લાગણી નો દુરુપયોગ l Jalpa Patel Sathi Seva Group l Social Work l Parth Boghara Sathi Seva Group

  Рет қаралды 45,172

Parth Boghara

Parth Boghara

Күн бұрын

લાગણી નો દુરુપયોગ l Jalpa Patel Sathi Seva Group l Social Work l Parth Boghara Sathi Seva Group
#jalpa_patel_sathi_seva_group #socialwork #jalpaben_patel_seva #seva
▶ અમારો હેતુ:- સાથી સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવતા રોજ-બરોજના સેવાકીય કાર્યો ની અપડેટ વીડીયોના માધ્યમ થી આપ સુધી પહોંચાડવી સાથે-સાથે આપ લોકોના સાથ અને સહકાર થી સાથી સેવા ગ્રુપ આયોજીત "ટુકડો ત્યાં હરિ ઢૂંકડો" અન્નક્ષેત્ર જે રાજકોટ આસપાસ તેમજ રાજકોટ સિવિલ હોસ્પિલમાં દર્દીઓ માટે ટિફિન સેવા અને રોડ- રસ્તા પર રઝળતા માનસિક અસ્થિર લોકો (પ્રભુજી) ને સ્વસ્થ અને સારું જીવન આપવાનો છે. અમારા આ કાર્યો તમને સારા લાગે તો અમને સપોર્ટ કરી શકો છો.
Social Media:-
More KZbin channel :-
▶Main Channel :- / @jalpapatelsathisevagroup
🎦Vlog Channel :- / @jalpapatelslifevlogs
🩳Shorts Channel :- / @jalpapatelsathishorts
Facebook Page :-
▶Main Page :- / sathisevagroup
🎦Vlog Page :- (1) www.facebook.c...
(2) / pateljalpa.chetan
Instagram :-
🥰 Instagram :- www.instagram....
▶Contact number :-
+099093 90909
▶ Official Gmail :-
Sathisevacheritabletrust@gmail.com
▶ આશ્રમ એડ્રેસ :-
માઁ અમરધામ આશ્રમ, મુ. ચાંદલી, તા.લોધિકા, જી.રાજકોટ
▶ આશ્રમ લોકેશન:-
maps.app.goo.g...
|| જય માં અમર ||

Пікірлер: 168
@parmaralpa768
@parmaralpa768 2 ай бұрын
જલ્પાબેન તમે રડશો નહીં તમને રડતા જઈને પણ મને બહુ જ દુઃખ થાય છે પહેલા તો તમે તમારા ઘરનું સારું એવું વિચારો આ દુનિયા તો મતલબ છે મને તો તમને જોઈને સાચે જ બહુ જ દુઃખ થાય છે
@Meenagajjar688
@Meenagajjar688 2 ай бұрын
રડશો નહિ જલ્પા બેન દુઃખ લાગે લાગણીઓ નો દુર ઉપયોગ થાય ત્યારે આ દુનિયા સ્વાર્થ ની છે બેન બહુ દુઃખ થાય છે તમને દુઃખી જોઇ ને 🤦
@sumitragediya2542
@sumitragediya2542 2 ай бұрын
દીદી તમે રડો નહી આ દુનિયા સ્વાથી છે જય મા અમર
@vrmakwanatdo940
@vrmakwanatdo940 2 ай бұрын
Jalpaben Lado Shathe Guddy Laxmy Ane Tamaru Dayan Rakho Benji
@rakshadave2708
@rakshadave2708 2 ай бұрын
પારિવારીક કેસ માં બેન એકલો સ્વાર્થ જ હોયછે આવા લોકો માટે‌ રડસો નહીં મારા બેન અમારો અંતર‌આયખૂબ દુઃખ ‌થાયછે
@naynakavar4025
@naynakavar4025 2 ай бұрын
જલ્પાબેન તમે રડો માં મને બહુ દુઃખ લાગે છે ને હું પણ કરું છું મોરબી થી બોલું છું મારે એક તમારા બધા માં આવું છું તમને મળવું છે
@sarojjoshi9510
@sarojjoshi9510 2 ай бұрын
બહુ લાગણીશીલ બની દુઃખી ન થાઓ. આપની દીકરી નો પણ વિચાર કરશો. તમારી સેવા અનન્ય છે
@ParagKhoda-k7n
@ParagKhoda-k7n 2 ай бұрын
જલ્પા બેન રડોમા તમને દુઃખી જોયને રડવુઆવીજાયછે
@UshaCookingGujrati133
@UshaCookingGujrati133 2 ай бұрын
🙏🏻Bapa sitaram🙏🏻
@indirapatel3492
@indirapatel3492 2 ай бұрын
જલપા બેન જય મા અમર તમને રડતા જોઈને મને પણ દુઃખ થાય છે
@ramubenvala1884
@ramubenvala1884 2 ай бұрын
માં અમર માં તમારી મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના બેન
@ramapatel3642
@ramapatel3642 2 ай бұрын
Jay shree krishna Ben avo amadabad jaydip bhai Daxa Masi ne layne avo
@varshabhanushali8606
@varshabhanushali8606 2 ай бұрын
જય મા અમર 🙏
@VeenaRajani
@VeenaRajani 2 ай бұрын
Jay ma amar ben
@mitabachauhan8936
@mitabachauhan8936 2 ай бұрын
Jay maa amr
@hematarun9515
@hematarun9515 2 ай бұрын
બેન આટલા લાગણી શીલ ના બનો તમે બીજા માટે આટલા રડો છો એ પરથી જ સાબિત થાય છે કે તમે દિલના બહુજ સાફ છો તમારી લાડો નું વિચારો કળિયુગ છે બેન માણસનું ગમે તેટલુ રાખશો તો પણ તેને કંઈ કિંમત નહીં થાય માટે તમારૂ સેવા કાર્ય ચાલુ રાખો ઈશ્વર બધુ જોવે છે પણ જેને કઈ કિંમત જ ના હોય તેવા ની પાછડ શા માટે તમારો કીમતી સમય વેસ્ટ કરો છો?
@chetnajasoliya3127
@chetnajasoliya3127 2 ай бұрын
જલ્પાબેન તમે લાડુ ની વાત કરીએ તો મને પણ રોવા આવી ગયો
@KeshavBaleja
@KeshavBaleja 2 ай бұрын
બેન.જેનુ.કોઇ.નથી.એનો.ભગવાન.છે..
@ravirajkanabar4659
@ravirajkanabar4659 2 ай бұрын
Sat DeviDas Amar DeviDas Jay Sonal Jay Mogal Maa Bhagwati Ane Ramapir sada tamari Sathe j che Himat na haro ben🙏🏻❤❤🙏🏻❤❤🙏🏻
@mpparmar2748
@mpparmar2748 2 ай бұрын
Ben God bless you 🙏🙏🙏 Amara ma 🙏 tamane khub madada karse ben 🙏 rado nai Jay mataji 🙏🙏🙏
@ashishdhundhalva7857
@ashishdhundhalva7857 2 ай бұрын
ધન્ય વાદ જલપાબેન
@jaysukhsojitra2660
@jaysukhsojitra2660 2 ай бұрын
જલ્પા બેન આપ બહું મોટી નિઃસ્વાર્થ ભાવે ઉત્તમ સેવા કરો છો તો આપની દીકરી લાડો નું સારૂ જ થાય તો પણ દીકરીને એ વિસાર આવે ને આપને પણ આવે તે સ્વાભાવિક છે પણ જે નિરાધારની રાત દિવસ સેવા કરે તેની સાથે સદા પ્રભુ હોય છે 🙏🌷જય શ્રી કૃષ્ણ🌷🙏
@jaygurudev8873
@jaygurudev8873 2 ай бұрын
જય માં અમર સ્વરૂપ મારા વાલા જલ્પા બેન
@nishapatel1191
@nishapatel1191 Ай бұрын
Jalpa didi god bless you tamaro koi vad vanko nai kari sake tame bahu j saru kam karo 60 please rado nai pyari didi
@arvindvaghasiya188
@arvindvaghasiya188 2 ай бұрын
ધન્ય છે જલ્પા બેન જય મા અમર
@SidhaDev
@SidhaDev 2 ай бұрын
જલ્પા બેન તમને માં અમર માં જાજી શક્તિ અને તાકાત આપે
@ilabenGondaliya
@ilabenGondaliya 2 ай бұрын
Jalpaben tme je karo cho a khub j aghru kam che bhgvan tamne shkti aape
@parmaramarsinh3404
@parmaramarsinh3404 2 ай бұрын
જય માં અમર દેવીદાસ ❤🎉
@PritiVaghasiya-z1k
@PritiVaghasiya-z1k 2 ай бұрын
Jalpaben tamare ama dhyan nhi aapvanu sara Kam karo ne to duniya to dusman thavi ni j a ana karm kare tame Tamara ....
@HirabhaiSolanki-mr1ck
@HirabhaiSolanki-mr1ck 2 ай бұрын
માં તમે હસતા રહો રડો માં તમે સો નીરાધાર ના આધાર સો
@heerbeautyparlour8219
@heerbeautyparlour8219 2 ай бұрын
જય હો
@remeshbhaikankotya9839
@remeshbhaikankotya9839 2 ай бұрын
જય માં અમર
@daxarathod4210
@daxarathod4210 2 ай бұрын
Take care God bless you
@harshbarot4487
@harshbarot4487 2 ай бұрын
Sat devidas Amardevidas🙏 ben
@shilpaeshava6220
@shilpaeshava6220 2 ай бұрын
જય માતાજી બેન રડસો નહીં, જય અમર મા
@bhartishah6113
@bhartishah6113 2 ай бұрын
❤jalpa Ben tame rado nahi Mane radavu aavi Jay chhe bas lado nu dhyan rakhajo ane bas sat karma karye jaoo prabhu badhuj juve chhe kutarao bhasya kare.....
@bakulvakil54
@bakulvakil54 2 ай бұрын
Jalpa ben what you r doing you dont have to explain because we know through yr videos .yr work shows what you r . Pl dont cry. We feel so bad pl dont cry. I want to meet you personally and will come to meet you definitely.
@madhubenparmar1423
@madhubenparmar1423 2 ай бұрын
બેન જે કરે છે તેના માટે આવુ બોલનાર ને કહો કે તમારા ઘરમાં ઘરડા ની વરસ બે વરસ સેવા કરી જુઓ ખબર પડે જય મા અમર
@redrose8983
@redrose8983 2 ай бұрын
Jai mataji 🙏
@geetakarngiya3177
@geetakarngiya3177 2 ай бұрын
Jay aamrma
@GohilHimmatbhai-o1r
@GohilHimmatbhai-o1r 2 ай бұрын
જય માતાજી
@bhartishah7858
@bhartishah7858 2 ай бұрын
બેન રળો નહી લોકો લાગણીઓ નો દુર ઉપયોબગ કરે. છે તો તમે તમારાં થી થાય એજ કરો તમારૂ જોઈને દુઃખ થાય છે અમરમા આવા લોકોને સદબુધી આપે❤❤
@Bhumikavaghela-st8dn
@Bhumikavaghela-st8dn 3 ай бұрын
Jay ma amar
@Nainagajjar
@Nainagajjar 2 ай бұрын
ઘણા છે પ્રભુજી તમને પ્રેમ કરે છે
@SubhibenPatel-jl8rj
@SubhibenPatel-jl8rj 2 ай бұрын
Jay mà Amar jalpa ben relax radsho nai
@RenukaKantharia
@RenukaKantharia 2 ай бұрын
Jay Maa Amar🙏Sat ni katadi Kedi par na tame pusp chho Maa Amar Sakti Aape 🙏 Sat Devi das Amar Devi das.🙏
@aaradhya753
@aaradhya753 3 ай бұрын
Jay MAA Amar.🙏 Ben, tamara satkaryanu saru fal tamne malshe j.
@RashmiParmar-u1r
@RashmiParmar-u1r Ай бұрын
Ben aa matlabi duniya se..tame koi na pachad mari pan jaso ne to aem j bolse k ame Kay kidhu ttu 😢😢 tamari dikari ne sachvo.
@NaynaRamani-xp5vx
@NaynaRamani-xp5vx 2 ай бұрын
જલ્પા બેન રડો ના તમારું સાંભળી ને મને પણ રડું આવી ગયું
@parmarjayaben5013
@parmarjayaben5013 2 ай бұрын
I selute ben
@sangitavyas8624
@sangitavyas8624 2 ай бұрын
જલ્પા બેન તમે રડશો નહીં અમલમાં આપણી સાથે છે
@payalsheth579
@payalsheth579 2 ай бұрын
Aadu duniya aevij chhe ben
@geetakarngiya3177
@geetakarngiya3177 2 ай бұрын
Ben tmari laggine man aapiae tmara jeva lagnishil koi Hota j nthi aamrma jay ho seva nu Kary kro aej 🙏
@harshashah969
@harshashah969 2 ай бұрын
Nahi. Nahi ben bhagavan tamane 100 varsh nu Aayushy Aape❤
@RajenBen-l4r
@RajenBen-l4r 2 ай бұрын
જય અમર માં જલ્પા બેન તમે રડો નહીં
@meenajoshi7099
@meenajoshi7099 2 ай бұрын
બેન તમે તો હિંમતવાન છો.રડો નહીં.. તમને ‌ધન્યવાદ છે.આટલી બધી સેવા કરો છો.. અમરમા તમારી સાથે છે.્્્
@godavarikoladia5835
@godavarikoladia5835 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🌹
@JeetRavaliya-n9z
@JeetRavaliya-n9z 2 ай бұрын
ધન્યવાદ છે દીદી
@son__of__gajera5189
@son__of__gajera5189 2 ай бұрын
ખૂબ સરસ બેન અમનેદૂખ થાય છે
@Vasantiben.joshi67
@Vasantiben.joshi67 2 ай бұрын
जल्पाबेन रणसो नै आतो कलीयुग छे कोय सारु नै के‌ तमे तो भगवान छो बेन 🙏🙏🙏
@NikitaPatel-k5g
@NikitaPatel-k5g 2 ай бұрын
Jordar Ben tamne God bless you pan plis rado nay
@KinjalbaJadeja-kc9fn
@KinjalbaJadeja-kc9fn 2 ай бұрын
Jay mataji jalpa ben rovo nahi tame Sacha cho ne sara Kam Karo cho tame rovo nahi tamari tabiyat sachvo jalpa bename tamara badhaj video joyiye che jalpa ben rovo nahi tame Sacha cho
@sanjaybhaichudasama
@sanjaybhaichudasama 2 ай бұрын
બૅન તમે આવૂ ના બોલો બૅન તમૅ બહૂ મહાન કાર્ય કરો કરો છૅ
@keshubhaidobariya4812
@keshubhaidobariya4812 2 ай бұрын
બેન તમે બીજાને સુખી કરીને તમે દુખી ન થાવ બેન તમે રડો નહી બેન તમારુ અમને દુખ થાય છે જય માં અમર 😂
@rekhabenagravat968
@rekhabenagravat968 2 ай бұрын
બેનતમેબોલોછો તો મને રડવુઆવેછે તમારી સેવા અનન્ય છે માતમારી રક્ષા કરે🙏🙏
@geetamolia5534
@geetamolia5534 2 ай бұрын
Ben tame bav saru kam karo cho rovo nhi tamri dikari pan tamri jevi seva bhavi che
@palandipen1638
@palandipen1638 2 ай бұрын
Porbandar avo tyare amne jarur Jan krso
@ShilpaSanchala-ec5gk
@ShilpaSanchala-ec5gk 2 ай бұрын
દીદી તમે રડો નહિ
@NirupaMeravda-dt2sn
@NirupaMeravda-dt2sn 2 ай бұрын
Jay ma Amar ma 🙏🏻
@BhartibenVekriya
@BhartibenVekriya 2 ай бұрын
Jsk🙏
@kuldiplalu9208
@kuldiplalu9208 2 ай бұрын
❤જય માં અમર જય શ્યામ બેન તમે રંડોમા એવામાણા સની હામૂનય જોવો બેન તમે માં. અમરસોબેન હા તમે અમરમાસવોબેન
@mitaparmar682
@mitaparmar682 2 ай бұрын
Jay maa अमर 🙏🙏
@payalsheth579
@payalsheth579 2 ай бұрын
Bov sachi vat che
@sonipiyush6082
@sonipiyush6082 2 ай бұрын
😭😭
@bhupatbhairathod5212
@bhupatbhairathod5212 3 ай бұрын
ધન્યવાદ છે જલ્પા બેન તમને
@madhubenvithalani981
@madhubenvithalani981 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@hardikmeghnathi7318
@hardikmeghnathi7318 2 ай бұрын
બેન બેન પ્લીઝ 🙏🙏🙏
@babiyaramilaben9040
@babiyaramilaben9040 2 ай бұрын
Jalpa Ben tame tamari tabyat shacvo Rado nhi jay maa amar
@payalsheth579
@payalsheth579 2 ай бұрын
Rado na ben
@HarshTalapara
@HarshTalapara 2 ай бұрын
જય શ્રી અમર મા 👏
@ilajoshi7329
@ilajoshi7329 2 ай бұрын
Beh Bhagavan tmne sakti aape
@Dpbarianatapur
@Dpbarianatapur 2 ай бұрын
🙏🙏🙏
@virmatisolanki3901
@virmatisolanki3901 2 ай бұрын
Ben rado nahi tame to Amara prennarup chho bhavan tamne himmat aape aa shirwsd 🙏🌃👍
@Mahadev-yn6ee
@Mahadev-yn6ee 2 ай бұрын
Jay ma amar
@VijayBheda-lv9qp
@VijayBheda-lv9qp 2 ай бұрын
😢
@Kusumvekariya
@Kusumvekariya 2 ай бұрын
Ben tame rad so nah I ma amr ma badhaj Tamar I sh the she jay ma amar
@daxabensolanki2163
@daxabensolanki2163 2 ай бұрын
બેનરડોનહી
@sangitavaghani8859
@sangitavaghani8859 2 ай бұрын
દીદી તમે રડશો નહી માં અમર તમારી રક્ષા કરશો
@rashmikumarpatel242
@rashmikumarpatel242 Ай бұрын
જલ્પા બેન રડો નહિ, તમે નિસ્વાર્થ સેવા કરો છો,પણ સાથે લાડો નો પણ વિચાર કરવા વિનંતી.તમને મા અમર ખૂબ શક્તિ આપે
@nishapanchal8386
@nishapanchal8386 2 ай бұрын
Je thvu hoi e thay
@pareshraghvani71
@pareshraghvani71 2 ай бұрын
Ben rado nhi amne pan radvu aave che
@akilsheikh7769
@akilsheikh7769 2 ай бұрын
ઉનાતાલૃકામાબૉવછૅઆવાલૉકજાજાબધારખડૅછૅ
@meetapatel8808
@meetapatel8808 2 ай бұрын
Jay ma amar Ben Daxa no live video joyo hto Ben na rdso
@nachiketpatel4302
@nachiketpatel4302 2 ай бұрын
Dharm karta dhad pade toy himat na hare vo nar hamko bhave
@goswamiyash9561
@goswamiyash9561 2 ай бұрын
Jalpa ben rdo ny tme atle seva kro cho tmare lado ne ade avse ben
@mumtazallarkhajam4873
@mumtazallarkhajam4873 2 ай бұрын
Ben aa duniya j mtlab ni che
@BhanuPatel-me1pt
@BhanuPatel-me1pt 2 ай бұрын
Jlpaben tme thodi limited Kam kro tmari jat krta pn vdhare Kam kro chho tme vela thaki jaso
@khatijashaikh5852
@khatijashaikh5852 2 ай бұрын
Don't cry be positive
@Hirenodil-ry1on
@Hirenodil-ry1on 2 ай бұрын
બેન રોવો નય
@parishramprinter2195
@parishramprinter2195 2 ай бұрын
Ben rado nay mane pan dukh thay 6
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 54 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 45 МЛН
Best reflex moments 💀 #trollface #edit #troll
0:24
Winshy Editz
Рет қаралды 52 МЛН
Best Aura Moments..☠️
0:32
GoodBoyShaggy
Рет қаралды 26 МЛН