બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
@BakiyaArvind2 ай бұрын
ગીરસોમનથનાઉનાતાલુમાકુવાખલીછેહ અજીવરસાઓસોછે
@kishorgujrati47972 ай бұрын
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વોટ્સએપનો
@patelimmi15332 ай бұрын
BBC warawo ayra dipakyane kahi do ke fekam fek karwanu bandh kare nikar eni agahi amare apvi padse ke kyare ene methi pak malse
@JatKasam-vx7zn2 ай бұрын
@@kishorgujrati4797કરછ
@LaloParmar-qo1ol2 ай бұрын
જ્યારે કાનુડો નો જન્મ થયો હતો તયારે પણ આવુ હતુ અને આ સાતમા આઠમ મા એવુજ થયુ છે,જય દ્વારકાધીશ
@kevalpurigauswami77432 ай бұрын
જય શ્રીકૃષ્ણ
@MiyaniRajeshbhai2 ай бұрын
જો 1:37
@kiranchaudhary22942 ай бұрын
Joyu su aema bhai @@MiyaniRajeshbhai
@videoediting14842 ай бұрын
❤❤❤
@BhaveshPatel-py6qb2 ай бұрын
really.. Yess
@ChavdaVajasi2 ай бұрын
દેવ ભુમિ દ્વારકા અને આજુ બાજુના વિસ્તાર માં ભારે વરસાદ થયો
@rajeshparmar57472 ай бұрын
આણંદ અને ખેડા જિલ્લામાં અતિભારે વરસાદને કારણે ઝાડ પડી ગયાં છે અને લાઈટો બંધ થઈ હતી હવે આકાશ ધીમે ધીમે ખુલ્લું થવા લાગ્યું છે બાપા સીતારામ 🙏
@shayri2339Aj2 ай бұрын
🙏Jay shri Ram🙏
@KiritbapuJebaliya2 ай бұрын
Amare hal dhimidhare varssad chalu thayo se Vilej Devbhumi Devaliya ta ji Amreli (Gujarat)
@mehul73222 ай бұрын
કચ્છ ભૂજ માં ફૂલ વરસાદ ચાલુ છે
@NileshMakwana-xy1fx2 ай бұрын
ખુબખુબ આભાર દિપક ભાઈ
@kanbhajadeja33112 ай бұрын
દિપકભાઈ સાત વર્ષ પહેલા આવો વરસાદ મોરબી જિલ્લાના ટંકારા તાલુકા માં થયો હતો જે આ વખતે અત્યારે હાલમાં ખુબ સારો એવો વરસાદ પડ્યો છે
@ShamjiChavda-x4u2 ай бұрын
Ha chalu say versad bhaiji❤
@aglodiyaibjur49362 ай бұрын
અમારે ત્યાં મહેસાણા માં ઝરમર વરસાદ છે સિસ્ટમ આવી ત્યાર થી
@જાડેજાહરદેવસિંહ-ય3ઙ2 ай бұрын
જામનગર તાલુકામાં વરસાદ બહુ છે
@sanjaymakwavana69882 ай бұрын
જો અવડી મોટી સીસ્ટમ પસાર થાય ને વરસાદ ન થાય તો તમારા બેડ લક કસેવાય
@sanjaymakwavana69882 ай бұрын
લાગે છે મહેસાણા વારા સાથે વરસાદ ની સાથે વાંધો લાગે છે
@ajaykumarjani60912 ай бұрын
@@sanjaymakwavana6988 ખાલી જાણ કરી આમાં કઈ વાંધો ના હોય.
@ajaykumarjani60912 ай бұрын
ભાઈ આમાં કઈ વાંધો ના હોય, આતો વરસાદ કેવો પડ્યો એની ફક્ત જાણ છે. દિપક ભાઈ ને વરસાદ કેવો છે એની જાણ માટે છે.
@ShamjiChavda-x4u2 ай бұрын
Jordar Bhachau ane Gandhidham maa❤
@bharatchaudhari20632 ай бұрын
સુઈગામ તાલુકા માં અનેક ગામો માં સારો વરસાદ પડયો અને હજુ ચાલુ છે
@KaushikR2F2 ай бұрын
To have nai aave have jokhan
@vasudevpatel36972 ай бұрын
પુષ્કળ, અનરાધાર, અતિભારે, અત્યંત ભારે આમાંથી એકેય પ્રકારનો વરસાદ ઉત્તર ગુજરાતમાં ક્યાંય પડ્યો નથી, આ વિભાગ જ બંધ કરી દયો.... શું ડરવાની જરૂર નથી... શબ્દો જ એવા છે કે ગમે તેવો માણસ ડરે.
@LakshmanRabari-ch3vr2 ай бұрын
પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં માત્ર એક થી પાંચ ઇંચ વરસાદ સરેરાસ વાગડ વિસ્તારમાં
@hanifmokha65882 ай бұрын
કચ્છ ભૂજ મા જોરદાર પાવન સાથે જોરદાર વરસાદ ચાલુ છે
@dilipbhaivaghasiya8052 ай бұрын
જય માતાજી દિપકભાઈ આજે જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા ગામોમાં વરસાદ ઓછો થાયો છે પવનની ગતિ ખુબ છે
@CHIRAGMAHERIYA-gd5en2 ай бұрын
Thank you Dipak bhai 😊
@SahadevMeniya2 ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં હવે સુ સ્થીતી રહેશે હજુ વરસાદ આવશે દિપકભાઈ સુરેન્દ્રનગર જીલ્લા ના લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે
@earthisgod99492 ай бұрын
😂kem varsad thayo ne bhai
@vipulpadha2 ай бұрын
Emni gaand fati gai varsad thi😂@@earthisgod9949
@yuvrajb6732 ай бұрын
કેમ કેટલા દીવસ કેતાતા વારસાદ નથી કેવુ લાગયુ અમારે ૫ વાર અતિવુ તે થઈ ભાઈ
@SajidKhan-tp8pg2 ай бұрын
Thank You Sir ❤ Dil Se
@DesaiHargovan2 ай бұрын
હજી ઉત્તર ગુજરાત ખેરાલુમાં વરસાદ ઓછો થયો
@harshitshah41632 ай бұрын
EXPLAINED EVERYTHING VERY NICELY AND SYSTEMATICALLY MANY THANKS.
@kishanprajapatiahmedabad16302 ай бұрын
Jay Dwarkadhish ‼️
@PriteshThakor-je6fx2 ай бұрын
Very nice video dipak bhai 😊😊
@navalsanjivagela26022 ай бұрын
કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે ઘણોજ વરસાદ કહેવાય અનરાધાર વરસાદ કાંઈ ખેડુત નાપાક થાયનહીતમેઅનેગોસ્વામિબંને ની આગાહી નેસલામ છે
@JayKumar-jg2zy2 ай бұрын
જય માતાજી દીપકભાઈ
@jethabhaiahir29312 ай бұрын
દૃરકા તાલુકો જામખંભાળિયા ગામ કોલવા માં આજે વરસાદ છે ખુબ સારો
@rachana12242 ай бұрын
ખૂબ સરસ સમજાવ્યું આપે... આભાર આપ નો માહિતી બદલ...
@bholadbhaldada2 ай бұрын
ભાવનગર જિલ્લા માં આજ સવાર થી તડકો સે અને કાલ પણ વરસાદ નોટો ભાવનગર માં ભાવનગર વાળા રિપ્લે આપજો
@સુજાસુજરબરી2 ай бұрын
ચાલુ રાપર કચ્છ
@crazygamdiya752 ай бұрын
દિપકભાઈ ખરેખર ખૂબ સારું કામ છેલ્લા બે હું આપણી ચેનલ જોવું બહુ ખૂબ સારું કામ છે આપણું માહિતી બહુ સારી મારી ખેતી નું કામ તમારા વિડીયો જોઈને જ કરું છું ખુબ ખુબ ધન્યવાદ દિપકભાઈ 🙏🙏🙏🙏
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ છે
@ismailkadivar48722 ай бұрын
ટ કરા ના અમરપર ગામ માં 2 દિવસ નો 28 હિસ વરસાદ પડી ગયો
@manharjivani69422 ай бұрын
Acknowledging you for hitech and powerful information by you. ❤
@EleshKasundra2 ай бұрын
જામનગર જિલ્લા ના આલિયા બાડા માં બે દિવસમા સવા બે ફૂટ વરસાદ થયો હજુ પણ વરસાદ ચાલુ છે
@hirenshah57272 ай бұрын
આપની ભારે આગાહી ખોટી પડી છે સાબરકાંઠા જિલ્લામાં ફક્ત ઝરમર વરસાદ પડ્યો છે અને આજે 28 તારીખે કોઈ વરસાદ પડ્યો નથી અને ઉઘાડ નીકળ્યો છે. હવે અતિ ભારે વરસાદની આગાહી આપવાની બંધ કરો બધાને ડરાવવાની ભારે વરસાદની આગાહી બંધ કરો ભાઈ.
@JoshiManshung2 ай бұрын
અમારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં છેલ્લા બે દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે ખેતરો મો સહેજે પાણી ભરાયાં નથી
@akshayjoshi24882 ай бұрын
Sachi vaat che
@shlokbhatt5122 ай бұрын
ભાઈ આગાહી સાવ ખોટી પણ નથી આ લોકો જે છે અંદાજિત વાત કરતા હોય છે બાકી હાલત ખુબ કપરી બની છે આવી ને જોય જાવ અમારા જામનગર માં ને દ્વારકા માં
@shlokbhatt5122 ай бұрын
બાકી કોઈ ભગવાન નથી કે ચોક્કસ વાત કરી શકે. આ લોકો અંદાજિત વાત કરતા હોય છે. બાકી તો સિસ્ટમ માં ફેરફારો થતા હોય છે. જે કુદરતી છે. કોઈ ના હાથ ની વાત નથી આ
@Laxman_metaliya2 ай бұрын
ભાઈ ઝરમર વરસાદ સારો છે અમારી બાજુ તો ધોધમાર વરસાદના કારણે જમીન નું ખુબ ધોવાણ થયું છે અને તમાંમ પાક ધોવાય ગયો છે એટલે ઝરમર વરસે એ સારો
@MaheshKapadiya-y6yАй бұрын
Good best update
@kantibhairamshibhaibhai84272 ай бұрын
રાધનપુર તાલુકામાં ખેતરોમાં પાણી દેખાતું નથી માપનો વરસાદ છે.
@vasurabari86752 ай бұрын
કચ્છ માં ચાલુ છે સારો છે
@chandreshnariya74282 ай бұрын
જામનગર જી જામજોધપુર નુ સમાણા ફુલ વરસાદ છે
@arjan_gagiya2 ай бұрын
દિપક ભાઈ વરસાદ બોવ છે અરજણભાઇ ગાગીયા મોડપુર લાલપુર
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદની મહિતી આપી છે. દીપકભાઈ આભાર હર હર મહાદેવ હર🙏🙏
@MeetmahadevbhaiAhir2 ай бұрын
.ત્રણ.ઈચ જૅવૉ વરસાદ રાધનપુરમાં
@babusukal7332 ай бұрын
દીપક ભાઈ સાયલા માન સરોવર ફુલ ડેમ ફુલ 😊
@dixitpatel79162 ай бұрын
અરવલ્લી ના પહાડા તાલુકામાં આજથી વરસાદ એ વિરામ લીધો છે
@kantizaru47012 ай бұрын
ભુવડ અંજાર કચ્છ માં ખૂબ સરો વરસાદ
@videoediting14842 ай бұрын
અમારે ત્યાં હળવદ માં ફૂલ વરસાદ સે
@ArvindDumaniya2 ай бұрын
નમસ્તે દિપક ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દિપક ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થયો છે અમારાં ગામ ખોલડીયાદ ગામ નો ડેમ ઓવરફલો થઇ ગયો છે તમારી આગાહી સાચી પડી દિપક ભાઈ
@gusaijagdish98622 ай бұрын
અત્યારે કરછમાં વરસાદ. ચાલુ છે
@msprem..66652 ай бұрын
મોરબી માં વરસાદ ફુલ છે
@sharadchauhan33102 ай бұрын
અમારે ત્યાં જન્મ વરસાદ પડે છે અમદાવાદ
@meghabhaimajithiya45342 ай бұрын
દિપક ભાઈ ઉનાતાલુકામા બોવ ઑચો વરસાદ છે
@shaileshbhaishukla39832 ай бұрын
દીપકભાઈ ખુબ સારી અને સ્પષ્ટ માહિતી આપોછો
@vagadiyamahmmadi.35692 ай бұрын
દાંતા માં પણ સારો વરસાદ છે
@manishchavda22552 ай бұрын
જૂનાગઢ માં પવન સાથે વરસાદી જાપટા ચાલુ છે. પવન ની ગતિ ખૂબ વધુ છે..........
@HemaRabari-x5v2 ай бұрын
કરછ ભારે વરસાદ છે
@Vasavajignesh-ep1vt2 ай бұрын
ગામ.ધાટોલી તા. દેડીયાપાડા જિ.નમૅદા અમારા વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પણી રેહલો છે.
@hiteshnirmal92202 ай бұрын
કચ્છ માંડવી મા રવિવાર રાત્રી થી બુધવાર આજ સુધી ચાલુ છે વરસાદ
@singar_str15912 ай бұрын
સવાર થી તમારી વીડીયો ની રાહ જોઈ રહયા હતા સરસ માહિતી આપી રાધનપુર
@GitaChaudhari-k9p2 ай бұрын
અહીં થરાદ મા તો ઝરમર વરસાદ ચાલુ છે અને વાયરો 😊
@naranjaviya78062 ай бұрын
Good news👌
@upendrapatel51852 ай бұрын
દિપકભાઈ માહિતીમાહિતી આપવા બદલ ખુબ ખુબ આભારઆવતી નવી સિસ્ટમ વિશે માહિતી આપોતાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા ઉપેન્દ્ર પટેલ
@ebrahimajat11922 ай бұрын
નલિયા તાલુકાનાં દરીયાકાંઠાના મોહાડી ગામથી અમારૂ ગામ નલિયા થિ ૩૦ કિ.મી. પક્ષિમ બાજુ આવેલું છે આજે અમારે સામાન્ય વરસાદ ચાલું છે કાલ કરતાં આજે વરસાદ ઓછું છે
@padubhabajrangpur70172 ай бұрын
જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ શરૂ છે 28/8/24 -3 pm
@kalpeshbhaichudharyikalpes79822 ай бұрын
દિપકભાઈ નવી સિસ્ટમ પર ધ્યાનમાં રાખીને માહિતી આપતા રહેજો
@manekladhubha75702 ай бұрын
જય દ્વારકાધીશ
@maliktejani54662 ай бұрын
રાજકોટ ma હજુ વરસાદ ચાલુ છે આવak જાવક ચાલુ છે
@varshaparmar27282 ай бұрын
જામનગર માં બવ ભારે વરસાદ પડ્યો છે હજૂ પણ છે આખું શહેર પાણી માં ડૂબી ગયું છે😢
@n.g12022 ай бұрын
So Sade😮
@LalabhaiBharvad-kw7jq2 ай бұрын
કચ્છ માં વરસાદ ચાલુ છે
@JogaranaSuresh.l2 ай бұрын
જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ
@balavantjithakor89652 ай бұрын
દિપકભાઈ પાટણ સરસ્વતી તાલુકામાં ઝરમર ઝરમર વરસાદ પડે છે
@bhikhabhaizala48962 ай бұрын
સાપર વેરાવળ રવિવારે ચાલુ થયો હજી અત્યારે ચાલુ છે 15 ઇચ જેવો થય ચુકો છે હજી ચાલુ છે અભિનંદન❤😊