ખૂબ જ ઉપયોગી અને સુંદર માહીતી. ખૂબ ખૂબ અભિનંદન કોટડીયા સાહેબ
@jayeshthummar3136Ай бұрын
Aabhar saheb
@kishorodedra189Ай бұрын
જય શ્રી દ્વારકાધીશ રમણીકભાઇ કોટડીયા સાહેબ
@hansrajbhaitantiАй бұрын
Jai shree Ram
@satishpatel5271Ай бұрын
Bahu saras simple samji sakay teva tamara video che રેવન્યુ બાબતે તમારી દ્રષ્ટિ અર્જુન જેવી સ્પષ્ટ છે....સરસ સાહેબ
@altafshaikh5036Ай бұрын
સરસ માહિતી માટે આભાર સાહેબ
@allinformation2424Ай бұрын
Saras mahiti apo so saheb
@JivanbhiBhundiyaАй бұрын
જય શ્રી રામ
@arvindkachchhi8460Ай бұрын
આભાર
@chetanpatel1947Ай бұрын
ખુબ સરસ sir
@limbadiyaashokbhai4826Ай бұрын
ખૂબ સરસ
@parmarmahavirsinh.2840Ай бұрын
રમણીક ભાઇ ના બધા વિડિયો જોયા પછી એવુ સમજવાનુ...કે કોઈ પણ ભાઇ કે જમીન ની આજુબાજુ વારા જોડે કોઈ દિવસ ઝઘડો કરવો નઇ ...બધા નો સમય આવે...એટલે શાંતિ રાખવી 😊
@parmarmahavirsinh.2840Ай бұрын
ખુબ સરસ
@v.n.devaiya7768Ай бұрын
Srs
@amrutbhairaval5624Ай бұрын
ખુબ આભાર સાહેબ.🙏 શું તલાટી, મામલતદાર સાહેબે કોરા કાગળો થી કોઈ ની વારસાઈ કરી નાખી હોય, નોંધ પ્રમાણિત કરી હોય,મતલબ સત્તા નો દુરુપયોગ કર્યો હોય, અને રિટાયર્ડ થઈ ગયા હોય, તો શું કાર્યવાહી કરી શકાય? કોણ કરી શકે? અને કોને રજુઆત કરી શકાય.
@LakhubhaiNakum12 күн бұрын
સાહેબ અમારો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો ૮૦ વર્ષ રસ્તો હતો અને મામલતદાર કચેરીમાં રજુઆત કરી હતી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું સતા અઢી મહિના થી રસ્તો બંધ છે
@RamPramesh-h1nАй бұрын
મારી જમીન સરકારી જમીન ની બાજુમાં છે તો મને બે ગુંઠા જમીન મળે. મળે તો મારે શું કરવું પડે
@checkmate_to_youАй бұрын
જમીનમાં ચતુર્દિશા તથા કબજો સાબિત કરવા માટે રોજકામ ની અરજી ક્યાં કરવી જોઈએ?
@Mahesh6970-k5v24 күн бұрын
કેનાલ ચાલે
@narbheramsavsani8773Ай бұрын
7 નંબર માં કૂવો નોંધાયેલ છે હે 1આરે 47ચોમી 12 છતાં જરાયત જમીન લખાયેલ છે સુધારવા શું કરવું .
@ghanshyambhaizalavadiya5857Ай бұрын
Gariyadhar ta jaja vistar ma khalsa lakhai ne aavese su karvu