jay Swaminarayan Akshar purusotam maharaj Guruhari Mahant swami na charno ma prarthna..
@JignaJoshi-rl6ei2 ай бұрын
👌🏻🙏🏻🙏🏻🙏🏻💯 sars vat kari sawmi jay swaminariyan jay parshuram har har Mahadev
@babupatel55472 ай бұрын
Jay shree Swaminarayan nice work Babu Patel Chicago USA bye
@ManishaPonkiya-b2w2 ай бұрын
Swami ni vat 100% sachi chhe Jay swaminarayan
@rajubhatt77012 ай бұрын
Wha ❤jay swminrayan Rajubhatt Gondal
@jagrutirachh2 ай бұрын
Wah..Jay swaminarayan 👌🙏🏻
@pallavipatel23672 ай бұрын
Jay shree swaminarayan sachi vat che great work savmi
@mansukhvaghasiya57002 ай бұрын
Swaminarayan temple ne lakh lakh abhinandan ❤
@atulkumarbrahmbhatt2722 ай бұрын
ખુબ સરસ જય શ્રી સ્વામિનારાયણ
@rashminbhatt69292 ай бұрын
As a satsangi,, I HV proud that so many sanstha of swaminarayan are doing well,for ex- HARIPRABODHAM PARIVAR,BAPS ,Others...KOTI KOTI DANDVAT..
@harendrasinhjadeja67142 ай бұрын
Jay swaminarayan
@juliepatel39222 ай бұрын
દયાળુ રાજી રહેજો જય સ્વામિનારાયણ
@darshpatel17882 ай бұрын
Jay Swaminarayan Maro walo isht Dev bhagwan Shri Swaminarayan
@dineshprajapati36592 ай бұрын
Jay swaminarayan, sachu che, swamiji.
@rajendrapatel56462 ай бұрын
Jay swaminarayan Aa karya Shajanandi sena kari sake. ❤Jay Sri swaminarayan
@MrDhaval444423 күн бұрын
જય સ્વામીનારયણ વર્લ્ડ બેસ્ટ સંપ્રદાય
@jbzatakiya419615 күн бұрын
જય.સ્વામીનારાયણ.સૌ.વહાલા.ભકતોને.
@bhartipandya85742 ай бұрын
Dhanyavad. Swaminarayan. Karykarta. O. Ko. Jai. Swaminarayan
@rathavababu71202 ай бұрын
સંપ્રદાય નાં રગે રંગમાં મહારાજ પ્રગટ હાજરા હજૂર છે.... સંતો મહંતો ભક્તો દ્વારા કાર્ય પ્રગટાવી રહ્યા છે... કાર્ય કરી રહ્યા છે.....જય સ્વામીનારાયણ...🙏🙏
@diptishah98002 ай бұрын
Khub saras great work 🙏🙏
@jayshrigoti4412 ай бұрын
Very nice work....khub khub dhanyawad badha bhakto ne
@kaushikhapani68712 ай бұрын
જય સ્વામિનારાયણ ગુરૂજી
@kailashbenpatel60752 ай бұрын
Jay swaminaraya Dhany 6 mara sprday ne
@Sanjaypatelghumasan2 ай бұрын
Dayalu Jay swaminarayan great work 👍
@dineshbhaipatel8092 ай бұрын
Jay swaminarayan great work
@vaidkishor2 ай бұрын
Liked the comment he is making about all different branches of the sampraday. That's the way if all the branches works instead of degading the other branch. than Swaminarayan Sampraday will prosper very well.
@ghanshyamtaviyad14722 ай бұрын
BAPS jay swaminarayan
@natvarlalkanani64682 ай бұрын
Bhukha ne Bhojan swaami Narayan Bhagvaan ni Krupa jay Shri Swami Narayan
@pannakorat-js4zb2 ай бұрын
ખુબ સરસ કાર્ય
@surtiharishbhai38132 ай бұрын
જય સ્વામીનારાયણ...ખુબ જ સરસ વાત કરી છે સ્વામીજી 🙏🙏🙏
@ChandrakantbhaiParmar-hq8wl2 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો. જ આવું કરી સકે સાહેબ બાકી બીજાના અવગુણ જોનારા પોતાના અવગુણ નથી જોતા
@NaynabenGondalia2 ай бұрын
Jay shree swaminarayan 🙏🙏🙏🙏 really very nice 👍👍
@rathodgirish56302 ай бұрын
swaminaraya shpraday shevama gamay tyarey khadepagay hoy cha jay swaminarayan
@gordhanmanek60802 ай бұрын
જયશ્રી સ્વામિનારાયણ
@mehulsoni62252 ай бұрын
કળિયુગ ની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય સદાય મોખરે જ છે અને રહેશે એને કોઈ ની વાહ વાહ ની જરૂર જ નથી 👍👍👍👍👌👌👌
@AnilbhaiSoni2 ай бұрын
Jay svaminarayan
@rashpatel28822 ай бұрын
Very good video Thanks jai swaminarayan
@npatel83352 ай бұрын
Jai swaminarayan Baps org doing great seva.
@mansukhvaghasiya57002 ай бұрын
Swaminarayan sampraday ma badhay avijaay.
@rameshnandani8810Ай бұрын
Khub sundor Kam kare chhe, Jai shree swaminarayan ❤❤
@MahimaGaan2 ай бұрын
Jay swaminarayan 🙏 vadta atle vadta wha marau vadtal ...
@rcprajapati3672 ай бұрын
જય સ્વામિનારાયણ સ્વામી આ તો સમાજ છે સારું પણ બોલે અને ખરાબ પણ બોલે આપ સારી સેવા કરો છે તે કરે રાખો
@vinodbhaivarsani28812 ай бұрын
Jay shree swaminarayan ❤
@giradharambaliya57692 ай бұрын
સરસ ધન્યવાદ,,,very good 👍 છાપરી
@rohitbchavda58542 ай бұрын
Wah ! Swami wah ! Wah ! Haribhakto wah ! Aa video kvata sanatani yone batavo joy khub viral karo aa video harek kvata sanatani ne madvo joy
@rameshpatel80412 ай бұрын
❤ જય શ્રી સ્વામિનારાયણ
@JagdishSoni-s3o2 ай бұрын
Khub Aabhar Swaminarayan Sampraday no Je Aa Kaam Kare Che Baki Dhanya Che
@hardikgabani29112 ай бұрын
Jay swaminarayan 🌹🌹🌹🌹🙏🙏🙏🙏 khub Sara's
@shraddhashah12572 ай бұрын
Jay swaminarayan
@dineshprajapati36592 ай бұрын
Swami, hu Dinesh prajapati bharuch swaminarayan vadta sanstha.
@kailashbendevani38042 ай бұрын
🙏🙏🌹🌹🌹🙏🙏👍👌 Jay swaminarayan mharaj ne sento ne Hari bhekto
@RameshSangada-q8i2 ай бұрын
SWAMINARAYAN BHAGVAN NI JAY HO...DHANYAVAD...
@LALITPATEL-v3n2 ай бұрын
Jai Swaminarayan 🙏🏻🙏🏻👌🏻👍
@rameshkumbhani37942 ай бұрын
Dolti to Jay swaminarayan hare Jay sachidanad Jay Narayan Muni dev