23 વર્ષના સુશાસનમાં બાળકોને શું મળ્યું ? નાનકડાં ગામના પત્રકારે સરકારના ગાભા કાઢી નાખ્યા જૂઓ

  Рет қаралды 6,744

Navajivan News Prashant Dayal

Navajivan News Prashant Dayal

Күн бұрын

Пікірлер: 39
@vinodbhaikodarvi2070
@vinodbhaikodarvi2070 20 сағат бұрын
બહુ જ દુઃખ કેવાય અમારા આદિવાસી વિસ્તારના બાળકો શિક્ષણ લેવા જાય છે ત્યાં પણ શિક્ષણની જગ્યાએ કામ કરવું પડે છે કેટલી કમનશીબી છે 😢😢
@ravatnikhil7629
@ravatnikhil7629 6 сағат бұрын
Jordar zabardast report
@ShantilalVasava-e7h
@ShantilalVasava-e7h 18 сағат бұрын
આદિવાસી સમાજ જાગો જાગો નરેન્દ્ર મોદી કલ્યાણ મેરુ કાર્યો છે એમાં આદિવાસી સમાજ ને ટિકમ પાવડા અને કોદારા આપે છે એટલે ભાજપ સરકાર આદિવાસી સમાજ ને આગળ લાવવા માંગતી નથી ચૈતર ભાઈ વસાવા આપણા હક માટે લડે છે એટલે આદિવાસી સમાજ જાગી જાવ નહીં તો કારા અંગ્રેજો ની ગુલામી કરવી પડશે એક જ ચાલે ચૈતર ભાઈ વસાવા
@singervirenofficial8362
@singervirenofficial8362 19 сағат бұрын
Dinesh bhai 🎉🎉
@LaxmiGoswami-vv7dn
@LaxmiGoswami-vv7dn 5 сағат бұрын
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe tusaar bhai basiya very nice bhai good work best story jay bhabani bhajap jabaani
@rahullimbadiya7532
@rahullimbadiya7532 20 сағат бұрын
બધાં જ અહીંયા નંગા સે 😢😢😢
@manojlodariya-id7ou
@manojlodariya-id7ou 19 сағат бұрын
આ શિક્ષકો બાળકો ને શીક્ષણ પીરસવા ને બદલે મજૂરી શીક્ષણ તાલીમ આપી રહ્યા છે
@journey9318
@journey9318 21 сағат бұрын
Redo पानी redo आ पत्थरों पर, तमारा साहस ने प्रणाम, आ "पाड़ो" ओ (भैंसों) नी अगाल भागवत वाचो छो।😢
@ManishVasava-x5c
@ManishVasava-x5c 16 сағат бұрын
Nice dinesh bhai
@surya_vasava
@surya_vasava 17 сағат бұрын
wah..uttam report 👌🏻
@hirabhaivasan2624
@hirabhaivasan2624 20 сағат бұрын
હજુયેસ20-25 વરસ સુધી "ગાભા" ફેરવતા રહેજો! અમે સાથે છીએ😂👍
@parmaratul6833
@parmaratul6833 20 сағат бұрын
આ ગુજરાત મોડેલ છે.સાહેબ
@bharjivasavabharjibhai5584
@bharjivasavabharjibhai5584 19 сағат бұрын
સાહેબ આવુ તો દરેક આશ્રમ shalama થાય છે
@solankijitendra1811
@solankijitendra1811 19 сағат бұрын
દાંતા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં નોકરી કરતા શિક્ષકોની જો પરીક્ષા લેવામાં આવે તો આચાર્ય સહિત શિક્ષકો ફેલ થાય ....
@Atulvasava-q7m
@Atulvasava-q7m 20 сағат бұрын
Good
@tarulattamakwana6640
@tarulattamakwana6640 18 сағат бұрын
કોઈની હિંમત નથી ચૂંટણી ટાણે ઉમેદવાર ને સવાલ કરવાની અને આવું તો ઘણું બધું વધારે પડતું થઈ રહ્યું છે .
@angryindian7568
@angryindian7568 19 сағат бұрын
ભાઈ આમા બાળકોના માબાપની જવાબદારી શુ?
@Jitendra143Official
@Jitendra143Official 4 сағат бұрын
આટલું જ નહીં પરંતુ અમુક જગ્યાએ ખેતીકામ પણ કરાવવામાં આવે છે
@shidikven4245
@shidikven4245 18 сағат бұрын
Modi hai to mumkin hai Jay hind vandematram
@sakilmalek3297
@sakilmalek3297 17 сағат бұрын
Manavta jo maripavari hoy to aa sarkar lidhe
@kgvaghela4754
@kgvaghela4754 19 сағат бұрын
Gujrat,,na,je,neta,se,,se,b,,j,p,na,,ae, lukha,, ni, sarkar,, se
@KartikPatel-dy3rm
@KartikPatel-dy3rm 19 сағат бұрын
Bhajap sarkar bo mota mota bhanka fuke vikas gado thayo she
@anishsangada3485
@anishsangada3485 6 сағат бұрын
લૂખી સરકાર છે
@kamleshchaudhari7213
@kamleshchaudhari7213 18 сағат бұрын
તાયફા પુત્ર
@RajeshUtekar-r8h
@RajeshUtekar-r8h 18 сағат бұрын
Sab chor che 😂😂
@ukani5269
@ukani5269 19 сағат бұрын
Very sad
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
ज़रूरी घोषणा
15:54
Ravish Kumar Official
Рет қаралды 511 М.
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН