વીઘામાંથી 100મણ કપાસનું ઉત્પાદન લેતાં યુવાનો માટે પ્રેરણારૂપ પ્રગતિશીલખેડૂત પ્રતિકભાઈ બારોટ(જંગ્રાલ)

  Рет қаралды 127,435

Dreams village life of DVC

Dreams village life of DVC

Күн бұрын

#Farmlife #villagelife #indianfarmer #farmvlog #villagevlog #orgenicfarming #khedut #kisaan #lifevlog #dairyfarm #cowfarm #orgenickheti #farming #datesfarm #animalhusbandry #agriculture #countrylife #naturelife #nature #naturalfarming #agriculturelife #savesoil #datepalm #dairyfarming #organic #desicow #baffalo #banni #gircow

Пікірлер: 179
@munabhaisolanki3460
@munabhaisolanki3460 Жыл бұрын
પ્રતીકભાઈ એ ખુબજ સરસ માહિતી આપી સે અને આ સેનલ વાળા ને પણ આભાર અને કપાસ નુ બિયારણ કયુ વાવેતર કર્યું હતું તે પણ જણાવ્યું હોત તો સારું હોત ધન્યવાદ સલામ સાહેબ
@karshanrathvakarshanrathva6353
@karshanrathvakarshanrathva6353 Ай бұрын
કપાસ સરસ છે
@natu-thakor
@natu-thakor Жыл бұрын
ખુબ સરસ માહિતી આપી એ બદલ ખુબ ખુબ આભાર.
@dharmendrasinhparmar2364
@dharmendrasinhparmar2364 Жыл бұрын
EK. DAM. KHOTU. CHE. BHAI
@mansukhsabhaya1609
@mansukhsabhaya1609 Жыл бұрын
Aa Tamara kapas karta 3gana jindva hoy to pan amare 100 man nathi thao ne tamare aava dodvama 100 man kyathi Thai?
@vinodbhaipatel2616
@vinodbhaipatel2616 21 күн бұрын
કઈ વેરાઈટી છે
@vasntajithakor648
@vasntajithakor648 Жыл бұрын
હકીકતમાં સાચી વાત છે આ કપાસ અમે પણ જોયો છે વડા થી વસંતજી ઠાકોર
@umedbhaiprajapatikeshabhai7196
@umedbhaiprajapatikeshabhai7196 Жыл бұрын
Sari kheti kari chhe.dhanyavad.avi kheti kevi rite kari kayu biyaran vigere mahiti apavi jaruri chhe
@pratikpatel1146
@pratikpatel1146 Жыл бұрын
Pratik bhai pase ketli jamin 6
@Natesing_rtw
@Natesing_rtw Жыл бұрын
બે વિઘા મે પણ 100 મણ થતો નથી રહેવા ઉલુ બનાવવાનુ
@bgahir
@bgahir Жыл бұрын
ખુબ સરસ આ ભાઇ ને રૂબરૂ મળવાની ઈચ્છ છે
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
મળી શકાય
@lalajilalaji7797
@lalajilalaji7797 Ай бұрын
Mare khetima janam thi laine 32 years jata rahya.1 vige 40,50 man bhagyej thay.baki khotu che.
@kanubhaichaudhari867
@kanubhaichaudhari867 Жыл бұрын
Kai kapas hato te ni mahiti apo
@rajeshchotalia5872
@rajeshchotalia5872 Жыл бұрын
Aa atm jevo lage 6
@harudhadhal1495
@harudhadhal1495 Жыл бұрын
Bhai menat to gani kari pan varsade pathari fervi nakhi
@pradumansinhdodiya217
@pradumansinhdodiya217 Жыл бұрын
24 guthha ma 60 thy 100 man na thy dofav
@navnitchavdaahir5420
@navnitchavdaahir5420 Жыл бұрын
સરસ ભાઈ મળવુસે તમને માહીતીલેવા
@rankrajni4965
@rankrajni4965 6 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@Hasmukhdobariya
@Hasmukhdobariya Жыл бұрын
થોડુક માપે રાખો તો સારુ ગળે નથી ઉતરતુ
@Rahul.patel48
@Rahul.patel48 2 ай бұрын
😂
@arvindgajipra9247
@arvindgajipra9247 Жыл бұрын
Ama.tmane.shu.faydo.thay.chhe
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
fb.watch/hJc4O07ieC/?mibextid=NnVzG8
@mansukhsabhaya1609
@mansukhsabhaya1609 Жыл бұрын
Tamaro kapas 20 man thi vadhre Thai j nai
@vijaykuchhdiya7764
@vijaykuchhdiya7764 Жыл бұрын
કીયુ બિયારણ છે એ પણ જણાવ્યું હોત તો સારું
@vinodthacker9207
@vinodthacker9207 Жыл бұрын
સરસ કપાસ ની ખેતી હો
@sahingohil8595
@sahingohil8595 Жыл бұрын
તો ઉદ્યોગપતિ જ બંને ભાઈ જેથી શું કામ કરો
@mansukhsabhaya1609
@mansukhsabhaya1609 Жыл бұрын
100 man kapas thato hoy Ema chalvani jaga j no hoy bhai
@vihajirajput306
@vihajirajput306 Жыл бұрын
भाई एक विघा मां आटला बधा एरंडा पण ना पाके
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
ગામ:- જંગ્રાલ તા. સરસ્વતી જી. પાટણ ખેડુત:- બારોટ પ્રતિકભાઈ ઘનશ્યામભાઈ અમે પણ નહોતા માનતા રૂબરૂ જોયું એમની પાસે થી પુરતી માહિતી લીધી પછી જ વીડિયો બનાવ્યો છે... અમારે પણ તમારી જેમ જ 40-50 મણ જ ઉત્પાદન આવે છે.. પરંતુ બારોટ પરિવાર આવી ખેતી વર્ષો થી કરી રહ્યો છે... જે આપણા બધા માટે પ્રેરણારૂપ છે તેમ છતાં કોઈ ને વધુ માહિતી જોઈતી હોય તો આ નંબર પ્રતિકભાઈ નો છે:- 9879312707
@pacificacrop
@pacificacrop Жыл бұрын
kapas ni su treatment kari che kaya kaya khatar ane dava ketla divase spray karya che te pan jo mahit video ma j avi gai hot to bau saru hatu jethi badha khedut pratikbhai ne fon kari ne heran na thavu pade
@sureshsinhgohil1997
@sureshsinhgohil1997 Жыл бұрын
Bhai aa impossible che
@chimanrathvachimanrathva571
@chimanrathvachimanrathva571 Жыл бұрын
વેરાયટી નું નામ અને કંપની જણાવો
@barotmehulbhai4420
@barotmehulbhai4420 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન બારોટ સમાજ અને ખેતી માટે ગૌરવ સમાન .કપાસ અને એરંડા ના બીજ ની માહિતી આપવા વિનંતી મેહુલભાઈ બારોટ નાદરી
@jivarajbhaigodhani486
@jivarajbhaigodhani486 Жыл бұрын
આ.એક..એકર..નુ..ઉતપાદન..છે..
@ગોહિલજયવર્ધનસિહ
@ગોહિલજયવર્ધનસિહ Жыл бұрын
આવા નવ યુવાનોને ધન્યવાદ દયો એટલા ઘટે🙏🇮🇳🇮🇳🇮🇳
@RadhikAMohan-eo4mg
@RadhikAMohan-eo4mg Жыл бұрын
Kayu kapasunu biyaran
@dhartiputra7069
@dhartiputra7069 Жыл бұрын
Vigha no 100 Man Kapas Koi divas na thay Bhai
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
જેમને બિયારણ વિષે ના કોઈ પ્રશ્ન હોય અને ઉત્પાદન વિશે કઈ શંકા હોય તો આ બંને વીડિયો જોઈલ્યો... 1. kzbin.info/www/bejne/a5vYoJ6Qba2Whdk 2.kzbin.info/www/bejne/mn6ZkKqglseUg80
@rajeshtrapasiya5530
@rajeshtrapasiya5530 Жыл бұрын
તમારો નબંર આપો
@manubhaimuliya5488
@manubhaimuliya5488 Жыл бұрын
Vidiyo joye khbr n pde.1 chhodve ketla zindva chhe te kho ,300 thi 400 jetla zindva hoy to sachu manvi .
@RameshPatel-sy2wv
@RameshPatel-sy2wv Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ખુબ જ સરસ માહિતી આપો છો
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
Thank you Bhai
@babubhipatel8692
@babubhipatel8692 Жыл бұрын
Right ame aatma program ma ghanshyam bhai nu nam shambhdhu hatu aa tam na son se
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
હા
@sanjaybutani3902
@sanjaybutani3902 Жыл бұрын
Bhai ketlA gutha na vigha ma 100 man kpas thyo
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
24 guntha
@narshibhaiparmar3637
@narshibhaiparmar3637 Жыл бұрын
30મણથાઈબાકીતોવાતુથાઈ
@kalubhaidabhi4703
@kalubhaidabhi4703 Жыл бұрын
ભાઈ કહેતા ભુલી ગયા હશો 2 વીઘાનો હશે અમે ખેતીજ કરવી શવી ભાઈ
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
zeenews.india.com/gujarati/photo-gallery/gujarat-patan-farmer-grows-100-man-cotton-in-one-acer-land-241552/-241555
@amitsinhraoamit8903
@amitsinhraoamit8903 Жыл бұрын
Nice my kaku
@dineshnakum4184
@dineshnakum4184 Жыл бұрын
Kapasnu bijkayuchee
@rasikpatel5819
@rasikpatel5819 Жыл бұрын
Kya kapas nu va etar Karel se
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
ગામ:- જંગ્રાલ તા. સરસ્વતી જી. પાટણ ખેડુત:- બારોટ પ્રતિકભાઈ ઘનશ્યામભાઈ
@gohilparthrajsinh3981
@gohilparthrajsinh3981 11 ай бұрын
કપાસ અને જાડ સાથે ઈ નો થાઈ
@govindbhainindroda9610
@govindbhainindroda9610 Жыл бұрын
સર,પ્રતિકભાઈના નમ્બર આપો તો ફોન કરીને વાવેતર,બિયારણ,દવા,ખાતર,પિયત વગેરેની માહિતી મળે.ફોનમાં રૂબરૂ વાત કરવી છે.
@vipkothariya4083
@vipkothariya4083 Жыл бұрын
Bhai amare 24 Gunthe 2 Vigha Thava Aave
@gudliyamunesh2830
@gudliyamunesh2830 Жыл бұрын
વી કે સો મણનો ઉતારો સાચું છે તો અમને પણ ખેલમાં થોડીક સલાહ આપજો
@vishalbhairathod3200
@vishalbhairathod3200 Жыл бұрын
Super bayaran kyo
@BabuBhai-ig2lu
@BabuBhai-ig2lu Жыл бұрын
Video video banane wala Kahin variety chahie to kya karna chahie
@ramesh.makawana8203
@ramesh.makawana8203 Жыл бұрын
શું ગપ્પા મારો છો.
@talhacharolia5563
@talhacharolia5563 Жыл бұрын
Kai companinu kapas nu seeds chhe
@krishnastudio6277
@krishnastudio6277 Жыл бұрын
bhai puri mahiti apo adhuri nahi
@Short90990
@Short90990 Жыл бұрын
Na hoy Bhai
@pravinpravin8490
@pravinpravin8490 Жыл бұрын
ફોન નંબર મોકલો માહીતી લેવી છે કયું બિયારણ છે કપાસ અને એરંડા નું
@dharmendrajoshi2527
@dharmendrajoshi2527 Жыл бұрын
Mari.vadi.ma150man....1.vigha..ma..ythayo
@sauraspatel2543
@sauraspatel2543 Жыл бұрын
Kayou biyaran che
@subhashbhai2810
@subhashbhai2810 Жыл бұрын
4 vighano hoy aatle tyjay
@bhikhuvaru3873
@bhikhuvaru3873 Жыл бұрын
ખોટું ના લગાડતા ૧૦૦ મણ ના થાઈ
@kanzariyanilesh494
@kanzariyanilesh494 Жыл бұрын
ભાઈ એમને થાય 24 ગૂઠે વિઘો થાય આપને 1.5 વીઘો થાય
@alpeshpatel7102
@alpeshpatel7102 Жыл бұрын
​@@kanzariyanilesh494 24 Vigo thaau
@Williams-d9q
@Williams-d9q 9 ай бұрын
ભાઈ પાટણ માં જઈને પૂછ પ્રતીક ભાઈ કોણ
@VilasbenParsana
@VilasbenParsana 9 күн бұрын
ભાઈ
@VilasbenParsana
@VilasbenParsana 9 күн бұрын
ભાઈ મારે વગર દેશી કાતરે ૫ વરસ સુધી ૫૦ મન થયો પછી ગુલાબી ઈયળ વધી એટલે શીંગ લાવીને છીયે પ્રતિક ભાઈ ને ૨૪ ગુઠા નોતો સારુ દેશી ખાતર હોય અને ઈયળો નો કંટ્રોલ હોય તો થાય જ અમારા એરીયા મા કેળ મા લીધે ૪ લાખ લેવા વાળા છે અને ૨ લાખ લેવા વાળા પણ છે અથાગપરીશ્રમ નો કોઈ વિકલ્પ નથી એમા પાટણમાં તો લીંબોળી ખોળ બહુજ મળે છે
@ashvinvaliya1182
@ashvinvaliya1182 Жыл бұрын
3 વિધા નો 100 મણ
@vishalbhairathod3200
@vishalbhairathod3200 Жыл бұрын
Ana matha kapyase ke ny
@पटेलरमेशभाईरेवाभाई-न4थ
@पटेलरमेशभाईरेवाभाई-न4थ Жыл бұрын
गोरीनो कयु बियारण शे
@ArvindbhaiPatel-x9p
@ArvindbhaiPatel-x9p Жыл бұрын
Biyran vise mshiti mokalo
@દામજીભાઈસાંગાણી
@દામજીભાઈસાંગાણી Жыл бұрын
એભાઈબીયારણકયુછેતતોબતાવોઅનેખેતીઅમેપણહાલકરીયેછીએખોટાગમરાહકરોમાસાઠીયૂસોતોથયોહછે
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
ગામ:- જંગ્રાલ તા. સરસ્વતી જી. પાટણ ખેડુત:- બારોટ પ્રતિકભાઈ ઘનશ્યામભાઈ અમે પણ નહોતા માનતા રૂબરૂ જોયું એમની પાસે થી પુરતી માહિતી લીધી પછી જ વીડિયો બનાવ્યો છે... અમારે પણ તમારી જેમ જ 40-50 મણ જ ઉત્પાદન આવે છે.. પરંતુ બારોટ પરિવાર આવી ખેતી વર્ષો થી કરી રહ્યો છે... જે આપણા બધા માટે પ્રેરણારૂપ છે
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
fb.watch/hJc4O07ieC/?mibextid=NnVzG8
@pradumansinhdodiya217
@pradumansinhdodiya217 Жыл бұрын
😀😀
@mansukhsabhaya1609
@mansukhsabhaya1609 Жыл бұрын
du banavvanu Reva dyo,Tamara karta badha khedut hoshiar j chhe
@rajubhaipatel5197
@rajubhaipatel5197 Жыл бұрын
Map ma vat karo.... Chenal ne paisa kamavi aapava kheduto ne avara raste na chadavo🙏
@mahedramachhi336
@mahedramachhi336 Жыл бұрын
Be har vache nu ane chhode vache nu antar Janavo please
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
6*1.5 ફૂટ
@pankjvekariya695
@pankjvekariya695 Жыл бұрын
Bas aataloj aataloto amare 16 guthana vighama chheli vinima thay
@prabhatbhaiahir9141
@prabhatbhaiahir9141 Жыл бұрын
ફાકા મારોમા ભાઈ અમે ખેડુત સીએ
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
ગામ:- જંગ્રાલ તા. સરસ્વતી જી. પાટણ ખેડુત:- બારોટ પ્રતિકભાઈ ઘનશ્યામભાઈ અમે પણ નહોતા માનતા રૂબરૂ જોયું એમની પાસે થી પુરતી માહિતી લીધી પછી જ વીડિયો બનાવ્યો છે... અમારે પણ તમારી જેમ જ 40-50 મણ જ ઉત્પાદન આવે છે.. પરંતુ બારોટ પરિવાર આવી ખેતી વર્ષો થી કરી રહ્યો છે... જે આપણા બધા માટે પ્રેરણારૂપ છે
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
fb.watch/hJc4O07ieC/?mibextid=NnVzG8
@vijaydodiya8861
@vijaydodiya8861 Жыл бұрын
Kai veraity se
@ashvinbeladiya1909
@ashvinbeladiya1909 Жыл бұрын
Biyarani verayati kai che partik bhai mo nabar
@himatbhaichotalia7555
@himatbhaichotalia7555 Жыл бұрын
Kala to dekhata nathi
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
fb.watch/hJc4O07ieC/?mibextid=NnVzG8
@mansukhsabhaya1609
@mansukhsabhaya1609 Жыл бұрын
Ullu banavvanu Reva dyo,ame 40 varasthi kheti Karie chhie, BT KAPAS 30 MAN THI VADHARE THAI J NAI,
@DharmiEnterprises
@DharmiEnterprises Жыл бұрын
Shaheb jaju nay pan kayak thodu sachu bolo kheduto ne bharmavo nay
@himatbhaichotalia7555
@himatbhaichotalia7555 Жыл бұрын
Khati ma sokra no sambandh nathi thato
@parmardahyabhaiparmardahya946
@parmardahyabhaiparmardahya946 Жыл бұрын
કયુ.બિયારસે
@mansukhsabhaya1609
@mansukhsabhaya1609 Жыл бұрын
Ava vedeo banavvanu bandh karjo nahi to kedutne germarge dorvani legal action levama aavse
@rameshbhaipatoliya1216
@rameshbhaipatoliya1216 Жыл бұрын
तमारे बीयारण वेसवु होय तो वाधोनय पण सो मण कपास नो थाय
@DineshPatel-gy7wv
@DineshPatel-gy7wv Жыл бұрын
ખોટી વાત છે.
@navneetbhaipatel9264
@navneetbhaipatel9264 Жыл бұрын
તાલુકા ની પણ ખબર નથી
@ashvinvaliya1182
@ashvinvaliya1182 Жыл бұрын
70 મણ ના વીણેલા કાલા નથી દેખાતા
@NaykaVinubhai-z6b
@NaykaVinubhai-z6b Жыл бұрын
Khotu na bolo bhai 100 man no thay
@gunavantbhaihirani3314
@gunavantbhaihirani3314 Жыл бұрын
કપાસ નુ ક્યું બિયારણ સે
@starwar7196
@starwar7196 Жыл бұрын
100 ગુઠાનો 100મણ થાય
@dineshvekariya9694
@dineshvekariya9694 Жыл бұрын
ચાલીસ ગુઠાનો વિઘો હસેને
@chiragamin1384
@chiragamin1384 Жыл бұрын
Khotu 6e, me visit kari 6e
@maheshdumadiya8650
@maheshdumadiya8650 Жыл бұрын
મને વીઘે 15મણ આપજો 70 વીઘા જમીન છે
@yogeshgami8547
@yogeshgami8547 Жыл бұрын
Kyu gam tamaru
@mukeshmeniya6464
@mukeshmeniya6464 Жыл бұрын
Map maaaaaa
@chiragpatel6775
@chiragpatel6775 Жыл бұрын
કયું બિયારણ છે
@tinabhaikathakiya4807
@tinabhaikathakiya4807 Жыл бұрын
અમે રણાગઢથી નથી આવ્યા ભાઈ
@dineshbhaipatel5388
@dineshbhaipatel5388 Жыл бұрын
થો થોડૃવાજબિકરોમારિજમિવિસમણમાસાતેઆપિદૈ
@starwar7196
@starwar7196 Жыл бұрын
😂😂😂😂😂😂
@sanjaykaravadra1995
@sanjaykaravadra1995 Жыл бұрын
કયુ બિયારણ છે ભાઇ
@khodajigthakorkhodajigthak5087
@khodajigthakorkhodajigthak5087 Жыл бұрын
2 vigama thay 100 man baki bakvas kevay
@lalbhaimakwana1030
@lalbhaimakwana1030 Жыл бұрын
એક વીઘા નો કપાસ 100 મણ ના થાય
@mahadevwhatsappstatus7175
@mahadevwhatsappstatus7175 Жыл бұрын
🤣😄🤣🤣
@Prince_makawana_004
@Prince_makawana_004 Жыл бұрын
Bas so man J amare to 200 man that hahahahahahha
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
zeenews.india.com/gujarati/photo-gallery/gujarat-patan-farmer-grows-100-man-cotton-in-one-acer-land-241552/-241555
@chandubhaihirpara2041
@chandubhaihirpara2041 Жыл бұрын
Tmaro Fon nombar AApo
@dreamsvillagelifeofdvc4239
@dreamsvillagelifeofdvc4239 Жыл бұрын
+91 98793 12707
@ghelubhagohil6618
@ghelubhagohil6618 Жыл бұрын
ભાઈ સાહેબ ખેડૂત ને હવે ઘણીબધી ખબર હોય છે આને વિઘો ના કહેવાય
@rajputrathod3036
@rajputrathod3036 Жыл бұрын
Khedut Bhai no number che
@patelmahesh3355
@patelmahesh3355 Жыл бұрын
બિયારણ
@ravalnilesh3337
@ravalnilesh3337 Жыл бұрын
ખોટુ
@bittuboss1250
@bittuboss1250 Жыл бұрын
Khotu bole sye
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 35 МЛН
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 3 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 112 МЛН
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 25 МЛН
Scientific Farming of Cotton - Part-1
8:20
ATMA GUJARAT
Рет қаралды 469 М.
Kapas Nu Vadhu Utpadan Medavava Mateni Kalji
57:57
ATMA GUJARAT
Рет қаралды 290 М.
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 35 МЛН