Uncut Podcast। આજે સ્ટુડિયોમાં ખેડૂત સાથે ખેતી પર વાત થઈ। સમજો ખેડૂત શું કામ રડે છે!

  Рет қаралды 80,192

Jamawat Podcast

Jamawat Podcast

Күн бұрын

Пікірлер: 328
@munnanakum907
@munnanakum907 5 сағат бұрын
ખેડૂતનું સાંભળવા દેવાંશી બહેને સમય આપ્યો અને ખેડૂત નુ સાંભળ્યું એના બદલ તમારી ખૂબ ખૂબ આભાર
@gircowbuffalork19studio20
@gircowbuffalork19studio20 13 сағат бұрын
ખૂબ મહત્વ ના મુદ્દા, સાથે વાત કરી બેન. આવાજ જરૂરી વિષય લાવતા રેજો અને સાહેબ જે વાત કરી બળાત્કારી, ભ્રષ્ટાચારી,અને ફૂડ માં ભેળ સેળ ને એક સજા તેનાથી સહમત છીએ
@GirishbhaiPatel-g9j
@GirishbhaiPatel-g9j 6 сағат бұрын
જોરદાર કામ છે જમાવટ નું ખેડૂત માટે દયાની ભાવના અવશ્ય રાખવાની જરૂર છે
@gamer-xu3lw
@gamer-xu3lw 18 сағат бұрын
સામાન્ય રીતે હુ કૉમેન્ટ નહિ કરતો પણ as a farmer salute to દાદાજી. બઉ જ સરસ રીતે સમજાવ્યું.
@VipulsinhRathod-eu6lr
@VipulsinhRathod-eu6lr 18 сағат бұрын
દેવાંશી જોશી નુ કામ જ દરેક વિષય ઉપર પ્રકાશ પાડે છે માટે દરેક ને અસર કરતા મુદ્દા ઉઠાવે છે સેલ્યુટ છે દેવાંશી બેન ને
@sardarsinhsolanki3164
@sardarsinhsolanki3164 17 сағат бұрын
ખૂબ ખૂબ આભાર દેવાંશીબેન આ ચેનલ માં ભરતભાઈ સાથે નો વાર્તાલાપ સાંભરી ખુબ આનંદ થયો
@ViththlaPadhiya
@ViththlaPadhiya 2 сағат бұрын
દાદા ની વાત જીવનમા ઉતરવા જેવી ધન્યવાદ દાદાને અને જમાત પરિવારને
@rameshjasani5249
@rameshjasani5249 16 сағат бұрын
કેટલી સીધી સરળ અને સાચી વાત છે જમાવટ આવા પ્રશ્નો ઉઠાવી રજૂઆત કરે છે એટલે લોકપ્રિય છે પત્રકાર ની ફરજ બજાવે છે
@mansukhhirapara5571
@mansukhhirapara5571 2 сағат бұрын
ખુબ ખુબ આભાર દેવાંશી બેન આજે તમે ખેડૂતો માટે જે દાદા પાસે થી માહિતી આપતા રહેશો જય દ્વારકાધીશ
@kmthakor4246
@kmthakor4246 18 сағат бұрын
દાદા તમારી બધી વાતો સાવ સાચી છે. પણ અહી કોને પડી છે. .
@mikhokhar308
@mikhokhar308 6 сағат бұрын
હિન્દુ મુસ્લિમ કર્યા કરો.
@shiyalsanju347
@shiyalsanju347 2 сағат бұрын
તમારે નથી પડી પણ કિસાન. ભાયો તો આવા દાદા ને ભગવાન સમાન માને સે
@વિધુસોલંકીવિધુ
@વિધુસોલંકીવિધુ 7 минут бұрын
જહો દાદા.
@dasharathpatel-sm8kq
@dasharathpatel-sm8kq Минут бұрын
Ok❤❤❤ kheti karvi yah Sarkar crush ki vidhi Paisa kamaya Sarkar nuksan
@ShitalbenPatel-u1v
@ShitalbenPatel-u1v 4 сағат бұрын
દેવાંશી ben, I'm feeling emotional Thank you
@parbatdesai8319
@parbatdesai8319 4 сағат бұрын
Devanshi ben Aajno muddo bahuj saras chhe. Ane dada ni vaat ekdam sachi vaat che. Hu khedut tarike badhuj anubhavu chhu.
@hitesh_ak_village_life
@hitesh_ak_village_life 6 сағат бұрын
વાહ ખેડૂત નું ઇન્ટરવ્યૂ ❤
@rajendrakumartrambadia6053
@rajendrakumartrambadia6053 5 сағат бұрын
ખુબ સરસ માહિતી આપી છે જમાવટ ના માધ્યમથી ખેડૂત કાકા એ ખુબ ખુબ ધન્યવાદ ધન્યવાદ દરેક વસ્તુ ના ભાવ માં જે વધારો થયો છે તેના પ્રમાણે ખેત ઉત્પાદન ની વસ્તુ માં નથી થયો એનું કારણ છે ફુડ પ્રાઈઝ એક્ટ ને હીશાબે મોંધવારી ના વધે તેનો ભોગ ખેડૂત બંને છે બીજા દરેક ઉત્પાદકો પોતાની વસ્તુઓ નો ભાવ પોતે નક્કી કરે અને ખેડુત ના પાક નો ભાવ બીજા વેપારી નક્કી કરે
@ઉમેદભાઈનાનજીભાઈદરજી
@ઉમેદભાઈનાનજીભાઈદરજી 3 сағат бұрын
ખેડૂત ની સરસ વાત કરી ધન્યવાદ ખુબ ખુબ તમે આભાર જય જવાન જય કિસાન ખેડૂત છે મા-બાપ
@sanjaymangaroliya6253
@sanjaymangaroliya6253 41 минут бұрын
ખેડૂતની વેદના સાંભળવા બદલ દેવાંશી બેન તમારો ખૂબ ખૂબ આભાર.
@rohankhodbhaya5005
@rohankhodbhaya5005 2 сағат бұрын
ખેડૂતનૂ સાંભળવા દેવાંશી બહેન સમય આપ્યો અને ખેડતનૂ સાભળીયુ એના બદલે મરી પાસે તમારો અભિનંદન કરવા બદલ કરવા માટે શબ્દો નથી ખૂબ ખૂબ ખૂબ ખૂબ અભિનંદન
@vinodghodasara646
@vinodghodasara646 3 сағат бұрын
ખૂબ ખૂબ અભિનંદન દાદા
@balubhaigodhaniya1311
@balubhaigodhaniya1311 49 минут бұрын
Khub khub dhanyvad devashi ben, khub saras mahiti aapi,dada ne vandan.
@chohanmakabhai3681
@chohanmakabhai3681 3 сағат бұрын
પત્રકાર તો ઘણા જોવા પણ દેવાંશી બહેન જેવા તો નહિ જ .ખેતી ની વાત હોય .રાજકીય. કે કોઈ પણ વાત. અરે નાના નાના ટાબરીયા સાથે વાત કરે તો પણ વાત મા પૂરે પૂરો ન્યાય હોય .વાહ ખૂબ ખૂબ અભીનંદન દીદી ને 👍
@RUTVIKKUMARDHAMELIYA
@RUTVIKKUMARDHAMELIYA 7 сағат бұрын
aa podcast karva badal devanshiben ne khub khub aabhar jay javan jay kisan
@ratansinhthakor8196
@ratansinhthakor8196 9 сағат бұрын
ખેતી વિશેની દાદાએ ખૂબ સરસ માહિતી આપી બેન તમારો આભાર
@ArvindbhaiMathukiya
@ArvindbhaiMathukiya Сағат бұрын
ખુબ ખુબ ધન્યવાદ આ વાત સરકાર ને ગમશે નહીં જય હિન્દ
@shaileshprajapati1531
@shaileshprajapati1531 21 минут бұрын
ખૂબજ સરળ સુંદર મજાની જમાવટ...
@ArvindPatel-be4yr
@ArvindPatel-be4yr Сағат бұрын
ખરેખર ખુબજ મજા આવી ..હો ... દાદા ની વાત સાંભળી ને...........હજુ 1 કલાક વધારે બોલ્યા હોત તો ...મજા આવોત....
@subhashahir167
@subhashahir167 17 сағат бұрын
ખૂબ સરસ પોડકાસ્ટ રજૂ કર્યો છે.🙏🙏
@dilipthakor8385
@dilipthakor8385 3 сағат бұрын
દેવાંશી બહેનને ખૂબખૂબ અભિનંદન સાચી વાત બહાર લાવવા બદલ
@DabhiDabhi-j2l
@DabhiDabhi-j2l 18 сағат бұрын
ધેનૈય છે દાદાજી તમને
@chavdakhimachavda8662
@chavdakhimachavda8662 7 сағат бұрын
દેવાંશી બેન તમારો આભાર તમે જેમ બને તેમ એક વરસ માં ખેડૂતો વિશે વધારે બતાવો🙏🙏
@ShardabenPatel-h3l
@ShardabenPatel-h3l 6 сағат бұрын
જય શ્રીકૃષ્ણ ખૂબ સરસ માહિતી. આભાર
@patelvipul4301
@patelvipul4301 4 сағат бұрын
આ રીતે જ ખેડૂતો ની વાત ને ઉજાગર કરતા રહો તે માટે વિનંતી સાથે ખૂબ ખૂબ આભાર સાથે અભિનંદન🎉
@karshangoraniya5637
@karshangoraniya5637 4 сағат бұрын
ખેડૂત ની વેદના સાભલવા બદલ આભાર 🙏🏻
@NarsighDesai
@NarsighDesai 5 сағат бұрын
ખુબ સરસ માહિતી આપી સાચા અર્થમાં ખેતી સુ છે એ સમજાયું
@ashok.m.joriyajoriya2410
@ashok.m.joriyajoriya2410 3 сағат бұрын
ખુબ.સરસ..વાત.કરી.દાદા.એ.દીલ.થી.❤ધનંયવાદ❤❤❤❤
@munnanakum907
@munnanakum907 5 сағат бұрын
દાદાએ બહુજ સરસ વાત કરી
@nandlalukani2609
@nandlalukani2609 9 сағат бұрын
Excellent seepch by great quality of farmer.❤❤
@mmparmar9160
@mmparmar9160 47 минут бұрын
એક સેકન્ડ પણ મિસ કર્યા વગર આખો વિડિયો જોયો ખરેખર દાદાએ બહુ સરસ વાત કરી છે.. દાદાની જેમ બધા ખેડૂતો જાણતા થઈ જાય તો એમના હક ને અધિકાર માટે લડત આપી શકે..
@gokulsenjaliya3167
@gokulsenjaliya3167 4 сағат бұрын
વાહ દાદા વાહ ખુબ જ સરસ માહિતી આપી છે એ બદલ ખુબ ખુબ આભાર 🙏
@patelyash851
@patelyash851 2 сағат бұрын
વાહ દાદા ખૂબ જ સરસ વાત કરી છે તમે
@dasharathsagar467
@dasharathsagar467 4 сағат бұрын
એકદમ સાચી ગ્રાઉન્ડ રિઆલિટી સાથેની ખેડૂતો ની સમસ્યાઓ ની રજુઆત…દરેક જિલ્લા નાં દરેક ખેડૂતની સમસ્યાઓ એક જ એપીસોડ માં
@karanpatel-kg2gz
@karanpatel-kg2gz 3 сағат бұрын
હું ખુદ ખેડૂત છું દાદા ની વાત બિલકુલ સાચી છે.
@jagdishbhaibaria5015
@jagdishbhaibaria5015 6 сағат бұрын
સચોટ માર્ગદર્શન મળી રહ્યું છે સરળ ભાષામાં બેન આભાર
@RameshbhaiRathod-op5on
@RameshbhaiRathod-op5on 2 сағат бұрын
ખુબ ખુબ આભાર દેવા શી બેન ખેડુત રડતો રડતો ફેક્ટરીઓ બનાવી લીધી બીજા વ્રણ પાસે કેમ ફેક્ટરી નથી પટેલો પાસે જ કેમ
@DhanaBhaiGamara-st5ru
@DhanaBhaiGamara-st5ru 2 сағат бұрын
ખૂબજ સરસ માહિતી
@ramanbhaichaudhari1393
@ramanbhaichaudhari1393 4 сағат бұрын
ખૂબ સરસ વાત કરી ભરતભાઈ
@vijayshinhrathod6066
@vijayshinhrathod6066 12 сағат бұрын
Congratulations Ben , Bharatbhai is absolutely correct.
@djgohildj4087
@djgohildj4087 5 сағат бұрын
Khub sars vishay par diskarsh Kari ben khedutne jivto rakhvihoyto aa jarurise dhanyvad ben jamavt
@rajeshdamor9762
@rajeshdamor9762 6 сағат бұрын
આદિવાસી ખેડૂતો હજી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારની મુલાકાત લો એક એપિસોડ એના પર કરો
@dineshtilva
@dineshtilva 3 сағат бұрын
ખાવાનું જ્યાં ન મળે ત્યાં કહુલે ઓર્ગેનિક જ થાય, થોડા પૈસા બચે તો દારૂ પીવે એમાં ખેતરમાં નાખવા દવા-ખાતરના રૂપિયા હોતા જ નથી, માટે કોઈને ઓર્ગેનિક ખાવું છે તેને પછાત અને આદિવાસી એરિયામાં ગેરંટેડ ઓર્ગેનિક અનાજ અને શાકભાજી મળે ખરા.
@HarshChudasama-g6f
@HarshChudasama-g6f 40 минут бұрын
વાહ દાદાજી વાહ દેવાંશી બેન જય શ્રી ખોડિયાર માં
@divyagavit0809
@divyagavit0809 16 сағат бұрын
Wah dada ek dam sachi vat kari chhe. Thank you jamavat
@rasikgopani5656
@rasikgopani5656 6 сағат бұрын
ખુબ સારી ચર્ચા કરી છે.....
@i.h.khagdai.h.khagda4878
@i.h.khagdai.h.khagda4878 11 сағат бұрын
ખુબ ખુબ અંભીનદન
@Pravin-f7k
@Pravin-f7k 18 сағат бұрын
દાદાજી સાચી વાત છે🙏🙏
@kalubhaichaudhari1678
@kalubhaichaudhari1678 4 сағат бұрын
24:24 Yes... Very much correct, no infrastructure for verifying organic product. Products are sold on relation basis. In organic farming, on one hand production is less and on other hand market price is marginally higher hence loss making proposal.
@kalubhaichaudhari1678
@kalubhaichaudhari1678 4 сағат бұрын
સરસ..... પશુપાલન આવશ્યક સેવા ગણાય. એકનો એક છોકરો હોય તેને પરણાવવા નો હોય એ દિવસે પણ ભેંસો ને કાળજી રાખવાની સવારે, બપોરે અને સાંજે પણ
@munnanakum907
@munnanakum907 4 сағат бұрын
હું આ વાત મારા ઘરના બધા પરિવારને સાંભળવા આગ્રહ કરીશ
@chohanmakabhai3681
@chohanmakabhai3681 3 сағат бұрын
વાહ ખૂબ સરચ કોમેન્ટ 👍
@chaudhariramubhai9107
@chaudhariramubhai9107 17 сағат бұрын
Jordar Bharatbhai Jordar Devansiben 🤟🌸🌺🌷🙏🤙🌹🤘👏✌️💐🤙🏼
@amitchaudhary8606
@amitchaudhary8606 2 сағат бұрын
બહુ સરસ બહુ સચિ વાત કરી છે
@bharatsarvaiya9478
@bharatsarvaiya9478 5 сағат бұрын
Very good dadaji Jay mataji very nice
@mukeshjoshi365
@mukeshjoshi365 8 сағат бұрын
ખેડુ ૧મણ ના વાવેતર માંથી કેટલા મણ નો ઉતારો લે છે
@bharatvikanibv3683
@bharatvikanibv3683 3 сағат бұрын
દેવાંશી બેન નોકરિયાતને જ મોંઘવારી નડે છે નોકરિયાત પગાર 800 થી 15 20 હજાર રૂપિયા પગાર હોય છે મજુર 500 થી 600 મજૂરી છે સરકાર કહે છે ખેડૂત ની આવક કાયમ ની 27 થી 30 રૂપિયા છે બેન તમે કહો કેને સારું
@vaghelatarunsinh757
@vaghelatarunsinh757 8 сағат бұрын
સાચી વાત છે બેન અમારી શાકભાજી 500/20kg જાય જે બજાર માં 2000/20kg વેચાય છે ખાલી વચેટિયા ને જ લીલાં લેર છે
@arvindtimbadiya1656
@arvindtimbadiya1656 12 сағат бұрын
🎉🎉🎉JAY MATAJI JAY SHRI KRISHNA 🎉🎉🎉NEW ZEALAND THI ARVIND BHAI TIMBADIYA NA JAY MATAJI 🎉🎉🎉
@munnanakum907
@munnanakum907 4 сағат бұрын
ભ્રષ્ટાચાર બહુજ વધ્યો છે....બહુજ સાચી વાત કરી
@ishvarchaudhary1398
@ishvarchaudhary1398 17 сағат бұрын
સરસ બેન
@ThummarNarasibhai
@ThummarNarasibhai 8 сағат бұрын
ખુબ સરચ વાત માં હિતની છે
@gohilmahendrasinh4163
@gohilmahendrasinh4163 3 сағат бұрын
Khub khub aabhar devansi ji ne ak khedut putr na navi pahel chach hiro se khedut
@kishorjee
@kishorjee 14 сағат бұрын
ખૂબ સરસ... Devanshi...
@hareshkhunt897
@hareshkhunt897 15 сағат бұрын
દાદા નો ઇન્ટરવ્યૂ ખુબ સરસ
@kalubhaichaudhari1678
@kalubhaichaudhari1678 4 сағат бұрын
Money and intelligence are deposited in swiss bank by govt officers ..... Great satire...good reply
@Truthsoul2152
@Truthsoul2152 2 сағат бұрын
aa kaka ne farithi bolavi vadhu charcha karvi joiye , number one charcha kari
@kishanpatel2505
@kishanpatel2505 12 сағат бұрын
વાહ દાદા વાહ🙏🙏
@SodhaPravin-t9o
@SodhaPravin-t9o 6 сағат бұрын
Khub saras
@marce5234
@marce5234 2 сағат бұрын
Devansi ben green energy ane electriccity ma motu khotu chale chhe.. ena vise ek moti documentary baniske em chhe
@mihirpatel4054
@mihirpatel4054 46 минут бұрын
Veri good
@vtpatel6962
@vtpatel6962 9 сағат бұрын
Very true
@deveshpatel1255
@deveshpatel1255 4 сағат бұрын
Aa dada ne pu60 k tame bhuva jode jaav 6o ? Ane mataji nu tamara jivanma su mahatv 6 ane andhshraddha vishe podcast banavo aava dadao pasethi aa naa mane to je manata hoy emne mja aavse❤
@rajendrasinhjhala2436
@rajendrasinhjhala2436 3 сағат бұрын
3000 ma 20 kg ko mungfali seed vighe 40 k g 6000 seeds+diesel+ opner+ labour fertilizer+pesticides , selling price only 1000 20kg
@VivekPatel-lq3ct
@VivekPatel-lq3ct 3 сағат бұрын
In future agriculture land would-be diminishing ,and commercial properties would be increased ,(We would be importing everything in comeing yrs) ?
@markhipindariya
@markhipindariya 3 сағат бұрын
ખૂબ ખૂબ આભાર બેન ❤
@ranchhodanghan7900
@ranchhodanghan7900 3 сағат бұрын
👌👍
@patelbkben4827
@patelbkben4827 4 сағат бұрын
Very. nice. inforametion😊
@patelhardik2234
@patelhardik2234 2 сағат бұрын
Amre tya ak khedute green house jamin vechimari atlo Deva ma dubigaya pachhi road touch ni jamin vechhi
@samatgodhaniyagodhaniya4343
@samatgodhaniyagodhaniya4343 6 сағат бұрын
Khedut ni mulakat khub saras ben
@mukeshchaudhary5023
@mukeshchaudhary5023 5 сағат бұрын
Good motivate to farmers
@gokulsenjaliya3167
@gokulsenjaliya3167 5 сағат бұрын
😊 😅ખાવું છે બજારનું અને ઓર્ગેનિક પણ ખાવું છે રામના નામ લ્યો 😢બજારનું ઓર્ગેનિક ઘી ઘાસલેટ ભેગું થયું 😅😮
@JeshingbhaiDodiya-b6m
@JeshingbhaiDodiya-b6m 4 сағат бұрын
Mota bhai staya bole se . thanks
@zakirluhar8607
@zakirluhar8607 5 сағат бұрын
salute mam ❤
@NagjiPatel-yp8lq
@NagjiPatel-yp8lq 5 сағат бұрын
Vah..Dada Vah
@ગુજરાતીપટેલ
@ગુજરાતીપટેલ 2 сағат бұрын
Nice podcast ❤❤❤❤❤❤❤❤❤
@bhailaldobariya6654
@bhailaldobariya6654 16 сағат бұрын
Jamavat ni.jamavat ma.kissan.sathe.ni.vat.karva badal.tnks..ben
@kalubhaichaudhari1678
@kalubhaichaudhari1678 4 сағат бұрын
Even illegal immigrant sends money to India. So govt should help them also. Good argument by interviewee
@amitdamor2370
@amitdamor2370 6 сағат бұрын
જે ખેતી કરે એમને જ ખબર પડે
@pateljayantij2689
@pateljayantij2689 18 сағат бұрын
Bhupendra Patel is opening doors for Non farmers to buy agriculture land this will boost prices of agriculture land !✅💯 Percent 🙏
@dhruvpatel114
@dhruvpatel114 4 сағат бұрын
સૌથી વધુ મરચા મા દવા નંખાય છે... એના વીના ચાલે પણ નૈ...😢.. દરેક રસોઈ મા જોઈએ 😮
@bharatbhaibhalani4641
@bharatbhaibhalani4641 2 сағат бұрын
સરસ વાત કરોછો🎉
@kotecha007
@kotecha007 15 сағат бұрын
Organic state has been sikkim since 2016. the government is not forcing to farmer for organic farming is that its takes 2 to 3 years to get production as pesticides treatment and if all farmer transfers one at time than production huge defecited. (Sri Lanka is one of the failures example) So farmers himself have to take steps towards organic farming at his own.
@janakjadav5583
@janakjadav5583 7 сағат бұрын
ખેડુત ખેતી કરવાની ઓછી કરશે પછી સરકાર અને પબ્લીકને સાચી સમજણ પડશે
@VivekPatel-lq3ct
@VivekPatel-lq3ct 4 сағат бұрын
Organic farming wll reduce crop first two /three yrs ,and it's without insecticide/pesticide thats organic ,And organic vegetable wll have different sweetness and texture.compartively in which insecticide/pesticide and NPK used?
@rajshikhuti6271
@rajshikhuti6271 17 сағат бұрын
જય માતાજી દેવાંશી બેન સવથી વધારે દવા મરચી ને કોબી માં જોયે
@deveshpatel1255
@deveshpatel1255 4 сағат бұрын
Aava dada o lavo podcast ma gujarat ne anubhavni jrur 6 aagad vdhvama
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,6 МЛН
the balloon deflated while it was flying #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 32 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,6 МЛН