1600 મીટર દોડ 🏃‍♀️ માટેના તમામ પ્રશ્નોના જવાબ | સ્પેશિયલ મહિલા ઉમેદવાર | Constable 👮🏻‍♀️ PSI

  Рет қаралды 18,143

Dipak Mack

Dipak Mack

Күн бұрын

Пікірлер: 177
@dipakmack
@dipakmack 11 күн бұрын
kzbin.info/www/bejne/p3zMg2yIja6jnKMsi=56ULQ6gCmSG3KjN- ટાઈમ ટેબલ વિસ્તારમાં સમજો 👆 💥 1600 મીટર દોડ 💥 Time Table • DAY - 1 - 800 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 2 - 1200 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 3 - 1600 મીટર દોડ (નોર્મલ સ્પીડ) - આ 👆 દિવસોમાં ટાઈમ જોવાનો નહિ ❎ • DAY - 4 - 800 મીટર દોડ (નોર્મલ થી થોડી વધુ સ્પીડ) • DAY - 5 - 1200 મીટર દોડ (નોર્મલ થી થોડી વધુ સ્પીડ) • DAY - 6 - 1600 મીટર દોડ (નોર્મલ થી થોડી વધુ સ્પીડ) - આ 👆 દિવસોમાં ટાઈમ જોવાનો છે ✅ • DAY - 7 - 400 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 8 - 400 મીટર દોડ (વોમ-અપ કરી તમારી પોતાની સ્પીડ માં સ્પ્રિન્ટ) • DAY - 9 - 800 મીટર દોડ (નોર્મલ) • DAY - 10 - 2400 મીટર દોડ (નોર્મલ સ્પીડ - સાવ ધીમા) • DAY - 11 - 800 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 12 - 1600 મીટર દોડ (નોર્મલ સ્પીડ) - ટાઈમ જોવાનો 👆 • DAY - 14 - 400 મીટર દોડ x 2 (200 મીટર slow & 200 મીટર Fast) (કુલ 2 રાઉન્ડ થશે વચ્ચે 2 મિનિટ નો આરામ) • DAY - 15 - 800 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 16 - 600 મીટર દોડ x 2 (નોર્મલ સ્પીડ) - કુલ 1200 મીટર થશે • DAY - 17 - 1200 મીટર દોડ (તમારી સ્પીડ - નોર્મલ થી થોડી વધુ) • DAY - 18 - 300 મીટર દોડ slow & 100 મીટર fast - 2 રાઉન્ડ 👆 એટલે 800 મીટર થશે • DAY - 19 - 800 મીટર દોડ x 2 (નોર્મલ સ્પીડ કુલ 1600 થશે) • DAY - 20 - 1200 મીટર દોડ (નોર્મલ થી થોડી વધુ સ્પીડ) • DAY - 21 - 1600 મીટર (ટાઈમ જોવો) નોંધ - જો તમને આ ટાઈમ ટેબલ માં કંઈ સમજણ ના પડે તો જણાવજો તમને હું જણાવી દઈશ 👍 All The Best 👮🏻‍♀️
@gaurimeena3675
@gaurimeena3675 12 күн бұрын
Sir swas chade chhe chello round nathi thato
@NiruBariya-t8p
@NiruBariya-t8p 11 күн бұрын
Thanks you sir ❤❤
@Veerangna89
@Veerangna89 11 күн бұрын
🎉Thank sir 🙏🏻🙌🏻✨✌️
@sirinkhokhar4531
@sirinkhokhar4531 10 күн бұрын
Thank you
@sagar-sn7zj
@sagar-sn7zj 3 күн бұрын
Shoes perya vgr running karvu saru k na saru ?
@dipakmack
@dipakmack 3 күн бұрын
Shoes પહેરી ને જ દોડ કરાય કેમ કે આપડું ગ્રાઉન્ડ કેવું આવે તે કંઈ કહી શકાય નહિ... ગ્રાઉન્ડ આમ તો સારું જ હોઈ છે પણ... જો કાંકરા અથવા કોઈ પણ ચીજ જે આપડા પગ ને નુકશાન કરે તેવી આવી જાય દોડ વખતે તો... એટલે હું તો કવ shoes પહેરવા જ જોઈએ...👍🏻
@ashvinkoladiya837
@ashvinkoladiya837 5 күн бұрын
Sir maro vajan 64. Chhe and sir 200 miter dodu tya svach chde. 1600 miter puru krta Sir 11:53 jevu thay ane sir hu khetr ma shedhe dodu chu sir 2 minit ochi krvi che svach ocho chde am kai btavo plz sir
@dipakmack
@dipakmack 4 күн бұрын
શ્વાસ ચડવો એ બધા નો પ્રોબ્લેમ છે... કેમ કે આપડે રેગ્યુલર નહીં રહેતા હોતા એટલે આપણે જરૂર મુજબ જ દોડ કરતા હોઈએ છીએ એટલે.. ચણા ખાવ, યોગા કરો... અને દોડ પૂરી કરવા માટે ટાઈમ ટેબલ follow કરો... અને જાતે તમારી જરૂરિયાત મુજબ હાર્ડવર્ક કરો 👍🏻👮🏻‍♀️🏃‍♀️
@ashvinkoladiya837
@ashvinkoladiya837 4 күн бұрын
Ok sir
@DimpalPatel-i2h
@DimpalPatel-i2h 6 күн бұрын
Sir 9:15 time aave 6... Time haju 06u karva.... Time tebal banavi aapo....
@dipakmack
@dipakmack 6 күн бұрын
તમારે ટાઈમ ટેબલ ની જરૂર નહિ... Slow/fast Running કરો.. કેવી રીતે કરવાનું એ જાણવું છું.. જો અઠવાડિયામાં એક અથવા બે વાર slow/fast Running કરવાથી ટાઈમ ઘટશે. - 200 મીટર slow/200 મીટર fast આવી રીતે તમે 400 મીટર ના 4 રાઉન્ડ મારી શકો... વચ્ચે થોડો આરામ કરી લેવો મીનીમમ 2 મિનિટ નો👍🏻🏃‍♀️🏃‍♀️
@Kishu4177
@Kishu4177 8 күн бұрын
Sr psi. & constable bey ma bharu hoy to running kyare aavse...
@dipakmack
@dipakmack 8 күн бұрын
ગઈ ભરતી જેમ જ જો આ ભરતી ચાલશે તો.. પેલા ફક્ત PSI માં ભર્યું હસે એનો વારો હસે પછી બન્ને માં ફોર્મ ભર્યું હસે એનો વારો હસે અને લાસ્ટ માં ફક્ત કોન્સ્ટેબલ માં ભર્યું હસે એનો વારો હસે 👮🏻‍♀️👍🏃‍♀️
@Kishu4177
@Kishu4177 8 күн бұрын
@dipakmack tq
@r.r.j.jadeja2232
@r.r.j.jadeja2232 11 күн бұрын
Mare time sir haji 11: 4o aave chhe sir Ghana prayatan karava chhata pan Time ghatato j nathi Mansik rite hari javay chhe Time ghatadava su karvu? Tenu margadarsan aapo 🙏pls
@dipakmack
@dipakmack 11 күн бұрын
બેન tame આ 👇 ટાઈમ ટેબલ ફોલ્લો કરી શકો છો અને થોડો હાર્ડ વર્ક રાખજો જ્યાં તમને મૂકવાનું મન થાય ને ત્યાં જ તમારે 200 થી 300 મીટર ખેંચી લેવાનું છે.. અને બહારનો ખોરાક બંધ કરી દેવાનો છે હાલ પૂરતો અને જો વજન વધુ હોય તો મિનિમમ 50 સીટ અપ તો મારવાના રાખજો All the best 👍👮🏻‍♀️ 💥 1600 મીટર દોડ 💥 Time Table • DAY - 1 - 800 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 2 - 1200 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 3 - 1600 મીટર દોડ (નોર્મલ સ્પીડ) - આ 👆 દિવસોમાં ટાઈમ જોવાનો નહિ ❎ • DAY - 4 - 800 મીટર દોડ (નોર્મલ થી થોડી વધુ સ્પીડ) • DAY - 5 - 1200 મીટર દોડ (નોર્મલ થી થોડી વધુ સ્પીડ) • DAY - 6 - 1600 મીટર દોડ (નોર્મલ થી થોડી વધુ સ્પીડ) - આ 👆 દિવસોમાં ટાઈમ જોવાનો છે ✅ • DAY - 7 - 400 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 8 - 400 મીટર દોડ (વોમ-અપ કરી તમારી પોતાની સ્પીડ માં સ્પ્રિન્ટ) • DAY - 9 - 800 મીટર દોડ (નોર્મલ) • DAY - 10 - 2400 મીટર દોડ (નોર્મલ સ્પીડ - સાવ ધીમા) • DAY - 11 - 800 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 12 - 1600 મીટર દોડ (નોર્મલ સ્પીડ) - ટાઈમ જોવાનો 👆 • DAY - 14 - 400 મીટર દોડ x 2 (200 મીટર slow & 200 મીટર Fast) (કુલ 2 રાઉન્ડ થશે વચ્ચે 2 મિનિટ નો આરામ) • DAY - 15 - 800 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 16 - 600 મીટર દોડ x 2 (નોર્મલ સ્પીડ) - કુલ 1200 મીટર થશે • DAY - 17 - 1200 મીટર દોડ (તમારી સ્પીડ - નોર્મલ થી થોડી વધુ) • DAY - 18 - 300 મીટર દોડ slow & 100 મીટર fast - 2 રાઉન્ડ 👆 એટલે 800 મીટર થશે • DAY - 19 - 800 મીટર દોડ x 2 (નોર્મલ સ્પીડ કુલ 1600 થશે) • DAY - 20 - 1200 મીટર દોડ (નોર્મલ થી થોડી વધુ સ્પીડ) • DAY - 21 - 1600 મીટર (ટાઈમ જોવો) 👮‍♂️ આવી રીતે તમે અલગ અલગ રોજ દોડી તમારી દોડ સુધારી શકો છો All The Best 👮🏻‍♀️
@TwinkalKolcha
@TwinkalKolcha 9 күн бұрын
Sir mara thi 11:25 ma ,1600 thay che timing nay ghatato .... Long running karu chu to 42 minit ma 5 km running karu chu sadang.... 1600 miter 9:00 minit ma nay thatu... najij ma ground nay to road par running karu chu.. timing ghatadva mate koy mahiti aapo sir please 🙏
@dipakmack
@dipakmack 9 күн бұрын
ટાઈમ ટેબલ નો વિડિયો બનાવી નાખ્યો છે એકવાર જોઈ લો બેન 🏃‍♀️👮🏻‍♀️👍 ફેર જરૂર પડશે
@TwinkalKolcha
@TwinkalKolcha 9 күн бұрын
@@dipakmack thank you sir
@KAPATEL-c5f
@KAPATEL-c5f 11 күн бұрын
Weight - 44 kg Sir hu road uper running kru chhu phela thi j 1600 m marva mate mane vachma vachma walk karvu pde chhe And total timing 11:15 aave chhe Help me sir
@dipakmack
@dipakmack 11 күн бұрын
💥 1600 મીટર દોડ 💥 Time Table • DAY - 1 - 800 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 2 - 1200 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 3 - 1600 મીટર દોડ (નોર્મલ સ્પીડ) - આ 👆 દિવસોમાં ટાઈમ જોવાનો નહિ ❎ • DAY - 4 - 800 મીટર દોડ (નોર્મલ થી થોડી વધુ સ્પીડ) • DAY - 5 - 1200 મીટર દોડ (નોર્મલ થી થોડી વધુ સ્પીડ) • DAY - 6 - 1600 મીટર દોડ (નોર્મલ થી થોડી વધુ સ્પીડ) - આ 👆 દિવસોમાં ટાઈમ જોવાનો છે ✅ • DAY - 7 - 400 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 8 - 400 મીટર દોડ (વોમ-અપ કરી તમારી પોતાની સ્પીડ માં સ્પ્રિન્ટ) • DAY - 9 - 800 મીટર દોડ (નોર્મલ) • DAY - 10 - 2400 મીટર દોડ (નોર્મલ સ્પીડ - સાવ ધીમા) • DAY - 11 - 800 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 12 - 1600 મીટર દોડ (નોર્મલ સ્પીડ) - ટાઈમ જોવાનો 👆 • DAY - 14 - 400 મીટર દોડ x 2 (200 મીટર slow & 200 મીટર Fast) (કુલ 2 રાઉન્ડ થશે વચ્ચે 2 મિનિટ નો આરામ) • DAY - 15 - 800 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 16 - 600 મીટર દોડ x 2 (નોર્મલ સ્પીડ) - કુલ 1200 મીટર થશે • DAY - 17 - 1200 મીટર દોડ (તમારી સ્પીડ - નોર્મલ થી થોડી વધુ) • DAY - 18 - 300 મીટર દોડ slow & 100 મીટર fast - 2 રાઉન્ડ 👆 એટલે 800 મીટર થશે • DAY - 19 - 800 મીટર દોડ x 2 (નોર્મલ સ્પીડ કુલ 1600 થશે) • DAY - 20 - 1200 મીટર દોડ (નોર્મલ થી થોડી વધુ સ્પીડ) • DAY - 21 - 1600 મીટર (ટાઈમ જોવો) 👮‍♂️ આવી રીતે તમે અલગ અલગ રોજ દોડી તમારી દોડ સુધારી શકો છો All The Best 👮🏻‍♀️
@jayachaudhary8283
@jayachaudhary8283 11 күн бұрын
Same mare b emj thay chhe
@dipakmack
@dipakmack 8 күн бұрын
તમારે પણ આ જ ટાઈમ ટેબલ ફોલ્લો કરવાનું છે
@DharmishthaSisodiya-wu9jt
@DharmishthaSisodiya-wu9jt 6 күн бұрын
Swach chadhe se running ma
@tejalgadhavi872
@tejalgadhavi872 5 күн бұрын
Psi running ma mahila umedvar and purush umedvar na ground alag alag hoy k ak j ? Means ghana social media me mahila umedvar na ground center ma tran ground batave che to ae tran mathi j aavse k list che badha ground nu amathi kyay pan aavi sake
@dipakmack
@dipakmack 4 күн бұрын
કુલ 15 ગ્રાઉન્ડ તૈયાર કર્યા છે એમાં મહિલા માટે ત્રણ ગ્રાઉન્ડ રાખ્યા છે. અને બીજા 12 પુરુષો માટે... બહેનો ને જે ત્રણ ગ્રાઉન્ડ નક્કી કર્યા એ જ ગ્રાઉન્ડ માં વારો આવશે..(તમને જે નજીક પડતું હસે તે ગ્રાઉન્ડ તમારે આવશે)
@tejalgadhavi872
@tejalgadhavi872 4 күн бұрын
@dipakmack Saurashtra mate Junagadh aavse k Rajkot sir?
@dipakmack
@dipakmack 4 күн бұрын
@tejalgadhavi872 મહિલા ઉમેદવાર માટે રાજકોટ આવશે 👍🏻
@jankisarvaiya1862
@jankisarvaiya1862 3 күн бұрын
Sir bey ma form apply kryu che,
@dipakmack
@dipakmack 3 күн бұрын
કાલે ગ્રાઉન્ડ ક્યાં છે અને કંઈ તારીખે છે એ ખબર પડી જસે એટલે એ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની 👍🏃‍♀️💨👮🏻‍♀️
@RinkalJoshi-s4z
@RinkalJoshi-s4z 7 күн бұрын
Sir constable ane psi bnne ma form bhrel chhe to psi ma hight nai thati constable thyi jay chhe to su bnne ma hight ma fail kre
@RinkalJoshi-s4z
@RinkalJoshi-s4z 7 күн бұрын
Please sir reply aapjo
@dipakmack
@dipakmack 7 күн бұрын
ના, તો તમે કોન્સ્ટેબલ માટે લાયક ગણાશો 👍 ત્યાં તમને જ જણાવશે ગ્રાઉન્ડ માં કે તમારી પીએસઆઇ માં હાઈટ નહિ થતી એટલે હવે તમે કોન્સ્ટેબલ માટે જ લાયક છો એમ ચિંતા ના કરો થઈ જસે 👍🏃‍♀️
@RinkalJoshi-s4z
@RinkalJoshi-s4z 7 күн бұрын
@@dipakmack sir 1.1.2025 thi calllater niklse
@RinkalJoshi-s4z
@RinkalJoshi-s4z 7 күн бұрын
Hal j news mlya
@RinkalJoshi-s4z
@RinkalJoshi-s4z 7 күн бұрын
@@dipakmack thank u soo much sir
@geetarathod7633
@geetarathod7633 7 күн бұрын
Sir 10 min ma puru thay ground par. pan mane dodta dodta kadvi ulti thay che ema time bagde che suggestion aapso please
@dipakmack
@dipakmack 7 күн бұрын
તમે સાંજે દોડ કરો છો કે સવારે??
@geetarathod7633
@geetarathod7633 7 күн бұрын
@dipakmack savare 7 vage aspas
@dipakmack
@dipakmack 7 күн бұрын
@@geetarathod7633 જો બેન સવારે તમે દોડ માટે તૈયાર થાવ ત્યારે 1 અથવા 1.5 ગ્લાસ પાણી પીવું જોઈએ જો વધુ પાણી પીતા હોય તો પણ આવું થતું હોય.... - રાતે તમે જમી ને થોડું ચાલવાનું રાખો.. મીનીમમ 10 મિનિટ ચાલો એટલે સારું રહેશે - સવારે ઉઠી તરત પેલા પાણી પીવાની અને ફ્રેશ થઈ જવાનું (વોશરૂમ) અને પછી દોડ માટે તૈયાર થવાનું 👍 - આટલું ત્રણ દિવસ કરો જો આનાથી પણ ફેર ના પડે તો જણાવજો 👮🏻‍♀️🏃‍♀️
@geetarathod7633
@geetarathod7633 7 күн бұрын
@@dipakmack ej problem che savare khali pete pani nathi piti to pan ulti thay che pitt na lidhe ane fresh thyne j jav chu
@dipakmack
@dipakmack 7 күн бұрын
@@geetarathod7633 પાણી પીવાનું છે પણ વધુ નહિ.. અને રાતે તમે ચાલજો જેથી કરીને ખોરાક સરખો પાચન થઈ જાય, જો ખોરાક પાચન ના થાય તો તે એસિડિક સ્વરૂપે પાછો આવતો હોઈ છે અથવા જે પેટ માં એસિડ બને તેનાથી ઉબકા આવતા હોય.. વધુ ખાવાથી પણ ક્યારેક આવું બનતું હોય છે, મારી જોડે પણ બનેલું છે.. પણ મને તીખા ઉબકા આવતા કડવા નહિ... ટૂંક માં મે જણાવ્યું તે ત્રણ દિવસ કરો પછી જુવો બે દિવસ માં ફેર પડશે જો મે કીધું તેનાથી થતું હસે તો નહિતર બીજી કોઈ સમસ્યા હોય શકે
@JitrajGadhavii
@JitrajGadhavii 7 күн бұрын
Sir have running start karvanu che to consteble ma form bhayru che have thi running ni tayari thay jashe ??? Pliss reply 🫡
@JitrajGadhavii
@JitrajGadhavii 7 күн бұрын
For girls 1600 miter
@dipakmack
@dipakmack 7 күн бұрын
હા 100% થઈ જાય... તમે જો ખાલી કોન્સ્ટેબલ માં ફોર્મ ભર્યું હોય તો તમને થોડો વધુ સમય મળી જસે એટલે કે ગ્રાઉન્ડ 8/1 થી ચાલુ થવાના છે એમાં પેલા પીએસઆઇ વાળા નો વારો દોડ નો, પછી પીએસઆઇ & કોન્સ્ટેબલ બન્ને માં ફોર્મ ભર્યું હોઈ એમનો વારો આવશે પછી લાસ્ટ છેલ્લે ખાલી કોન્સ્ટેબલ માં ફોર્મ ભર્યું હોઈ એમનો વારો આવશે એટલે ટૂંક માં હજી તમારી પાસે સમય છે એટલે થઈ શકે 👇 આ ટાઈમ ટેબલ નો વિડિયો છે એમાં સ્પેશિયલ મહિલા ઉમેદવાર માટે 1600 મીટર દોડ નું ટાઈમ ટેબલ બનાવ્યું છે તો એકવાર જોઈ લેજો 👍🏃‍♀️👮🏻‍♀️ kzbin.info/www/bejne/p3zMg2yIja6jnKMsi=dPqhMWueyXnwIcYJ
@JitrajGadhavii
@JitrajGadhavii 4 күн бұрын
@@dipakmack thenks u sir
@dharmishthabhakhar6153
@dharmishthabhakhar6153 10 күн бұрын
Sir hu genral ews ma aavu che mari hight 154 che to chale k ny bhrtima
@dipakmack
@dipakmack 10 күн бұрын
આમાં જણાવેલી કસરત કરો અને થોડી જો વધી અને જો થોડા માટે રહી જતા હસો તો ચાલશે કેમ કે લાસ્ટ ભરતી માં થોડી 154.5 સુધી ના તક આપતા હતા એટલે ચિંતા ના કરો થઈ જસે 👍👮🏻‍♀️ kzbin.info/www/bejne/en-xe4KompyWgrcsi=QVB3DXpyscpKagCP
@Bhumibhabhor123
@Bhumibhabhor123 8 күн бұрын
sir bdha loko k se k hait ny mange a vat sasi k. khoti
@dipakmack
@dipakmack 8 күн бұрын
ના ખોટી વાત, માંગે જ છે તે નીચે મુજબ છે મહિલા ઉમેદવાર માટે 👇 ✧ મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવારો માટે - ઉંચાઇ 150 સે.મી. ✧ અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે - ઉંચાઇ 155 સે.મી. 🏃🏻🏃‍♀️👮‍♂️📚🎯👮🏻‍♀️🚨👍 પુરુષ ઉમેદવાર માટે 👇 ✧ મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવારો માટે - ઉંચાઇ 162 સે.મી. ✧ અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે - ઉંચાઇ 165 સે.મી. 🏃🏻🏃‍♀️👮‍♂️📚🎯👮🏻‍♀️🚨👍
@Bhumibhabhor123
@Bhumibhabhor123 8 күн бұрын
ok sir
@RenukaChauhanrenuka
@RenukaChauhanrenuka 9 күн бұрын
@sefsolanki106
@sefsolanki106 8 күн бұрын
Sir running sallang kariye chhe to khashi ne womit na ubala aave chhe. To shu karvu
@dipakmack
@dipakmack 7 күн бұрын
તમે સવારે Running કરો છો કે સાંજે એ જણાવો પછી જવાબ આપું 👍
@sefsolanki106
@sefsolanki106 5 күн бұрын
Saje ane koikaj var savare time pan 13 minut thai chhe ane mask pahere to muzaro thai chhe
@sefsolanki106
@sefsolanki106 5 күн бұрын
Ground 1.84 nu chhe motu chhe
@shreyanshisoni2838
@shreyanshisoni2838 5 күн бұрын
Shoes vagr running krvu saru k shoes perine
@dipakmack
@dipakmack 4 күн бұрын
Shoes પહેરી ને જ કરાય... કેમ કે ગ્રાઉન્ડ વખતે જ કાંકરો વાગી ગયો તો..???? એટલે shoes જ પહેરી પ્રેક્ટિસ કરાય 👍
@sp_cookhouse5330
@sp_cookhouse5330 10 күн бұрын
Sir maro time 10.15 last round ma time vadhi jay che to 4th round ma km time gatadavo e vise thoduk janavo
@dipakmack
@dipakmack 10 күн бұрын
ટાઈમ ટેબલ આ વીડિયોની કૉમેન્ટ બોક્સ માં પિન 📍 કરેલ છે તે તમે ફોલ્લો કરી શકો છો . ટાઈમ માં ફેર પડશે અને અઠવાડિયામાં એક અથવા બે વાર slow/fast Running કરવાથી ટાઈમ ઘટશે. - 200 મીટર slow/200 મીટર fast આવી રીતે તમે 400 મીટર ના 4 રાઉન્ડ મારી શકો... વચ્ચે થોડો આરામ લેવો મીનીમમ 2 મિનિટ નો
@lizyyy_
@lizyyy_ 10 күн бұрын
Sir road pr dodvu joie k ground pr ?
@dipakmack
@dipakmack 10 күн бұрын
1 . ગ્રાઉન્ડ 2. કાચો રસ્તો 3. રોડ ગામડા માં રહેતા હોઈ તો 2 દિવસ રોડ પર દોડાય બાકીના બીજા દિવસો કોઈ કાચા રસ્તે દોડાય (ઉ.દા. વાડીએ/ખેતર જતો રસ્તો - સારો હોવો જોઈએ દોડ કરાય તેવો... સારો હોઈ તો જ દોડવુ બાકી રોડ પર)👮‍♂️👮🏻‍♀️👍
@KAPATEL-c5f
@KAPATEL-c5f 11 күн бұрын
Sir ground ma 1 round 400 m j hoi chhe k 400 m thi vadhu hoi chhe pn e loko 400 m nu jnave chhe ane 4 round marvana hoi chhe please sir reply me
@dipakmack
@dipakmack 11 күн бұрын
ગ્રાઉન્ડ પ્રોપર 400 મીટર નું જ બનાવે છે.. થોડો ફેર પડતો હોઈ 10 મીટર/20 મીટર બવ જજો ફેર ના પડે... અને બીજી વાત તમે જેમ ગ્રાઉન્ડ ની અંદર દોડો તેમ તમારી માટે સારું અને જો બહારની સાઇડ દોડો તો થોડું વધી શકે પણ બવ ફેર નહિ પડતો હોતો... ચિંતા ના કરો.. જે તમારે ટાઈમ આવતો હોય ઘરે તેનાથી 30 સેકંડ તો ત્યાં ઓછી થતી જ હોઈ છે બધા ને (અપવાદ કોઈ ને તકલીફ પડી હોઈ તો વધી પણ જાય )
@daxasolanki3406
@daxasolanki3406 6 күн бұрын
Sir...hu 1st round dodu slow ya fast but 1st round ma j pag thak jai chhe dodva nu j man nhi thatu bas tya besi jav em thay...but to pn running continue rakhu chhu...nd 3 4 round e body ma energy ave chhe dodvni...amare tya 300m nu ground che.... to body ma starting thi running ni energy mate koi tips apo sir
@dipakmack
@dipakmack 6 күн бұрын
Warm up કરવાનું... પહેલા બોડી ગરમ કરી ને જ દોડ શરૂ કરવાની... અને બેન બને તો કોઈ 400 મીટર નો રાઉન્ડ હોઈ ત્યાં દોડ કરો... એટલે મન માં 4 રાઉન્ડ રહે.. તમને આ 4 થી વધુ રાઉન્ડ જ મન થી હરાવી નાખે છે..
@MaruShilpa-t1v
@MaruShilpa-t1v 7 күн бұрын
Sir mare 9 minute ma complete thai jaai che 1600 miter pn continue running nai thatu vachhe walking karu chhu to pan thai jaai che
@dipakmack
@dipakmack 7 күн бұрын
Waw, to to તમારા સ્ટેપ સારા કેવાય.. આપડે ગ્રાઉન્ડ માં ટાઇમસર પૂરું થવું જોઈએ બીજું કંઈ નહીં... અને તમારે થઈ જાય છે એટલે સારું કહેવાય 🏃‍♀️👍
@BhagwanSingh-z4x5u
@BhagwanSingh-z4x5u 10 күн бұрын
Hello sir mare right gutne me moch aa gai hai road par kru che
@dipakmack
@dipakmack 10 күн бұрын
ગ્રાઉન્ડ ના હોઈ આજુ બાજુ તો... કોઈ કાચા રસ્તે દોડી શકો છો... અઠવાડિયામાં રોડ પર 2 દિવસ દોડો તો ચાલશે બાકી ના દિવસે કોઈ મેદાન અથવા કાચા રસ્તે (સારો રસ્તો દોડ થાય તેવો.. નહિતર રોડ પર ધ્યાન રાખવું)
@KajalRathod-k7g
@KajalRathod-k7g 10 күн бұрын
શ્વાસ ચડે છે
@GeetaKatariya-qc8rb
@GeetaKatariya-qc8rb 10 күн бұрын
Pagni Pani ma ingery that se su krvu??
@dipakmack
@dipakmack 10 күн бұрын
તમારા બુટ નો તો પ્રોબ્લેમ નહિ ને એટલે કે બુટ (shoes) sports ના જ છે ને?? એ જણાવો પછી જવાબ આપુ
@આયુષઆલ
@આયુષઆલ 11 сағат бұрын
800 મીટર દોડ
@Ahirkomu
@Ahirkomu 7 күн бұрын
Sir forest ma mare 800 miter 4.17 sec thyu hatu 17 sec mate ray gy and police ma atiyre 1600 miter 9.45 sec thay se kiyarek 9.30 thay to hve su krvu joi 1600 miter continue game tiyare dodai jai pn time 9.45 thay
@dipakmack
@dipakmack 7 күн бұрын
આ વિડિયો 👇જોઈ લો જો પ્રશ્ન રહે તો જણાવજો 👍 kzbin.info/www/bejne/p3zMg2yIja6jnKMsi=CG7QOuh_kYjEW7og
@SangitamachharSangita-zx4de
@SangitamachharSangita-zx4de 11 күн бұрын
Sir me running 1600k.m puru Kru PN mane BV svas Sade se
@dipakmack
@dipakmack 11 күн бұрын
શ્વાસ માટે ધીમા સ્ટેપે તમે દોડી શકો છો. યોગા કરી શકો છો. Slow/fast Running કરી શકો છો તેનાથી પણ તમારી સહન શક્તિ વધશે 👍👮🏻‍♀️
@KajalBhagre
@KajalBhagre 11 күн бұрын
Hello sir. Pregnancy hoye to ranig thai sake ke nahe.graud par avelebal se.
@dipakmack
@dipakmack 11 күн бұрын
મેડમ આ પ્રશ્ન થોડો અઘરો છે.. તમે જ્યાં બતાવા જાવ છો ત્યાં આ માહિતી લઈ લેસો તો વધુ સારું રહેશે... કેમ કે બધા ને અલગ અલગ શરીર, વજન, લોહી નું પ્રમાણ, કોઈ વિટામિન ની ખામી વગેરે કોઈ તકલીફ હોઈ શકે જો આ બધી માહિતી મને જાણ ના હોઈ એટલે હું તમને સલાહ ના આપી શકું sorry મેડમ.. તમે જ્યાં ચેકઅપ કરાવો છો ત્યાં જ આ પ્રશ્ન પૂછી જ લેજો👍
@Hjj-zl6cx
@Hjj-zl6cx 9 күн бұрын
Na ben .risk na leta ho Baby ne risk rahe ok
@KinjalSumesarakinjal
@KinjalSumesarakinjal 7 күн бұрын
Sir mare 3 round 7.20 min ma pate che to 4 round ma 10 min thai jay che ena mate koi suggestion apo sir pls.... For girl🙏
@dipakmack
@dipakmack 7 күн бұрын
Time table no video jovo aema tamara aa questions answer mali jase.. slow fast Running karvanu chhe tamare aetle thai jase... Comment ma pin karelo video joi lo ben 100% fer padse 👍👍
@KinjalSumesarakinjal
@KinjalSumesarakinjal 7 күн бұрын
Ok tnx sir
@kmgohil1655
@kmgohil1655 11 күн бұрын
Sir game am Kari pan vache ubhu ray javay che etle 30 second vadhi jay che
@dipakmack
@dipakmack 10 күн бұрын
ટાઈમ ટેબલ આ વીડિયોની કૉમેન્ટ બોક્સ માં પિન 📍 કરેલ છે તે તમે ફોલ્લો કરી શકો છો . ટાઈમ માં ફેર પડશે અને અઠવાડિયામાં એક અથવા બે વાર slow/fast Running કરવાથી ટાઈમ ઘટશે. - 200 મીટર slow/200 મીટર fast આવી રીતે તમે 400 મીટર ના 4 રાઉન્ડ મારી શકો... વચ્ચે થોડો આરામ લેવો મીનીમમ 2 મિનિટ નો
@kmgohil1655
@kmgohil1655 10 күн бұрын
@@dipakmack thank you
@hiralparmar1276
@hiralparmar1276 7 күн бұрын
Sir hu 400 mtr na be round complete maru 6u p6i hu sir continue dodi skti nthi vachma thodi var ubhi rahi round puro kro 6o to kaik avu janavso k hu continue 4 round mari sku 🏃
@dipakmack
@dipakmack 7 күн бұрын
Ben aa video shanthi thi ek var joi lo tamne tamaro Answer mali jase 👍👇 kzbin.info/www/bejne/p3zMg2yIja6jnKMsi=dPqhMWueyXnwIcYJ
@gaurimeena3675
@gaurimeena3675 11 күн бұрын
Sir girls mate 3 ground aapela chhe m khabar padi to girls mate e 3 j ground hase k bija pn hase ? For example surat vala ne surat ma j aave ground for girls only?
@gaurimeena3675
@gaurimeena3675 11 күн бұрын
Ans aapo ne sirr..
@dipakmack
@dipakmack 11 күн бұрын
3 ground માં જ આપશે.. જે ને નજીક હસે તે જ આપશે... ત્રણ જ ગ્રાઉન્ડ ફાળવ્યા છે તમારા અને એ પણ અલગ અલગ દિશા માં છે એટલે તમે જો સુરત બાજુ રહો છો તો મારા ખ્યાલ થી રાજકોટ અથવા ગાંધીનગર તો નો જ આપે એટલે જેને જે નજીક હસે તે જ આપશે.. (ભરતી બોર્ડ કંઈ ફેરફાર કરે તો તે જણાવે અથવા કોલ લેટર નીકળે ત્યારે જ ખબર પડે ત્યાં સુધી કંઈ કેવાય નહિ)
@gaurimeena3675
@gaurimeena3675 11 күн бұрын
@@dipakmack ok sir thank you 👍😊
@DarshnaTadvi
@DarshnaTadvi 10 күн бұрын
Sir mar thi 4round toh thai jaai che bt timing 11aave che
@dipakmack
@dipakmack 10 күн бұрын
ટાઈમ ટેબલ આ વીડિયોની કૉમેન્ટ બોક્સ માં પિન 📍 કરેલ છે તે તમે ફોલ્લો કરી શકો છો . ટાઈમ માં ફેર પડશે અને અઠવાડિયામાં એક અથવા બે વાર slow/fast Running કરવાથી ટાઈમ ઘટશે. - 200 મીટર slow/200 મીટર fast આવી રીતે તમે 400 મીટર ના 4 રાઉન્ડ મારી શકો... વચ્ચે થોડો આરામ લેવો મીનીમમ 2 મિનિટ નો
@Mr.VijayRajgor
@Mr.VijayRajgor 11 күн бұрын
Sir special psi mate time table banavi aapjo ne time vadhi jai chhe road par running Karu chhu 3/4 minit vadhu aave chhe pls sir
@dipakmack
@dipakmack 10 күн бұрын
કૉમેન્ટ માં પિન છે એ જ ફોલ્લો કરો 👍👮🏻‍♀️ અને અઠવાડિયામાં એક અથવા બે વાર slow/fast Running કરો ટાઈમ ઘટશે. - 200 મીટર slow/200 મીટર fast આવી રીતે તમે 400 મીટર ના 4 રાઉન્ડ મારી શકો... વચ્ચે થોડો આરામ લેવો મીનીમમ 2 મિનિટ નો
@Mr.VijayRajgor
@Mr.VijayRajgor 9 күн бұрын
Thankyou sirr😊😊
@GeetaKatariya-qc8rb
@GeetaKatariya-qc8rb 10 күн бұрын
Sir hu 6 month thi running preparation Karu su but vache 5 divas no break leta have running krta sin pain thay se n avu varmvar that se rest leva chata su Karu pls give ve me suggestions..
@dipakmack
@dipakmack 10 күн бұрын
હવે આરામ ના લેતા.. જ્યારે વધુ shin pain થાય ત્યારે તમારે સાવ ધીમું દોડવાનું છે એટલે કે slow running.. અને સવારે ચણા ખાવાથી ફેર પડશે તો તે એક add કરજો (રાતે પલાળી દેવાના સવારે દોડ કર્યા પછી ખાઈ શકો) અને ગરમ પાણી માં થોડું મીઠું નાખી પગ પર રેડી શેક કરી શકો
@nilambendamor1552
@nilambendamor1552 9 күн бұрын
Psi grils ketli hight and wait joiye
@dipakmack
@dipakmack 9 күн бұрын
મહિલા ઉમેદવાર માટે 👇 ✧ મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવારો માટે - ઉંચાઇ 150 સે.મી. ✧ અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે - ઉંચાઇ 155 સે.મી. 🏃🏻🏃‍♀️👮‍♂️📚🎯👮🏻‍♀️🚨👍
@Snworld3057
@Snworld3057 10 күн бұрын
Running karti vakhte Pag kai rite jamin par mukva jethi pag dukhe k ny te mate kaik salah aapo ne
@dipakmack
@dipakmack 10 күн бұрын
દોડ વખતે પંજા પહેલા ટચ થવા જોઈ પછી પાની... પણ જો દોસ્ત સાચી સલાહ આપું તો હવે કંઈ સરી ના કરાય... જેમ તમે દોડો છો તેમ જ દોડાઇ કેમ કે હવે જો તમે પગલાં સુધારશો તો તમારા ટાઈમ માં ફેર ફાર કરી શકે છે એટલે હવે તમે જે પ્રેક્ટિસ કરો છો તે જ રીતે કરો.. 👍
@Snworld3057
@Snworld3057 10 күн бұрын
@dipakmack tema pag dukhvno problem aave chhe
@dipakmack
@dipakmack 10 күн бұрын
@Snworld3057 બુટ નો પ્રોબ્લેમ તો નહિ ને... અથવા તમે રોડ પર દોડ કરતા હસો... જો રોડ પર દોડતાં હોઈ તો ગ્રાઉન્ડ પર ચાલુ કરો.. જો ગ્રાઉન્ડ ના હોઈ આજુ બાજુ તો કાચા રસ્તે દોડી શકો છો અને રોડ પર 2 દિવસ દોડવું હોઈ તો દોડી શકો... ઉ.દા. કેનાલ હોઈ ત્યાં એક સાઈડ રોડ હોઈ અને એક સાઈડ કાચો રસ્તો... એવો કોઈ રસ્તો હોઈ ત્યાં તમારે તો તે બેસ્ટ છે દોડ માટે પણ હા એ રસ્તો પણ દોડી શકાય એવો હોવો જોઈએ 👮‍♂️👍🎯
@Snworld3057
@Snworld3057 10 күн бұрын
@@dipakmack ground par j dodu chhu ne hal j me new shoes buy kariya chhe and vajan pn proper chhe 50 kg
@KajalKajal-y2o
@KajalKajal-y2o 10 күн бұрын
7 minit nu se puru karavanu se
@RinaAlgotar
@RinaAlgotar 11 күн бұрын
Maru weight 73 che mare 10 minit thy che kai rte 9 minit lavi saku?
@dipakmack
@dipakmack 11 күн бұрын
💥 1600 મીટર દોડ 💥 Time Table • DAY - 1 - 800 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 2 - 1200 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 3 - 1600 મીટર દોડ (નોર્મલ સ્પીડ) - આ 👆 દિવસોમાં ટાઈમ જોવાનો નહિ ❎ • DAY - 4 - 800 મીટર દોડ (નોર્મલ થી થોડી વધુ સ્પીડ) • DAY - 5 - 1200 મીટર દોડ (નોર્મલ થી થોડી વધુ સ્પીડ) • DAY - 6 - 1600 મીટર દોડ (નોર્મલ થી થોડી વધુ સ્પીડ) - આ 👆 દિવસોમાં ટાઈમ જોવાનો છે ✅ • DAY - 7 - 400 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 8 - 400 મીટર દોડ (વોમ-અપ કરી તમારી પોતાની સ્પીડ માં સ્પ્રિન્ટ) • DAY - 9 - 800 મીટર દોડ (નોર્મલ) • DAY - 10 - 2400 મીટર દોડ (નોર્મલ સ્પીડ - સાવ ધીમા) • DAY - 11 - 800 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 12 - 1600 મીટર દોડ (નોર્મલ સ્પીડ) - ટાઈમ જોવાનો 👆 • DAY - 14 - 400 મીટર દોડ x 2 (200 મીટર slow & 200 મીટર Fast) (કુલ 2 રાઉન્ડ થશે વચ્ચે 2 મિનિટ નો આરામ) • DAY - 15 - 800 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 16 - 600 મીટર દોડ x 2 (નોર્મલ સ્પીડ) - કુલ 1200 મીટર થશે • DAY - 17 - 1200 મીટર દોડ (તમારી સ્પીડ - નોર્મલ થી થોડી વધુ) • DAY - 18 - 300 મીટર દોડ slow & 100 મીટર fast - 2 રાઉન્ડ 👆 એટલે 800 મીટર થશે • DAY - 19 - 800 મીટર દોડ x 2 (નોર્મલ સ્પીડ કુલ 1600 થશે) • DAY - 20 - 1200 મીટર દોડ (નોર્મલ થી થોડી વધુ સ્પીડ) • DAY - 21 - 1600 મીટર (ટાઈમ જોવો) 👮‍♂️ આવી રીતે તમે અલગ અલગ રોજ દોડી તમારી દોડ સુધારી શકો છો તમે 28 દિવસ નું ટાઈમ માંગ્યું છે આ 21 દિવસ નું છે પાછળ ના 6 દિવસ માં તમારે આ ઉપરના ટાઈમ ટેબલ માથી કોઈ એક દોડ દોડવાની છે અને 21+6 = 27 દિવસ થઈ ગયા 28 માં દિવસે તમારે 1600 મીટર નો ટાઈમ જોવાનો છે નોંધ - જો તમને આ ટાઈમ ટેબલ માં કંઈ સમજણ ના પડે તો જણાવજો તમને હું જણાવી દઈશ 👍 વજન ઉતારવા રોજ 50 સીટ અપ મારવા બહારની વસ્તુ ખાવાની બંધ All The Best 👮🏻‍♀️
@gaurimeena3675
@gaurimeena3675 11 күн бұрын
Sir ground ma kya kya document magta hoy chhe??
@dipakmack
@dipakmack 11 күн бұрын
Ground માં આધારકાર્ડ અને કોલ લેટર જ લઈ જવાનું હોઈ છે પણ બીજી માહિતી બહાર પડશેએટલે કે જો ભરતી બોર્ડ બીજા કોઈ ડોક્યુમેન્ટ મંગાવશે તો આપડી ચેનલ પર જણાવી જઈશું 👍🎯
@gaurimeena3675
@gaurimeena3675 11 күн бұрын
Ok sir thank you
@gaurimeena3675
@gaurimeena3675 12 күн бұрын
Sir special constable mate 28 divs nu shedule banavo ne
@dipakmack
@dipakmack 11 күн бұрын
💥 1600 મીટર દોડ 💥 Time Table • DAY - 1 - 800 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 2 - 1200 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 3 - 1600 મીટર દોડ (નોર્મલ સ્પીડ) - આ 👆 દિવસોમાં ટાઈમ જોવાનો નહિ ❎ • DAY - 4 - 800 મીટર દોડ (નોર્મલ થી થોડી વધુ સ્પીડ) • DAY - 5 - 1200 મીટર દોડ (નોર્મલ થી થોડી વધુ સ્પીડ) • DAY - 6 - 1600 મીટર દોડ (નોર્મલ થી થોડી વધુ સ્પીડ) - આ 👆 દિવસોમાં ટાઈમ જોવાનો છે ✅ • DAY - 7 - 400 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 8 - 400 મીટર દોડ (વોમ-અપ કરી તમારી પોતાની સ્પીડ માં સ્પ્રિન્ટ) • DAY - 9 - 800 મીટર દોડ (નોર્મલ) • DAY - 10 - 2400 મીટર દોડ (નોર્મલ સ્પીડ - સાવ ધીમા) • DAY - 11 - 800 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 12 - 1600 મીટર દોડ (નોર્મલ સ્પીડ) - ટાઈમ જોવાનો 👆 • DAY - 14 - 400 મીટર દોડ x 2 (200 મીટર slow & 200 મીટર Fast) (કુલ 2 રાઉન્ડ થશે વચ્ચે 2 મિનિટ નો આરામ) • DAY - 15 - 800 મીટર દોડ (નોર્મલ સ્પીડ) • DAY - 16 - 600 મીટર દોડ x 2 (નોર્મલ સ્પીડ) - કુલ 1200 મીટર થશે • DAY - 17 - 1200 મીટર દોડ (તમારી સ્પીડ - નોર્મલ થી થોડી વધુ) • DAY - 18 - 300 મીટર દોડ slow & 100 મીટર fast - 2 રાઉન્ડ 👆 એટલે 800 મીટર થશે • DAY - 19 - 800 મીટર દોડ x 2 (નોર્મલ સ્પીડ કુલ 1600 થશે) • DAY - 20 - 1200 મીટર દોડ (નોર્મલ થી થોડી વધુ સ્પીડ) • DAY - 21 - 1600 મીટર (ટાઈમ જોવો) 👮‍♂️ આવી રીતે તમે અલગ અલગ રોજ દોડી તમારી દોડ સુધારી શકો છો તમે 28 દિવસ નું ટાઈમ માંગ્યું છે આ 21 દિવસ નું છે પાછળ ના 6 દિવસ માં તમારે આ ઉપરના ટાઈમ ટેબલ માથી કોઈ એક દોડ દોડવાની છે અને 21+6 = 27 દિવસ થઈ ગયા 28 માં દિવસે તમારે 1600 મીટર નો ટાઈમ જોવાનો છે નોંધ - જો તમને આ ટાઈમ ટેબલ માં કંઈ સમજણ ના પડે તો જણાવજો તમને હું જણાવી દઈશ 👍 All The Best 👮🏻‍♀️
@gaurimeena3675
@gaurimeena3675 11 күн бұрын
Thank you so so so much sirr.. 🙏🫡
@laxmanbhaipatanilamanbhaip5273
@laxmanbhaipatanilamanbhaip5273 10 күн бұрын
Sir height 153 j chhe shu Karvu joeye??
@dipakmack
@dipakmack 10 күн бұрын
kzbin.info/www/bejne/en-xe4KompyWgrcsi=h8J6HfMomTTfVmq7
@laxmanbhaipatanilamanbhaip5273
@laxmanbhaipatanilamanbhaip5273 10 күн бұрын
@@dipakmack okay Sir thank you
@masadhirehsmathakor9630
@masadhirehsmathakor9630 9 күн бұрын
😢😢
@dipakmack
@dipakmack 9 күн бұрын
કેમ કંઈ થયું છે?
@khantshailesh5444
@khantshailesh5444 10 күн бұрын
Sir GRD, Home guard ni Bharti Aravali jila maa kyare Aavse please reply me back 🙏 2024-25 maa
@dipakmack
@dipakmack 10 күн бұрын
Sorry દોસ્ત એ માહિતી નહિ... આજુ બાજુ ના કોઈ પોલીસ સ્ટેશન અથવા કોઈ ત્યાં તમારા કોઈ વિસ્તારના વિદ્યાર્થી ને પૂછો અથવા તમારા એરિયા ના કોઈ કોન્સ્ટેબલ ને જાણતા હોય તો તેમને પૂછો સાચી માહિતી મળશે 👍👮‍♂️
@vinuchauhan1719
@vinuchauhan1719 7 күн бұрын
Sir girs hight 154,chale
@dipakmack
@dipakmack 7 күн бұрын
આ વીડિયો માં મે કસરત જણાવી છે ટે કરો અને ખોટી ચિંતા ના કરતા કેમ કે લાસ્ટ ભરતી માં થોડી ઓછી હાઈટ રહેતી હોય તો ચલાવતા હતા પણ થોડી.. એટલે 0.5 cm વધારી દો... એટલે 155 થી થોડી ઓછી રહે તેથી ચાલી જાય 👆 ઉપર આપેલો વિડિયો જોઈ લો અને ફોલ્લો કરો કસરત 100% ફેર પડશે kzbin.info/www/bejne/en-xe4KompyWgrcsi=cO5bMNdfEBYEGVdw
@dabhianchal8088
@dabhianchal8088 17 сағат бұрын
Sir marathi ditauj nathi shu karvanu
@dipakmack
@dipakmack 11 сағат бұрын
ટાઈમ ટેબલ મુજબ શરૂ તો કરો ટ્રાય કરો હિંમત હારી ને બેસી જસો તો ક્યાંથી થશે... ચાલુ કરો... દોડ... જો દોડ ના થાય તો સાવ ધીમી દોડ શરૂ કરો (ટાઈમ સામે ના જોતા,) જો ધીમી દોડ પણ ના થાય તો જડપી ચાલો.... એ પણ ના થાય તો ચાલો.... પણ શરૂઆત કરો ધીરે ધીરે તમારો સ્ટેમીના વધશે અને દોડ થશે 👍🏃‍♀️💨
@smitachaudhari7851
@smitachaudhari7851 10 күн бұрын
Sir mare 13 mint thay jay 6e speed ma running thatu nathi
@dipakmack
@dipakmack 10 күн бұрын
ટાઈમ ટેબલ આ વીડિયોની કૉમેન્ટ બોક્સ માં પિન 📍 કરેલ છે તે તમે ફોલ્લો કરી શકો છો . ટાઈમ માં ફેર પડશે અને અઠવાડિયામાં એક અથવા બે વાર slow/fast Running કરવાથી ટાઈમ ઘટશે. - 200 મીટર slow/200 મીટર fast આવી રીતે તમે 400 મીટર ના 4 રાઉન્ડ મારી શકો... વચ્ચે થોડો આરામ લેવો મીનીમમ 2 મિનિટ નો
@kavyapatel9455
@kavyapatel9455 10 күн бұрын
Runnig time modhu bandh rakhvu k khulu rakhi dodvy
@dipakmack
@dipakmack 10 күн бұрын
મોં જ્યાં સુધી બંધ રહે ત્યાં સુધી રાખવાનું બાકી આપડે જે ટેવ પાડી છે તે જ ટેવ પ્રમાણે દોડવાનુ👍 એટલે શરૂઆત માં બંધ રાખવાનું પછી ખોલી શકો 👮🏻‍♀️🎯
@JalpabaGohil-n4q
@JalpabaGohil-n4q 10 күн бұрын
Sir selo round nathi thto
@dipakmack
@dipakmack 10 күн бұрын
અઠવાડિયામાં એક અથવા બે વાર slow/fast Running કરવાથી ફેર પડશે - 200 મીટર slow/200 મીટર fast આવી રીતે તમે 400 મીટર ના 4 રાઉન્ડ મારી શકો... વચ્ચે થોડો આરામ લેવો મીનીમમ 2 મિનિટ નો
@hiteshsankhat5638
@hiteshsankhat5638 3 күн бұрын
વજન વધારે સે દોડ એ તો શ્વાસ સડે સે
@dipakmack
@dipakmack 3 күн бұрын
સીટ અપ મારો રોજ... મીનીમમ - 50 બહાર નું ખાવાનું બંધ (સાવ બંધ) અને બન્ને ટાઈમ દોડ શરૂ કરો... સવારે હાર્ડ વર્ક કરો તો સાંજે નોર્મલ અને જો સાંજે હાર્ડ વર્ક કરો તો સવારે નોર્મલ 👍🏻
@kailashdamor1432
@kailashdamor1432 11 күн бұрын
Sir હાઇટ કેટલી લેડીસ માટે
@dipakmack
@dipakmack 11 күн бұрын
મહિલા ઉમેદવાર માટે 👇 ✧ મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવારો માટે - ઉંચાઇ 150 સે.મી. ✧ અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે - ઉંચાઇ 155 સે.મી. 🏃🏻🏃‍♀️👮‍♂️📚🎯👮🏻‍♀️🚨👍
@Rohitbharvat
@Rohitbharvat 9 күн бұрын
OBC ma height 153 se su karvu
@dipakmack
@dipakmack 9 күн бұрын
આપડે હાઇટ વિશે એક વિડિયો બનાવ્યો છે તમે play list માં જોઈ શકો.. એમાં કસરત જણાવી છે તે તમને થોડી height વધારવામાં મદદ કરશે 👍
@PriyaPatel-e7s
@PriyaPatel-e7s 11 күн бұрын
Any one in navsari??
@ritadabhi343
@ritadabhi343 2 күн бұрын
Ranning nai thatu
@dipakmack
@dipakmack Күн бұрын
Time Table follow કરો એક ટાઈમ (સવારે અથવા તો સાંજે) અને ટાઈમ તમારી જરૂરિયાત મુજબ હાર્ડ વર્ક 👍🏻👮🏻‍♀️🏃‍♀️💨
@gitaahir1082
@gitaahir1082 10 күн бұрын
10:30 ave che su krvu sir
@dipakmack
@dipakmack 10 күн бұрын
ટાઈમ ટેબલ આ વીડિયોની કૉમેન્ટ બોક્સ માં પિન 📍 કરેલ છે તે તમે ફોલ્લો કરી શકો છો . ટાઈમ માં ફેર પડશે અને અઠવાડિયામાં એક અથવા બે વાર slow/fast Running કરવાથી ટાઈમ ઘટશે. - 200 મીટર slow/200 મીટર fast આવી રીતે તમે 400 મીટર ના 4 રાઉન્ડ મારી શકો... વચ્ચે થોડો આરામ લેવો મીનીમમ 2 મિનિટ નો
@DhanabhaiRabari-e5q
@DhanabhaiRabari-e5q 10 күн бұрын
Sir pag dukhe che
@dipakmack
@dipakmack 10 күн бұрын
ચણા ખાવ અને ગરમ પાણી નો શેક કરવો.. રોડ પર દોડતાં હસો તો વધુ પગ દુઃખતા હસે એટલે જો ગ્રાઉન્ડ ની સુવિધા ના હોઈ તો અઠવાડિયામાં 2 વાર જ રોડ પર દોડવાનું અને બીજા દિવસો માં કાચો રસ્તો હોઈ ત્યાં (ઉ.દા. કોઈ ખેતરે જતો રસ્તો) ટૂંકમાં કાચો રસ્તો
@IshaSolanki-l3z
@IshaSolanki-l3z 11 күн бұрын
Sir timing vadhi jay che
@dipakmack
@dipakmack 11 күн бұрын
Time table - કૉમેન્ટ માં પિન કરેલું છે. Follow કરો. ચોક્કસ તમારા Running માં ફેર પડશે 👍👮🏻‍♀️
@IshaSolanki-l3z
@IshaSolanki-l3z 11 күн бұрын
@dipakmack ok thanks
@NiruBariya-t8p
@NiruBariya-t8p 11 күн бұрын
Sir hu s t chu mari. High' bav ochi che ??
@dipakmack
@dipakmack 11 күн бұрын
મહિલા ઉમેદવાર માટે 👇 ✧ મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવારો માટે - ઉંચાઇ 150 સે.મી. ✧ અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે - ઉંચાઇ 155 સે.મી. 🏃🏻🏃‍♀️👮‍♂️📚🎯👮🏻‍♀️🚨👍 પુરુષ ઉમેદવાર માટે 👇 ✧ મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવારો માટે - ઉંચાઇ 162 સે.મી. ✧ અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે - ઉંચાઇ 165 સે.મી. 🏃🏻🏃‍♀️👮‍♂️📚🎯👮🏻‍♀️🚨👍 આ વીડિયો માં જણાવી તે ત્રણ કસરત કરો ફેર જરૂર પડશે 👍 અને બવ જ ઓછી હાઇટ હસે તો એનું કંઈ નહિ થઈ શકે છે ઉપર મે જણાવી એ પ્રમાણે હાઇટ હોઈ તો ચાલશે 👮🏻‍♀️👮‍♂️
@dabhivarsha90
@dabhivarsha90 10 күн бұрын
Sir mare time natho avtu
@dipakmack
@dipakmack 10 күн бұрын
ટાઈમ ટેબલ આ વીડિયોની કૉમેન્ટ બોક્સ માં પિન 📍 કરેલ છે તે તમે ફોલ્લો કરી શકો છો . ટાઈમ માં ફેર પડશે અને અઠવાડિયામાં એક અથવા બે વાર slow/fast Running કરવાથી ટાઈમ ઘટશે. - 200 મીટર slow/200 મીટર fast આવી રીતે તમે 400 મીટર ના 4 રાઉન્ડ મારી શકો... વચ્ચે થોડો આરામ લેવો મીનીમમ 2 મિનિટ નો 👮‍♂️👮🏻‍♀️👍🎯
@Nakum_shilpa25
@Nakum_shilpa25 11 күн бұрын
Shir mare 12.15 thay che vet 90 che
@dipakmack
@dipakmack 11 күн бұрын
Time table - કૉમેન્ટ માં પિન કરેલું છે Follow કરો.. અને રોજ 100 સીટ અપ મારો.. (સવારે 50 મારો/સાંજે 50 મારો) 10 - 10 ના 5 સેટ મારવાના.. જો 10-10 ના થાય તો.. 5-5 ના 10 સેટ મારવાના.. જો 5-5 પણ ના થાય તો. 2-2 કરી ને પણ પૂરા કરવાના. પણ સીટ અપ કરવાના.. બહાર નો ખોરાક બંધ કરી દો. જે વધુ વજન માટે જવાબ હોઈ તે જ ખોરાક ની વાત છે 👍👮🏻‍♀️
@KajalRathod-k7g
@KajalRathod-k7g 10 күн бұрын
Time વધી જાય છે
@dipakmack
@dipakmack 9 күн бұрын
ટાઈમ ટેબલ નો વિડિયો બનાવ્યો છે તે વિડિયો જોઈ લેજો અને સમજજો એટલે ફેર પડશે 👍👮🏻‍♀️🏃‍♀️
@vijaykhant499
@vijaykhant499 10 күн бұрын
ઉચાઈ 153 હો તો સુકરવુ
@dipakmack
@dipakmack 10 күн бұрын
kzbin.info/www/bejne/en-xe4KompyWgrcsi=h8J6HfMomTTfVmq7
@bathvarnilesh5365
@bathvarnilesh5365 10 күн бұрын
Sir hu prectice karti hati 10 minutes 1600 pochadiyu hatu pan pachi pag na ankel Kanda ma sojo avi gyo che have chalay pan mand mand chr. Dukhe che pag nu kandu bav . Have ene patadva su karvu ?? Dava pan lidhi pan atlo fer padto nathi . Sir please help me 🙏
@dipakmack
@dipakmack 10 күн бұрын
તમે ફોર્મ શેમાં ભરેલું છે? psi/કોન્સ્ટેબલ અથવા બન્ને માં એ જણાવો.
@swetajoshi5698
@swetajoshi5698 8 күн бұрын
Running mate su kpda no pn frk pde ? Kmk amuk loko am k shorts peri ne dodiye to vdhu saru re.... To thodu aa vise janvanjo...
@dipakmack
@dipakmack 8 күн бұрын
હા, ફેર પડે.. Running shorts And T shirt થી ફેર પડે કેમ કે આમાં હવા નો ભરાવો ના થાય, પરસેવો વળે તો ભાર ના આવવા દે ટૂંક માં ફેર પડે એટલે કે તમે એક સારું નાઇટી અને સારું સ્પોર્ટ ટીશર્ટ પહેરીને દોડી શકો છો... એવી જ રીતે બુટ થી ફેર પડે બુટ પણ સ્પોર્ટ ના હોવા જોઈએ 👍🏃‍♀️👮🏻‍♀️
@JivikaRabari
@JivikaRabari 4 күн бұрын
​@@dipakmackગ્રાઉન્ડ માં વગર બુટે દોડી સકિયે કે બુટ ફરજિયાત છે
@PriyaPatel-e7s
@PriyaPatel-e7s 11 күн бұрын
Any one navsari???
@ranjanpatel7627
@ranjanpatel7627 10 күн бұрын
સર હુ 400 ના 4 રાઉન્ડ પુરા કરું પણ 9 મિનિટ ની ઉપર થઈ જાય છે
@dipakmack
@dipakmack 10 күн бұрын
Good... કૉમેન્ટ માં પિન કરેલું time ટેબલ ફોલ્લો કરો 30 થી 45 સેકંડ હજી ઘટી જસે 👍
@Sani-u7q6q
@Sani-u7q6q 8 күн бұрын
Thank you
@Drashtipatel-ex5sw
@Drashtipatel-ex5sw 10 күн бұрын
Thank you sir
@dipakmack
@dipakmack 10 күн бұрын
🎯👮🏻‍♀️👍
@PriyaPatel-e7s
@PriyaPatel-e7s 11 күн бұрын
Any one in navsari??
@patelanita4834
@patelanita4834 10 күн бұрын
@PriyaPatel-e7s
@PriyaPatel-e7s 6 күн бұрын
@patelanita4834 Hey 👋 PSI/ Constable
police bharti ground ma running kai rite karavi???
5:51
Vande Mataram Physical Academy kadi
Рет қаралды 9 М.