💥 1600 મીટર દોડ 💥 Time Table • DAY - 1 - 800 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 2 - 1200 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 3 - 1600 મીટર દોડ (નોર્મલ સ્પીડ) - આ 👆 દિવસોમાં ટાઈમ જોવાનો નહિ ❎ • DAY - 4 - 800 મીટર દોડ (નોર્મલ થી થોડી વધુ સ્પીડ) • DAY - 5 - 1200 મીટર દોડ (નોર્મલ થી થોડી વધુ સ્પીડ) • DAY - 6 - 1600 મીટર દોડ (નોર્મલ થી થોડી વધુ સ્પીડ) - આ 👆 દિવસોમાં ટાઈમ જોવાનો છે ✅ • DAY - 7 - 400 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 8 - 400 મીટર દોડ (વોમ-અપ કરી તમારી પોતાની સ્પીડ માં સ્પ્રિન્ટ) • DAY - 9 - 800 મીટર દોડ (નોર્મલ) • DAY - 10 - 2400 મીટર દોડ (નોર્મલ સ્પીડ - સાવ ધીમા) • DAY - 11 - 800 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 12 - 1600 મીટર દોડ (નોર્મલ સ્પીડ) - ટાઈમ જોવાનો 👆 • DAY - 13 - આરામ (નોર્મલ કસરત કરવી) • DAY - 14 - 400 મીટર દોડ x 2 (200 મીટર slow & 200 મીટર Fast) (કુલ 2 રાઉન્ડ થશે વચ્ચે 2 મિનિટ નો આરામ) • DAY - 15 - 800 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 16 - 600 મીટર દોડ x 2 (નોર્મલ સ્પીડ) - કુલ 1200 મીટર થશે • DAY - 17 - 1200 મીટર દોડ (તમારી સ્પીડ - નોર્મલ થી થોડી વધુ) • DAY - 18 - 300 મીટર દોડ slow & 100 મીટર fast - 2 રાઉન્ડ 👆 એટલે 800 મીટર થશે • DAY - 19 - 800 મીટર દોડ x 2 (નોર્મલ સ્પીડ કુલ 1600 થશે) • DAY - 20 - 1200 મીટર દોડ (નોર્મલ થી થોડી વધુ સ્પીડ) • DAY - 21 - 1600 મીટર (ટાઈમ જોવો) 👮♂️ આવી રીતે તમે અલગ અલગ રોજ દોડી તમારી દોડ સુધારી શકો છો All The Best 👮🏻♀️
@dipakmack17 күн бұрын
Slow/fast running કરો... અઠવાડિયામાં બે વખત કરવાનું... આ ટાઈમ માં day 14 અને 18 માં સમજાવ્યું છે તે જોઈ લો.... શ્વાસ બધા ને ચડતો હોય છે તમારું શરીર વધુ હોઈ તો સીટ અપ મારો રોજ 50 જેટલા તો મારો જ... શરીર વધુ હોઈ તો એટલે શ્વાસ ચડતો હોય.. બહાર નું ખાવાનું બંધ સાવ બંધ જ
@baraiyasandip26 күн бұрын
ઠાકર કરે ઈ ઠીક મારે તો 5 કિલો મીટર 18:30 આવે છે 1600 માં 4:44 થાય છે આમી નું ગ્રાઉન્ડ કરે છે સર હવે
@dipakmack26 күн бұрын
Waw સારું કહેવાય.. .. તમારે વધુ ધ્યાન પરીક્ષામાં આપવામાં 100% પાસ થઈ જશો 👍👮♂️
@gayatriartfoodcreation17 күн бұрын
Sir mare running ma 13 minit thay che round ma thaki jav chu swass chade che sir kai reti karu kaik solution apone
@Veerangna8926 күн бұрын
Great sir ❤🙏🏻🙌🏻
@pranjalthakkar328910 күн бұрын
Sir dodva ma galu balva lage che svas chade che to su krvanu
@dipakmack9 күн бұрын
ગળા નું હું કઈ કહી ના શકું પણ એટલું કહીશ... દોડ શરૂ કર્યા ના 10 મિનિટ અગાઉ પાણી પીજો અને પવન ના કારણે પણ ગળું બરતું હોઈ કારણ ઘણા બધા હોઈ શકે ગળા ના એટલે હું તે નહિ જણાઈ શકું 👍 અને શ્વાસ માટે યોગા કરો રોજ નિયમિત... રાતે ચણા પલાળી સવારે દોડ કરી આવી નાસ્તા સ્વરૂપે એક મુઠ્ઠી ખાવ....👮♀️👍
@pranjalthakkar32899 күн бұрын
@@dipakmack તમારો ખૂબ ખૂબ આભાર 😊🙏🏻
@Daya-z8e23 күн бұрын
Thank you so much
@dipakmack23 күн бұрын
Welcome ben 👍🏻🏃♀️👮🏻♀️
@LavyanshVaghela10 күн бұрын
Sir 1600 mitar dod ketala kilo mitar hota hai muje bata sakte ho
@dipakmack10 күн бұрын
1 કિલોમીટર અને 600 મીટર.. 1.5 કિલોમીટર થી થોડું વધુ 👍
@LavyanshVaghela10 күн бұрын
Sir please bataiyena
@LavyanshVaghela10 күн бұрын
Ok thanks you sir thank you so much 🙏
@kajalsagar399024 күн бұрын
Sir childhood ma hand injury thay hti Te medical ma nadse
@dipakmack24 күн бұрын
નાની નાની injury ચાલે છે... વધુ હસે તો રી-મેડિકલ આપશે... ચિંતા ના કરો ચાલે છે થોડું👍🏻🏃♀️👮🏻♀️
@karandesai331111 күн бұрын
Mare 9.50 ma thay se
@dipakmack11 күн бұрын
ત્યાં થઈ જસે... થોડું ખેંચી લેજો 👍👮♂️👮♀️
@pagialpesh642312 күн бұрын
Khula page dodi sakase
@dipakmack11 күн бұрын
તમારે પ્રેક્ટિસ હોઈ તો દોડી શકાય.... પણ એક દોસ્તની કૉમેન્ટ હતી કે હાર્ડ પડે છે બુટ વગર એટલે બૂટની પ્રેક્ટિસ હોઈ તો બુટ પહેરી ને જ દોડાઇ 👍👮♂️👮♀️
@NayanaChavda-u4y25 күн бұрын
Sir mare angutha ma fecsar thayu se to su hu rannig Kari saku
@dipakmack25 күн бұрын
ના કરાય, વધુ ઇંજરી આવી શકે એટલે ડૉકટર ની સલાહ મુજબ જ જે નિર્ણય લો તે લેજો 👍
@gagalnisha499725 күн бұрын
Sir mare 9.30 maa keyarek thay se aane keyarek thona second vadhi jay se to mare kevi rite karvu
@UshPrajapati25 күн бұрын
Same 😢
@dipakmack25 күн бұрын
ટાઈમ ટેબલ Follow કરો 👍 100% ફેર પડશે
@manishparmar292726 күн бұрын
Tme shedule saro banao che bt hu aa sanje kru to chalse Kem k savare hu mare j krvanu che regular kris bt aa sanje kris Pachi exam najik avse to savare kri des to chalse ne?
@dipakmack26 күн бұрын
Ha ગમે ત્યારે કરી શકો...👍👮🏻♀️🏃♀️
@kajalsagar399025 күн бұрын
Sir mare pag ma sin pain thay 6e daily running thi ane timing pan nathi avtu.
@dipakmack24 күн бұрын
આ ટાઈમ ટેબલ ફોલ્લો કરો, આ ટાઈમ ટેબલ એવી રીતે બનાવ્યું છે કે કોઈ ઈંજરી ના આવે એટલે આ ટાઈમ ટેબલ માં આપડે ધીરે ધીરે આગળ વધીએ છીએ... અને shin pain ના અલગ અલગ કારણ હોઈ છે.. જમીન પર પગ સરખો ના મૂકવો - કોઈ એક પગ પર વધુ ભાર આપવો દોડ વખતે - રોડ પર દોડ - વજન વધુ હોય અલગ અલગ કારણ છે બેન shin pain ના પણ હવે થોડાક સમય છે સહન કરી લો ગ્રાઉન્ડ ની તારીખ આવી ગઈ છે એટલે જલ્દી ગ્રાઉન્ડ પૂરા થઈ જશે all the best 👍🏻🏃♀️👮🏻♀️
@dipakmack24 күн бұрын
ચિંતા ના કરતા ગ્રાઉન્ડ માં પેલા પીએસઆઇ માં ફોર્મ ભર્યું એમને બોલાવશે પછી પીએસઆઇ અને કોન્સ્ટેબલ બન્ને માં ફોર્મ ભર્યું હોઈ એમને અને પછી ખાલી કોન્સ્ટેબલ માં ભર્યું હોઈ એમને... એટલે હજુ સમય છે ઉપર જે ટાઈમ ટેબલ નો વિડિયો જોયો તે ટાઈમ ટેબલ ફોલ્લો કરો 100% ફાયદો થશે 👍🏻👮🏻♀️🏃♀️
@kajalsagar399024 күн бұрын
Sir maro waiet 58 kg 6e Age 33 6e Constable ma j form bharayu 6e 🏃♀️🏃♀️ Thanks
@smitachaudhari785126 күн бұрын
Sir marathi speed ma running thatu nathi 14mint thay jay 6e
@dipakmack26 күн бұрын
આ ટાઈમ ટેબલ ફોલ્લો કરો 100% ફાયદો થશે
@PriyanshiDhodi-j8z25 күн бұрын
Marathi pan
@sumitrarathwa728626 күн бұрын
Sir sanje Running kari sakiye????
@dipakmack26 күн бұрын
હા, કરી શકાય પણ જો સવારે અથવા સાંજે એક ટાઈમ જ ટાઈમ ટેબલ ફોલ્લો કરવાનું એટલે કે સવારે હાર્ડ વર્ક કર્યું તો સાંજે નહિ અને જો સાંજે કર્યું તો સવારે નહિ દિવસ માં એક ટાઈમ જ હાર્ડ વર્ક કરવાનું.. સવારે અને સાંજે તમે દોડ માટે જતા હોઈ તો એક ટાઈમ હાર્ડ વર્ક અને એક ટાઈમ નોર્મલ 👍👮🏻♀️🏃♀️
@sumitrarathwa728626 күн бұрын
@@dipakmack Thank you sir🙏
@ashachaudhari716326 күн бұрын
Thnkiyou sir
@truptichauhan944226 күн бұрын
Sir sc cast ma 150 height halse
@dipakmack26 күн бұрын
મહિલા ઉમેદવાર માટે 👇 ✧ મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવારો માટે - ઉંચાઇ 150 સે.મી. ✧ અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે - ઉંચાઇ 155 સે.મી. 🏃🏻🏃♀️👮♂️📚🎯👮🏻♀️🚨👍
@AaratiFosi23 күн бұрын
Hy sir any cast ma ketli height jove che please sir riply
@dipakmack23 күн бұрын
@AaratiFosi મહિલા ઉમેદવાર માટે 👇 ✧ મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવારો માટે - ઉંચાઇ 150 સે.મી. ✧ અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે - ઉંચાઇ 155 સે.મી. 🏃🏻🏃♀️👮♂️📚🎯👮🏻♀️🚨👍 પુરુષ ઉમેદવાર માટે 👇 ✧ મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવારો માટે - ઉંચાઇ 162 સે.મી. ✧ અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે - ઉંચાઇ 165 સે.મી. 🏃🏻🏃♀️👮♂️📚🎯👮🏻♀️🚨👍 Sc - ST સિવાય મહિલા ને - 155 CM Sc - ST સિવાય પુરુષ ને - 165 CM
@AaratiFosi22 күн бұрын
@@dipakmack thank you..sir
@Unknown-k9p5x20 күн бұрын
Sir mare running krva mate ground no option nthi mara ghare thi 35 k.m. dur thay chhe atle hu rode pr running kru to 15 divs ma 9:30. Min 1600m. puru kri saku? me kyarey running kryu j nthi maro Wight 55kg. Chhe, pls reply aapjo😢
@dipakmack20 күн бұрын
Ha, કરી શકો છો.... ગ્રાઉન્ડ ની તકલીફ 60% વિદ્યાર્થી ને છે અને તે બધા વિદ્યાર્થી રોડ પર અથવા કોઈ કેનાલ ના રસ્તે અથવા કાચા રસ્તા પર દોડે છે એટલે ચિંતા ના કરો રોડ પર દોડી ને પણ પાસ કરી શકો છો... કાચો રસ્તો હોઈ તો બેસ્ટ છે બાકી રોડ પર દોડી શકાય છે 👍🏻👮🏻♀️