આપનો આ સંવાદ સાભળી ખુબ ખુબ આનંદ થયો, એક બ્રાહ્મણ તરીકે આવડું મોટુ દાનવીર બની વિશાલ દિલેર દાતારી કરવી ગૌરવ ની વાત છે, આપના આ ઉચ્ચ વિચારોથી અમોને પણ ખુબ પ્રેરણા મળેલ છે
@babubhaidhameliya99749 ай бұрын
આટલીનાની ઉંમરમાં આટલુ ઉચુ ગણીત સેવાકરવાનુ યુવાનો ને એ સમજાવ્યું તમારાં જીવનનું મેનેજમેટ કેમ કરાય અને ની સ્વાર્થ અને ખુમારી ભરીયુ જીવનકેમ જીવાય એ બતાવીયુ 🙏🙏🙏
@manishshah80097 ай бұрын
ખુબ સુંદર સાહેબ,
@dineshrajgor49584 күн бұрын
વાહ જગદીશભાઈ વાહ....તમે તો આપણાં બ્રાહ્મણ સમાજનું ગૌરવ છો...
@sureshmaru29148 ай бұрын
સાહેબ તમે સંપતિ નથી કમાતા તમે લક્ષ્મીજી કમાઊ છો તે પણ પવિત્ર છે. સંપત્તિ અને લક્ષ્મીજી મા આટલો ફરક હોય . તમારી પાસે લક્ષ્મીજી છે નમસ્કાર હરહર મહાદેવ
@purvipopat57779 ай бұрын
વાહ વાહ અદભુત
@smpatel24728 ай бұрын
ધન્ય ધન્ય જગદીશભાઈ... આપને સાંભળતા સાંભળતા જે મજા આવે છે .તેની વાત થાય થાય તેમ નથી..ધન્ય છે.ગુજરાત ના આવા નવ યુવાન કલાકાર ને..એકવાર રૂબરૂ આપની કલા ને માણવાની ઈશ્છા છે.. ધન્ય ધન્ય ધન્ય..
@bhuvabharatbhai98499 ай бұрын
ખુબ ખુબ શુભેચ્છાઓ દાદા ભગવાન આપને નિરોગી અને લાંબુ આયુષ્ય આપે
@ranjitsinhdabhi61144 ай бұрын
Khubsukhiraho
@HasmukhBhatt-n3z9 ай бұрын
વાહ જગદીશભાઇ નમન છે.
@rameshbhut5189 ай бұрын
આપના માતાપિતા ને વદન છે તમારા જેવા દીકરા ને જન્મ આપ્યો આપે ઉજાળ્યો ઘન્ય આપની સાઘુતા ને આપ ખુબ સરસ જીવન જવો એવી ભગવાન ને પ્રાર્થના...જય સ્વામીનારાયણ જય દ્વારકાઘીશ
તમારા કાર્ય ને શત શત વંદન. ભગવાન તમને નિરોગી દીર્ઘાયુ આયુષ્ય આપે એવી પ્રાર્થના
@nareshtrivedi63857 ай бұрын
આ દાન સમસ્ત બ્રાહ્મણો માટે ગર્વ ની વાત છે અને આ ગર્વ નુ મુલ્યાંકન કરીએ તો આ દાન અરબો ખરબો ના અંક ને આંબી જાય છે ❤ હ્રદય થી આભાર
@rimavasani94069 ай бұрын
ખુબ જ મજા આવી...નમન..
@siddhrajsindhavhasyakalaka24499 ай бұрын
આ કાર્યક્રમ ટીવીમા કનેકટ કરી પરિવાર સાથે ખૂબજ આનંદથી સાંભળ્યો. ડૉ. જગદીશભાઈની સંઘર્ષ ગાથાને વંદન છે.
@kanunayee849 ай бұрын
અતિ સુંદર સંકલ્પ અને સમાજ સેવા. તમારા થી આ પેઢી અને આવનાર પેઢી ને જરુર કંઈ શીખવા મલશે આપના વિચારો થી મેં પણ આજે સંકલ્પ લીધો છે જરુર થી હુ પણ કંઈ કરીશ. આપના સરસ વિચારો રજુ કરી મને સમજ મલી એ બદલ આપનો આભાર 🙏 આપ વઘુ સ્વસ્થ રહો મસ્ત રહો અને વઘુ કાર્યક્રમ કરી વઘુ સેવા કરી શકો એવી ખુબ શુભેચ્છાઓ 🙏🙏
ત્રિવેદી સાહેબ, હું એક ખૂબ જ નાનો માણસ છું.આર્થિક દ્રષ્ટિ એ. પણ,તમને સાંભળી ને મને પણ પ્રેરણા મળી છે કે, કંઇક જિંદગી માં સારા કાર્યો કરવા જોઈએ. મારા થી શક્ય હશે એટલા હું સત્કાર્યો કરીશ. મે,મારી લાઇફ માં તમારા જેવા ખૂબ ઓછા માણસ જોયા છે. ઈશ્વર ,તમારી રક્ષા કરે
@jagdishtrivediofficial6 ай бұрын
ભગવાન ભલું કરે
@pravinmehta99919 ай бұрын
Jagdish bhai khub khub abhinandan,aap swasth,nirogi raho, ishwar apni badhi manokamna purn kare tevi mahadev ne mari prathna.apna jivan mathi darekh prerna le tevi ishwar ne prarthana.
@anantrayjoshi70669 ай бұрын
પ્રકાશભારતી બાપુ .મહંતશ્રી .બિલેશ્વર મહાદેવ. હિગોંળગઢ તા.જસદણ. બ્રહ્મ ખોળીયે મહાન સંત ના દર્શન અને પરિચય નો લાભ મળ્યો છે.🙏🙏
@---hu8bs9 ай бұрын
વાહ! ડો. જગદીશત્રિવેદીજી 👌👍 ✍️કવિ શ્રી અનંત રણુંજ્યાનવી
@rajujoshi34849 ай бұрын
બ્રાહ્મણ પુત્ર માં શારદા નો સાચો અધિકારી છે, તેનું પ્રમાણિક ઉદાહરણ.જય મહાદેવ.
@RameshPatel-gb2pf9 ай бұрын
Vah.. Jagdish bhai.. Vaaaah. U R Great man.
@hematarun95158 ай бұрын
ભગવાન અમને તમારા જેવા બનવાની શકિત આપે એવું તમારૂ સાંભળી ને પ્રેરણા મળે છે🙏જય શ્રી કૃષ્ણ
@najabhaibharvad13819 ай бұрын
જય દ્વારકાધીશ શુભ સંદેશ સમાજ ને આપવા બદલ આભાર ❤❤❤❤❤
@MitthuTrivedi9 ай бұрын
❤ उच्च कलाकार को जीवन में संघर्ष कर ना ही सहज होता हैं। आप ने क्या क्या नहींझेला झेला होगा!?? महान व्यक्तित्व का अस्तित्व एक एंटीक समान होता हैं। उच्चतम फिलसुफी को हास्य द्वारा मानव समाज को परोस कर रहे हो ये आपकी छबि एक रिफॉर्मिस्ट को लेकर आपकी "पद्म श्री"यात्रा शुरू हुई है। आपकी ये जीवन यात्रा"स्नेह करा आचार्य" का विश्व हास्य मठ मंदिर का व्याप्त हो। और समग्र मानव जीवन सकारात्मक ता भीमुख हास्यधर्म धर्म पंथ पृथ्वी पर शांति, स्नेह पूर्ण संस्कृत सरिता सेआपका जीवन सार्थक है।long live jagdishbhai 🙏🍀🌺
@d.kachotn.kachot72229 ай бұрын
આપની સાધુતા ને નમસ્કાર
@rajeshsoni85445 ай бұрын
ખૂબ જ પ્રેરણાદાયક સંવાદ.
@vitthalbhaipatel9219 ай бұрын
Jivanma utarvajevu thanya jagdis trivedine
@natvarlalbharad37445 ай бұрын
વાહ જગદીશભાઈ તમારી નિખાલસ કહાની મજા આવી,
@smpatel24728 ай бұрын
ખુબ ખુબ અભિનંદન સાથે પરમ કૃપાળુ પરમાત્મા આપ ને ખુબ પ્રગતિ અપાવે તેવી પ્રાથના..
@NeetaHadani9 ай бұрын
Pranam, jay shree krisna,,tamaru jivan sarthak thi gauy bhai, bhgvan tamne 100,varasnA kare ,
@geetavaghela46749 ай бұрын
સર, આપને ઘણાં સમયથી સાંભળીએ છીએ....આપ પર કુદરતની કૃપા, સંતોના આશીર્વાદ, આપની મહેનત, સંઘર્ષ બધું ખરું...પણ આપના સત્કાર્યોની મહેક અને અંતઃકરણની શુદ્ધતાથી પ્રભાવિત પણ છું અને પ્રકાશિત પણ....જય सियाराम....
@SitabaZala-vz4xb8 ай бұрын
જય માતાજી ખૂબ સુંદર પ્રવચન સાંભળિ આત્મવિશ્વાસ વધિગયો 🙏
@DJogani-k7m9 ай бұрын
જય શ્રી સરસ્વતિ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ શરણં જય માતાજી
આદરણીય શ્રી જગદીશભાઈ.નમસ્કાર.આપનો સંપર્ક નંબર અથવા ઈમેલ આપવા વિનંતી.અમો આપનો સંપર્ક કયીરીતે કરવો તે જણાવવા વિનંતી.
@sarman_a_barad2509 ай бұрын
Javadvarkadisha dada
@vijaylamba22919 ай бұрын
કલેજા વાન .( કલાકાર) માણસ છે. જગદીશભાઇ. આ બહુ અઘરુ કામ છે. આ. પહેલો. ક્કિસોછે. કલાકાર જગત માં.🙏વિજય એસ.ગઢવી.જૂનાગઢ
@lopapatel10528 күн бұрын
Woow Amazing 👏
@nomercyrisk63679 ай бұрын
Jsk🙏🙏bhaiya
@mukeshpujara57755 ай бұрын
Great great Jagdishbhai Congratulation. You are my role model.i am trying to follow you. 👍👍👍👍👍🙏.Jayshri Krishna.
@jaygarvigujarat38938 ай бұрын
Jordar Trivedi sir 🙏
@harshasatani37147 ай бұрын
Jay swaminarayan ji surender ngr thi Gujarat
@bharatdevaiya519 ай бұрын
ઉત્તમ વાતો... પ્રેરણાદાયી...
@hematarun95158 ай бұрын
ખુબજ સરસ વિડિયો છે
@sarman_a_barad2509 ай бұрын
Java dvarkadisha dada
@SureshBhai-r5e8 ай бұрын
સત સત વંદન
@vansmotivation.8 ай бұрын
છેલ્લે એનાલિસિસ માં આટલું જ આભાર બીજા વિડીઓનું કેમ આવ્યું હસવું આવી ગયું😀😁
@sanjayparmar29039 ай бұрын
Wah wah
@Haleybhatt238 ай бұрын
Love u ❤❤❤ I inspire ur speech v much plz bless us also. Ur parents and our god.is with u. We respect u and plz give us like ur thoughts. Plz bless us like ur thoughts. U r great speechless. Plz bless me ur some God avatar 🙏
@Haleybhatt238 ай бұрын
Ism bhatt. Plz I salute u. .u r gentleman and iam v.proud of u. Ilike to talk with u. ❤we pray God for ur long life happiness maulik also become like u in thoughts 🙏 love u.bhaii.
@dineshbhaithakkar58899 ай бұрын
Vah jagdish bhai vah
@Shubh_space8 ай бұрын
Vah!
@sakrarabari70569 ай бұрын
Jay ho jay ho
@RamGujariya-rz5vz8 ай бұрын
Vaah dada
@dafdanitin10318 ай бұрын
👏👏👏👏👏
@dr.dhirendragondalia14458 ай бұрын
🇮🇳 🙏 👏 💚 *JAY SIYARAM*
@rajeshbhaichavda3196Ай бұрын
વંદન
@vimlagogri39699 ай бұрын
Very good work
@vishleshparikh26528 ай бұрын
Bhai sat sat Naman Bhai hu gujarvadi ni 6u mara Ghar ni pase tamaru mosal 6e
@dhavalshah47009 ай бұрын
Super sir 🙏
@DalpatsinhParmar-kn3es8 ай бұрын
GOOD
@yashkhakhkhar78787 ай бұрын
🙏🌺💖🙇
@nayanjoshi46809 ай бұрын
Super
@vinodbhatt75489 ай бұрын
BHARAT INDIA NE SHREE JAGDISHBHAI JEVA BHAGVAN 1111 TRIVEDI BHAMASHA NO BIRTH BHARAT MA THAY TEVI MARE PRABHU PASE PRATHNA
@nileshjoshi6659 ай бұрын
BHUDEV 🙏
@d.r.zgameplays19268 ай бұрын
👌🙏🙏🙏
@alpeshsoni61318 ай бұрын
🎉🎉
@NeetaHadani9 ай бұрын
🙏🙏🙏🙏
@samipsamip3289 ай бұрын
❤👏👏🙏
@JaySomnathJayGirnar8 ай бұрын
🙏
@pravinpatel26619 ай бұрын
🙏🌹🙏
@nareshtrivedi63859 ай бұрын
ઈશ્વર આપ નો દાન નો આંકડો ૪૪ કરોડ સુધી જરૂર પહોચાડશે
@vipulzinzuvadiya47856 ай бұрын
મે,મારી જિંદગી માં તમારી જેવો કલાકાર તો શું પણ.માણસ પણ નથી જોયો ? ધન્ય ,હો. તમને અને તમારા માતા પિતા ને.તમે,ફકત કલાકાર જ નહીં પરંતુ, જીવન કેવું જીવવું જોઈએ એ પણ બતાવ્યું. સો સો સલામ. સાહેબ.
@AHDesai-gk3og9 ай бұрын
🌷🙏🙏🙏🙏🌷
@rajeshthakkar21229 ай бұрын
🙏🙏💗🙏🙏
@sarman_a_barad2509 ай бұрын
Java shomnata dada
@_a_b_10476 ай бұрын
❤dil thi vandn
@rajgorvashant31906 ай бұрын
Sir gadinagar kadi kepas ma hares joshi nam no ak chokro che aap ak var malo to saru aene Ae 11 doran ma che
@daxaahir7899 ай бұрын
😮
@vijayrajyaguru27519 ай бұрын
પ્રેરણાદાયક
@nishitshaha07028 ай бұрын
❤😅😅😅
@ભીખુભાઈજોષી9 ай бұрын
ભાઈ.ગરીબ..બ્રાહ્મણ.ની.મદદ. ક રો
@ilazala72948 ай бұрын
તમારી હળવાશ
@NalinBhanvadia9 ай бұрын
Only 2 hero sahbudinbgai and jagdishbhai
@BorisagarVishwas4 ай бұрын
🌺🌺🌺👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👌🏻
@kalubhaijoshi43409 ай бұрын
ડીગડીગાણુ ડીગ ની ટોળી.. 1995 મા દર્શાવ્યું છે..અને 1994 નો પ્રોગ્રામ કહો છો..કાય સમજાણુ નહીં