Рет қаралды 7,041
દરેક જિલ્લામાં જુદા જુદા નિયમો લાગુ પડતા હોય છે આથી ટુકડાધારો અને વિભાજન સમજવા માટે થઈ તથા આવી જમીન વેચી શકાય કે નહીં અને વેચી શકવા માટે પરમિશન લેવી પડે કે નહીં વગેરે વિગત સમજો.
પાંચ થી છ મુદ્દા સમજો
ટુકડા ધારો + નવી માપણી સુધારો+ ક્ષેત્રફળની વિસંગતતા + વારસાઈ
જમીન નુ વિભાજન એવા અવનવા વિષયો એક સાથે સમજો