Namskar sir maro question e chhe k mara papa e samevala pase thi Rs 100/- na stamp paper par giro dastavej 1986 ma karavel chhe aaje e jamin mari pase chhe pan maraname nathi mara name karva shu karvu + same vala pachhi mage to aapi devi k hu maraname karva high court ma apil kari shaku
@danajivanol2469Ай бұрын
હુ દરરોજ ઘણા વિડીયો જોયા છે હજુ સુધી એક નંબર આવ્યો છે
@RamnikbhaiKotadiya-m5oАй бұрын
તમે મારા જુના ઓડિયો નિરાંતે જોઈ જાવ સો ટકા સ્ક્રીન ઉપર નંબર છે જ આ બધા લોકો ફોન ક્યાંથી કરે છે વિચારો જોઈએ એની પાસે નંબર ક્યાંથી આવે છે તમને પણ મળી જશે મહેનત કરશો તો
Mari jamin mi hpl no petro pap Manju thyo se parntu jaminmapni vala be valat mapi Gaya pan jamin gotavani kahe se 7 12 ma sarvenabar se sata mapnisit aapta nathi sim naksama rod mara khetar ma darsavel se sata te jamin sodhva nu kahi samay pasar kare se to mare tamane rubaru ke fo thi sahla levi se to fan nambar aapso
ભાઈ આટલા બધા જણાને નંબર મળે છે તમે ચેક કરો નંબર મળશે જ ડાયરેક્ટ કોઈને નંબર હું આપતો નથી
@JashvantPatel-t3iАй бұрын
તમારું સરનામું આપો મારે મારો પ્રશ્ન લખીને મોકલવું છે
@RamnikbhaiKotadiya-m5oАй бұрын
150 નંબરનો ઓડિયો સાંભળી લો
@maulikpatel2849Ай бұрын
sir tamaro namber nathi mad to
@RamnikbhaiKotadiya-m5oАй бұрын
મારા જુના ઓડિયો જોઈ જાવ એક વીડિયોના ડિસ્પ્લે ઉપર આખા નંબર છે તથા ઉપરાંત હવે તો એક પછી એક આંકડો એમ 10 આંકડા અલગ અલગ ઘણા ઓડિયોમાં હું બોલી ગયો છું તે બધા સાંભળી લો એટલે પછી કદાચ તમારે ફોન કરવાની જરૂરિયાત જ નહીં પડે છતાં જરૂર હોય તો whatsapp થી મેસેજ કરજો ડાયરેક્ટ ફોન નઈ કરતા તમને જવાબ મળી જશે
@maulikpatel2849Ай бұрын
@RamnikbhaiKotadiya-m5o thanx sir
@locasgamer2549Ай бұрын
तमारो नंबर मेळववा माटे जे मथवु पडे एटली मथामण मा तो भगवान पण मली जाय पण तमारा नंबरनु नक्की नै
@RamnikbhaiKotadiya-m5oАй бұрын
ભાઈ બધા ઓડિયો સાંભળશો તો ભગવાન મળે કે ના મળે જ્ઞાન જરૂર મળી જશે અને મારું કામ તમારું જ્ઞાન વધારવાનું છે એટલા માટે તો બધા ઓડિયો સાંભળવાનું કહું છું
@RamnikbhaiKotadiya-m5oАй бұрын
આટલા બધા વ્યક્તિઓ ફોન કરે છે એની પાસે નંબર ક્યાંથી આવતો હશે વિચારવો જોઈએ
@lalajibhaigabani4442Ай бұрын
સર અમારા વડવાઓ નો કુવો છે જેમાં ત્રણ ડોસા ના નામ છે કુવામાં વારસાય કરાવી છે ત્રણમાથી એક પણ હયાત નથી ૭/૧૨ મા મારા ફાઘર નુ નામ છે તો મારે એક મારી પેઢી નામુ આંબો કરાવું કે સાલે બીજા ડોસા ના પરીવાર સપોર્ટ નથી કરતા
@RamnikbhaiKotadiya-m5oАй бұрын
કોમેન્ટ ના જવાબ વીકમાં એક વખત રમણીકભાઈ કોટડીયા વિડિયો ચેનલમાં અપાય છે આ જુદી ચેનલ છે અને સબસ્ક્રાઇબ કરી લેજો એમાં તમારા જવાબ આવશે
@pareshpatel454Ай бұрын
નથી નંબર નથી સર બધા વિડીયો જોયા
@RamnikbhaiKotadiya-m5oАй бұрын
સો ટકા છે તમે વ્યવસ્થિત જોયા નથી જે લોકો મને ફોન કરે છે એ નંબર ક્યાંથી મેળવે છે વિચારો જોઈ
@jesadiyajatin9826Ай бұрын
નંબર મડતા નથી
@RamnikbhaiKotadiya-m5o28 күн бұрын
youtube માંથી નંબર મેળવી અને તમારો જવાબ વિગત વાર મેળવવા માટે whatsapp કરવા વિનંતી જવાબની છણાવટ લાંબી હોય અહીં જવાબ લખો શક્ય નથી
@pareshpatel454Ай бұрын
એમા નંબર નથી
@RamnikbhaiKotadiya-m5oАй бұрын
ભાઈ છે તમે મહેનત નથી કરતા જુના ઓડિયો જોઈ જાવ સ્ક્રીન ઉપર નંબર મળશે ન હોય તો આ બાકીના બધા ફોન કેવી રીતે કરે છે વિચારો જોઈએ
@ChauhanHarshukАй бұрын
રમણીકભાઈ તમારા નંબર જોવે છે
@RamnikbhaiKotadiya-m5oАй бұрын
150 નંબરનો ઓડિયો સાંભળી લો એટલે નંબર મળી જશે અને જવાબ મેળવવાની રીત પણ સમજાવી જશે
@oceanclub7685Ай бұрын
Sir tme number nathi apta enu karan su chhe??
@RamnikbhaiKotadiya-m5oАй бұрын
ભાઈ નંબર આપો તો હું રાત્રે સૂઈ પણ શકું નહીં અત્યારે બી તમે ઓડિયોમાં જોજો ક્યારેક સાંભળવા મળશે સવારે 6:00 વાગ્યાથી રાતના 11 અને ક્યારેક રાતના દોઢ બે વાગ્યા સુધી કામ કરતો હોઉં છું એની તમને માહિતી મળી જતી હશે જો નિરાંતે તમે સમજતા હશો અને મારા બધા ઓડિયો જોતા હશો તો આમાં હું ફોન નંબર ક્યાંથી આપું ?
@RamnikbhaiKotadiya-m5oАй бұрын
150 નંબરનો ઓડિયો સાંભળી લો
@oceanclub7685Ай бұрын
Sir amari jamin mara dada naam pr thi koi notice k koi jan vina company naam pr jati ray se to mare su krvu joiye
@RamnikbhaiKotadiya-m5oАй бұрын
મારા જૂની આ ઓડિયો ના ડિસ્પ્લે ઉપર નંબર છે જ હું કદી ખોટું બોલતો નથી નીરાતે ચેક કરવા મળી જશે નંબર મળી જશે સાથે તમારું જ્ઞાન વધી જશે એ નફામાં
@pareshpatel454Ай бұрын
150 વિડીયો જોયા નંબર નથી મળતો
@RamnikbhaiKotadiya-m5oАй бұрын
છે જ ભાઈ 100% છે
@jayeshthummar3136Ай бұрын
નંબર છેજ theks sr.
@oceanclub7685Ай бұрын
Number apo ne hoy to pliz@@jayeshthummar3136
@oceanclub7685Ай бұрын
@@jayeshthummar3136sir no number apo ne bhai
@RamnikbhaiKotadiya-m5oАй бұрын
મારા જુના ઓડિયો જોઈ જાવ નંબર સો ટકા છે જ તથા નોલેજ વધશે તે નફામાં
@PravinbhaiAghara-v2gАй бұрын
Tamaru address and mobile number joy che
@RamnikbhaiKotadiya-m5oАй бұрын
તમારું નામ અને મોબાઈલ નંબર લખો
@BhanabhaiPrajapati-s8yАй бұрын
સરસ
@BhanabhaiPrajapati-s8yАй бұрын
સાહેબ ટાઈમ મળે ત્યાર ફોન કરજો
@PravinbhaiAghara-v2gАй бұрын
Tamaru address and mobile number joy che
@RamnikbhaiKotadiya-m5oАй бұрын
તમારું નામ અને મોબાઈલ નંબર લખો
@jaydeepdavda4839Ай бұрын
Jaydeep davda Rajkot
@RamnikbhaiKotadiya-m5oАй бұрын
ફોન નંબર લખો
@jesadiyajatin982625 күн бұрын
Tamara nambar joy chhe
@PravinbhaiAghara-v2gАй бұрын
Tamaru address and mobile number joy che
@RamnikbhaiKotadiya-m5oАй бұрын
તમારું નામ અને મોબાઈલ નંબર લખો
@PravinbhaiAghara-v2gАй бұрын
Tamaru address and mobile number joy che
@RamnikbhaiKotadiya-m5oАй бұрын
તમારું નામ અને મોબાઈલ નંબર લખો
@PravinbhaiAghara-v2gАй бұрын
Tamaru address and mobile number joy che
@RamnikbhaiKotadiya-m5oАй бұрын
તમારું નામ અને મોબાઈલ નંબર લખો
@PravinbhaiAghara-v2gАй бұрын
Tamaru address and mobile number joy che
@RamnikbhaiKotadiya-m5oАй бұрын
તમારું નામ અને મોબાઈલ નંબર લખો એટલે હું કોન્ટેક્ટ કરીશ