જીવનમાં સરળતા હોય તો જ માણસ તરીકે ગૌરવ અનુભવાય છે- PADMA SHRI JAGDISH TRIVEDI વિચારોનો સુવર્ણમહોત્સવ

  Рет қаралды 38,572

Shree Saurashtra Patel Seva Samaj

Shree Saurashtra Patel Seva Samaj

4 ай бұрын

"પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી"
એક હાસ્યકલાકાર ૫૦ વર્ષ પછી તેની બધી આવક શિક્ષણ અને આરોગ્ય માટે દાન કરે તેવા દ્રઢ સંકલ્પ કરી અત્યાર સુધીમાં ૯ કરોડથી વધુ આવકનું દાન કરી દીધું તેવા પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી એ વિચારના વાવેતર કાર્યક્રમને વર્તમાન સમયની જરૂરીયાત ગણાવી હતી. આપણા વિચાર પવિત્ર હોય ત્યારે સફળતા મળે છે. વિચાર, વાણી અને વર્તન સમાન હોય ત્યારે તે માણસ સજ્જન કહેવાય છે. તેમણે કાર્યક્રમને જરૂરી ગણાવતા જણાવ્યું હતું કે, વિચારો જ તમારા સદગુરૂ છે. જે માણસ પાસે કોઈ વિચાર જ નથી તે માણસ જગતનો લાચાર માણસ છે. તેમણે મન અને મગજ ને જુદા ગણાવી ભૂમિકા સમજાવી હતી. મન ને જોઈ શકાતુ નથી. તે મગજનું સોફ્ટવેર છે એટલે જ માણસના જીવનમાં વિચારની ભૂમિકા મહત્વની છે. જીવનભર સફેદ કપડા જ પહેરીશ તેવો સંકલ્પ લેનાર જગદીશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જીવનમાં સરળતા હોય તો જ માણસ તરીકે ગૌરવ અનુભવાય છે. સાંભળો એમની વાતો... ‪@jagdishtrivediofficial‬
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelse...
❋ LinkdIn : / shree-saurashtra-patel...
❋ Twitter : / official_spss
❋ KZbin : / @spss_surat
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222

Пікірлер: 22
@ravikavad4422
@ravikavad4422 Ай бұрын
જય શ્રી કૃષ્ણ ડો જગદીશભાઈ ત્રિવેદી પદ્મશ્રી
@keshuparmar4321
@keshuparmar4321 4 ай бұрын
Jay siyaram
@bharatraiyani8457
@bharatraiyani8457 4 ай бұрын
Jay shree krishna 🙏
@shubhamparmar2470
@shubhamparmar2470 4 ай бұрын
વાહ ખૂબ સરસ. જાત બહાર નીકળીએ.
@rameshbhut518
@rameshbhut518 4 ай бұрын
Jay shree Krishna
@bharatraiyani8457
@bharatraiyani8457 4 ай бұрын
Khoob sundar 👌 Jay shree krishna 🙏
@rameshbhut518
@rameshbhut518 4 ай бұрын
Jay swaminarayan Jay shree Ram
@jerambhaisarvaiya341
@jerambhaisarvaiya341 4 ай бұрын
Jay ho jagdis bhai jagdis ne keva hatu te tane kidhu
@user-qb8ve1bo9g
@user-qb8ve1bo9g 4 ай бұрын
જય શ્રીકૃષ્ણ ખૂબ સરસ
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 4 ай бұрын
જય શ્રીકૃષ્ણ ખૂબ સરસ વાત
@maulik525
@maulik525 4 ай бұрын
Swami vivekanandji ae Temni vanni ma pahelajj kidhu htu ke Tame Tmara magaj ne Sarra Ne Sarrajj vicharo thi bhri doo Ane satat Aejj vichar ne savar & sanje magaj thi durr na thvado 🙏🇮🇳 sarra vicharo jj sarra manas ane samajj nu Ghdtar kari sake 🙏
@user-km9vz9ho9p
@user-km9vz9ho9p 4 ай бұрын
Sir very good indra talod
@jitubhaibhatti
@jitubhaibhatti 3 ай бұрын
@ghanshyampithadiya
@ghanshyampithadiya 3 ай бұрын
Wah superb #ghanshyampithdiya
@sonalsahndapar2730
@sonalsahndapar2730 3 ай бұрын
જય શ્રી ખોડિયાર
@balubhaimistry8
@balubhaimistry8 4 ай бұрын
❤🙏❤
@yogeshpurohit4349
@yogeshpurohit4349 4 ай бұрын
ખુબ સરસ વાત કરી આપ શ્રી એ દાદા હર હર મહાદેવ ખુબ સેવા કરવા ભઞવાન ભોળાનાથ આપને ખુબ શક્તિ આપે એવી મંગલ મય શુભેચ્છાઓ 🌹💐
@kalpeshgondaliya413
@kalpeshgondaliya413 4 ай бұрын
pravachan Kone kahevay
@sheelanimavat3549
@sheelanimavat3549 2 ай бұрын
Vandan tamara vichar n
@jerambhaisarvaiya341
@jerambhaisarvaiya341 4 ай бұрын
Jagdish bhai nabar apo
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 25 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 56 МЛН
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
હાસ્યબાણ | Gujarati Comedy Jokes | Shahbuddin Rathod  Official
35:32
SHAHBUDDIN RATHOD OFFICIAL
Рет қаралды 43 М.
સરદાર શા માટે સરદાર છે? | Jay Vasavada | Jagdish Trivedi
1:45:05
વંદુ એ જગદીશને | SaiRam Dave | Jagdish Trivedi
18:57
Jagdish Trivedi Official
Рет қаралды 16 М.
Ай ай 🤣
0:27
Dragon Нургелды 🐉
Рет қаралды 1,8 МЛН
Ты же девочка 2 👧🏻🤣😋 #comedy
0:26
Fast Family LIFE
Рет қаралды 625 М.
Всегда проверяйте зеркала
0:19
Up Your Brains
Рет қаралды 4,1 МЛН