ખુબ સુંદર માહિતી સાહેબ ખૂબ ધન્યવાદ જય સ્વામિનારાયણ
@ramabhaivanol469318 күн бұрын
ખુબ સરસ જુના દાખલા આપોશો સાંભળવાની મજા આવે છે જ્ઞાન સાથે ગમ્મત
@ishakpatel28688 күн бұрын
Very good Sar God bless you
@pankjpatel30022 ай бұрын
અતિ સુંદર સરાહનીય કાર્ય કરો છો આપ શ્રી ને ખુબ ખુબ અભિનંદન....
@tapanlunagariya9972 ай бұрын
ખરેખર ખુબ જ સરસ માહિતી આપી રહ્યા છો સર એક પણ રૂપિયો લીધા વગર વગર પૈસે માહિતી આપવા વાળા માત્ર આપ છો ❤
@SpPrajapati-so4ekАй бұрын
Thanks,sir
@vinodbathvar47672 ай бұрын
ખૂબ સરસ માહિતી આપો સાહેબ
@DilipsinhChauhan-tb8dp2 ай бұрын
VARE gud
@jayeshthummar31362 ай бұрын
Aabhar saheb
@durlabhaachary32132 ай бұрын
🙏 JAY MATAJI 🙏
@ambavibhaikansagara13282 ай бұрын
ખાતેદાર પુત્ર ખાતેદાર ગણાય નહી તેવી કયા કાયદા ની કઇ કલમ હેઠળ અથવા કયા ઠરાવ / પરિપત્ર થી જોગવાઈ છે જણાવવા વિનંતી .
@RamnikbhaiKotadiya-m5o2 ай бұрын
kzbin.info/door/f5x1WGLWjKjqldfyYFCGxA રમણીકભાઈ કોટડીયા વિડીયો ચેનલ જોતા રહો. આ ચેનલ માં ખેડૂતો ને લગતું કાયદાકીય માર્ગદર્શન તેમજ પ્રશ્નો નું લાઈવ માર્ગદર્શન આપવા માં આવશે. નવા વીડિયો માં આપનો પ્રશ્ન પણ સમાવવામાં આવશે.
@krupalsinh2012Ай бұрын
Hi
@ravjibhaigadhiya87602 ай бұрын
સરતમારોમોનંબરલખવાવીનંતી
@RamnikbhaiKotadiya-m5o2 ай бұрын
તમારું નામ અને મોબાઈલ નંબર લખો હું તમને સામેથી કોન્ટેક કરીશ
@દેશીમોજ-ડ8લАй бұрын
ગાડા મારગ કેટલા ફૂટનો હોય?
@RamnikbhaiKotadiya-m5oАй бұрын
તમે યૂટ્યુબ માંથી મારો નંબર મેળવી લો જુદા જુદા ઓડિયોમાં મેં આંકડાઓ બોલેલા છે જ મળશે પછી વોટ્સએપ થી મને મેસેજ કરો એટલે હું તમને જવાબ આપીશ
@HashuRajaАй бұрын
Apano fon no apo mare gada marag no Prashant che to Tahiti joy che
@RamnikbhaiKotadiya-m5oАй бұрын
તમે યૂટ્યુબ માંથી મારો નંબર મેળવી લો જુદા જુદા ઓડિયોમાં મેં આંકડાઓ બોલેલા છે જ મળશે પછી વોટ્સએપ થી મને મેસેજ કરો એટલે હું તમને જવાબ આપીશ
@patelkrunal50082 ай бұрын
Mara papa thi photo dastavej the gailu tenu suit nivaaran
@RamnikbhaiKotadiya-m5o2 ай бұрын
kzbin.info/door/f5x1WGLWjKjqldfyYFCGxA રમણીકભાઈ કોટડીયા વિડીયો ચેનલ જોતા રહો. આ ચેનલ માં ખેડૂતો ને લગતું કાયદાકીય માર્ગદર્શન તેમજ પ્રશ્નો નું લાઈવ માર્ગદર્શન આપવા માં આવશે. નવા વીડિયો માં આપનો પ્રશ્ન પણ સમાવવામાં આવશે.
@krupalsinh2012Ай бұрын
Tamro no apo sir
@RamnikbhaiKotadiya-m5oАй бұрын
youtube માંથી નંબર મેળવી અને તમારો જવાબ વિગત વાર મેળવવા માટે whatsapp કરવા વિનંતી જવાબની છણાવટ લાંબી હોય અહીં જવાબ લખો શક્ય નથી
@ChundabhaiKhetabhaiThakorАй бұрын
મારાં દાદાજી નાં પિતા ની જમીન મારા દાદા ના મોટાંભાઈ નાં દિકરા નાં નામે ચાલેસે તે મારાં દાદાજી ની વારસાઈ નથી કરાવેલ તો તે જમીન મારાં દાદાજી ની વારસાઈ કરવી હોય તો એ જમીન માં અરજી કેવી રીતે કરવી
@RamnikbhaiKotadiya-m5oАй бұрын
youtube માંથી નંબર મેળવી અને તમારો જવાબ વિગત વાર મેળવવા માટે whatsapp કરવા વિનંતી જવાબની છણાવટ લાંબી હોય અહીં જવાબ લખો શક્ય નથી