૩ દિકરીઓ મા ભુત । Khajur Bhai VLOGS | Nitin Jani | Jigli and Khajur | Seva | Help | Bulding Home

  Рет қаралды 2,721,917

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

Күн бұрын

Пікірлер: 3 800
@Mr_Heetu_07
@Mr_Heetu_07 Жыл бұрын
ધન્ય છે એવી માતા ને જેણે ખજુર ભાઈ જેવા મહાન વ્યક્તિ ને જન્મ આપ્યો છે_🙏🏻❤
@vr7800
@vr7800 Жыл бұрын
Ha
@kanuthakor7791
@kanuthakor7791 Жыл бұрын
​@@vr7800 jj
@pinaldarji4251
@pinaldarji4251 Жыл бұрын
Ha
@mitagondaliya1421
@mitagondaliya1421 Жыл бұрын
@@kanuthakor7791 સીતારામ
@bhupatbhaibagthaliya3783
@bhupatbhaibagthaliya3783 Жыл бұрын
ધન્ય છે તમારા માતા પિતા જેને ખજૂરભાઈ જેવા દીકરા ને જન્મ આપ્યો છે ધરતી પર શાસાત ભગવાન છે 🙏
@anilgiri6267
@anilgiri6267 Жыл бұрын
વાહ ખજુર ભાઈ વાહ ધન્ય છે તમને અને તમારી જનેતાને કે તમારા જેવા દાતારને જન્મ આપ્યો ભગવાન ભોળાનાથ સુખી અને સદેવ નીવરોગી રાખે
@sweethuman7781
@sweethuman7781 Жыл бұрын
ખજુરભાઈને પદ્મશ્રી મળવું જોઈએ..આ માટે આપણે સૌએ આગળ આવવું પડશે..જય મહાદેવ
@GopalBharvadGopalBharvad-
@GopalBharvadGopalBharvad- Жыл бұрын
ભારત રત્ન
@arjunsinhjadeja5228
@arjunsinhjadeja5228 Жыл бұрын
ખજુર ભાઈ અને એમની ટીમ ને 🙏માં આશાપુરા🙏 હંમેશા ખુશ રાખે એવી દીલ થી પ્રાર્થના 🙏જય માતાજી🙏જય શ્રી કૃષ્ણ🙏
@maganranamagan6732
@maganranamagan6732 Жыл бұрын
હે પ્રભુ મારી ઉંમર ખજૂર ભાઈ ને આપી દેજે પણ આવા ગરીબો ના બેલી ખજૂર ભાઈ ને કોઈ દુઃખ ના પડે એવી પ્રાર્થના ..ખૂબ ખૂબ અભિનંદન,🙏
@ashoksolanki7779
@ashoksolanki7779 Жыл бұрын
અમારી પ્રાર્થના કે ભગવાનના આશીર્વાદ હમેશા ખજૂરભાઈ સાથે રહે એવી પ્રાર્થના...જય માતાજી.
@jitudjstar2647
@jitudjstar2647 Жыл бұрын
અને આટલા સમયથી આવા દુઃખની સામે લડનારી અને પોતાની દીકરીઓને સંભાળનારી એ માં ને સો સો વંદન...
@maharshiparmar8533
@maharshiparmar8533 Жыл бұрын
ખૂબ સરસ કામ કરી રહિયા છો ખજૂરભાઈ તમે, આવા સરસ કામ કરી ને તમે તમારો આ જન્મ ને ખૂબ જ પવિત્ર બનાવી દીધો છે. મને ખૂબ આનદ થાય છે તમારા આ કામ જોઈ ને. પ્રાથના કરું છું કે તમારા આ કામ માં કોઈ જાત નું વિઘ્ન ના આવે!
@khatapita8998
@khatapita8998 Жыл бұрын
ખજુર ભાઈ તમારા કામનાં વખાણ કરીએ એટલા ઓછા છે તમને હનુમાન દાદા ના આશીર્વાદ હંમેશા તમારી માથે હોય🙌🙇
@ravijethva1353
@ravijethva1353 Жыл бұрын
વાહ 👍👍
@WorldwideUnder
@WorldwideUnder Жыл бұрын
ભગવાન ખજૂર ભાઈ ને આખી દુનિયા ની સુખ શાંતી અને સમૃદ્ધિ આપે 🙏🏻🙏🏻🙏🏻
@rahulthakor4266
@rahulthakor4266 Жыл бұрын
નીતિનભાઈ તમે સાક્ષાત ભગવાન નું રૂપ ધારણ કરી પૃથ્વી પર લોકો ની સેવા કરવા જન્મ્યા છો ભગવાન તમને ખૂબ લાંબી જિંદગી આપે તેવી પ્રાર્થના કરીએ છીએ... જય માતાજી 🙏
@priydarsnipandya2407
@priydarsnipandya2407 Жыл бұрын
ભાઈ તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો ભગવાન તમને ૧૦૦૦વર્ષ ના કરે અને તમારા દરેક સપના પૂરા કરે👏👏👏
@king_of_salangpur
@king_of_salangpur Жыл бұрын
ખજૂર ભાઈ ને પ્રજાસતાક દિવસની હાર્દિક શુભેચ્છા.... 🇮🇳
@jayeshbambhaniya6691
@jayeshbambhaniya6691 Жыл бұрын
ભગવાન તમને ઘણું આપે ખજૂરભાઈ એવી પ્રભુને પ્રાર્થના... 🙏🙏
@aarupradip453
@aarupradip453 Жыл бұрын
ધરતી પર નાં સાચાં ભગવાન ખજુર ભાઈ છે
@Bhargav.208
@Bhargav.208 Жыл бұрын
very nice khjur bhai☺️💙.!
@saniyagopal94
@saniyagopal94 Жыл бұрын
ખજુરભાઈ તમે ગરીબોના સાચા ભગવાન છો ધરતી પરના ભગવાન નુ સ્વરુપ છો જે પણ ખજુરભાઈ ને સાક્ષાત ભગવાન નુ રૂપ માનતા હોય તે લાઈક કરે.🙏🏻જય શ્રી કૃષ્ણ 🙏🏻
@PATHUBHAI1234
@PATHUBHAI1234 Жыл бұрын
ખજૂર ભાઈ તમે દેશના વડાપ્રધાન હોવો જોઈએ ❤️💖
@status_4k_07
@status_4k_07 Жыл бұрын
Sachi vat che ho bhai
@sejalsabhadiya1478
@sejalsabhadiya1478 Жыл бұрын
Right 👍
@solankivijay1637
@solankivijay1637 Жыл бұрын
ના ભાઇ
@XYZTHIGS
@XYZTHIGS Жыл бұрын
Kon kon khajur bhai nr Bhagvan mane che nai . bhagvan j che khajur bhai 🙏❤️
@vairal_video245
@vairal_video245 Жыл бұрын
ના ભાઈ રાજ કારણ માં ના પડાય સાચા માણસનું કામ નથી રાજકારણ માં
@Amratdesai147
@Amratdesai147 Жыл бұрын
ખજૂર ભાઈ એક સાક્ષાત ભગવાન નું સ્વરૂપ છે તેમને દ્વારકા વાળો ખુબજ આપે એવી પ્રાર્થના સદાય તમને ખુશ રાખે
@sonalvaishnav8371
@sonalvaishnav8371 Жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ તમારી માતા ને જેને તમારા જેવા પુત્ર ને જન્મ આપ્યો
@prashantrajyaguru3164
@prashantrajyaguru3164 Жыл бұрын
ભગવાન સર્વ ના ઘર માં એક ખજૂર ભાઈ જેવો પુત્ર આપે તો દુનિયા માં કોઈ દુઃખી ના રહે ખૂબ ખૂબ આભાર તમારો ખજૂર ભાઈ દુઃખીયા ની મદદ કરવા માટે
@r.n.official7209
@r.n.official7209 Жыл бұрын
આ એકલો જ એવો માણસ છે....જેના વિડિયો ની કૉમેન્ટ બોક્સ માં હમેશા લોકો ની દુઆ જ જોવા મળે છે ....... I proud of you jaani saheb...❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@chikuganu2593
@chikuganu2593 Жыл бұрын
કોન કોન માને છે કે ખજુર ભાઈ ગરીબ લોકો માટે ભગવાન છે❤❤❤❤❤❤❤❤❤
@vipulkumarkhaniya619
@vipulkumarkhaniya619 Жыл бұрын
હુ
@rajeshdantani118
@rajeshdantani118 Жыл бұрын
Hetansh😘😘
@rajeshdantani118
@rajeshdantani118 Жыл бұрын
@@vinodpatel218 Hetansh😘😘
@ilaxiparikh1554
@ilaxiparikh1554 Жыл бұрын
ધન્ય છે એવી માતા ને કે એવાં મારા વહાલા ભાઈઓ ને દિલથી ધન્યવાદ કહું છું મારા વહાલા ભાઈઓ એવી શકતી આપો હર હર મહાદેવ.....જય શ્રી કૃષ્ણ 🙏🙏🌹🌹🙏🙏
@harshdeepsinh_55
@harshdeepsinh_55 Жыл бұрын
જે કામ નેતાઓ નથી કરી શકતા એ કામ ખજૂર ભાઈ કરે છે ધન્ય છે તેમની જનેતા ને 🙏
@lalubhathakor7949
@lalubhathakor7949 Жыл бұрын
ખૂબ સરસ ખજુર ભાઇ...સલામ છે તમારી નિડરતા અને તમારી નિસ્વાર્થ ભાવ ની સેવા ને .. Love you bro 🥰
@onemore88
@onemore88 Жыл бұрын
ભગવાન ને હુ પ્રાર્થના કરું છુ કે ખજૂર ભાઈ અને એની ટીમ નું ભલું થાય 🙏 ભગવાન તેમને ખૂબ ધન આપે અને સ્વસ્થ રહે તેવી પ્રાર્થના કરું છુ. 🙏
@rajpadhiyar8900
@rajpadhiyar8900 Жыл бұрын
ભગવાન માને છે એમ નહિ.. પણ... ભગવાન પોતે જ છે... ખજુર ભાઈ... ❤❤
@gamitfilipy.2793
@gamitfilipy.2793 Жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ અને તમારી ટીમ ને પ્રભુ લાબું આયુષ્ય આપે અને સુખ રૂપ રાખે એવી પ્રાર્થના
@mukeshchaudhary5599
@mukeshchaudhary5599 Жыл бұрын
સાળંગપુર વાળા દાદા ખજૂર ભાઈ ની સાથે છે એટલે ભૂત ના બાપ નિ પન ટેવડ નથિ આવવવી જય હો સાળંગપુર હનુમાન જી ની ❤️🙏🙏
@marutiengineering9188
@marutiengineering9188 Жыл бұрын
Jay kashtbhanjan dev🚩🙏🙏🙏🚩
@AshokPatel-rw4rb
@AshokPatel-rw4rb Жыл бұрын
Jay kashatbhanjandev jay mahavi Hanuman
@parmarjetushinh7263
@parmarjetushinh7263 Жыл бұрын
વાહ બાપલીયા ખજુરભાઇ ભગવાન તો કોઈ દીવસ જોયા નથી પણ આજે જોઇ લીધાં ભગવાન ને
@SLRana-ft1jh
@SLRana-ft1jh Жыл бұрын
ગજબ ખજૂર ભાઈ ગજબ...ધન્ય છે તમારા જેટલા વખાણ કર્યે એટલા ઓછા પડે સાહેબ 👍🤗 God bless you
@dipaksagarka
@dipaksagarka Жыл бұрын
કરોડો કરોડો સલામ ખજૂર ભાઈ નીતિનભાઈ જાનીને તમે ખરેખર ભગવાનના માણસ છો... દરેક જરૂરિયાત માણસો અને દરેક ગરીબ માણસોની મદદ કરો છો... માતાજી , સોમનાથ મહાદેવ આપને ઘણું બધું આપે... જય માતાજી ,,જય શ્રી કૃષ્ણ
@ekbalpathan
@ekbalpathan Жыл бұрын
Y
@jassidubariya3701
@jassidubariya3701 Жыл бұрын
રાધે ક્રિષ્ના ધન્યવાદ ભાઈ ખુબ ખુબ આભાર તમારો ખજૂર ભાઈ બહુ પુણ્યનું કામ કરી રહ્યા છો
@nileshkumarbarianileshkuma4893
@nileshkumarbarianileshkuma4893 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 તમારા વીડિયો જોઈને આંખમાં પાણી આવી જાય છે ખજૂર ભાઈ કૃષ્ણ ભગવાનનો અવતાર છે જય દ્વારકાધીશ
@babhaniyabharat76
@babhaniyabharat76 Жыл бұрын
જય માતાજી ભગવાન તમને ખૂબ આગળ વધારે છે અને ખૂબ ગરીબોની સેવા કરો
@valvisanjay7658
@valvisanjay7658 Жыл бұрын
ખજૂર ભાઈ અમને ખુશી થાય છે કે તમે અમારા વિસ્તાર માં આવી એકદમ ગરીબ પરિવાર ની મદદ કરી છે
@mineshpatel2078
@mineshpatel2078 Жыл бұрын
Adhbhut khjur bhai 👏👏👏👏👏bhagwan tmne khub shakti ape ane ava kam mate fund maltu reh evi j prabhu na charno ma prarthna
@lhmavani7779
@lhmavani7779 Жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ વાહ ભાઈ વાહ પ્રભુ ને પ્રાર્થના છે કે ખજૂર ભાઈ ને શક્તિ આપજો લવજીભાઈ માવાણી કામરેજ સુરત
@jaydipmakwana6728
@jaydipmakwana6728 Жыл бұрын
વાહ ખજૂરભાઈ.. સેલ્યૂટ છે સર તમને.. તમારા માટે કોઈ શબ્દો નથી તમે ભગવાન બનીને આવયા છો.. ભગવાન તમને ખુબ ખુશ રાખે.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhavikgoradiya6215
@bhavikgoradiya6215 Жыл бұрын
Khajur Bhai tame to salute Che yar tame sache ma seva bhavi Cho ane Tamara jeva hoe to nana malso ne Sath apo Cho e Ane tamane to award Malvo Joe ye
@ajitchaudhari4987
@ajitchaudhari4987 Жыл бұрын
ખજૂરભાઈ તમને ધન્ય છે...સાચા સેવક બની લોકોની સેવા કરો છો.. ઈશ્વર તમને લાંબુ જીવન આપે એવીજ પરમાત્માને પ્રાથના...
@hareshthakor3602
@hareshthakor3602 Жыл бұрын
ભગવાન તમને દીર્ઘાયુ આપે અને સારું કામ કરતા રહો એવી પ્રભુ ને પ્રાર્થના. આજે આંસુ આવી ગયા એવી હાલત હતી આ લોકો ની
@valvigaytri6648
@valvigaytri6648 Жыл бұрын
Khajur bhai tame duniya ma ek nek manas 6o tamne bagvan suk samrudhi ape kem ke tame ava garib ba dada ne madad rup that 6o I'm so proud 👏khajur bhai me pn balamba gamni podsi 6u 🙏
@bharatkhasiya8309
@bharatkhasiya8309 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ખજુર અને પુરી ટિમ ને જય માતાજી 🙏🏻🙏🏻
@janvivipultundiya5103
@janvivipultundiya5103 Жыл бұрын
ખરેખર ખજૂર ભાઈ ભગવાન નુ રૂપ છે ,,❤️🙏🙏❤️ ભગવાન ભોળાનાથ હંમેશા એમની રક્ષા કરે એવી ભગવાન ને પ્રાર્થના 🙏
@chandudavda9153
@chandudavda9153 Жыл бұрын
wah khajurbhai and team wah , mani gayo haji manasay baji chee . You are Superhero .
@Hari_om.d
@Hari_om.d Жыл бұрын
ધન્યવાદ આપું છું ખજુર ભાઈ તમને તમારી ટીમ ને જય મહાદેવ 🙏
@pateliyalaxmanbhai8919
@pateliyalaxmanbhai8919 Жыл бұрын
Khajur bhai Bhagwan blue
@om3717
@om3717 Жыл бұрын
Jay Mahadev
@jdvillagevlogs2411
@jdvillagevlogs2411 Жыл бұрын
લાખ લાખ વંદન તમારા અનેક કામો માટે..... જય માતાજી ખજુર ભાઈ🙏
@sunildantani5022
@sunildantani5022 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ખજૂર ભાઈ તમણે ને તમારી ટીમ ને. 🙏🙏🙏👌👌
@vikramsinhrajput8109
@vikramsinhrajput8109 Жыл бұрын
દીકરીઓને હોસ્પિટલમાં પણ સારવારની વ્યવસ્થા મળે તો ગણું સારું🙏
@AR-ty5ho
@AR-ty5ho Жыл бұрын
Admit in mental hospital Ahmedabad...it's govt affiliated hospital...m work there right now in administration .pls let me know if you need any help
@h.v.sudani7145
@h.v.sudani7145 Жыл бұрын
મા બાપ નુ નામ ઉજળુ કરુ ધન ઘડી ધન ભાગ ગુજરાત ની ભોમકા મા આવા રતન છે, જય ગુરૂદેવ ખજુરભાઈ , રામના રખવાળા તમને, જુગજુગ જીવો
@sonalbenaamaliyar8720
@sonalbenaamaliyar8720 Жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ ને
@pareshgalani3641
@pareshgalani3641 Жыл бұрын
ધન્ય ધન્ય છે ખજૂર ભાઈ ને ખજૂર ભાઈ ની ટીમ લાખો લાખો વંદન છે તેમને🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Morning_Vibes_365
@Morning_Vibes_365 Жыл бұрын
તમે રીયલ હીરો છો ખજૂર ભાઈ એક લાઈક ખજુર ભાઈ માટે કરજો મિત્રો👆 ધન્યવાદ્🙏
@Bhaktivideo111-d5x
@Bhaktivideo111-d5x Жыл бұрын
કોણ કોણ ખજૂર ભાઈ ને રિયલ હિરો માને છે 🙏❤️
@hardikvelinker5527
@hardikvelinker5527 Жыл бұрын
Kup chan
@bhavesh4560
@bhavesh4560 Жыл бұрын
Khjur bhai a to kalyug na sravan chhe really very nice khjur bhai 👌👌🙏🙏👍👍👍
@analfax
@analfax Жыл бұрын
Haa etle video banavi potani vah vah karave chhe. Karvu hoy to video vagar b Kari sake chhe
@gajendrasinhvaghelagajendr389
@gajendrasinhvaghelagajendr389 Жыл бұрын
ધન્ય છે તમને ને તમારી જનેતા ને,ખરેખર જેનું કોઈ નથી એના ભગવાન થઈ ને તમે ઊભા રહો છો🙏લાખ લાખ વંદન 🙏
@vikramchauhan463
@vikramchauhan463 Жыл бұрын
ખજુર ભાઈ ના વખાણ કરીએ એટલાં ઓછાં છે ભઞવા તમારું ભલું કરે જય માતાજી
@CHEHER-TECHNICAL-SONG
@CHEHER-TECHNICAL-SONG Жыл бұрын
મારા તરફથી તમને ખૂબ ખૂબ આભાર માનુ છુ ગુજરાતમાં આ ભગવાનની જરૂર છે
@sushitapiu
@sushitapiu Жыл бұрын
Love from Kolkata apki bhasha thoda samjh arha hai us bhi jada apke Kam Dil ko chugaya bhai salute hai apki Tim ko ❤️👍🔥🔥🔥
@ravalmahesh9195
@ravalmahesh9195 Жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઇ તમે ગરીબોની મદદ કરો છો દ્વારકાધીશ તમને અને તમારી ટીમને સલામત રાખે એવી રદયથી પ્રાર્થના
@vipulkumarkhaniya619
@vipulkumarkhaniya619 Жыл бұрын
❤️ધન્યવાદ છે ખજુર ભાઈના માતાપિતાને લાખ લાખ વંદન સે ખજુરભાઈનેજય હિન્દ જય ભારત🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@sonalvaghelasonalvaghela961
@sonalvaghelasonalvaghela961 Жыл бұрын
Vah khajur Bhai tamari janeta ne dhany che❤️❤️❤️👑👑
@dearallmakvana9871
@dearallmakvana9871 Жыл бұрын
આપણા લોકલાડીલા અને સમાજ કાર્યકર્તા એવા ખજૂર ભાઈ ને ૨૦૨૫માં પદ્મશ્રી પુરસ્કાર મળે એવી ભગવાનને પ્રાર્થના 🙏👏❤️
@gujaratidhamal3661
@gujaratidhamal3661 Жыл бұрын
Khuba saru kariya Kari rhiya chhe te bhgavan chhe hupan manu su
@FrenzyFK4532
@FrenzyFK4532 Жыл бұрын
Salute to this man 👍🇮🇳🇮🇳🇮🇳
@jayeshcholera4361
@jayeshcholera4361 Жыл бұрын
Bov saras Bhai bhagvan Tamne khub Himat aape tame Bov saru kam Karo cho thank you 👌👌👌
@Raman-wo6cd
@Raman-wo6cd Жыл бұрын
🙏🙏🙏 રંગ છે ખજૂર ભાઈ તમારા જીવનના રંગ છે તમારી જન્મ આપનારી માતા ને લાખો લોકો સલામ છે તમને તમારી ટીમને ઈશ્વર હમેશા સદાય સહાય કરે જીવનમાં તમને અને તમારા કુટુંબને ક્યારેય ઊણપ ન આવે એવી પ્રભુ પાસે પ્રાર્થના
@vishnupatdiya1516
@vishnupatdiya1516 Жыл бұрын
લાખ લાખ વંદન નીતિન ભાઈ કળયુગ માં કોણ કે છે કે ભગવાન નથી સાખ સાખ ભગવાન તમારા માં વસેલા છે 🙏🙏🙏
@komalbenvaljibhai2303
@komalbenvaljibhai2303 11 ай бұрын
ભગવાન તમને ખુબજ આપે એવી માતાજી ને પ્રાર્થના કરીયે 🙏
@fact_ki_duniya_5g
@fact_ki_duniya_5g Жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ ખજૂર ભાઈ ને કોણ કોણ ભગવાન માને છે🙏👍
@Tana000
@Tana000 Жыл бұрын
જય હિન્દ... યાર...એવા લોકોના જીવન અને મન સુધી પહોંચવા બદલ 🙏.. નમસ્કાર
@balramkanjani7715
@balramkanjani7715 Жыл бұрын
Khajurbhai Tamara mate to shabd Kaya vaparva te pan vichar thay chhe.tame aa sansar mate khre khar ek prena swarup chho Tamara chano ma koti koti vandan.
@ravianiyariya205
@ravianiyariya205 Жыл бұрын
જય અલખધણી 🙏 જય માતાજી નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની
@kiransolanki7782
@kiransolanki7782 Жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ અપ એક મહાન વયકતી છો.તમે ખૂબ સરસ કામ કરો છો.
@no_one4686
@no_one4686 Жыл бұрын
This might not be enough but I will raise awareness amongst my friends to support your cause. Thank you for doing God’s work my friend.
@sainikkisan9035
@sainikkisan9035 Жыл бұрын
ખજુરભાઇ મારી ઉંમર તમને અને તામારી ટીમને લાગી જાય જય જવાન જય કિસાન 👍🇮🇳🙏
@ganeshpatil6549
@ganeshpatil6549 Жыл бұрын
ધન્ય છે તમારી જનેતા મારી માં ને સાહેબ સેલુટ છે સર love you 🙏💞💫
@jyotigajjar863
@jyotigajjar863 Жыл бұрын
Khub khub dhanyvad tamara matapita ne ane tamne khajurbhai bhagvan tamari badhi aasha puri kare
@chikuganu2593
@chikuganu2593 Жыл бұрын
એ "મા" ને કોટી કોટી વંદન જેમ ને ખજુર ભાઈને જન્મ આપ્યો 🙏🙏🙏🙏🙏
@kanvarvalvi5046
@kanvarvalvi5046 Жыл бұрын
ખુબ ખુબ આભાર માનીએ છીએ તમાર અને તમામ ટીમ માટે જય શ્રીકૃષ્ણ 🙏🙏
@JamnabenBhagvan
@JamnabenBhagvan Жыл бұрын
ખજૂરભાઈ આપ ભગવાન સમાન છો 🙏 હા આપણે હનુમાનજી મહાવીર પ્રભુ પાસે પ્રાર્થના કરીએ આ દીકરીઓ માટે મદદ કરશે 🙏🙏
@gujratimedia6122
@gujratimedia6122 Жыл бұрын
નીતિન ભાઈ તમારી દરિયાદિલી જ તમારી હિમ્મત છે ખુબ સરસ
@vasavasadashivhtgxbhvkggkp6976
@vasavasadashivhtgxbhvkggkp6976 Жыл бұрын
🙏આપ કી જય. 🙏ખૂબ ખૂબ ધન્યવાદ ખજૂર દાદા આપ, અને આપની ટીમ ને.....વંદેમાતરમ.
@chanduji.thakor5883
@chanduji.thakor5883 Жыл бұрын
ખુબ સરસ ખજૂરભાઈ.. ધન્યવાદ
@jitendrathakorn8282
@jitendrathakorn8282 Жыл бұрын
ખુબ શાંરૂ ભગવાન તમને કામ કરવાની તાકાત આપે
@crazypower6697
@crazypower6697 Жыл бұрын
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે 🇮🇳🇮🇳👑🇮🇳👑
@lalolalorabari2093
@lalolalorabari2093 Жыл бұрын
ખજુર ભાઈ ગુજરાત ના કિંગ
@dr.gujarati_health
@dr.gujarati_health Жыл бұрын
kzbin.infoZ-fmzrB52Pc?feature=share
@onlybgmi6539
@onlybgmi6539 Жыл бұрын
Bas tamara jeva loko ne joi ne Dil bhari jaay che yaar salute che e loko ne je aavi riti garib ni madad kare che ❤❤❤
@AppuZapadiyaVlogs1972
@AppuZapadiyaVlogs1972 Жыл бұрын
🙏જય શિવશક્તિ🙏 વાહ ખજુરભાઈ ખુબ ખુબ અભિનંદન ભાઈ🙏
@bhaliyanitesh3099
@bhaliyanitesh3099 Жыл бұрын
Khajurbhai ne bhagvan manta hoy to like karo bhai....salute khajurbhai1🙏🙏🙏
@alpadasnami7402
@alpadasnami7402 Жыл бұрын
વાહ કયા બાદ હૈ ખજુર ભાય ધન્ય છે તમને 👌👍🙏
@dipuedit798
@dipuedit798 Жыл бұрын
હનુમાનજી સદાઇ તમારી અને તમારી ટીમની રક્ષા કરે એવી પર્થના છે🙏🙏🙏🙏🙏🙏🙏
@nikhilxyz4443
@nikhilxyz4443 Жыл бұрын
Jay Ganesh khajurbhai
@makwanasapna7655
@makwanasapna7655 Жыл бұрын
ખજૂરભાઈ આંખમા આસુ આવી ગયા,, તમારા બધા જ વિડીયો હુ જોવુ છુ પણ અેમા,, આવો પેલો વિડીયો છે,, લાખ લાખ વંદન છે મારા મોટા ભાઈ ખજૂરભાઈ તમને,,
@amitkanojiya1839
@amitkanojiya1839 Жыл бұрын
ખજૂર ભાઈ તમને દિલ થી સલામ એક હી દિલ હૈ ખજૂર ભાઈ કેટલી વાર જીતસો ❤
@dimplesangani2593
@dimplesangani2593 Жыл бұрын
So proud of you bhai...always god with you are the real inspiration of todays youth like us
@taigarmeladivlog8236
@taigarmeladivlog8236 Жыл бұрын
ખજુરભાઈ ભગવાન નું રૂપ છે એ ગુજરાત નું ઘરેણું છે... જય મેલડી માં.... જય હિન્દ જય ભારત...🇮🇳🇮🇳
@snehapuri_music_official
@snehapuri_music_official Жыл бұрын
Bhagvan nu Biju swaroop cho sir tame! inspiration for the youth!💝
@vajaparesh1891
@vajaparesh1891 Жыл бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️
@vasudev602
@vasudev602 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ નો ગુજરાતનો અસલી હીરો 🌹🌹❤️🙏
@MmMobaeil
@MmMobaeil Жыл бұрын
સુપર ભાઈ ભગવાન તમને ખુસ રાખે એવી અમારી દુવાછે ગરીબ નો સહારો એક ભગવાન છો કમે જય માતાજી 🙏
@VijayChauhan-dj2jp
@VijayChauhan-dj2jp Жыл бұрын
ભાઈ તને ભગવાન નું રૂપ સોં શિવ શકર મહાદેવ તમે ખુબજ આગળ વધારે 🙏🙏
@mukeshnaykaediting9337
@mukeshnaykaediting9337 Жыл бұрын
ભગવાન નુ રુપ છો તમે ધનય છે તમને આવા કામ માટે ગણુ જીવો --------🙏🙏best Hero
@Tandelrahul-d1y
@Tandelrahul-d1y Жыл бұрын
Khajurbhai bhagvan Tamne sukh samudri aape.... Khub aagad badhe.....
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 16 МЛН
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 117 МЛН