25 વર્ષ કાગળ વીણી છોકરા મોટા કર્યા હવે રાખતા નથી. | Jalpa Patel Sathi Seva Group Rajkot

  Рет қаралды 24,651

Jalpa Patel Sathi Seva Group Rajkot

Jalpa Patel Sathi Seva Group Rajkot

7 күн бұрын

25 વર્ષ કાગળ વીણી છોકરા મોટા કર્યા હવે રાખતા નથી. | Jalpa Patel Sathi Seva Group Rajkot
#Jalpa_patel_sathi_seva_group #Seva #Jalpaben_patel_seva #Social_Work #Seva
▶ અમારો હેતુ:- સાથી સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવતા રોજ-બરોજના સેવાકીય કાર્યો ની અપડેટ વીડીયોના માધ્યમ થી આપ સુધી પહોંચાડવી સાથે-સાથે આપ લોકોના સાથ અને સહકાર થી સાથી સેવા ગ્રુપ આયોજીત "ટુકડો ત્યાં હરિ ઢૂંકડો" અન્નક્ષેત્ર જે રાજકોટ આસપાસ તેમજ રાજકોટ સિવિલ હોસ્પિલમાં દર્દીઓ માટે ટિફિન સેવા અને રોડ- રસ્તા પર રઝળતા માનસિક અસ્થિર લોકો (પ્રભુજી) ને સ્વસ્થ અને સારું જીવન આપવાનો છે. અમારા આ કાર્યો તમને સારા લાગે તો અમને સપોર્ટ કરી શકો છો.
* Social Media:-
* More KZbin channel :-
▶Main Channel :- / @jalpapatelsathisevagroup
🎦Vlog Channel :- / @jalpapatelslifevlogs
🩳Shorts Channel :- / @jalpapatelsathishorts
Facebook Page :-
▶Main Page :- / sathisevagroup
🎦Vlog Page :- (1) profile.php?...
(2) / pateljalpa.chetan
Instagram :-
🥰 Instagram :- jalpa_patel...
▶Contact number :-
+099093 90909
▶ Official Gmail :-
Sathisevacheritabletrust@gmail.com
▶ આશ્રમ એડ્રેસ :-
માઁ અમરધામ આશ્રમ, મુ. ચાંદલી, તા.લોધિકા, જી.રાજકોટ
▶ આશ્રમ લોકેશન:-
maps.app.goo.gl/QaP5Jg3C7HMB1...
|| જય માં અમર ||

Пікірлер: 36
@kherrajesh9803
@kherrajesh9803 2 күн бұрын
અલ્પાબેન તમને ખૂબ ખૂબ અભિનંદન
@jaygurudev8873
@jaygurudev8873 5 күн бұрын
જય માં અમર સ્વરૂપ જલ્પા બેન દુઃખિયા નાં.બેલી પ્રેમ નો સાગર કરુણા ની મૂર્તિ નિરાશા ની.આશા જલ્પા બેન તથા ટીમ
@kuldiplalu9208
@kuldiplalu9208 5 күн бұрын
❤જય માં અમર જય શ્યામ બેન મા અમરના આશીવાદ સે તમને બેન કોની નકર આવી સેવા કરવી સેલસે મા અમરમા તમારી ભેગાસે
@ramnikbhaipandya1784
@ramnikbhaipandya1784 Күн бұрын
જય સંત દેવીદાસ અંમર દેવીદાસ
@RasikDarji-ep7wx
@RasikDarji-ep7wx 5 күн бұрын
ભગવાન તમારી સેવાને લાખ લાખ વંદન 🙏🙏
@RatilalmundhavaMundhava-bf5ps
@RatilalmundhavaMundhava-bf5ps 5 күн бұрын
Jay ho parab na pir jay ho bap
@user-nq3zv8xm5u
@user-nq3zv8xm5u 4 күн бұрын
જય શ્રી અમર મા 👏
@NirupaMeravda-dt2sn
@NirupaMeravda-dt2sn 4 күн бұрын
Jay ma Amar ma 🙏🏻
@ranjanbengoswami2648
@ranjanbengoswami2648 5 күн бұрын
Jay bholenath Ben 🙏
@mpparmar2748
@mpparmar2748 5 күн бұрын
જય માં અમર માં 🙏 જય પરબધામ જય અમર માં 🙏🙏🙏 જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ 🙏 જય શ્રી રામ 🙏🙏🙏
@aaradhya753
@aaradhya753 5 күн бұрын
Jay MAA Amar.🙏 Jalpaben aap j saharo bano chho Khub sukhi thav.
@harshadvatiya2428
@harshadvatiya2428 5 күн бұрын
જય અમરમા
@vijyabenpatel4211
@vijyabenpatel4211 5 күн бұрын
Jay amar ma
@mpparmar2748
@mpparmar2748 5 күн бұрын
જય માં અમર માં 🙏🙏🙏 સેવા કરવી બહુ મોટી વાત છે કે તમે આ કામ કરો છો તમે અમર માં છો 🙏🙏🙏
@JayPatel-zj9gn
@JayPatel-zj9gn 5 күн бұрын
Hu
@vinabensanghani1971
@vinabensanghani1971 5 күн бұрын
Good
@sakariyagovindramanikbhai7433
@sakariyagovindramanikbhai7433 2 күн бұрын
જલ્પા બેન તમને સુરેન્દ્રનગર આવોતારે કેજો
@mitabachauhan8936
@mitabachauhan8936 5 күн бұрын
Jay maa amar
@ghanshaymmakavana
@ghanshaymmakavana 5 күн бұрын
જય માં અમર
@indirapatel3492
@indirapatel3492 5 күн бұрын
જય મા અમર જલપા બેન તમારા પરીવાર ને ધન્યવાદ
@udayrughani8809
@udayrughani8809 5 күн бұрын
જલપા બેન તમારી સત્ય છે
@bhootpooja6819
@bhootpooja6819 5 күн бұрын
જય મા અમર સત દેવીદાસ......
@ranjitdhakhda-gh6pw
@ranjitdhakhda-gh6pw 5 күн бұрын
જય પરબના પીર સતદેવીદાસ અમરદેવીદાસસૌનુસારુકરજોભગવાન
@palkachaudhari2730
@palkachaudhari2730 5 күн бұрын
તમારી સેવા ને સેલ્યુટ છે બેન . પાટણ આવો તો યાદ કરજો બેન . Most welcome
@welseervi7998
@welseervi7998 5 күн бұрын
Manav Sewa Hi Prabhu Sewa Hai
@UshaCookingGujrati133
@UshaCookingGujrati133 5 күн бұрын
🙏🏻 Bapa sitaram 🙏🏻
@devugaming3983
@devugaming3983 5 күн бұрын
જય માં અમર🙏
@devdip2292
@devdip2292 4 күн бұрын
Ben kevi vat kari Dil ma utri gay ke jivan dikra dikri gupt dan aapi jay pachhi hu aaram karu ne aasish aapu aa aasish keva lage ben tamara vidio jova thi ketlay jivan sudharse saru sikhse Aaj me navu sikhyu ke je male te gupt rite garib ne Dan karvanu jetlu bani sake aetlu ful nhi ful ni pakhdi bijA ni help karvi bas
@girishrabara6022
@girishrabara6022 5 күн бұрын
ખુબ ખુબ ધન્યવાદ બેન તમને 🙏 કોણ કહે છે કે માનવતા મરી પરવારી છે, વિડીયો જોઇ લો. 🙏🙏🙏
@falgunipatel665
@falgunipatel665 4 күн бұрын
Jay mataji, tamaru kam joy ne aavu thya che k tamari jode ka to bij pan aavu chalu karu pan tamara javi himat nathi . Tamane malavu che
@RasikDarji-ep7wx
@RasikDarji-ep7wx 5 күн бұрын
જય અમરમાં જય રવેચીમાં 🙏🙏
@merrakesh4815
@merrakesh4815 5 күн бұрын
જય માં અમર
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 106 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 66 МЛН
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27
BICHARA YO DAI KATI KUTAE KHANUPARO💞🥲
7:00
Ajiya Parajuli
Рет қаралды 9 М.
दादी के मस्तक में कीड़े निकले | Popatbhai Ahir
17:13
Dubai Jane Ki Taiyaari | Popatbhai Ahir | Dubai Tour Vlog 
15:47
Popatbhai Ahir Vlog
Рет қаралды 33 М.