Mota bhai reply આપજો નિવૃત થયા છે ૨૦૨૪ મા તો ફોર્મ કયા થી લેવું આ ને કયા જમા કરવાનું વિસ્તૃત માહિતી આપજો સાહેબ શ્રી
@YogeshRavaliya3 күн бұрын
Jo tame teacher chho to tamari Pay Centre na principal no contact karvo.
@semsony1633 күн бұрын
@YogeshRavaliya pay center means school na principal k પછી તાલુકા કચેરી જવું પડશે જણાવજો વીનંતી સાહેબ આપ શ્રી ને
@VisnubhaiMКүн бұрын
ગરાનટેડ માદયમિક શાળા મા શિક્ષક તરીકે નિયુકત ર૦૦૧ મા રીટાયર્ડ થયેલ છું મે૨૦૧6 વયમર્યાદા તો આપતાં કયા ભરવુ પ્લીઝ જવાબ જણાવવા વિનંતી કરું છું
@pranavjani33202 күн бұрын
સાહેબ શ્રી આ પરિપત્રની કોપી જોઈએ છીએ તો તેની લિંક શેર કરવા વિનંતી
@semsony1634 күн бұрын
Mota ભાઈ આ દરેક જીલ્લા મા માંગી હસે કોણ આપશે પત્રક આ નિવૃત વ્યક્તિ કઈ રીતે આ મેળવશે ને કયા આપશે
@JADAVAJITSINH-ph7tn3 күн бұрын
Hayti kareche hu 2014 retayad thakochu to from bharvu pada mahit apo
@semsony1633 күн бұрын
મોટા ભાઈ પરિપત્ર મા સહી સિક્કા કરાઈ કયા આપવાનો અને જો mail ID હોય તો જણાવજો
@semsony1633 күн бұрын
સાહેબ શ્રી સ્કૂલ ના આચાર્ય એ હજી કઈ જાણકારી આપી નથી નિવૃત કર્મચારી કેમ નુ એ કરવુ સાહેબ જરા સમજવો ને આ પરિપત્ર ની pdf પણ આપજો જેથી ભરીને તમે કહો ત્યાં submit કરાવીએ
@semsony1634 күн бұрын
નિવૃત થયેલ છે મોટા ભાઈ તો આ માટે કોને મળવાનું ને આ ફોર્મ કોની જોડે થી મળશે કઈ ઓફિસ થી મળશે જણાવજો