૧ વર્ષ થી ઓસરી મા | Khajur Bhai VLOGS | Jigli and Khajur l Nitin Jani | Help Poor People | Khajur

  Рет қаралды 971,045

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

2 жыл бұрын

Пікірлер: 2 500
@heart35447
@heart35447 2 жыл бұрын
અમને તમારા વિડિયો નો ઇન્તજાર રહે છે નીતિન ભાઈ ... 🙏🙏🙏🙏 બસ એજ જાણવા કે આજે અમારા કાનુડાને કોનું પેટ ઠાર્યું અને કોનો સહારો બન્યો 🙏🙏🙏 જય માતાજી ખજુર ભાઈ
@rameshtpurohit8679
@rameshtpurohit8679 2 жыл бұрын
Super
@royalkathiawadi5854
@royalkathiawadi5854 2 жыл бұрын
Nice 👌
@multanisahad2556
@multanisahad2556 2 жыл бұрын
🫶🫶🫶
@ajubhacharan8713
@ajubhacharan8713 2 жыл бұрын
Sachi vat chhe
@upendrabhil7422
@upendrabhil7422 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@GujjuSanjay
@GujjuSanjay 2 жыл бұрын
ખુબ ખુબ આભાર નીતિનભાઈ તમે અને તમારી ટીમ દ્વારા અમારી વિનંતિને સ્વીકારી પાદરી(ગો) ના દુઃખી પરિવારને આશરો કરી આપ્યો તેમના માટે તે પરિવાર અને અમારી વિનંતી સાંભળી આપ દોડી આવ્યા તેમના માટે અમે સદાય તમારા ઋણી રહેશુ 🙏
@dashraththakor9729
@dashraththakor9729 2 жыл бұрын
ખજૂર ભાઈ અને નીતિનભાઈ એ બહુ સરહનીય કામ કર્યું છે ખૂબ ખૂબ અભિનંદન
@sameshbilwalofficial5903
@sameshbilwalofficial5903 2 жыл бұрын
ભગવાન તમારી બધી મનોકામના પૂરી કરે જય મોગલ મા
@radhemacramework1546
@radhemacramework1546 2 жыл бұрын
🙏🙏🙏🙏 proud of you khajur bhai ❤️મારા ભાઈને ભગવાન ક્યારેય આવા કામમાં પાછા ના પાડે અને ભગવાન હમેશા તમારી સાથે રહેને આવા જ કામ કરતા રહો દુ:ખી લોકોના આશુ લુછી ને નવું જીવન આપો છવ તમે ભાઈ ખુબ ખુબ ધન્યવાદ ભાઈ તમને🙏🙏🙏❤️❤️❤️ proud of you 🙏🙏🙏
@khushiskitchen4652
@khushiskitchen4652 2 жыл бұрын
kzbin.info/www/bejne/kGO3hmimhrlsY6s
@dharajiyasreyansh8578
@dharajiyasreyansh8578 2 жыл бұрын
👌👌👌👌
@HITHITESH
@HITHITESH 2 жыл бұрын
ભાઇ, આવા આંસુ તો કોઈક જ લૂંછી શકે, ધન્યવાદ છે તમારા માં બાપ ને 🙏🙏🙏
@sanjaybambhava3163
@sanjaybambhava3163 2 жыл бұрын
👍👍
@kishorchariya3394
@kishorchariya3394 2 жыл бұрын
જય સોમનાથ નિતીન ભાઈ ધન્ય છે તમારી જનેતાને 👑💎💎🙏
@vijaydigitalofficial
@vijaydigitalofficial 2 жыл бұрын
ખજુર ભાઇ તમને વંદન છે બાપલીયા... 🙏 જય માતાજી ભાઇ... 🚩🙏
@jayeshrabari7054
@jayeshrabari7054 2 жыл бұрын
વાહ મારું ગુજરતનું ગૌરવ ખજુર ભાઈ અને એમની ટીમ ને મારા લાખ લાખ વંદન છે 😊🙏💐
@pathardharmesh9121
@pathardharmesh9121 2 жыл бұрын
જય માતાજી ખજુર ભાઈ ભગવાન તમને 100 વરસના કરે ખુબજ સારૂકામ કરોશો ધમેશ જય માતાજી નીતીનભાઈ હ હ હ મહાદેવ
@RANGILARAJAHADOL
@RANGILARAJAHADOL 2 жыл бұрын
જય🙏 માતાજી🙏 જય🙏 ગુરુદેવ🙏 ખજુરભાઈ
@nilamediting5706
@nilamediting5706 2 жыл бұрын
કળીયુગમા બજરંગી નો અવતાર છે નીતીનભાઇ જાની
@gitadodiya9559
@gitadodiya9559 2 жыл бұрын
જય માતાજી
@maheshprajapati6181
@maheshprajapati6181 2 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ ને ખુબ લાંબુ જીવન આપે ભગવાન ખૂબ ધન આપે એવી પ્રાર્થના 🙏🙏🙏 જય માતાજી જય શ્રી કૃષ્ણ
@moviehub5212
@moviehub5212 2 жыл бұрын
નીતિન ભાઈ , ખુબ ખુબ...સારું કાર્ય કરી રહયા છો 🙏
@naranbhaithakor5757
@naranbhaithakor5757 2 жыл бұрын
જય માતાજી નીતિનભાઈ આપ ગરીબોની સેવા કરીને ખુબ સુંદર કામ કરી રહ્યા છો ખુબ લાંબું આયુષ્ય આપે ભગવાન હંમેશાં ખુશ રાખે તેવી દિલ થી પ્રાર્થના
@nileshlodhari7066
@nileshlodhari7066 2 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ તમને અને તમારી આખી ટીમને.. તમે પોતે પૂરતી ઊંઘ નથી લેતા.. પણ આ નિ-શહાય . પરિવાર આરામ થી રહી શકે. તેની ચિંતા તમને ખુબજ રહે. છે.. ખજૂર ભાઈ તમારા આ વીડિયો જોઈ ને આંખ માં આંસુ આવી જાય છે.. 😢. .. ધન્ય છે ખજૂર ભાઈ ધન્ય છે તમને.. હનુમાન દાદા સદાય તમારી સાથે રહી ને તમારા દરેક કાર્ય ને સફળ બનાવે અને તમારી રક્ષા કરે... 🙏
@bharatkhasiya8309
@bharatkhasiya8309 Жыл бұрын
જય માતાજી 🙏🏻 ખજુર ભાઈ અને પુરી ટિમ ને ખુબ ખુબ અભિનંદન
@luckyvideo2568
@luckyvideo2568 Жыл бұрын
ખજૂર ભાઈ ભગવાન તમને ખુબ ખુબ પ્રગતિ આપે 🌹🌹🌹🌹
@Anil_solanki_officials
@Anil_solanki_officials 2 жыл бұрын
નીતિનભાઈ બહુ સારુ જ કામ કરે છે તમને માતાજી ઘણો આપે 🙂🙂🙂❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙂🙂🙂🙂❤️🙂❤️🙂🇮🇳❣️
@vishwasstudio757
@vishwasstudio757 2 жыл бұрын
ખજૂરભાઈ આવી ને આવી સેવા કરતા રહો એવું માતાજીને પ્રાર્થના કરું છું...🙏🙏🙏
@kishanmaraj8771
@kishanmaraj8771 2 жыл бұрын
બોવ સરસ ભાઈ ભગવાન તમને લાંબી ઊમર આપે 🙏🙏
@prajapatipruthvi237
@prajapatipruthvi237 2 жыл бұрын
Proud of you mota Bhai 👍 માતાજી તમારી બધી મનોકામના પૂર્ણ કરે જય માતાજી 🙏
@brijeshrathva1996
@brijeshrathva1996 2 жыл бұрын
🌹 ખૂબ લાંબુ જીવન જીવો .. નીતિનભાઈ.... તમારું કામ ખૂબ સરાહનીય છે.
@vinodpatel115
@vinodpatel115 2 жыл бұрын
Khajubha patel
@Mr.Nilesh_123
@Mr.Nilesh_123 2 жыл бұрын
ખુબ ખુબ સરસ કામ કરી રહ્યા છો લોકો ના ભગવાન ભગવાન તમને તંદુરસ્ત રાખે નીતિન ભાઈ
@12sciencebiology4
@12sciencebiology4 2 жыл бұрын
🙏ખજૂર ભાઈ તમે અમારા માટે ભગવાન બની ને આવ્યા છો તમે ખૂબ પ્રગતિ કરો 🙏
@gautam9468
@gautam9468 2 жыл бұрын
નિતીનભાઈ તમારું કમઁ જ તમારી સાચી ઓળખાણ છે બાકી એક નામના હજરો લોકો હોય છે દુનિયામાં ❤🙏🙏 જય માતાજી 🙏🙏
@alpeshalpesh7282
@alpeshalpesh7282 2 жыл бұрын
Nitin bhai તમારી આ સેવા નું કામ અમને ખુબ ગમે છે.... તમને ભાગવાન સલામત રાખે
@jadejavlogkhiri6539
@jadejavlogkhiri6539 2 жыл бұрын
નીતીનભાઈ ખુબ ખુબ અભિનંદન સારા કામ કરો છો ભગવાન તમને લાબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના જ્ય માતાજી
@nileshnilesh7541
@nileshnilesh7541 2 жыл бұрын
ખુબ સરસ નીતિનભાઈ ભગવાન શિવ અને શક્તિ ને પ્રાથના તમને ખૂશ રાખે આવા ને આવા કામ કરતા રહો ખુબ પ્રગતિ કરો જય માતાજી
@pintuthakorvlog5846
@pintuthakorvlog5846 2 жыл бұрын
ભગવાન ને તમને એવી શક્તિ આપી સે કે તમે સારું કામ કરો સો એટલે ભગવાન તમારી સાથે જ હોય સે અને ગરીબોના આસુ લોહૂસો a બઉ મોટી વાત સે હૂતો તમારો મોટો ફેન સુ નીતિન ભાઈ જય ભોલનાથ ભગવાન તમને 100 વરસ ના કરે એવી પ્રથાના કરu અને તમને જિંદગી. માં બઉ મોટી સફળતા આપે એવી ભગવાન પાસે પ્રથાના કરુસુ
@sravanthakor439
@sravanthakor439 2 жыл бұрын
જય માંતાજી ખજૂર ભાઈ જોરદાર કામ છે તમારુ ખોબ આગળ તમને ભગવાન લઇ જાય છે
@panchalapravin6148
@panchalapravin6148 2 жыл бұрын
ભાઈ તમે જે કામ કરો છો એ કામ માટે અમારી પાસે કોઈ શબ્દ નથી...ખૂબ ખૂબ ધન્યવાદ...આખા ગુજરાતને તમારા પર ગર્વ છે...જયશ્રી કૃષ્ણ...👏👏👍
@vaghelanikul5762
@vaghelanikul5762 2 жыл бұрын
માં મોગલ તમને ખુશ રાખે નિતીન ભાઇ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jaydipzapadiya813
@jaydipzapadiya813 2 жыл бұрын
''સેવા ત્યારે જ થાય જ્યારે સ્વાર્થ છૂટે '' ખૂબ ખૂબ ધન્યવાદ ખજૂર ભાઈ આ સેવા ના કામ બદલ ખૂબ ધન્યવાદ જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏🏼
@Hari_officenal
@Hari_officenal 2 жыл бұрын
ધન્યવાદ આપું છું ખજુર ભાઈ તમને તમારી ટીમ ને જય મહાદેવ 👍🙏
@rahulgaminggj0976
@rahulgaminggj0976 Жыл бұрын
Good
@mk_rajshakha03
@mk_rajshakha03 2 жыл бұрын
ખૂબ સરસ નીતન ભાઈ તમે આવાજ કામ કરતા રિયો એવી મારી પ્રાર્થના 🙏
@krunalshah5748
@krunalshah5748 2 жыл бұрын
ભગવાન તમારુ સદા ભલુ કરે ને તમને તંદુરસ્તિ આપે.
@mrvolgs6466
@mrvolgs6466 2 жыл бұрын
જય ઠાકર ખજુરભાઈ
@life56gameing99
@life56gameing99 2 жыл бұрын
જો મારી આયુષ આપતી હોય તો મારી આયુષ તમને આપુ Khajurbhai love you ❣️😊😊😊😊😊
@johnsonmacwan2432
@johnsonmacwan2432 Жыл бұрын
,🙏🙏🙏👍👍👍💐💐💐 God bless you ખજુર ભાઇ અને તેમની ટીમ ખુબ ખુબ આભાર જય માતાજી
@devabhaikhatana1925
@devabhaikhatana1925 2 жыл бұрын
વા ભાઇ વા માનવીના જીવન ના ઘણા બધા કામ કરી ને મોટી સેવા નો લાભ લધો મારાભાઇ ભગવાન તમને ખુબ સુખીરાખે
@harkishandave23
@harkishandave23 2 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ ને ❤️🙏❤️
@shubhasgohil4920
@shubhasgohil4920 2 жыл бұрын
જય માતાજી ખજુર ભાઇ તમારી રક્ષા હંમેશા ભગવાન ભોળા નાથ કરે એવી પ્રાર્થના
@gamarahashmukh1203
@gamarahashmukh1203 2 жыл бұрын
જય હો ખજુરભાઈ વાહ તમારો સંરણો મા લાખો વંદન
@Blogger333
@Blogger333 2 жыл бұрын
જય જય ગરવી ગુજરાતના હીરો નીતિન ભાઈ જની ઉર્ફ ( ખજુર ભાઈ ) I Love your Hard work & Smart work and comedy story line ( script ) briliant amazing Super.....!
@meetyadav571
@meetyadav571 2 жыл бұрын
Nitin bhai you’re real hero of the Gujarat❤️
@iplindia45
@iplindia45 2 жыл бұрын
ખુબ સારા કામ કરો સવો આવાજ કામ આગલ પન કરો અને ખુબ આગલ વધો એવી ભગવાન પાસે પ્રાથના જય દ્વારકાધિશ જય માતાજી🙏🏻
@mukeshpatel-qf9rl
@mukeshpatel-qf9rl 2 жыл бұрын
ખૂબ ખૂબ આનંદ થાય છે તમે આવા દુઃખ યાના સહારા બન્યા છો અભિનંદન
@khushiskitchen4652
@khushiskitchen4652 2 жыл бұрын
kzbin.info/www/bejne/kGO3hmimhrlsY6s
@momaeofficialchannelashvin2512
@momaeofficialchannelashvin2512 2 жыл бұрын
અમરા ખજુરભાઈ ને લાખ લાખ વંદન છે
@ravalmahesh9195
@ravalmahesh9195 2 жыл бұрын
જય દ્વારકાધીશ ખજૂર ભાઈ ઠાકર તમને અને તમારી ટીમને સલામત રાખે ગુજરાતનું ગૌરવ એટલે કે ખજૂર ભાઈ
@indrajitsinhgohil2847
@indrajitsinhgohil2847 2 жыл бұрын
🙏 કંઈ શબ્દ નથી શુ કેહવુ તમે એક ભગવાનનો અંશ છો🙏
@Sanjaythakor05
@Sanjaythakor05 2 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ તમને અને તમારા ટીમ ને ખુબજ આભાર છે 😇❤️🙏 જય માતાજી 🙏🌹
@jigarrahtod7925
@jigarrahtod7925 2 жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ નાના માણસ નું બોવ સારૂ કામ કરી રહ્યા છો ખજુર ભાઈ તમારો આભાર
@saileshdesai9862
@saileshdesai9862 Жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ તમને ધન્ય છે તમારી જનેતાને કે તમારા જેવા દીકરાને જન્મ આપ્યો ખજૂર ભાઈ ભગવાન તમારું આયુષ્ય લાંબુ આપે
@dipakboliya8182vlog
@dipakboliya8182vlog 2 жыл бұрын
ભગવાન કરે નીતીન ભાઈ તમને માતાજી ખૂબ આગળ વધારે ❤️અને તમે જે કામ કરો છો મારો ઠાકર 🙏🏻 તમને કાય નો થવા દે.🥰. જય ઠાકર 🙏🏻❤️
@Allbigfen6219
@Allbigfen6219 2 жыл бұрын
સર તમે બહુ સરસ કામ કરો છો 🙏🙏❤️ ખુબ જ આગળ વધો 🙏❤️ જય ગોગા મહારાજ🙏જય માતાજી 🙏જય ચોરાસી ખાતા દેવ🙏જય પુરબાફઈ માં🙏જય મહાદેવ🙏જય સધી માં🙏જય સિકોતર માં🙏જય દ્વારકાધીશ🙏જય ચામુંડા માતાજી જય ચેહર માં🙏જય મહાકાળી માં🙏જય હનુમાન દાદા🙏જય મોમાઈ માં🙏જય સરસ્વતી માતા🙏જય ગુરુદેવ 🙏જય ભૈરવ દાદા🙏જય દશામાં🙏જય વિહત માં🙏જય મેલડી માતાજી🙏જય હરિસિધ્ધી માં🙏જય વડવાળા🙏જય વિર મહારાજ🙏જય જોગણી માતાના🙏જય જોગમાયા માં🙏જય મોગલ માં🙏જય બહુચર માં🙏જય રામદેવપીર 🙏જય રામબાઈ મા🙏જય લક્ષ્મી માતા🙏જય લાધી માં🙏જયહડકઈ માં🙏જયઘડકઈ માં🙏જય વેરાઈ માં🙏જય શ્રી રામ🙏જય બાબરા મામા🙏જયખોડીયાર માં🙏જયખેતરપાળ દાદા🙏જયઝોપડી માં🙏 જયહિંગળાજ માં🙏જયદીપો માં🙏જયશક્તિ માં🙏જયખોડીયાર માં 🙏જયઅંબે માં🙏જય મલાધી માં🙏જય હંદપીર🙏જય નાગેશ્વરી માં🙏જય સ્વામિનારાયણ🙏જય અર્બુદ માં 🙏જય ભગવતી મા🙏જય બ્રહ્માણી માં 🙏જય લાખેચરી માં🙏જય આશાપુરા માં🙏જય નડેશ્વરી માં🙏જય નાથબાઈ🙏જયશ્રીબેનફઈ🙏જય શિતળા માં 🙏જય જીવણપુરી દાદા🙏 જય નાગેશ્વર 🙏જય સુધા માતા🙏જય મહોણી માં 🙏જય જહુ માં🙏જય લીંબોજ માં 🙏જય રાજેશ્વર 🙏 જય સાઈ બાબા 🙏
@sabirsk6354
@sabirsk6354 2 жыл бұрын
Your great sir❤️ Allah apko Khush rakkhe 🤲
@virambhaigadhavi8767
@virambhaigadhavi8767 Жыл бұрын
વાહ ખજુર ભાઈ વાહ... તમારી દાતારી ને હું દિલ થી બિરદાવું છું જીવન માં ખુબ પ્રગતિ કરો.. અને માં સોનલ માં મોંગલ તમને નિરોગી જીવન આપે
@vishwasstudio757
@vishwasstudio757 2 жыл бұрын
ખજૂર ભાઈ તમારી જેવું કામ મોદી પણ ન કરી શકે.....🙏🙏🙏
@saiilesh1767
@saiilesh1767 2 жыл бұрын
Sachi vat che bhai 👈
@atulsakriya6878
@atulsakriya6878 2 жыл бұрын
100 %
@bahbhh6627
@bahbhh6627 2 жыл бұрын
ઓલ ધ ગુડ
@kantibhaimer9833
@kantibhaimer9833 2 жыл бұрын
100 % મોદી નહિ મોદી sarkar pan na kari sake
@royalsarkar9548
@royalsarkar9548 2 жыл бұрын
Right.... 👌🏻
@onlybafelo
@onlybafelo 2 жыл бұрын
વા ખજૂર ભાઈ વા આવા ને આવા કામ કરતા રહો ધન સે તમારી માતા ને🙏🙏🙏🙏🙏
@ilaxiparikh1554
@ilaxiparikh1554 2 жыл бұрын
હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામપીર જય ગોગા બાપા ખજૂર ભાઈ બધા ભાઈ નો ખૂબ ખૂબ આભાર તમરો તમને મહાદેવ દાદા એટલા આગળ વધારે એવાં અમારા તમને આશીર્વાદ છે 🙏🙏👍👍🙏🙏
@bharatthakor84626
@bharatthakor84626 2 жыл бұрын
🙏 જય માતાજી 🙏 🌹🌹ખજુરભાઇ 🌹🌹 બોવ સરસ કામ કરો છો
@bhal_no_bharwad
@bhal_no_bharwad 2 жыл бұрын
સૂપર હીરો ભગવાન હંમેશા એમને હજી વધુ ધન અને કામ કરવાની શક્તિ આપે ખરેખર આવા વ્યક્તિ બોવ ઓછા હોય છે આ સમયમા 🙏🙏🙏🙏 જય દ્વારકાધીશ
@Gujraticomedy2580
@Gujraticomedy2580 2 жыл бұрын
જય હો ખજૂર ભાઈ ની માતાજી દરેક મનો કામના પૂરી કરે
@rajputgayatriba8266
@rajputgayatriba8266 Жыл бұрын
ભગવાન તમને હમેંશા ખુશી રાખે....જેમ તમ ગરીબ લોકો નું દુઃખ સમજી ને એમને સહાય આપ ચો....
@bhagavtihadiya1971
@bhagavtihadiya1971 2 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ
@dubaicity3074
@dubaicity3074 2 жыл бұрын
મારો ભગવાન તમને ખુબ આગળ વઘારે.
@nikunjravat1230
@nikunjravat1230 2 жыл бұрын
મારો ભગવાન તમને ખુબ આગળ વધારે
@life56gameing99
@life56gameing99 2 жыл бұрын
ભગવાન તમને ખુબજ આયુષ આપે 😊😊😊😊😊
@khushiskitchen4652
@khushiskitchen4652 2 жыл бұрын
kzbin.info/www/bejne/kGO3hmimhrlsY6s
@vanahiyasureshbhai5624
@vanahiyasureshbhai5624 2 жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ આવા નવા કામ ભગવાન તેમના કરતા ધંધામાં સંપત્તિ આપતા રહે જય માતાજી
@harikrishnamobile192
@harikrishnamobile192 2 жыл бұрын
ખુબ ખુબ આભાર ખજુર ભાઈ તમારા જેવો માણસ દુનિયામાં નય મળે
@jagdishzanpadiyaofficial1972
@jagdishzanpadiyaofficial1972 2 жыл бұрын
🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏 વાહ ખજુરભાઈ ખુબ ખુબ અભિનંદન ભાઈ 🙏
@jitsvlogs
@jitsvlogs 2 жыл бұрын
*કોઈ સ્થળે આપણે સમાવું હોય તો,* *એ સ્થાન કરતા આપણે નાનું થવું પડે,* *પછી એ સ્થાન કોઈનું હ્રદય પણ કેમ ન હોય !!*( જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ ને)🙏🙏🙏
@thakarsihgalsar
@thakarsihgalsar 2 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન 🙏
@mdsuajmercampus7420
@mdsuajmercampus7420 2 жыл бұрын
हर कोई आपके जैसा चाह के भी नहीं बन सकता आपको दिल से सैल्यूट है।
@atulajatulaj1527
@atulajatulaj1527 2 жыл бұрын
જય સાઈનાથ ખજૂર ભાઈ ભગવાન તમને આવી ને આવી શક્તિ આપે કે ગરીબ માણસોના મદદગાર બનો ભગવાન તમને ઝાઝુ આપે મારા વાલા
@Dosti12
@Dosti12 2 жыл бұрын
ખૂબ સરસ ખજૂર ભાઈ ભગવાન હંમેશા તમારા સાથે રહે
@parmarchandresh8456
@parmarchandresh8456 2 жыл бұрын
ભાઈ બહુજ સારૂ કામ કરો છો ભગવાન તમને ખૂબ ખૂશ રાખે જય માતાજી
@bhoivilas187
@bhoivilas187 2 жыл бұрын
Hi
@vajayramamandalvanariya5552
@vajayramamandalvanariya5552 Жыл бұрын
તમારા આ દુનિયાના માં સાહકો તેમને લાખો વંદન અને સેવા કરવાનો લાવ લેવો આપણે બધાં નિ સેવા નો કરી સકિયે તો કાય નય આપણા થી થતી સેવા કરવી જય રામાપીર બધા મિત્રો માતા પિતા ભાઇઓ બહેનો ને
@SMNewsbyMehul
@SMNewsbyMehul 2 жыл бұрын
Jay mataji 🙏 Jay shree Krishna 🙏 bhagwan tamaru sadaa dhyan raakhe ej prathna 🙏 love from bhavnagar sidsar gam 🙏
@nileshkumarpandya5518
@nileshkumarpandya5518 2 жыл бұрын
ધન્ય છે નીતિનભાઈ તમને અને ધન્ય છે તમારા માબાપ ને 🙏
@_Akkuu_official_09
@_Akkuu_official_09 Жыл бұрын
🙏જય માતાજી 🙏. મારા પ્રિય ખજૂર ભાઇ.,. ને
@kpviog2820
@kpviog2820 2 жыл бұрын
ખજુર ભાઈ ની જય 🙏🙏🙏
@gavdiyamehul070
@gavdiyamehul070 2 жыл бұрын
જય માતાજી 🙏🙏🙏🙏
@silvaharesh5799
@silvaharesh5799 2 жыл бұрын
જય ભોલે અમારાં સૌના હૃદયમાં બિરાજમાન એવા ખજૂરભાઈ તથા તેમનાં તમામ સાથીદારો પર ભોળાનાથની કૃપા હંમેશા બની રહે ..
@Vikrambhaithakor96623
@Vikrambhaithakor96623 2 жыл бұрын
હા ખજૂરભાઈ તમે એવાં કાર્યો કરો છો કે તમારા વિડિઓ જોઈને આંખમાંથી આંસુઓ સરી પડે છે. ભગવાન તમને હજારો સાલ ઉમંર આપે.
@m.rmorabiya6982
@m.rmorabiya6982 2 жыл бұрын
ખજૂર ભાઈ (નીતિન ભાઈ ) ની તો વાત જ કંઈક અલગ છે હો 👍... બોવ સારુ કામ કરી રહિયા છે... Nitin bhai...
@ratilaldabhi7468
@ratilaldabhi7468 2 жыл бұрын
મારી માં શિહોરી તમારી રક્ષા કરે અને તમારા દરેક કાર્ય સફળ થાય એવી પ્રાર્થના🙏
@k.tdigitalkisu9445
@k.tdigitalkisu9445 2 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ખજુર ભાઈ ❤️😘
@makwananilesh5652
@makwananilesh5652 2 жыл бұрын
🙏🙏🙏Jay mataji 🙏🙏🙏 God bless you nitin bhai 🙏
@parsotamrajpurohit4024
@parsotamrajpurohit4024 Жыл бұрын
कोई शब्द नही है आपके लीऐ धन्यवाद आपको 🙏🙏
@sileshchunara8630
@sileshchunara8630 2 жыл бұрын
સતયૂગ મા દાન વિર કણં હતો જે સોનાના દાન કરતા અને આજે કલયૂગ મા ખજુર ભાઈ છે જે સોના થી પણ મોટુ દાન કરે છે તો ભગવાન તમને ખુબ ખુબ સુખી રાખે
@DK-lg7ti
@DK-lg7ti Жыл бұрын
Brother this a Satyug not Kalyug
@satyamevjayate8319
@satyamevjayate8319 2 жыл бұрын
તમે તો ભગવાન છો ખજુર ભાઇ ભગવાન છો🙏🙏🙏🙏🙏
@Paidalyatri19699
@Paidalyatri19699 2 жыл бұрын
તમારા વિડિયોની આતુરતાથી રાહ જોવું છું 🙏🏻🎉
@prakashbharvad7665
@prakashbharvad7665 2 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન નીતિન ભાઈ. જય ઠાકર
@alpadesai3539
@alpadesai3539 2 жыл бұрын
Just Speechless lotts blessings dear sir 🙌🙌🙌🙏🙏🙏
@AYUSHPARMAR007
@AYUSHPARMAR007 2 жыл бұрын
Love You Khajur Bhai ♥️♥️♥️♥️♥️
@emuvsv3587
@emuvsv3587 2 жыл бұрын
God bless u sir keep growing 🔥❤💫
@govindbharvad1179
@govindbharvad1179 2 жыл бұрын
નીતિનભાઈ તમે બહુ સારું કામ કરો છો તમે કળિયુગના ભગવાન છો
@bhaveshmaheta2882
@bhaveshmaheta2882 2 жыл бұрын
વંદન છે ખજુર ભાઈ તમને 🙏🏻❤️
@kantibaldaniya6644
@kantibaldaniya6644 2 жыл бұрын
જય માતાજી. જય હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ. 🙏
@Paras_bavaliya_
@Paras_bavaliya_ Жыл бұрын
ખજૂર ભાઈ તમે આવાજ કામ કરતા રહો તો તેમ એક દિવસ ગુજરાત ના મુખ્યમંત્રી હસો
@jayvadaliya2396
@jayvadaliya2396 2 жыл бұрын
દેવા વારો ઉપર વારો છે કરવા વારા તમારા જેવા કોક જ પેદા થાય 👍👍👌🏻👌🏻🙏🙏
@vishalbaraiya3903
@vishalbaraiya3903 2 жыл бұрын
🙏 mahadev tamne har pal khush rakhe 🙏🙏🙏🙏🙏🙏 Ane pani pan aavi gayu...... mane pan bov j khushi mali 🙏🙏🙏🙏 Jay mataji 🙏🙏🙏🙏 Har har Mahadev 🙏🙏🙏🙏🙏🙏
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 56 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 20 МЛН
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
20 વર્ષ થી દાદા લારી માં સુવે | Team Pcf | Popatbhai ahir
10:22