Пікірлер
@maulikprajapati8758
@maulikprajapati8758 29 минут бұрын
Great job by Patel's
@HardikPatel-e6r
@HardikPatel-e6r 22 сағат бұрын
Last line is outstanding
@videlink1232
@videlink1232 23 сағат бұрын
62 varshe ghar jamai banava ready chhu...😂😂
@letstoorandtravel7430
@letstoorandtravel7430 Күн бұрын
ઘર મા કે બહાર દેશમાં કે વિદેશ મા બંગલા મા ફલેટ મા ઝૂંપડી મા પથારી માં કયા?
@DidarHemani
@DidarHemani Күн бұрын
ઘર, બંગલા અને ફેલેટમાં લાગુ પડે છે. દેશમાં એવા વિસ્તારો જ્યાં ઠંડી વધારે પડતી હોય જેમ કે સિમલા, વિદેશ જેમ કે કેનેડા અને ઝૂંપડીઓ જ્યાં અસહ્ય ઠંડી પડતી હોય એમાં લાગુ ન પડે. ત્યાં ગરમ કપડાં પહેરવા પડે.
@hardikparmar2804
@hardikparmar2804 Күн бұрын
Absolutely Right...Sir Ji...👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👏🏻👏🏻🙏🏻🙇🏻🙌🏻❤️🥰✌🏻✌🏻✨💫🌹🌹
@DidarHemani
@DidarHemani Күн бұрын
Thanks and welcome
@aaradhya753
@aaradhya753 Күн бұрын
Namashkar....🙏 aapnu gyan etle " Gagarma Sagar." khub j saras. Dhanyavad.
@DidarHemani
@DidarHemani Күн бұрын
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર. આવો પ્રતિભાવ અમને જવાબદારીપૂર્વક વધારે સારા વિડિઓ બનાવવાની પ્રેરણા આપશે.
@hardikparmar2804
@hardikparmar2804 Күн бұрын
Very Good...Helth Care...Trips...Info....Sir Ji...👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙇🏻🙌🏻❤️🙏🏻✌🏻✌🏻✨✨💫🌹🌹
@DidarHemani
@DidarHemani Күн бұрын
Many many thanks
@RenewJoule
@RenewJoule Күн бұрын
કાકા, તમે બીજાને ના પાડો છો અને તમે ઘર જમાઈ બનવા માટે તૈયાર છો, આવું ના ચાલે 😂😂
@DidarHemani
@DidarHemani Күн бұрын
એ તો હળવી મઝાક. બાકી આપણને હવે કોણ જમાઈ બનાવે?😂😂
@Satyamev39
@Satyamev39 Күн бұрын
કાકા નમસ્કાર હું બનાસકાંઠા નો વતની છું હું હાલ સરકારી નોકરી ની તૈયારી કરી રહ્યો છું મારે રોજ 12,13 કલાક વાંચવા નું હોય છે એટલે મને વધુ પડતી કોફી પીવાની આદત છે એના વિશે તમે થોડો ડિટેલમાં વિડીયો બનાવશો તો મને મદદગાર રહેશે કોફી દિવસમાં 5 થી 6 વાર પી જાઉં છું ના લીધે મને વાંચવામાં માં ઊંઘ નથી આવતી શું આટલી કોફી પીવી ફાયદા કારક છે કે નુકસાન કારક અને યોગ્ય માર્ગદર્શન આપશો જી
@DidarHemani
@DidarHemani Күн бұрын
ઊંઘ દૂર રાખવા ગરમ પીણું પીવું જ પડે એમ હોય તો દૂધ વગરની બેલ્ક કોફી, ગ્રીન ટી પીઓ. દુધવાળી નોર્મલ ચાય 2-3 વખત પીવાથી કોઈ નુકસાન થઇ જવાનું નથી.
@bijalbharvad12
@bijalbharvad12 Күн бұрын
કકા દાઢીમાં ધોળા વાળ થયા હોય અ કાળે તો કાળા વાળ કરવા નો ઉપયોગ બતાવો ને
@DidarHemani
@DidarHemani Күн бұрын
થઇ ગયા પછી એનો કોઈ ઈલાજ નથી હોતો. થયા પહેલા જેઓ બોડી લોશન કે આફટર સેવનો ઉપયોગ ટાળે કે હલકી જાતના પાવડર-પફ ન વાપરે એમને અકાળે દાઢી સફેદ થતી નથી. બીજું તમોગુણી લોકોની એટલે કે જેમને વાતવાતમાં ગુસ્સે થઇ જવાની ટેવ હોય એમની દાઢી પણ અકાળે સફેદ થઇ જાય છે.
@akshaymistry6264
@akshaymistry6264 Күн бұрын
મારે તો કલાકે કલાકે જોઈએ ચા હું લોખંડ નું કામ કરું છું
@DidarHemani
@DidarHemani Күн бұрын
ધીમે ધીમે ઓછી કરી નાખો અથવા ગ્રીન ટી પીવાનું ચાલુ કરો. કલાકે કલાકે પિતા રહેશો તો પાછલી ઉંમરે બહુ નડશે.
@akshaymistry6264
@akshaymistry6264 Күн бұрын
દિવસ માં ચાર વાર ચાલે ને કાકા
@jigneshpatel2494
@jigneshpatel2494 Күн бұрын
Kadavu shaty chhe Kaka
@DidarHemani
@DidarHemani Күн бұрын
હા પણ જે સમજે એને.
@Ghanshyambhai-j3x
@Ghanshyambhai-j3x Күн бұрын
@DidarHemani
@DidarHemani Күн бұрын
લાગણી બદલ આભાર
@naitikparmar3879
@naitikparmar3879 Күн бұрын
Su chiknu thay che??
@DidarHemani
@DidarHemani Күн бұрын
એ લખાય એવું નથી. આ એક કહેવત છે. કોઈ જુના માણસને પૂછો તો કદાચ જવાબ મળી જાય.
@naitikparmar3879
@naitikparmar3879 Күн бұрын
@@DidarHemani thank you reply aapva mate uncle tamara video khub samjva layak hoy che Purush na sarir ma 1 j vastu chiknu hoy che but aa to jankari mate puchhto hato
@yogeshjjogadia2998
@yogeshjjogadia2998 Күн бұрын
KAKA CHHELE 6 TO MARE J HO
@DidarHemani
@DidarHemani Күн бұрын
હા હો. છેલ્લા બોલે સિક્સર મારવાનો નિયમ રાખ્યો છે.
@videlink1232
@videlink1232 2 күн бұрын
Sachhi vaat laka ❤ hu dalal j chhu
@DidarHemani
@DidarHemani Күн бұрын
અરે વાહ ! જાણીને ખુબ જ આનંદ થયો.
@MehulpatelinCanada
@MehulpatelinCanada 2 күн бұрын
Tamane koi prob nathi?
@DidarHemani
@DidarHemani Күн бұрын
થોડા જાજા પ્રોબ્લેમ તો બધે જ હોય છે.
@AhamadkhanAhamadkhan-i9w
@AhamadkhanAhamadkhan-i9w 2 күн бұрын
Tamari bhasa mast super chhe
@DidarHemani
@DidarHemani Күн бұрын
હા ભાઈ ! એટલી ઈશ્વરની દેન છે.
@harshkumarkhambhala7942
@harshkumarkhambhala7942 2 күн бұрын
યા અલી મદદ શું આપ ઈસ્માઈલી છો
@DidarHemani
@DidarHemani Күн бұрын
નાતી-જાતીના વાળા કરતા અમે અમને ભારતીય તરીકે ઓળખાવવાનું વધુ પસંદ કરીએ છીએ.
@matrixworld1218
@matrixworld1218 3 күн бұрын
Rate suti Vakhte Ganji nikkar perva joye k nahi? a janavo kaka
@DidarHemani
@DidarHemani Күн бұрын
ખુલતું ગંજી પહેરાય. જાંગીયો ન પહેરાય.
@NareshBaria-sj9xg
@NareshBaria-sj9xg 3 күн бұрын
ધન્યવાદ
@DidarHemani
@DidarHemani Күн бұрын
વિડિઓ જોવા બદલ તમને પણ ધન્યવાદ
@maheshbhaipatel-tq2ij
@maheshbhaipatel-tq2ij 3 күн бұрын
GHANCHI JUTHE KI JUTHI HARKATO SE AUR SATTKHORI SE PARESHAN BAHOTSARE LOG BHARAT DESH KO BHI CHOD RAHE HAI YAH KYA HAI?
@RenewJoule
@RenewJoule 3 күн бұрын
ખૂબજ સરસ માહિતી, મારે ત્યાં 3 સરગવા ઝાડ છે. સરગવો નું ડાળી જમીન મા રાખો એટલે ઉગી જાય, also એકદમ ફાસ્ટ વધે છે 👍🏻
@DidarHemani
@DidarHemani Күн бұрын
વિશેષ જાણકારી બદલ આભાર. જેમને ફળિયાની સગવડ હોય એને એક ઝાડ વાવી દેવું જોઈએ. આડોશી-પાડોશીને પણ તાજો સરગવો મળી રહે.
@hardikparmar2804
@hardikparmar2804 3 күн бұрын
Very Good Health Care Trips... Information...👌🏻👌🏻👌🏻💯💯✅👍🏻👍🏻👍🏻👏🏻👏🏻🙏🏻🙌🏻❤️🥰
@DidarHemani
@DidarHemani Күн бұрын
Thank you for your kind words.
@doriyajaypal556
@doriyajaypal556 3 күн бұрын
Jetla ayo thi jya s etla pacha rajkot mo avva na s kakudi su kevu tamaru😂
@DidarHemani
@DidarHemani Күн бұрын
હા એવું જ થવાનું છે. બાકી તમે નવું લાયા "કાકુડી" 😂😂
@krunalparmar242
@krunalparmar242 3 күн бұрын
પ્રભુ અમેરિકા કેનેડા લેવાની વાત કરે છે આ બધું તો પછી
@krunalparmar242
@krunalparmar242 3 күн бұрын
અમેરિકા કેનેડા ને પોતાનું બનાવા માગે છે આ વિશે તમારો અભપ્રાય કેવો
@DidarHemani
@DidarHemani Күн бұрын
એ ગપગોળો છે. પણ જો કેનેડાને સારો સાશક નહિ મળે તો ખરાબ દિવસો જોવા પડશે.
@krunalparmar242
@krunalparmar242 21 сағат бұрын
@@DidarHemani આ ગપગોળો નથી પ્રભુ આજે ની તો કાલે આ થવાંનું જ છે કેમકે ટ્રમ્પ આની પાછળ હાથ ધોય ને પડી ગેલો છે કેમકે કેનેડા ની પરિસ્થિતી એવી છે કે આજે ની તો કાલે જવુજ પડવાનું છે કેમકે રાજા જો સોચતા હૈ વોહ હોતા હૈ ને આજ ની તારીખ માં ટ્રમ્પ ને રાજા માનવામાં આવે છે એટલે આ વિચારવા જેવી વાત છે. તમારો શું મત છે આ વિશે
@shihorasanju6754
@shihorasanju6754 3 күн бұрын
👌👌
@DidarHemani
@DidarHemani Күн бұрын
લાગણી બદલ આભાર
@yogijash
@yogijash 3 күн бұрын
આમાં ભારત સરકાર નો સુ વાંક આ બધા સુ ભારત સરકાર ની રજા લઈ ને કેનેડા આવ્યા હતા
@DidarHemani
@DidarHemani Күн бұрын
વાત તો તમારી વિચારવા જેવી છે.
@jayeshgirgoswami2754
@jayeshgirgoswami2754 3 күн бұрын
કાકા કાકા 😂😂😂😂
@DidarHemani
@DidarHemani Күн бұрын
અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર
@sanjaynimje6567
@sanjaynimje6567 3 күн бұрын
Very much👌👌👌👌👌
@DidarHemani
@DidarHemani Күн бұрын
Most Welcome
@sanjaynimje6567
@sanjaynimje6567 3 күн бұрын
Very much👌👌👌👌👌
@DidarHemani
@DidarHemani Күн бұрын
Most Welcome
@RenewJoule
@RenewJoule 3 күн бұрын
કાકા તમે મને confuse કરી નાખ્યો 😂
@DidarHemani
@DidarHemani Күн бұрын
લે બોલ !
@mansukhkhuman1128
@mansukhkhuman1128 3 күн бұрын
ખુબ સરસ જાણકારી આપી આપે આભાર
@DidarHemani
@DidarHemani Күн бұрын
વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર
@natwarparmar5720
@natwarparmar5720 3 күн бұрын
😂😂😂😂😂😂😂😂😂😂. Namaskar
@DidarHemani
@DidarHemani Күн бұрын
નમસ્કાર, નટવરભાઈ નમસ્કાર
@Hiloshiv
@Hiloshiv 3 күн бұрын
Ek like thy jay
@vrujlalramolia7416
@vrujlalramolia7416 4 күн бұрын
આવા વિડિઓ કેટલાયને પતાવી દેશે
@DidarHemani
@DidarHemani Күн бұрын
એવું તમને કેમ લાગે છે !
@vrujlalramolia7416
@vrujlalramolia7416 Күн бұрын
@DidarHemani બીપી 160/100 ને નોર્મલ બતાવે છે આ ભાઇ તેના ઉપરથી, બાકી પરેજીની જે વાત કરી છે તે બરાબર છે. બીપી ઉપરનું 120-140 અને નીચેનુ 60-90 કીધું હોત તો વ્યાજબી ગણાત
@Hiloshiv
@Hiloshiv 4 күн бұрын
fun for gujarti mate like
@pandyabhrijal5626
@pandyabhrijal5626 4 күн бұрын
સાચી વાત છે સાહેબ...
@DidarHemani
@DidarHemani Күн бұрын
સમર્થન બદલ આભાર
@TehjibPathan-h7h
@TehjibPathan-h7h 5 күн бұрын
👌👌👌👌
@DidarHemani
@DidarHemani Күн бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@RajeshVaghela-z3h
@RajeshVaghela-z3h 5 күн бұрын
જીસ દેશ મેં જન્મ થયો છે પૈસા માટે બધાં દેશ માં થી બહાર નીકળી ગયા છે તો તમે તમારા દેશની સરકાર ની ગરીમા જળવાઈ રહેશે કે કેમ તેની ખાતરી છે બીજા દેશમાં જાવ તેમની સરકાર ની ગુલામી સ્વીકાર કરી રહ્યા છો
@DidarHemani
@DidarHemani Күн бұрын
ઈ બરાબર
@RajeshVaghela-z3h
@RajeshVaghela-z3h Күн бұрын
જ્યાં તમારા માતા પિતા જીવન જીવી ગયા છે તેમણે કયારેય ભારત છોડવાનું નક્કી નોહતું કર્યું કારણ તમે જાણવા નો પ્રયત્ન કરો તો સારું આભાર લોકશાહી
@VasavaMahesh-s9u
@VasavaMahesh-s9u 5 күн бұрын
Mare masrum ni kheti karvi 6
@DidarHemani
@DidarHemani Күн бұрын
કરો કરો.
@lalitmehta5807
@lalitmehta5807 5 күн бұрын
Super 👌
@DidarHemani
@DidarHemani Күн бұрын
Thanks a lot
@bharatrawal3431
@bharatrawal3431 5 күн бұрын
Kaka mja ma Bahu divse tmaro mesej khub sari hoy chhe atyare india ma chho ke videsh
@DidarHemani
@DidarHemani Күн бұрын
ભારતમાં જ છું અને મઝામાં છું. તમે કેમ છો? લાગણી બદલ આભાર
@bharatrawal3431
@bharatrawal3431 22 сағат бұрын
કાકા શરદી થઈ જાય છે અને નાક બંધ થઈ જાય છે તેની અને વજન વધે તેની દવા બતાવ જો આભાર
@jigneshpatel2494
@jigneshpatel2494 5 күн бұрын
Kaka kadhi varu saragavanu saak tasty bane to j khavani maja aave chhe. Baki most of jem tem banavyu to maja nathi aavati.Mara ghar ma saragavo favourite chhe.
@DidarHemani
@DidarHemani Күн бұрын
ઈ બરાબર. જાણીને આનંદ થયો કે તમારા ઘરમાં સરગવો વધારે ખવાય છે.
@jatinkakadiya3989
@jatinkakadiya3989 5 күн бұрын
Shing or Paan ? Best kyu 6
@DidarHemani
@DidarHemani 5 күн бұрын
બહુ સારો સવાલ કર્યો. સીંગ, પાન, મૂળ અને ફૂલ ત્રણે ઉપયોગી છે. મેં અહીં ખાનપાનમાં સરગવાની વાત કરી છે. પણ ફૂલ અને પાન જે તે સમસ્યા મુજબ ઉપયોગ માં લેવાય છે. નીચે એક ગુજરાતી લેખની લિન્ક જોડું છું એ વાંચી જાવ www.divyabhaskar.co.in/lifestyle/health/news/sargava-root-to-fruit-and-flower-are-also-beneficial-to-get-rid-of-many-diseases-130373320.html જો આ લિન્ક ન ખુલે તો મને [email protected] પર મેલ કરજો. આખા લેખની પીડીએફ ફાઈલ મોકલી આપીશ આભાર
@DrKrish-kb1ws
@DrKrish-kb1ws 5 күн бұрын
નમસ્કાર હું રોજેરોજ ગોળ ખાઉં છું. અમે દરેક મીઠાઈ ગોળ માં બનાવી એ છીએ. પહેલા ના સમય મા ગામડામાં ગોળ ની ચા બનાવતા હતા.
@DidarHemani
@DidarHemani 5 күн бұрын
જાણીને ખુબ જ આનંદ થયો
@hargovanthakor2712
@hargovanthakor2712 5 күн бұрын
Kaka labo banavo video
@DidarHemani
@DidarHemani 5 күн бұрын
જરૂર
@evilmaster7410
@evilmaster7410 6 күн бұрын
❤😊
@DidarHemani
@DidarHemani 5 күн бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@kigopatel8626
@kigopatel8626 7 күн бұрын
આ વાત સારી લાગી પરંતુ રુબરુ જુવો પછી
@DidarHemani
@DidarHemani 5 күн бұрын
હા એવું પણ થાય ખરું હો !
@DineshbhaiThakor819
@DineshbhaiThakor819 7 күн бұрын
Good 👍👍
@DidarHemani
@DidarHemani 5 күн бұрын
Thank you! Cheers!