કોઈ પણ વ્યક્તિ ને મદદ ની જરૂર હોય અમને અમારી કંપની નો સંપર્ક કરી શકે છે
@DidarHemani3 жыл бұрын
અરે વાહ ! તમે વિડિઓ જોયો એ વાતનો આનંદ છે. બહુ સારું કામ કરો છો તમે. યુવાનો માટે સહકારનો હાથ લંબાવવા બદલ આભાર
@rehanquraishi4363 жыл бұрын
Can you help me sir I want to become entrepreneur I am 12 pass this year I want to learn business please sir
@varshajani57463 жыл бұрын
Su umarlayak vyakti kam kari sake?
@rehanquraishi4363 жыл бұрын
@@varshajani5746 please ask in English mam
@jotaniyadharmendra6603 жыл бұрын
Mare jarur chhe
@alpeshsavani77663 жыл бұрын
વાહ સતિષભાઈ વાહ... ધન્યવાદ.... 🇮🇳🇮🇳🇮🇳 વાહ સાહસ વીર વાહ... આવા યુવાનો ની ભારત ને ખુબ જરૂરી છે 👍👍👍
@DidarHemani3 жыл бұрын
બરાબર. દેશ પાસે ઘણું યુવાધન છે. એને પ્રોત્સાહન આપવાની જરૂર છે.
@alpeshsavani77663 жыл бұрын
@@DidarHemani દીદાર કાકા આપનો પણ ધન્યવાદ કે આવા સારા યુવાન ની સ્ટોરી પર વિડિઓ બનાવો છો... બીજા યુવાનો પણ પેરણા મળે... લોકલ for વોકલ... ફન for ગુજરાતી 👍👍👍🇮🇳🇮🇳🇮🇳👍👍👍
@kalaniboy1255 Жыл бұрын
Satish bhai ne malu hoi to
@MrHardik17003 жыл бұрын
Satish bhai is very good person he is very positive thinking man I known personally him ... He is great person. 👍
@DidarHemani3 жыл бұрын
Great to know that !
@mukeshsoni54453 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન સતીષ ભાઈ ને આજના યુવાનો ને બહુ ઘણું શીખવા મળશે.તમારી કંપની પાસેથી
@DidarHemani3 жыл бұрын
અમારા પણ અભિનંદન
@dilipdesai523 жыл бұрын
સતીશ અત્યારે હું ટોરાન્ટો માં છું ટૂંક સમયમાં જો સંયોગ અનુકૂળ હશે તો ભારત પાંચ મહીના માટે આવીશ ત્યારે તમારી મુલાકાત માટે પ્રયત્ન કરીશ. ખરેખર આપનું કામ ખુબજ સરાહનીય છે સબ કા સાથ સબ કા વિકાસ.
@DidarHemani3 жыл бұрын
તમારો સંદેશ સતીશ સુધી પહોંચે એવી અપેક્ષા
@reshmapatel21952 жыл бұрын
ખુબજ સરસ કામ છે તમારું પણ જેને ગુજરાતી જ બોલતા અને વાંચતા આવડતું હોય છે એ શું કરી શકે છે આજ ના લોકો ગુજરાતી ભાષા બોલતા પણ શરમ આવે છે અંગ્રેજી ને એટલું મહત્વ આપી દીધું છે આજના લોકોએ કે ગુજરાતીને નામો નિશાન મિટાવવા બેથા છે
@DidarHemani2 жыл бұрын
માતૃભાષાનું જતન જરૂરી છે. પણ જમાના સાથે તાલ મેળવવા અન્ય ભાષાઓની અવગણના ન કરી શકાય. ગુજરાતી ભાષા ઉપર પ્રભુત્વ હોય તેઓ પણ ઘણું બધું કરી શકે
@yoga_0220 Жыл бұрын
સરસ
@Mr_village_chora007 Жыл бұрын
કંપની માં જોબ હોય તો કેજો ધઓરણ12 પાસ છૂ
@joonytrigeer61972 жыл бұрын
ખુબખુબઅભિનંદનઆદીકરાને
@DidarHemani2 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@govindchavda23803 жыл бұрын
Good work Satish bhai 👍👍👍 Didar bhai ane Asian bhai tamaro pan khub khub aabhar ke tame loko aapna desh na yuvano ne aagal lai aavva ma Shih falo aapo chho .
@DidarHemani3 жыл бұрын
ઘણો ઘણો આભાર ચાવડાભાઈ
@narolajignesh10173 жыл бұрын
Satish Bhai he is a positive person and supported man.
@DidarHemani3 жыл бұрын
Great to know that
@dhruvmewada59852 жыл бұрын
Satishbhai bhagvan tamne sad buthi aape Ane Aaj rite Tam beroj garo nu bhalu karo 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
@DidarHemani2 жыл бұрын
અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ
@rushirajsinhjadeja3 жыл бұрын
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️ FunForGujratisFamily!!! 🔥🔥🔥 LoveYouDidarKaka ❤️❤️❤️
@DidarHemani3 жыл бұрын
Love from Mumbai. કેવીક ઠંડી પડે છે બાપુ તમારે ત્યાં ?
@asifaghadi22823 жыл бұрын
I love you kaki
@mitalbhalala82692 жыл бұрын
Wah satish wah Superb growth
@DidarHemani2 жыл бұрын
Yes indeed
@joonytrigeer61972 жыл бұрын
અભિનંદન
@pravin52513 жыл бұрын
I am origionally from Ahemedabad Gujarat and presently based in Canada for last 40 years . I am very much interested in exploring this import - export business in Canada.
@DidarHemani3 жыл бұрын
Great to know that. You must get in touch with Satishbhai. Contact no has been given in the video. Satishbhai is really helping nature person
@vishaldesai51882 жыл бұрын
Hy
@dhruvilshah52372 жыл бұрын
40 varas tya ave tya nu j kar bhai, ahiya aavu nai
@cricword.66172 жыл бұрын
Hi
@amirajzala937910 ай бұрын
Is any change get in touch with will work together if u want
@dharmeshmaisuriya48143 жыл бұрын
ખુબજ સરસ વિડીયો છે. અમારે પણ આ ધંધામાં જોડાવાનું મન થાય છે.
@DidarHemani3 жыл бұрын
અમારી શુભેચ્છા આપની સાથે છે.
@bharabhagat7903 жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ
@DidarHemani3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ
@jotaniyadharmendra6603 жыл бұрын
Thanks for fun for gujratis team
@DidarHemani3 жыл бұрын
જશના ખરા અધિકારી તમે છો. આભાર
@jotaniyadharmendra6603 жыл бұрын
Na evuna hoy te kharekhar tena haqdar chhe
@hareshDabhibharwad0009 Жыл бұрын
Jay swaminarayan
@DidarHemani Жыл бұрын
Jay swaminarayan
@milupatadiya.72053 жыл бұрын
સરસ ગુજરાતી ગોરવ છે
@DidarHemani3 жыл бұрын
આભાર
@Hardiksinh7963 жыл бұрын
સર તમારી ચેનલ દ્વારા અમને ઘણું બધું જાણવા મળે છે સાથે સાથે તમારા દરેક વિડિયોમાં motivation રહ્યું હોય છે જે અમને ક્યાંક નવીન કામ કરવાની પ્રેરણા આપે છે મારી શુભેચ્છાઓ છે કે આપની ચેનલ ખુંબ પ્રગતી કરે. # all the best 👍👍
@DidarHemani3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
@saparmar73112 жыл бұрын
મોટીવેશન નહી. મૂર્ખતા બતાવી રહ્યા છે અને તમે માની રહ્યા છો. ૨૨ વરસનો વ્યક્તિ ૫-૬ વરસ માં ૬૦૦ કરોડ. ગપ્પા મારવાનું બંદ કારો.
@rajendrasinh55553 жыл бұрын
bor devay bordi nai avaj loko ni jarur che desh ma.khubj saras
@DidarHemani3 жыл бұрын
હો હો ઈ બરાબર
@harikapadia84573 жыл бұрын
Power of.Amreli......varinice @@
@DidarHemani3 жыл бұрын
Yes. Pride of Amreli. Thank you for your kind words
@Ashishpatel-sn8hh3 жыл бұрын
Wow great satishbhai i like it
@DidarHemani3 жыл бұрын
Thank you
@bharatborad92132 жыл бұрын
Jay swaminarayan very good
@DidarHemani2 жыл бұрын
Thank you for your kind words. Jay Swaminarayan
@kansaradilipchandra55043 жыл бұрын
Superb excellent motivational speech
@DidarHemani3 жыл бұрын
Thank you for your kind words.
@mitalhirpara30012 жыл бұрын
very helpful businessmen
@DidarHemani2 жыл бұрын
Glad you think so!
@patel85102 жыл бұрын
તમે સતીષભાઈ ના બહેન છો.
@mitalbhalala82692 жыл бұрын
@@patel8510 no wife su
@Kiranahir993 жыл бұрын
Ha transportation ni moj ha 🤘🏻✌🏻
@DidarHemani3 жыл бұрын
હા મોજ હા
@kamleshdhameliya48463 жыл бұрын
Great work bro.
@DidarHemani3 жыл бұрын
Appreciated
@hasmukhsheladiya34002 жыл бұрын
Very good Satish Bhai
@DidarHemani2 жыл бұрын
Hmmmmm
@tejassuhagiya4455 Жыл бұрын
Great satishbhai
@DidarHemani Жыл бұрын
Yes indeed
@sarvaiyamehul50503 жыл бұрын
ખુબ સરસ
@DidarHemani3 жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@jayeshbalar3 жыл бұрын
વાહ...જોરદાર..
@DidarHemani3 жыл бұрын
લાગણી બદલ આભાર
@jayeshbalar3 жыл бұрын
@@DidarHemani આ ફોટા માં તો મારો એક મિત્ર જ છે Darshit Hirapara 🤓
@sureshpateliya3503 жыл бұрын
Great work.....
@DidarHemani3 жыл бұрын
Yes indeed
@ABC-dm6xx3 жыл бұрын
Thank you motabhai aa video mate 🙏
@DidarHemani3 жыл бұрын
Most welcome
@anshupatel39 ай бұрын
Sir what to do to do import export business and how to get GST number and registration please give information.
@DidarHemani8 ай бұрын
વીડિઓમાં આપેલા નંબર ઉપર કોલ કરો
@heethirapara3 жыл бұрын
Sars amara hirapara no jay ho
@DidarHemani3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@ravichothani42673 жыл бұрын
i like export business .....
@DidarHemani3 жыл бұрын
Great to know that
@samk17153 жыл бұрын
Bolva bi rit majedar chhe. Keep it up
@DidarHemani3 жыл бұрын
Thank you for your kind words
@IndianRJRahul3 жыл бұрын
ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી ગુજરાતી ની બોલ બાલા અને લેહરી લાલા જય જય ગરવી ગુજરાત
@DidarHemani3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@darshanpatel63002 жыл бұрын
Dhanyawad
@DidarHemani2 жыл бұрын
વિડિઓ જોવા બદલ તમને પણ ધન્યવાદ
@ganpatchaudhary44893 жыл бұрын
Superb information 🙏🙏🙏
@mukeshbhailathiya1233 жыл бұрын
ણણણણણ
@DidarHemani3 жыл бұрын
Thank you for your kind information
@tejaschaudhari73433 жыл бұрын
ખુબ સરસ ....
@DidarHemani3 жыл бұрын
લાગણી બદલ આભાર
@janakamalfoundation44742 жыл бұрын
#funforgujaratis sashwat nakrani (bharatPe) par video banavsho. Tamara video kharekhar rasprad and jankarithi bharela che. je aajna yuvano ne khub prernarup banshe. Abhaar
@DidarHemani2 жыл бұрын
સુચન બદલ આભાર
@ceosatishhirpara3 жыл бұрын
Really Thank u so much
@DidarHemani3 жыл бұрын
Most welcome. It is part and parcel of our duty. Actually one of our viewer has suggested the topic.
@Mahadevgaming12802 жыл бұрын
Hi sir I won't to join any work with you
@parvinpaladiya27753 жыл бұрын
વાહ ગુજરાતી વાહ વાહ
@DidarHemani3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@rajeshsutariya96773 жыл бұрын
Great work satishbhai
@DidarHemani3 жыл бұрын
Yes indeed
@shuakatalimasani58783 жыл бұрын
Good information for young generation
@DidarHemani3 жыл бұрын
Glad you liked it. Thank you for the encouragement
@ravichothani42673 жыл бұрын
good satish bhai ......
@DidarHemani3 жыл бұрын
Right
@parvinpaladiya27753 жыл бұрын
વાહ ગુજરાતી વાહ વાહ વાહ ભાઈ
@DidarHemani3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@vrajeshwaripadhy71883 жыл бұрын
I also want to start some new business so need the lecture for the same
@DidarHemani3 жыл бұрын
Please contact Mr. Hirpara
@priyansh81353 жыл бұрын
Very nice video 👌
@DidarHemani3 жыл бұрын
Thank you for your kind words
@shortwale4093 жыл бұрын
Apdoy a lain ma javanoj vichaar che good information sir 😍👍💯
@DidarHemani3 жыл бұрын
અમારી શુભેચ્છા તમારી સાથે છે.
@shortwale4093 жыл бұрын
@@DidarHemani thank you🌹 sir
@vimalsolanki12153 жыл бұрын
વાહ હિરપરા ભાઈ તમે અમરેલીનું નામ રોશન કર્યું
@DidarHemani3 жыл бұрын
હા હો ઈ વાત સાચી
@Indinwhitehacker3 жыл бұрын
Vah gujarati
@DidarHemani3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@Nirajgohil-p5r2 жыл бұрын
Great work sar
@DidarHemani2 жыл бұрын
So nice of you
@hansadhanani7453Күн бұрын
🙏🙏🙏
@DidarHemani19 сағат бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@hiteshvlogs81173 жыл бұрын
good satishbhai
@DidarHemani3 жыл бұрын
True
@maheshkhandhar78833 жыл бұрын
Jordar વીડિઓ હો
@DidarHemani3 жыл бұрын
તમને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો
@maheshkhandhar78833 жыл бұрын
@@DidarHemani તમારાં વીડિઓ ના ગમે એ વાત મુશ્કિલ છે હો હા
@shaileshpatel75832 жыл бұрын
i like your video
@DidarHemani2 жыл бұрын
Great to know that !
@vishalnadiya92183 жыл бұрын
Gajab bhai
@DidarHemani3 жыл бұрын
હા ખરેખર
@transformingbyconquerstatu82153 жыл бұрын
Thanks for sharing
@DidarHemani3 жыл бұрын
My pleasure
@jigneshgujjar16853 жыл бұрын
Wow Great Going ..!!! Keep On It.
@DidarHemani3 жыл бұрын
Thank you, I will
@bharatdesai809 Жыл бұрын
What can we export nepier grass silage? If yes, So please give full details about it With hope Thank you🙏
@DidarHemani Жыл бұрын
Contact numbers have been given in the video.
@bijalbharvad123 жыл бұрын
Jordarrrrrrr
@DidarHemani3 жыл бұрын
લાગણી બદલ આભાર
@kamleshpanwala93613 жыл бұрын
Great brother.awesome
@DidarHemani3 жыл бұрын
Thank you! Cheers!
@moderndevipujak61933 жыл бұрын
Great work sir 👌
@DidarHemani3 жыл бұрын
Thanks a lot
@kalpeshshah76763 жыл бұрын
આપના વિડિયો હંમેશા માહિતી સભર અને દરેક માટે પ્રોત્સાહિત હોયછે બહુ સરસ વિડીયો અને રજૂઆત....તો..હંમેશ ની જેમજ લાજવાબ હંમેશ ની જેમ આપના નવા વિડિયો મળતા રહે અને જ્ઞાન સાથે ગમ્મત ની જેમ આપનો રમુજી અવાજ સાંભળા મળતો રહે
@DidarHemani3 жыл бұрын
કેમ છો કલ્પેશભાઈ? હંમેશા આપના તરફથી પ્રોત્સાહન મળતું રહે છે એને કારણે આમારા બાવણામાં નવી તાકાત આવે છે. હૃદયપૂર્વક આભાર
@kalpeshshah76763 жыл бұрын
@@DidarHemani બસ મજા મા આપનો આભાર
@rajubhagiya6865 Жыл бұрын
Good 👍👌
@DidarHemani Жыл бұрын
Thank you! Cheers!
@pradipgamit43813 жыл бұрын
very God bhai
@DidarHemani3 жыл бұрын
Thank you for your kind words
@darshanpatel63002 жыл бұрын
Great video sir
@DidarHemani2 жыл бұрын
So nice of you
@chaturviradiya2276 Жыл бұрын
Mare magfali export karvi se to tame help krso
@mandaniashwin32183 жыл бұрын
Great work
@DidarHemani3 жыл бұрын
Thank you for your kind words.
@HUHYUJINNIE2 жыл бұрын
Gujarati loko sahsik ne kushal baj to pele thi j che 👌 je vastu ma hath nakhe ae padi ne j rahe, aaje world ma ak aevu country nahi kya gujrati loko na vasta hoy ane tya jaine pan apda Gujarat nu name roshan karty che 👌 Jay Jay garavi Gujarat 🙏
@DidarHemani2 жыл бұрын
બરાબર. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. જય જય ગરવી ગુજરાત