Tamari jodi mane bahu j gami. Video to 1 number che.😎😎😎😎
@jasaniyavinod66512 жыл бұрын
Wah khajurbhai maja avi gy jordar video chhe
@rameshthakor80732 жыл бұрын
Jay Dwarkadish Nitin bhai 🙏 Wah andsam jordar daylong 😊 👌👌 👑 chehar ni sarkar 👑
@rasiklalmandaviya58472 жыл бұрын
હુ આણંદ વલ્લભ વિદ્યા નગર માં આણંદ સોજીત્રા રોડ પર રહેવા નુ શે તમને એક ખાસ નમ્ર વીનતી કે તમારે ખજુર ભાઈ આબાજુ નીકળો તો જરૂર સમય અનુસાર નાસ્તા ટાઈમ હોય અથવા જમવા ની અનુકુળ તા હોતો એ પ્રમાણે મારા ઘર ને પવીત્ર કરો એવી નમ્ર વીંનતી ખજુર ભાઈ બીજુ તમારા જેવુ એક કામ એવું છે.કે મારૂ મૂળ વતન અમરેલી જીલ્લા અમરેલી તાલુકો નુ મોટા ભંડારીયા પાસે સણોસરા ગામ છે.ત્યા એક કોપી સમાજ નો ઉમર વાળી વક્તિ રહેશે, જન્મ થી, થોડી સમજણ ઓસી છે અને અત્યારે તેને આગળ પાસળ કોઈ નથી, તેની જમવા ની વેવસથા અમારા ગામ ના સુરત રહેતા સગવડ વાળા લોકો એ ગામ માં જ ટીફીન ની સગવડ કરી આપી છે.બીજુ હુ જ્યારે એ બાજુ જાવ ત્યા રે તેને નવા કપડા શીવડાવી દવ પણ અત્યારે તેનુ કાસુ બાપદાદા નુ મકાન પડી ગયેલ છે તે ભાઈ ઓસરી માં રહેછે જો આપને આ મેસેજ થી અનુકુળતા લાગે તો એને ઘર ની ખાચ જરૂર છે. બીજુ ત્યા તમારી રહેવા જમવાની વેવસથા માટે મે કરેલ છે જો તમને મારી વાત તમારા સુધી પહોશે તો જવાબ આપશો.તો હુ તમને મારો ફોન નંબર આપીશ રસીક ભાઈ માંડવીયા આણંદ...જયશ્રી કૃષ્ણ...ખુબ ખુબ ધન્યવાદ
@ShrutiBeautySalonandAcademy2 жыл бұрын
રસીકભાઈ આ કૉમેન્ટ્સ ખજુર ભાઈ ની ચેનલ પાર કરો તો તેમના ધ્યાન માં આવે
@bhumitbhadeshiya10592 жыл бұрын
હા મોજ હા અત્યાર સુધીના બધા વિડીયો કરતા આ વિડીયો જોવાની બહુ જ મજા આવી બે ભાઈ ની એક્ટિંગ બહુ જ સરસ ખજૂર ભાઈ મોજ કરાવી દીધી હો
@nitachavda41312 жыл бұрын
Tamari sathe wife na character ma aa bahu j perfect 6e. Acting superb .
@shaileshshailesh94442 жыл бұрын
Hii
@rakeshjani5651 Жыл бұрын
Hi
@indianpublicreaction58522 жыл бұрын
Bhai Tamara jeva jo aa des na p m hoy to aapda des ma garib aek bi na re khajur bhai aeme tamari sathe chahiye bhagavan tamne khub aagal vadhave