પેન્શન નું મૂડીકૃત રૂપાંતર/40%pension commutation/હવે માત્ર 13 વર્ષ હપ્તા ભરવા પડશે/New rules 2022

  Рет қаралды 42,849

Shreyash Dabar

Shreyash Dabar

Күн бұрын

Пікірлер: 75
@visanajanvi1090
@visanajanvi1090 2 жыл бұрын
સ્વૈચ્છિક રાજીનામું આપે કર્મચારી ફિક્સ પગાર ના પાંચ વર્ષ પ્લસ 15 વર્ષની નોકરી મુજબ કર્મચારીને છૂટા થાય ત્યારે કેટલી રકમ મળી શકે નવી પેન્શન યોજના પ્રમાણે અને જૂની પેન્શન યોજના પ્રમાણે પ્લીઝ જવાબ આપશો
@Shaileshmodi111
@Shaileshmodi111 5 ай бұрын
સરજી ,વન થર્ડ અને ગ્રેજ્યુએટી માં શું તફાવત છે .ઉદાહરણ આપી સમજાવવા વિનંતી
@jaydevsharma9107
@jaydevsharma9107 5 ай бұрын
વિદેશમાં રહેતા ગુજરાતના પેન્શનરો માટે હયાતીનુ લાઈફ સર્ટીફીકેટ કેવી રીતે તૈયાર કરવુ તેની જાણકારી આપવા વિનંતિ .આપનો ખુબ આભાર
@sreedharannair2218
@sreedharannair2218 6 ай бұрын
Thank you very much for useful information
@dineshsolanki337
@dineshsolanki337 11 ай бұрын
૭૦૦૦૦ બેઝિક હોય તો પેન્શન કેટલું બંધાશે અને કોમયુટેશન કેટલું મળશે
@bkbanpatel8365
@bkbanpatel8365 2 жыл бұрын
Very. Nice. Information. God. Bless. You
@ShreyashDabar
@ShreyashDabar 2 жыл бұрын
Thanks a lott
@karankeshwala77
@karankeshwala77 2 жыл бұрын
ખૂબ સરસ જાણવા જેવી માહિતી...આભાર
@ShreyashDabar
@ShreyashDabar 2 жыл бұрын
કિરણ ભાઈ મઝા માં? તમારા ગાંધી બાપુ ના વિસ્તાર માં શેર કરજો... આજે યાદ કરેલા તમને સ્ટાફ मित्रो બધા એ
@KGBHALODI0099
@KGBHALODI0099 2 жыл бұрын
ગુડ ઇન્ફોર્મેશન
@priyankdedakiya7432
@priyankdedakiya7432 Жыл бұрын
CPF pension ni detail mahiti no video banavi aapo ne sir. CPF ક્યારે સ્ટાર્ટ થાય? કેટલા % ફિક્સ માંથી મે-૨૦૨૨ માં ફુલ પગાર મા આવીએ ત્યારે કેટલી કપાત આવે? નિવરૂતી પછી ક્યારે અને કેટલુ મડે?
@mohanmakwana8455
@mohanmakwana8455 Ай бұрын
પેન્શન ના 40% નહિ પરંતુ બેસિક પેન્શનના 40% પ્રમાણે ગણતરી કરવાની રહે છે.
@AshvinPandya-b5w
@AshvinPandya-b5w 11 ай бұрын
સર નમસ્તે તમે બહુ સરસ ને સચોટ સમજણ આપી ડબલ ખૂબ ખૂબ આભાર હવે મારે જાણવું છે કે 2017 માં નિવૃત તમારે પેન્શન ની રકમ 16500 બોલો તો મને રૂપાંતર કેટલું મળે
@ShreyashDabar
@ShreyashDabar 11 ай бұрын
last pagar ketlo hato vagere badhi babat joi aa video mujab tame pote gani shako chho
@rajdesai8154
@rajdesai8154 4 ай бұрын
સરસ માહિતી આપી ભાઈ
@ishwarbhaipatel6
@ishwarbhaipatel6 2 жыл бұрын
પેન્શન ઉપર મોંઘવારી કઈ રીતે ગણવા માં આવેછે તે જણાવશો આભાર સહ ખુબ સુંદર માહિતી આપવા બદલ અભિનંદન
@ggreligiousandhistoricalvl5531
@ggreligiousandhistoricalvl5531 3 ай бұрын
મૂળ પેન્શનની રકમ પર મોંઘવારી મળતી હોય છે.
@Kanjibhaijoshi
@Kanjibhaijoshi Ай бұрын
મુળપેન્શ+જેતેસમયેચાલતીમોધવારુ+મેડીકલ બાદ મુડીક્રુત માસીક રકમ=બેન્કમાં જમા થતુ પેન્શન તેર વર્ષ સુધી તેર વર્ષ પછી પુરૂં પેન્શન મળે
@sanjaykumar8867
@sanjaykumar8867 6 күн бұрын
સર આ વન થર્ડ ના હપ્તા ની કપાત પૂરી થાય એના પછી જે રકમ મળે એ રકમ મૂળ પેન્શન માં ઉમેરવામાં આવે છે કે જે મોંઘવારી સાથે પેન્શન મળતું હોય એમાં ઉમેરવામાં આવે છે
@ranjanbennimavat5086
@ranjanbennimavat5086 Жыл бұрын
Mara pati nivruti 31.5.2023 mara pati mutyu 21.7.2023 39 varsh screvis chhe pry. School teacher hata 31 varsh gred order nathi atle pension fail banya nathi. Mudikrut malse?
@ShreyashDabar
@ShreyashDabar Жыл бұрын
Mudikrut રૂપાંતર હવે ના મળે. पेंशन file બનાવો એ મળશે
@ruksanashaikh4340
@ruksanashaikh4340 Жыл бұрын
Nice information. Central govt na pensioners karta state government ne pensioners ne benifits ocha hoy che?
@rajendrapatel4736
@rajendrapatel4736 Жыл бұрын
Good
@mahendramehta8916
@mahendramehta8916 Жыл бұрын
Vache vache arreas mkalvana karne vadharo malyo to tema kai rite gantri thay?
@KAMLESHSIRSJC
@KAMLESHSIRSJC 2 жыл бұрын
નમસ્કાર સર, પેન્શનમાં મૂડીકૃત રૂપાંતર ના લેવું હોય તો...
@ShreyashDabar
@ShreyashDabar 2 жыл бұрын
અરજી નઈ કરવાની
@ilapatel930
@ilapatel930 7 ай бұрын
Hji રાજ્ય સરકારે 10,20,30 નું ઉચ્ચતર નથી આપ્યું ને ?
@VMRaval-dr8zt
@VMRaval-dr8zt Жыл бұрын
જુથ વીમા ના પૈસા એક વર્ષ થી રિટાયર્ડ થયો પણ હજી સુધી આવયા નથી
@ShreyashDabar
@ShreyashDabar Жыл бұрын
તાલુકા માં તપાસ કરો
@ilapatel930
@ilapatel930 7 ай бұрын
Sir aano sarcular જોવે છે તો પિક મૂકો તો સારું ને 13 વરસ પૂરાં થઈ જાય તો કચેરી માં એપ્લિકેશન નમૂનો આપો ને તો કપાત બંધ થઈ સકે plz ans
@ShreyashDabar
@ShreyashDabar 7 ай бұрын
Paripatra ડાઉનલોડ link મુકેલી છે video discription માં
@ramilabenrajvansh1393
@ramilabenrajvansh1393 6 ай бұрын
Very good
@yogeshparikh1912
@yogeshparikh1912 2 жыл бұрын
સર..CSRF 1.6 ફોર્મ ની વર્ડ ફાઇલ કે એક્સેલ શીટ હોય તો લિંક મુકશો...
@shanabhaivasava7135
@shanabhaivasava7135 Жыл бұрын
હુ 2013 મા નિવૃત થયો ,મુળ પેન્શન 8/13 થી મળતુ હતુ અને 6/2016 રેગ્યુલર પેન્શન ચાલુ થયુ, એટલે કે રેગ્યુલરાઈઝ થયુ , 5124 કપાય છે, અને 5124રૂ/ 6/16 થી કપાત ચાલુ છે,તો 13 ક્યારથી ગણવા
@bhavanaupadhyay8611
@bhavanaupadhyay8611 2 жыл бұрын
2014 ma retire thaya hoie toh pan 13 no niyam Lagu pade ???n pachi hafto eh pension ma join thaine avsee??
@ShreyashDabar
@ShreyashDabar 2 жыл бұрын
Ha
@arvindzala5986
@arvindzala5986 4 ай бұрын
નમસ્કાર સર મારા ફાધર ૩૦મી જુન ૨૦૧૫ રીટાયડ થયા હતા અને બે મહિનામાં અવસાન થયું હતું અત્યારે કુટુંબ પેન્શન મળે છે આ હપ્તા ની કપાત ચાલુ છે કે બંધ એ કઇ રીતે ખબર પડે
@ShreyashDabar
@ShreyashDabar 4 ай бұрын
emne 40% rupantar lidhu hatu ke kem? jo lidhu hashe to badha hapta maf thai gaya hashe.
@anilbhaibraval2196
@anilbhaibraval2196 Ай бұрын
ભાઈ શ્રી,પચણુમા,રીટાયડ,થયા,હતા,તોતે,લાભ,એમની, પત્ની ને મલીશકે, મેલેરિયા મા, લેબોરેટરી,ટેકનીસન,હતા, તો જણાવજો સાહેબ
@ntech4595
@ntech4595 2 жыл бұрын
Sir tpeo ni sidhi bharti ma aagalni nokari break thay
@vishhh-yf4ff
@vishhh-yf4ff 6 ай бұрын
કોમ્યુટ ની કપાત રકમ પર મોંઘવારી ની રકમ ગણતરી કરી કપાત થાય? કે માસિક કપાત ની રકમ fixed હોય?
@SanjayPatel-or2uv
@SanjayPatel-or2uv 2 жыл бұрын
સર, પહેલા 15 વર્ષ હતા હવે 13 વર્ષ થયા તો શું ફેર પડે તે ગણતરી સાથે આપો તો ખબર પડે.
@ShreyashDabar
@ShreyashDabar 2 жыл бұрын
Video માં સ્પષ્ટ બતાવેલ છે કે પહેલા 15 વરસ ના 180 હપ્તા ભરવા પડતાં જ્યારે હવે 13 વરસ મુજબ 156 હપ્તા j ભરવા પડશે આમ 24 હપ્તા ઓછા ભરવા પડે એ ફાયદો
@sentahardikkumar1941
@sentahardikkumar1941 9 ай бұрын
એડવાન્સ માં ઉપાડેલ રકમ ભરી શકાય
@prafultrivedi3814
@prafultrivedi3814 Жыл бұрын
બેઝિક પગાર રૂ. ૮૪૬૦૦/છે તો કોમ્યુનિટી રકમ કેટલી મળવા પાત્ર થશે ઉદાહરણ આપશો
@sureshbhaipatel7483
@sureshbhaipatel7483 Жыл бұрын
વ્યાજ કેટલા ટકા લેવામાં આવે છે?
@mangaltaviyad5202
@mangaltaviyad5202 Жыл бұрын
ચાલુ નોકરીઅએ અવસાન થાય તો કોમ્બમ્યટ ની રકમ મળે
@ShreyashDabar
@ShreyashDabar Жыл бұрын
No
@vipulbhaipatel9057
@vipulbhaipatel9057 2 жыл бұрын
TA par video banavo Kone madva Patra chhe ?
@hareshdodiya50
@hareshdodiya50 2 жыл бұрын
પોલીસ ને લાગુ પડે
@amarsinhbhimsinhjadav5962
@amarsinhbhimsinhjadav5962 5 күн бұрын
શું ગુજરાત માં કોમ્યુ કપાત 13વર્ષે બંધ થશે
@ShreyashDabar
@ShreyashDabar 4 күн бұрын
Ha
@dineshbhaiparagi4369
@dineshbhaiparagi4369 3 ай бұрын
વ્યાજદર શું હોય છે
@rahulbhatt5485
@rahulbhatt5485 2 жыл бұрын
કપાતા હપ્તા પરનાં વ્યાજનું શું થયું?
@ShreyashDabar
@ShreyashDabar 2 жыл бұрын
એમાં એવી રીતે નથી આ વિડિયો માં બતાવ્યા મુજબ કપાત thati હતી
@miyanibabubhai3365
@miyanibabubhai3365 Жыл бұрын
VRS લીધેલ હોય તો મળે?
@sutharjagdishkumar2817
@sutharjagdishkumar2817 2 жыл бұрын
સર ઉચ્ચતર પગાર ધોરણ 10 20 અને 30 વર્ષે એ પરિપત્ર કયારે આવશે???
@ShreyashDabar
@ShreyashDabar 2 жыл бұрын
સરકાર ઈચ્છે ત્યારે.. આપને to પરિપત્ર આવે તો video બનાવીએ બસ
@SMxyz
@SMxyz 7 ай бұрын
અવસાન પછી ફેમિલી પેન્શન આ કપાત કાપશે કે નહિ???
@ShreyashDabar
@ShreyashDabar 7 ай бұрын
No કપાત બંધ થઈ જાય
@SMxyz
@SMxyz 7 ай бұрын
@@ShreyashDabar એનો મતલબ ફેમિલી પેન્શન મૂળ પેન્શન નો અદશો થી જસે ?
@rajdesai8154
@rajdesai8154 4 ай бұрын
તેર વરસ પછી કપાતી રકમ પેન્શન માં જમા થાય
@ShreyashDabar
@ShreyashDabar 4 ай бұрын
હપ્તો बंद થાય means के pension માં એ વધારો થાય j ને
@rajdesai8154
@rajdesai8154 4 ай бұрын
તેર વરસ પછી કપાતી રકમ પેન્શનમા એડ થાય છે તે કેવી રીતે ખબર પડે
@ShreyashDabar
@ShreyashDabar 4 ай бұрын
kapat bnd thai jay
@vinubhaibhoi1958
@vinubhaibhoi1958 Жыл бұрын
પેન્શન મુડીકૃત રૂપાંતર ની અરજી નમુનો જણાવસો
@ShreyashDabar
@ShreyashDabar Жыл бұрын
Sadi અરજી કરવાની હોય છે
@dashrathbhaishrimali4245
@dashrathbhaishrimali4245 2 жыл бұрын
૧૩ વર્ષ પછી પેન્શનરે પુનઃ સ્થાપન માટે કોઈ કાર્યવાહી કરવાની હોય છે કે આપોઆપ થઇ જશે ?
@halaniniranjanbhai2776
@halaniniranjanbhai2776 2 жыл бұрын
Good
@rajdesai8154
@rajdesai8154 4 ай бұрын
તેર વરસ પછી કપાતી રકમ પેન્શન માં જમા થાય
@ShreyashDabar
@ShreyashDabar 4 ай бұрын
hapto kapat bnd thay e j pention vadhe
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 18 МЛН
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 3,4 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 269 #shorts
00:26
Человек паук уже не тот
00:32
Miracle
Рет қаралды 2,9 МЛН
Retirement benefits | Family Pension | Commutation of pension calculation
17:46
Guru Ji ki Pathshala
Рет қаралды 1 МЛН
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 18 МЛН