No video

04 TO 10 December 2023 Din Vishesh in Gujarati By EduSafar

  Рет қаралды 1,826

EduSafar

EduSafar

Күн бұрын

04 TO 10 December 2023 Din Vishesh in Gujarati By EduSafar
દિન વિશેષ
ભારતીય નૌસેના દિવસની ઉજવણી
➡ 4 ડિસેમ્બરના રોજ ‘ભારતીય નૌસેના દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
➡ ભારતીય નૌસેના દિવસ 2023ની થીમ "Operational Efficiency, Readiness, and Mission Accomplishment in the Maritime Domain"
➡ 4 ડિસેમ્બર 1971 થી ભારતીય નૌસેના દિવસ ઉજવવામાં આવે છે.
➡ આ દિવસ ખૂબ મહત્વ ધરાવે છે કારણ કે તે 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન વ્યૂહાત્મક અને વિજયી ઓપરેશન ટ્રાઇડેન્ટની યાદમાં ઉજવે છે.
➡ હાલમાં નૌસેનાનો 52મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો.
➡ ભારતની કુલ ત્રણ સેના છે. જેમાં થલ સેના (Army), વાયુસેના (Air Force) અને નૌસેના (Navy) નો સમાવેશ થાય છે.
➡ ભારતીય નૌસેના તેની ભવ્યતા અને મહાન સિદ્ધિઓથી ઓળખાય છે.
➡ ભારતીય નૌસેના દેશની દરિયાઈ સરહદના રક્ષણની સાથે કુદરતી આપત્તિઓનાં સમયે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
➡ ભારતીય નૌસેના દક્ષિણ એશિયામાં સૌથી શક્તિશાળી નૌસેના છે.
➡ ભારતીય નૌસેના વિવિધ દેશોની નૌસેના સાથે યુદ્ધાભ્યાસ પણ કરે છે.
➡ ભારતીય નૌસેનાનાં પિતા તરીકે છત્રપતિ શિવાજી મહારાજ (છત્રપતિ શિવાજી ભોસલે) ઓળખાય છે.
➡ ભારતનાં રક્ષા પ્રમુખ (CDS- ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ): જનરલ અનિલ ચૌહાણ
(આ હોદ્દો ધારણ કરનાર પ્રથમ વ્યક્તિ જનરલ બિપીન રાવત હતાં)
➡ ભારતીય નૌસેનાનાં પ્રમુખ: એડમિરલ આર હરિ કુમાર
➡ ભારતીય નૌસેનાની સ્થાપના: 26 જાન્યુઆરી 1950
➡ ભારતીય નૌસેનાનું મુખ્યમથક: નવી દિલ્હી
➡ ભારતીય નૌસેનાનું ધ્યેય વાક્ય: "શં નો વરૂણ:" છે.
➡ આ ધ્યેય વાક્યનો અર્થ: 'વરુણદેવ આપણા માટે મંગલકારી રહે' એવો થાય છે.
➡ ભારતીય બંધારણ મુજબ દેશની ત્રણેય સશસ્ત્ર સેનાનાં સરસેનાપતિ રાષ્ટ્રપતિ હોય છે.

Пікірлер: 11
8 TO 14 January 2024 Current Affairs in Gujarati By EduSafar
56:08
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 163 МЛН
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3,5 МЛН
1 TO 7 January 2024 Current Affairs in Gujarati By EduSafar
1:03:39
22 TO 29 January 2024 Current Affairs in Gujarati By EduSafar
1:12:07
Gujarati Sahity Kavi Dalpatram by Edusafar
35:47
EduSafar
Рет қаралды 60 М.
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 163 МЛН