1 વીઘા માંથી 80 થી 100 મણ એરંડાનું ઉત્પાદન લેતા પ્રગતીશીલ ખેડુત લાખાભાઈ રબારી ગામ.કોલાપુર તા.રાધનપુર

  Рет қаралды 455,907

Dreams village life of DVC

Dreams village life of DVC

Күн бұрын

#Farmlife #villagelife #indianfarmer #farmvlog #villagevlog #orgenicfarming #khedut #kisaan #lifevlog #dairyfarm #cowfarm #orgenickheti #farming #datesfarm #animalhusbandry #agriculture #countrylife #naturelife #nature #naturalfarming #agriculturelife #savesoil #datepalm #dairyfarming #organic #desicow #baffalo #banni #gircow

Пікірлер: 350
@mansukhsabhaya1609
@mansukhsabhaya1609 Жыл бұрын
12 feet height Ane 6 feet wide aranada chhe to pan vighe 40 -45 man mandmand thase,Ane Tamara karta loom ghani lambi chhe to pan 40 man thase
@mansurpainter4144
@mansurpainter4144 Жыл бұрын
Vajan ochhu hase bhai khatar mahiti laine nakho
@mahendrabhaivasava4944
@mahendrabhaivasava4944 Жыл бұрын
ખુબ સરસ રીતે ખેતી કરે છે એ ખેડૂતો 👍👍👍
@pravinbhaikothariya3074
@pravinbhaikothariya3074 Жыл бұрын
કયું બિયારણ છે વેરાયટી કઈ
@laljiahir6345
@laljiahir6345 Жыл бұрын
કઈ કંપની નો બીયારણ છે ભાઈ
@kanbhagohil9619
@kanbhagohil9619 Жыл бұрын
Avi mahiti apta raho khub Saras kam kari Rahya cho ..
@JesungbhaiThakor-b2w
@JesungbhaiThakor-b2w Ай бұрын
સરસ 👍
@shantidasdevmurari8698
@shantidasdevmurari8698 Жыл бұрын
રામસીહભાઇ એ કૈઇ રીતે વાવેતર કર્યું અને કેટલું અને કયું ખાતર વાપર્યું તે વિગતવાર માહિતી મળે તો સારું
@nandlalahir7633
@nandlalahir7633 7 ай бұрын
12 by 6 foot na વાવેતર માં 400 છોડ એરંડા નાં આવે 400* 10= 4000 kg =100 man
@pateljashubhai3457
@pateljashubhai3457 4 ай бұрын
તમારા હિસાબ મુજબ તો 200 મણ થાય
@PasabhaiPatel-f3x
@PasabhaiPatel-f3x 2 ай бұрын
40 kg e man thay k su Bhai tamare???
@PasabhaiPatel-f3x
@PasabhaiPatel-f3x 2 ай бұрын
Thodo to hisab Karine ko
@nandlalahir7633
@nandlalahir7633 2 ай бұрын
@@PasabhaiPatel-f3x હા 40 kg
@pushpaknarkhede3358
@pushpaknarkhede3358 Жыл бұрын
Please give name of the variety of the castor seed which are used by the former.
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
This is the farmer's mobile number 97375 24988
@mahendrasinhvaghela6474
@mahendrasinhvaghela6474 Жыл бұрын
ખુબ સરસ માઈતી છે પણ આ કયુબીજ છે તથા કેટલુ પણી આપેલેછે
@jaibharat4999
@jaibharat4999 Жыл бұрын
30 varas ma 500 feet pani niche jatu rahyu che
@tricky979
@tricky979 Жыл бұрын
A khetar na malik ni fari mulakat leva vinnti chhe kyu khatr ane ketlu apyu Ani mahiti male detail ma cover karo🙏🙏🙏🙏🙏🌾🌾🌾🌾
@KherRameshbhai
@KherRameshbhai 3 ай бұрын
Kayu biyaran se bhai
@ભરવાડહીરાભાઈ
@ભરવાડહીરાભાઈ Жыл бұрын
કયું બીયારણ છે ભાઈ
@vasubhai.n.patel.ndisala1156
@vasubhai.n.patel.ndisala1156 7 ай бұрын
બિયારણ કઈ કંપની નુ અને કઈ જાત છે....?
@bgahir
@bgahir Жыл бұрын
બહુ સરસ માહિતી મિત્ર....
@rameshsurati9366
@rameshsurati9366 Жыл бұрын
એરંડા ની કઈ જાતો વાવામાં‌આવીછે.
@sarjanjithakor4114
@sarjanjithakor4114 Жыл бұрын
સાચી વાતભાઈ મેં 2 વીઘા જમીન મો 170 મણ એરંડા લીધાંછે મેં આખી કલ્ટી નો ગાળો રાખેલ છે
@maheshvarsinh
@maheshvarsinh Жыл бұрын
તમારું કયું ગામ
@RameshPatel-sk7gk
@RameshPatel-sk7gk Жыл бұрын
બિયારણ
@vikramdudhechaofficial8238
@vikramdudhechaofficial8238 Жыл бұрын
Hi
@mansurpainter4144
@mansurpainter4144 Жыл бұрын
2 chhor vachche antar ketlu chhe Bhai
@ashishkailash9282
@ashishkailash9282 Жыл бұрын
બીયારણ કયુ હતુ
@batukpatel645
@batukpatel645 6 ай бұрын
Kyu biyarn se saheb
@Williams-d9q
@Williams-d9q Жыл бұрын
ભાઈ બિયારણ ક્યુ છે
@kanarabari9431
@kanarabari9431 Жыл бұрын
વાહ લાખા ભાઈ
@virenthakor9900
@virenthakor9900 Жыл бұрын
Biyaran kau se bhai
@hindustani4159
@hindustani4159 3 ай бұрын
Kayu biyaran
@FarmerBharatThakor
@FarmerBharatThakor 11 ай бұрын
2.વીઘા મો 200.મણ ઉત્પાદન ગયી સાલ મો લીધેલ છે
@bukharimahmadhasnen2178
@bukharimahmadhasnen2178 6 ай бұрын
Kai rite vavetar karyu ne kayu biyaran hatu e janavso bhai
@NathalalVirachandas
@NathalalVirachandas 3 ай бұрын
BiyarNkyuche
@sukhadevbhaiPrajapati-hu7jn
@sukhadevbhaiPrajapati-hu7jn 2 ай бұрын
બીયારણ કયુ હતુ જણાવજો મોટા ભાઈ
@gotikurjibhai7238
@gotikurjibhai7238 6 ай бұрын
તમે કઈ કંપનીનું બિયારણ વાપરેલું છે ખાતર અને દવા કઈ કંપની ની વાપરી છે
@thakordaldevbhai-5601
@thakordaldevbhai-5601 Жыл бұрын
Kayu biyaran vayu
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
જેમને બિયારણ વિષે ના કોઈ પ્રશ્ન હોય અને ઉત્પાદન વિશે કઈ શંકા હોય તો આ બંને વીડિયો જોઈલ્યો... 1. kzbin.info/www/bejne/a5vYoJ6Qba2Whdk 2.kzbin.info/www/bejne/mn6ZkKqglseUg80
@maheshvarsinh
@maheshvarsinh Жыл бұрын
ફાયનલ કેટલો ઉતારો આવિયો સાહેબ
@pravindanbgadhavi3198
@pravindanbgadhavi3198 Жыл бұрын
જય હો વાહ પી બી ગઢવી
@PatelArvindbhai-m9p
@PatelArvindbhai-m9p 8 ай бұрын
તમે કઈ જાતનું બિયારણ વાપર્યું છે અને કઈ કંપનીનું
@patelpravin3719
@patelpravin3719 Жыл бұрын
ભાઇ જો શક્ય હોય તો મોબાઈલ નંબર આપજો ને એ ભાઈ નો!!! અને કયું બિયારણ વાપરે છે એ ???
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
લાખાભાઈ રબારી 97375 24988 મું. કોલાપુર તા. રાધનપુર
@Jankidasmahant-sh7ec
@Jankidasmahant-sh7ec Жыл бұрын
KO jatnu biyarn Che the jnaso
@prakashasal7091
@prakashasal7091 Жыл бұрын
એરંડા હાઈટ બહુ વઘી જાય છે પછી વેનવામાં ડાળ તૂટી જાય તો હાઇટ ઓછી
@rajendrapatel1745
@rajendrapatel1745 Жыл бұрын
Divela kyare vavya hata
@viramrama6230
@viramrama6230 Жыл бұрын
Verayti kay kay che aeto kiyo bhai
@labhshubh1770
@labhshubh1770 Жыл бұрын
Kayu biyaran che? Nam ko
@mahendrabhaipatel8383
@mahendrabhaipatel8383 3 ай бұрын
Biyaran nu nam su?
@chandansinhvaghela407
@chandansinhvaghela407 Жыл бұрын
Kyu biyaran vavel se??
@SanjayPatel-xo5mq
@SanjayPatel-xo5mq 2 ай бұрын
Aa કંઈ જાત છે
@ramanpatel7891
@ramanpatel7891 Жыл бұрын
બિયારણ કયું વાપર્યું છે તે જણાવો... નામ જણાવો લિંક નથી જોઇતી..
@viramrama6230
@viramrama6230 Жыл бұрын
Khotinav koyne to javab aapo
@cheharapatel387
@cheharapatel387 Жыл бұрын
બિયારણ કયું છે માહિતી આપશો
@viramrama6230
@viramrama6230 Жыл бұрын
Kiyo
@bharatjagani42
@bharatjagani42 Жыл бұрын
khub saras
@bejolbhai111
@bejolbhai111 2 ай бұрын
કયુ બીયારણ છે
@natu-thakor
@natu-thakor Жыл бұрын
સુપર માહિતી હો....
@chaudharielectronics4450
@chaudharielectronics4450 Жыл бұрын
Kayu vitaran se piusa bhai
@rameshthakor2807
@rameshthakor2807 Жыл бұрын
કયું બિયારણ છે રમેશ ચાંગા કાંકરેજ
@jayminsinhvaghela1142
@jayminsinhvaghela1142 Жыл бұрын
Aranda nu nam shu che
@RameshPatel-sk7gk
@RameshPatel-sk7gk Жыл бұрын
બિયારણ કયું
@jivraj_chaudhary
@jivraj_chaudhary Жыл бұрын
બિયારણ કયું છે નામ
@vishnumakwana6638
@vishnumakwana6638 4 ай бұрын
બિયારણ નું નામ જણાવશો
@ramjibala7131
@ramjibala7131 Жыл бұрын
Aa biyaran company ni chal che
@virappatel5393
@virappatel5393 Жыл бұрын
Ropni kayre Kri vigu Kotla Gunther nu chee .
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
ચોમાસા પછી..24 ગુંઠા
@mansukhtadvi363
@mansukhtadvi363 4 ай бұрын
Seeds name janavo which types
@shantibhaipatel7549
@shantibhaipatel7549 3 ай бұрын
એરંડા ક્યા કંપની છે ક્યા નબર છે તે જણાવશો
@parshottambhaipatel8108
@parshottambhaipatel8108 Жыл бұрын
Doba ભેગા થયા છે કઈ જાત છે એ વાત na કરી
@sureshpatel8866
@sureshpatel8866 3 ай бұрын
Right 👍
@manishabori5377
@manishabori5377 Жыл бұрын
Very nice ket♥️👌
@srdangar7834
@srdangar7834 3 ай бұрын
Khotina. Ce. Biyarn. Nu. Nam. Nthi. Aptta
@kapadiyashailesh4074
@kapadiyashailesh4074 Жыл бұрын
કયું બિયારણ છે . ક્યાં સમયે વાવેલુ
@kapadiyashailesh4074
@kapadiyashailesh4074 Жыл бұрын
જવાબ આપો
@kanubhaipatel8874
@kanubhaipatel8874 Жыл бұрын
કઈ વેરાયટી વાવી હતી? તે જણાવશો
@karankuvadia624
@karankuvadia624 Жыл бұрын
Khoti vat karo Ma 1 chod ma 100 loom hoi to vadhuma vadhuma 6.5 kg eranda thai. Khedut ne germarge dorva nu mooko. Polabhai Antroliya manekvada.
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
તો પણ એક વીઘા માંથી 80 મણ થાય..6.5*1700= 11050 kg
@meniyahiteshmeniyahitesh6192
@meniyahiteshmeniyahitesh6192 Жыл бұрын
સરસ
@damjiahirdamjiahir4226
@damjiahirdamjiahir4226 Жыл бұрын
Chodhary kaka kemso
@jeetessangar6688
@jeetessangar6688 5 ай бұрын
કેટલા દીવસ ના છે આ એરંડા
@manishprajapati9184
@manishprajapati9184 Жыл бұрын
Ha sachi vat me 2 vighe ma 195 man divela lidhe la che
@mahipal_5058
@mahipal_5058 Жыл бұрын
ભાઈ હું ફોજી છું તમારા nomber અપો ne મે આ ખેતી કરી છે
@d.k.films1948
@d.k.films1948 6 ай бұрын
Kayu biyaran 6e
@simplycreative7823
@simplycreative7823 Жыл бұрын
Biyarannu nam su che
@vinodkparsond872
@vinodkparsond872 Жыл бұрын
Kyu biyaran chhe janavso. ?
@ajaymodhwadiya1125
@ajaymodhwadiya1125 Жыл бұрын
ભાઈ એરંડા માં ફુવારાઓ ચલાવી શકાય કે પછી પછી નય
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
ના
@Williams-d9q
@Williams-d9q Жыл бұрын
ભાઈ એક છોડ વચ્ચે કેટલું ફુટ અત્તર છે
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
8 ફૂટ
@Williams-d9q
@Williams-d9q Жыл бұрын
વાવેતર કેવી રીતે કર્યું
@navinpatel7961
@navinpatel7961 Жыл бұрын
જય નારાયણ કઇ જાત છે બિયારણ ની માહિતી આપો
@manojchauhan4210
@manojchauhan4210 Жыл бұрын
Bija nu name su cha bhai
@rajeshbhaipatel8535
@rajeshbhaipatel8535 Жыл бұрын
હા વવાયેલું છે સારા થાય છે
@lmrabari
@lmrabari Жыл бұрын
સરતાજ
@rajeshbhaipatel8535
@rajeshbhaipatel8535 Жыл бұрын
@@lmrabari ના 10 બાય 10 ના અંતરે ગુજરાત 7
@mansurpainter4144
@mansurpainter4144 Жыл бұрын
@@rajeshbhaipatel8535 tame vavela chhe Bhai??? Ketlu utpadan vinge thay????
@rajeshbhaipatel8535
@rajeshbhaipatel8535 Жыл бұрын
24na vigama 60man
@mansurpainter4144
@mansurpainter4144 Жыл бұрын
@@rajeshbhaipatel8535 abhar Bhai
@RathodAjaysinh-do2om
@RathodAjaysinh-do2om Жыл бұрын
Kayu biyaran jat chhe
@zalalalshinh3296
@zalalalshinh3296 Жыл бұрын
હું માવજત કરી છે એની માહિતી આપસો ભાઈ
@RajaSikotar-jp3pr
@RajaSikotar-jp3pr 3 ай бұрын
ક ઈ,કંપની નો,બીયારણ, છે ❤❤❤
@umeshrathva3843
@umeshrathva3843 Жыл бұрын
બિયારણનું નામ કીધું હોત તો સારું રેત
@bhoopatsinhchauhan6750
@bhoopatsinhchauhan6750 Жыл бұрын
B s chauhan
@samirshaikh17
@samirshaikh17 4 ай бұрын
Kayu biyaran che koi kahi to saru.......
@mahendrabhaipatel8383
@mahendrabhaipatel8383 3 ай бұрын
2 Line vacha katlu Antar Rakhvu,2 sod vacha katlu Antar Rakhvu❤
@ganpatsinhvaghela7122
@ganpatsinhvaghela7122 Жыл бұрын
Hil
@patelagro6339
@patelagro6339 Жыл бұрын
ખાલી બિયારણ થી કાઇ થતુ નથી મિત્રો માવજત ખાસ જરુરી છે અને સાથે ટપક લગાવો
@ukaramkumawat7766
@ukaramkumawat7766 Жыл бұрын
किलो के हिसाब से और हैक्टेयर या एकड़ के हिसाब से बताए ताकि सभी को मालूम पडे
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
એક છોડ નહીં એક ડાળ માંથી ૧૦૦ ગ્રામ એવી ૧૦૦ ડાળી હોય તો ૧૦ કીલો થાય..૧૭૦૦ છોડ માં ૧૦ કીલો થાય તો ૧૭૦૦૦ કીલો થયા અને ૭ વીઘા માં છે તો વીઘા માં ૨૪૨૮ કીલો થાય એને ભાગ્યા ૨૦ કરો તો વીઘા માંથી ૧૨૧ મણ થાય પરંતુ ખેડૂતનું ટાર્ગેટ ૧૦૦ મણ નું છે.. ગયા વર્ષે એને એક વીઘા (૨૪ ગુંઠાં) માંથી ૮૫ મણ ઉત્પાદન લીધેલું છે...
@kajipuraofking4938
@kajipuraofking4938 Жыл бұрын
Biyarn kayu se
@keshavbhanderi7059
@keshavbhanderi7059 Жыл бұрын
Bijo video banavo kayu biyaran che kayu khatar Kerala pani kayare vavetar karu che
@JitendraPatel-vk7qp
@JitendraPatel-vk7qp Жыл бұрын
Viga nu map motu hoy tevu lage6
@srdangar7834
@srdangar7834 3 ай бұрын
Biyarn. Kyu. Ce
@sonagaradhanrajsinh9550
@sonagaradhanrajsinh9550 Жыл бұрын
Emno phno aapso khedut no
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
+91 98793 12707
@ranamayursinh1409
@ranamayursinh1409 Жыл бұрын
Vigho ketla gutha no chhe
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
24
@dineshmali2381
@dineshmali2381 Жыл бұрын
Good
@vipulramani8063
@vipulramani8063 Жыл бұрын
બીયારણ ની કઈ જાત છે ? તે જણાવો
@Mrfiroz099
@Mrfiroz099 Жыл бұрын
માહિતી પુરે પુરી આપો તો સારુ અધુરી માહિતી આપી છે કયુ બિયારણ લાવ્યા સુ શુ ટ્રીટમેન્ટ આપી કેટલા દિવસે પિયત કર્યુ વિગેરે
@BhavanBhai-ed1tq
@BhavanBhai-ed1tq 3 ай бұрын
Trivandrum children
@parghiguru3556
@parghiguru3556 25 күн бұрын
Paani joi amare aa baju pani j nti😅
@AjitThakor-i2v
@AjitThakor-i2v 4 ай бұрын
બિયારણ નું નામ સુ છે
@tricky979
@tricky979 Жыл бұрын
1 vighu atle ketla guntha
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
૨૪
@tricky979
@tricky979 Жыл бұрын
@@dreamsvillagelifeofdvc4239 ok
@thakorbhikhaji6385
@thakorbhikhaji6385 Жыл бұрын
20vas& 23 guntha
@parmarbharat4894
@parmarbharat4894 Жыл бұрын
અમારે તો 16 ગુઠા નો વિગતો છે
@babubhaichaudhari414
@babubhaichaudhari414 Жыл бұрын
Aava adhua vidio na banavo biyaran kayu ce teni sachot mahiti. Apo
@rajalrathoad2877
@rajalrathoad2877 Жыл бұрын
Khoti.vat
@rasilabenbhalodiya9047
@rasilabenbhalodiya9047 4 ай бұрын
Lakha bhai na name aapo
@tinavasavaparsottamvasava8530
@tinavasavaparsottamvasava8530 2 ай бұрын
બિયારણ નું નામ આપો
@BhavanBhai-ed1tq
@BhavanBhai-ed1tq 3 ай бұрын
બિયારણ ની જાત જણાવો
@vivekprajapati2301
@vivekprajapati2301 Жыл бұрын
એરંડા નું થ્રેસર કોઈ ને લેવું હોય તો કહેજો
@dahyabhaiprajapati2266
@dahyabhaiprajapati2266 Жыл бұрын
કઈ કંપનીનું છે કેટલી કિમત મોડલ
@vivekprajapati2301
@vivekprajapati2301 Жыл бұрын
બ્રાહ્મણી થ્રેસર વિસનગર
@rameshsapara7247
@rameshsapara7247 Жыл бұрын
ભાઈ ડ્રિપ થી પાણી ખાતર ની વાત પેલે થી સેલે સુધીની માહિતી આપો કોઈ સેનલ વાળા આપતા જ નથી કે ડ્રિપ થી રોજ પાવું કે કેમ સમજ નહિ plz
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
જો ડ્રિપ ની વ્યવસ્થા હોય તો ડ્રિપ જેવું ઉત્પાદન છુટા પાણી થી ના મળે... પાણી ની બચત અને વધુ આવક
@rameshsapara7247
@rameshsapara7247 Жыл бұрын
@@dreamsvillagelifeofdvc4239 પણ કેટલું પાણી આપવું એ જ નથી ખબેર પડતી ને ક્યારે અપાય
@niteshkaneria5577
@niteshkaneria5577 Жыл бұрын
ડ્રિપ થી રોજ 1 કલાક પાણી આપવાનુ
@maheshdhandhlya
@maheshdhandhlya Жыл бұрын
છોડ ને માત્ર ભેજની જરૂર છે એ પણ તંતુમુળ ને થડ થી દુર
@mahendrabhaipatel2252
@mahendrabhaipatel2252 Жыл бұрын
Biyaran kayu se kai jatanu biyaran tend maritime joi se to khedut no mobail no apso
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
9737524988
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 8 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,3 МЛН
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 11 МЛН
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 118 МЛН
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 8 МЛН