Jay Sitaram Bapu, Mara Guru jevo satsang karyo tame ,
@dharmendrasinhzala68822 жыл бұрын
Jay. Ho. Bhajnanad. Swami. Ni. Jay. Guru. Dev.🚩🌹🕉️🙏🚩
@jagdishbhaiagravat4034 Жыл бұрын
જયશ્રી સંવામિનારાયણ બાપા સીતારામ શુભેચ્છા પાઠવી છે જયસીયારામબાપાસીતારામ
@NitinbhaiMaharaj Жыл бұрын
જય હો.... જય હો ....👌🙏 શ્રી આત્માનંદ સરસ્વતીજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ 👏 આવા રાષ્ટ્રીય સંતોના પ્રવચનો ઉદાહરણો અત્યારની શિક્ષણ પદ્ધતિમાં સામેલ કરવા જેવા છે યુવાનો ને ખાસ સાંભળવા જેવા છે
@sbsolanki2794 Жыл бұрын
Very good mahatmaji ea je vaat kari chhe te saty chhe
@ArunPandya-t6e3 ай бұрын
જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા ભજન ના ભિષ્મ પિતામહ સ્વામી સચીદાનંદજી ની જય જય જય હો અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏
@vinaypipaliya86454 ай бұрын
Jay ho jay ho. Sat sat naman. Radhe radhe Jay shree Krishna. Very nice 👍 Jay duvarakadhish.
@PatelnaginbhaiManibhai Жыл бұрын
બાપજી આજે સમરસતા ની વાત જો મારા સમાજે સ્વીકારી તો કોઈની તાકાત નથી કે મારા ભારતને ઝુકાવી શકે હું આજે એક સંકલ્પ કરું છું કે આ ઉપદેશ ની ઓડિયો જો મને મળશે તો શેરીએ શેરીએ સાદ કરીને હું તૈયાર શું મારા રામને દરેકના રુદિયા માં બેસાડવાની કોશિશ કરીશ
@arpanbhatt3335 Жыл бұрын
અદભુત કાર્યક્રમ. આત્માનંદ સરસ્વતી જી ને સાદર વંદન❤
@ambabhaimakawana13812 жыл бұрын
Atmanad swami ni Jay ho.his speech is brave and very sweets and fantastic chhe.
@bipinmehra24697 ай бұрын
Badako NE sanskar aapo
@dineshvirash1866 Жыл бұрын
શ્રી આત્માનંદ સરસ્વતી બાપુ આપને રદય પૂર્વક ખૂબ ખૂબ સાધુવાદ આપણા દેશની સાંપ્રત સમસ્યાઓનું આપે ખૂબ જ સુંદર વિવરણ કર્યું ખાસ કરીને હરિજનો ગીરીજનો દેવીપૂજકો ને અપનાવવાની સુંદર વાત કરી આ દેશના તમામ સંતો લોકોને આવી શિખામણ આપે તો આપણા દેશની વર્ણવ્યવસ્થામાં સમરસતા આવે
@rekhabenkathrotiya56842 жыл бұрын
Radhe Radhe
@kamalabenpadvi11 ай бұрын
આત્મા નદ.સવામીનેમારાવદન
@naisambhu2964 Жыл бұрын
Om guru bhrma visnu mahesvray nmh hai ki jay ho
@pateldahyabhai39 Жыл бұрын
Thanks for your Zan pravah
@bharatdesai4185 Жыл бұрын
સ્કૂલો માં આવાજ પ્રવચન ની ખૂબ જ જરૂર છે🙏
@pushkarnathsatnath6706 Жыл бұрын
😊aano Ekaj Upaay Hindu sanatani Vasti Vadhare.
@Satishsvyas2 ай бұрын
આત્માનંદ સરસ્વતી જી ને ગુજરાત ના સી.એમ pade બેસadવાni જરૂર છે
@arunadhameliya5922 Жыл бұрын
Khubaj saras Jai guru dev
@MakvanashivajiNensinh3 ай бұрын
Very very nice 👍
@alpeshpatel56312 жыл бұрын
આત્માનંદ સરસ્વતી ને મારા પ્રણામ બહુ સરસ સમજ આપી કોટી કોટી વંદન તમને બહુ સાચી વાત કીધી આખા દેશને જાગૃત થવાની જરૂર છે અંતે દેશના છોકરા માતૃભાષા પણ ભૂલી ગયા
@jayaanam72212 жыл бұрын
Ppl
@sathavaranayna14172 жыл бұрын
@@jayaanam7221 sathavara Nayna
@sathavaranayna14172 жыл бұрын
Aatmanand saraswtiji ne mara koti koti vandan tamari avani ma pan mata saraswti no vas 6e Jay shree Krishna
@devabhaipatel72035 ай бұрын
આવા સંતો ને કોટી કોટી વંદન
@chavdagopalsinh66772 жыл бұрын
.. very nice bapu.jay shry ram
@devshiyaliya97872 жыл бұрын
ખૂબ સરસ પ્રવચન છે....ટાઈટલ માં 'પ્રવસન' ની બદલે 'પ્રવચન' એમ સુધારીને ગુજરાતી માતૃભાષાને માન આપીને ગૌરવ વધારશો ..તેવી નમ્ર વિનંતી
@MADHULISTUDIOGARIYADHAR2 жыл бұрын
ok thanks
@rameshbhaijiyani3309 Жыл бұрын
BAPUNO.AVAJ.ANE.MODI.NO.AVAJ.SARKHO.J.CHHE
@Satishsvyas2 ай бұрын
Aava yogi o ni gujrat na rajkaran mo jaroor chhe
@sdpatelnarolisdpatelnaroli66352 жыл бұрын
Sat sat naman
@madevbhaipatel6229 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@GhoribhathiBhathiBhai2 ай бұрын
Jay saree krisan radhe radhe
@bhartibenpandya512 Жыл бұрын
Waw Jay ho bapu 👌👌👏👏👏👏🌹🙏🙏
@sitarambapubapu6809 Жыл бұрын
જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા આત્મા નંદજી સરસવતી ની જય જય જય હો અરૂણભાઈ પંડયા ભાવનગર 🙏🙏🙏
@HiteshbhaiPolara11 ай бұрын
😘
@BhikhusinhParmar-f5v9 ай бұрын
Sat sat naman bapu
@pankajmaniya20112 жыл бұрын
આવા સંતોની સમાજ માં જરૂર છે
@bharatsinhsolanki72962 жыл бұрын
જય શ્રીરામ જય શ્રીકૃષ્ણ ૐ નમઃ શિવાય
@ravalgunvatlala99702 жыл бұрын
ss
@jayantidadhaniya22927 ай бұрын
संदेश संदैशा सै आगे।। संतों महंतों और गुरु रूप स्वरूप संतों ने नमन वंदन प़णाम वंदन नमन प़णाम करना चाहिए क्योंकि विरोधी तत्वों मुसलीम तरफी कोंग्रेस विपक्षी औ तरफी मुस्लिम क़िष्यन यवनौ मोगलै विदेशी तरफी कायदाओ वटाल प़र्वूती वूर्ति प़र्वूती अविरत गति से करना कौंग़ेसीओ तरफी।।।आज राजपुत समाज रजपुत समाज को समझना चाहिए शौहम
@DineshJani Жыл бұрын
khub j saras
@ladusinghsodha3185 Жыл бұрын
જબરજસ્ત બાપુ શ્રી ના પ્રવચનો એક એક શબ્દ શિખ આપણા જીવનમાં ઉતારવા માટે જરૂરી છે તમામ ગુરૂજનો ને કોટી કોટી પ્રણામ વંદન કરું છું
@jeelakbari2 ай бұрын
Jay Swaminarayan Jay Dwarkadhish Jay Swaminarayan
@kantibhai6636 Жыл бұрын
સરસ
@NileshAsha2 ай бұрын
Vah bapu tamne pranam
@partappatel1401 Жыл бұрын
સાવ સાચી વાત છે 🙏 સનાતન ધર્મ કી જય
@vaibhavioza9631 Жыл бұрын
સરસને સાવ સાચું જ કહે છે હો 9:12
@makvanatailor2 жыл бұрын
Nice 👍
@vanmalibhaimalankiya50792 жыл бұрын
ધન્યવાદ આત્મારંદ સરસ્વતી બાપુને
@SendhabhaiChaudhari83843 ай бұрын
JAY SHREE RAM JAY HO GURUJI SARS VAT SE
@chandubhaisuthar3970 Жыл бұрын
જય ગુરુદેવ 👃👃
@MahindraJaigurudev Жыл бұрын
જય હો બાપજી ના ચંરનો માં કોટી કોટી લાગુ પાય ટીના ભગત તરફ થી સ્વીકારો બાપજી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MADHULISTUDIOGARIYADHAR Жыл бұрын
જી ધન્યવાદ
@shitalrammaharajkukarwada1770 Жыл бұрын
જય હો સંતો ને..સરસ ...કોટીક દંડવત પ્રણામ છે બાપુને...