(૨૧) ઝૂંપડી રે ગંગા જમના ના ઘાટમાં સ્વર : હીરાબેન નિમ્બાર્ક (નીચે લખેલું છે )

  Рет қаралды 14,591

પાયલબેન બી.અગ્રાવત (payalben.b.agravat) official

પાયલબેન બી.અગ્રાવત (payalben.b.agravat) official

Күн бұрын

#ધૂન # પાયલબેન બી અગ્રાવત #payalbagravt2255
અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો
કીર્તન
જુપડી રે ગંગા જમના ના ઘાટમાં
જુપડીએ સંતો ભેળા થાય છે રે મારા રુદિયામાં રામ છે
દ્વારિકા ધામ છે ને તીરથના ધામ છે
રણછોડરાય એવા નામ છે રે મારા રુદિયામાં રામ છે
પરબધામ છે ને તીરથના ધામ છે
દેવીદાસ બાપુ એવા નામ છે રે મારા રુદિયામાં રામ છે
તુલસીશ્યામધામ છે ને તીરથના ધામ છે
શ્યામ સુદીર એવા નામ છે રે મારા રુદિયામાં રામ છે
સતાધાર ધામ છે ને તીરથના ધામ છે
આપાગીગા એવા નામ છે રે મારા રુદિયામાં રામ છે
ઝુંપડી રે ગંગા જમનાના ઘાટમાં
ઝુંપડીએ સંતો ભેળા થાય છે રે મારા રુદિયામાં રામ છે
અમારી ચેનલમાં જોડાવા બદલ ખુબ ખુબ આભાર
#kirtan
#dhun
#bhajan

Пікірлер: 8
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 21 МЛН
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 16 МЛН
At the end of the video, deadpool did this #harleyquinn #deadpool3 #wolverin #shorts
00:15
Anastasyia Prichinina. Actress. Cosplayer.
Рет қаралды 16 МЛН
Ha Re Masi Mathura Thi Madva Aaviya - Satsang Kirtan
7:34
Nidhi Khara Official
Рет қаралды 137 М.
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 21 МЛН