No video

૪૦ વર્ષો થી હાથ પગ કે પેટ ના દુઃખાવા ની વિના મૂલ્યે સારવાર કરતાં ચનાબાપા

  Рет қаралды 714,800

Anmol Moti Gujarat Na

Anmol Moti Gujarat Na

Күн бұрын

hamirbhai odedara
mo 9879308444
chanabapa
mo. +919723513043
#homeopathy
#stomachpain
#solution
#treatment
#backpain
#lowerbackpain
#upperbackpain
#backpainrelief
#lowerbackpainrelief
#lowerbackpaintreatment
#Breakingbones
#bones
#anmolmotigujaratna
#hamirbhai
#odedra
#chanabapa

Пікірлер: 316
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 2 жыл бұрын
વાહ દાદા ધન્યવાદ છે તમારા આ સેવા ના કાર્ય ને જુગ જુગ જીવો મસ્ત રહો સ્વસ્થ રહો ને તમારા સેવા ના કાર્ય મા વ્યસ્ત રહો એવી માતાજી ને પ્રાર્થના🙏🙏🙏જય શ્રીકૃષ્ણ
@ajaymandavia8558
@ajaymandavia8558 2 жыл бұрын
Address please
@Dinesh-oo6ot
@Dinesh-oo6ot 2 жыл бұрын
નિખાલસતા અને સંતોષી સ્વભાવ આવા માણસો નો આપ પરિચય કરવો છો તે બદલ ખુબ ખુબ આભાર
@rajeshvisani3597
@rajeshvisani3597 2 жыл бұрын
ચનાબાપા ખૂબ જ સરસ સેવા કરે છે. વીડિયો બનાવવા વાળા ને પણ ધન્યવાદ
@Dinesh-oo6ot
@Dinesh-oo6ot 2 жыл бұрын
ચના બાપા ની જય હો આ સમય માં ટાઇમ આપી ને સેવા કરવી એ પણ મફત બવ અઘરું છે ચના બાપા તથા તેમના પરિવરજનોને ખુબ ખુબ ધન્યવાદ
@sadanadkamli2075
@sadanadkamli2075 2 жыл бұрын
Le4
@madhavartsa1653
@madhavartsa1653 2 жыл бұрын
ખુબ સરસ ધન્યવાદ ચનાબાપા તમને જય શ્રી કૃષ્ણ 🙏 આ વિડીયો બનાવવા બદલ ખુબ ખુબ અભિનંદન
@amrutbhaidafda6673
@amrutbhaidafda6673 2 жыл бұрын
ૐ ભાઈ ચના આપા દુખીયા ના દર્દ મટાડનાર ને ખુબ ખુબ આભાર ને ધન્યવાદ ૐ જય ગરવી ગુજરાત ૐ જય માતાજી સવૉને ૐ
@lsbhattlsbhatt5153
@lsbhattlsbhatt5153 Жыл бұрын
બહુ સરસ ચના દાદા કેટલા માણસોને હાથ પગના દુખાવા હોય દવાખાને જાતા સારું ન થતું હોય પૈસા કેટલા ખર્ચતા હોય એમ છતાંય તમારી પાસે આવે તો સારું થઈ જાય છે સદાય તમને તમારા ગુરુદેવનો હાથ રહે અને આશીર્વાદ મળે તમને કેટલા માણસોને તમે સાજા કરો છો અને તમારો આરોગ્ય માતાજી સારું રાખે ભોળાનાથ
@nirubhagohil6227
@nirubhagohil6227 2 жыл бұрын
ખુબ સારુકામ કરોસો સનાભાય ભગવાન તમને લાબુઆવુશઆપે અનેનીરોગીરાખે અનેલોકોનીસવાકરતાયહો જય માતાજી
@kanabhura1994
@kanabhura1994 2 жыл бұрын
હમીર, ભાઈ,તમે,ખુબ,સારો,વીઙયો,બનાવયો
@bhavinidavda7856
@bhavinidavda7856 2 жыл бұрын
He is selfless man. Does great work. Very knowledgeable about plant medicine. 🙏
@sorDa517
@sorDa517 Жыл бұрын
ધન્યવાદ ચના આતા ને ભગવાન તમને ખુબ બક્ષિસ આપે
@vihabhairabari8271
@vihabhairabari8271 2 жыл бұрын
ધન્યવાદ શનાબાપા તમને અને તમારા પરિવાર ને દ્વારકા ધીશ ખુબ ખુશ રાખે ફોન નં આપો તો મહેરબાની જય શનાબાપા જય દ્વારકાધીશ
@rasikjoshi7325
@rasikjoshi7325 2 жыл бұрын
Very Good Work 👍 👏 God bless you Sana Bapa 🙏 🙏
@gopalbhaigondaliya8403
@gopalbhaigondaliya8403 2 жыл бұрын
Vah.sarsh
@kanavagh6291
@kanavagh6291 2 жыл бұрын
ખૂબજ સરસ કાર્ય ચના બાપાને ધન્યવાદ🙏
@kantishah1919
@kantishah1919 2 жыл бұрын
KANTILAL
@harijivanswamimodasa
@harijivanswamimodasa Жыл бұрын
ચના બાપા,અતિ સુંદર કામ કરો છો... ભગવાન તમારું સારું કરશે
@vasantibengohel3488
@vasantibengohel3488 2 жыл бұрын
ઘણું ઘણું જીવો મા ભગવતી તમને ખુબ તાકાત આપે લોકો ના દદૅ દુઃખ મટી જાય તમને આશીર્વાદ મળશે
@dahyabhaivaghela5642
@dahyabhaivaghela5642 2 жыл бұрын
ખુબ જ સરસ કાર્ય કરે છે ચના બાપા અભિનંદન 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramgadhavi1192
@ramgadhavi1192 2 жыл бұрын
Jiyo bapa jiyo... Dhanyavad Wah anmol moti
@gulabbaria7177
@gulabbaria7177 Жыл бұрын
Sana બાપા કળીયુગ ના ભગવાન કેવાઈ જય માતા જી બહુ બહુ આભાર તમારો
@sureshbhaidangar.paranam8115
@sureshbhaidangar.paranam8115 2 жыл бұрын
જય દ્વારકાધિશ સનાબાપા ને ખુબ ખુબ અભિનંદન
@patelketan5603
@patelketan5603 2 жыл бұрын
માનવ સેવા એજ પ્રભુ સેવા ... દાદા ને મારો રામ હાજા-તાજા રાખે એવી પાથઁના ...
@niranjanbhatt8904
@niranjanbhatt8904 2 жыл бұрын
God Bless you for your free service to the community
@ahirchavda5758
@ahirchavda5758 2 жыл бұрын
ચનાભાઇ ના નંબર આપો ને
@v.kpatel242
@v.kpatel242 11 ай бұрын
ખુબ જ ઉતસાહથી નિસવાથૅ ભાવે બાપા સેવા કરે છે
@chhagansavaliya6246
@chhagansavaliya6246 2 жыл бұрын
Vah chhanadada a tamari devane khub lambu ayushy ape avi param krupalu davarakadhish ne prathna. Jay somanath jay ranshod
@agaravatdharam4477
@agaravatdharam4477 Жыл бұрын
હા ભાઈ મારો પગ દુઃખે છે અને કમર થી ગોઠણ ને પગ આખો પગ દુઃખે છે હું જયશ્રી બેન અગ્રાવત રાજકોટ મારે રાજકોટ રહેવા નું
@gautampatel9799
@gautampatel9799 2 жыл бұрын
HAR HAR MAHADEV BHAGWAN TAMANE SHAKTI APE. VAIDYA GAUTAM PATEL. USA
@GhansyamSingh-iu1yd
@GhansyamSingh-iu1yd Жыл бұрын
જય માતાજી ભાઈ અનમોલ મોતી રાજકોટ થી ઘનશ્યામસિંહ જાડેજા આપનો ખુબ ખુબ આભાર આવી સરસ માહિતી આપવા બદલ આભાર. વ્યક્ત કરતા કહું કે મેં અનમોલ મોતી ના માધ્યમ દવારા દ્વારકા જિલ્લાનું મૂળવેલ ગામ
@jayendrabrahmkshatriya2626
@jayendrabrahmkshatriya2626 2 жыл бұрын
It's a very nice job.god connect u for kindness.proceed mankind
@PravinThakkar-to3ow
@PravinThakkar-to3ow 2 күн бұрын
शत शत नमन दादा ने
@lilavatiborisagar6235
@lilavatiborisagar6235 2 жыл бұрын
સરસ બાપાને ધન્યવાદ
@bhimaparmarofficil
@bhimaparmarofficil 2 жыл бұрын
ધન્યવાદ છે. ચના બાપા હરે બાપા ચના બાપા 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@patelsarswatiben7736
@patelsarswatiben7736 2 жыл бұрын
સારુ સેવા નુ કામ કરી રહ્યા છો બાપા તમે
@bhulabhaiprajapati8591
@bhulabhaiprajapati8591 2 жыл бұрын
Dayalu Raji Rahejo. Jay shree Sarvopari Swaminarayan Bhagavan.
@minalpatel3432
@minalpatel3432 Жыл бұрын
ચના બાપને સત સત વંદન😊
@user-pd1ro1pz7t
@user-pd1ro1pz7t 2 жыл бұрын
चनाबपा ne koti koti Dhanyvad ll karan ke nishulk seva karavi ak mahan kary ganay llSurajdada। Dirgh। Ayushy arpe tevi PRATHANA lll Darbar saheb shri। वीरेंद्रवाला
@dhirajnimbark1971
@dhirajnimbark1971 2 жыл бұрын
બાપા ને અભિનંદન 🙏
@indupatel5351
@indupatel5351 2 жыл бұрын
સલામ છે આવા પરમાર્થી જીવને
@kanubhaibarad698
@kanubhaibarad698 11 ай бұрын
જય સોમનાથ ભાઈ બહુ જ સુંદર ખુબ ખુબ અભિનંદન
@harivallabh5163
@harivallabh5163 2 жыл бұрын
જુનાગઢ થી હરિ વલ્લભ સ્વામી ના ... ચનાબાપાને જા જા કરીને જયશ્રી સ્વામિનારાયણ બાપાના નંબર આપશો...
@bhupatbhaibhupatbhai2760
@bhupatbhaibhupatbhai2760 2 жыл бұрын
સનબાપાનામોબાલનબરલખીનેમોકલોને
@laxmishah9509
@laxmishah9509 2 жыл бұрын
O
@janakrajput9369
@janakrajput9369 2 жыл бұрын
જય હો મેર પરીવાર ને જય હો 🙏
@chandrikapatel2327
@chandrikapatel2327 2 жыл бұрын
Bapa khub khub dhanyavad
@santabenpatel7955
@santabenpatel7955 2 жыл бұрын
આ બાપા ખૂબ દયા ભાવ થી સેવા કરે છે પૂરા માનથી સેવા કરે છે મારી રૂબરૂ મુલાકાત થઈ છે. વિના મૂલ્યે સેવા કરે છે
@dilipmungla8712
@dilipmungla8712 2 жыл бұрын
હમીરભાઈ ધન્યવાદ
@mahendrasinhchaudhari2785
@mahendrasinhchaudhari2785 2 жыл бұрын
રામ રામ દાદા , ખુબ સરસ, આભાર
@bhavnashah7666
@bhavnashah7666 2 жыл бұрын
ચના બાપાને મારા પ્રણામ, ધન્યવાદ. સત સત પ્રણામ 🙏🙏
@jassidubariya3701
@jassidubariya3701 2 жыл бұрын
રાધે કૃષ્ણ ધન્યવાદ બાપાતમાને
@kanubhaisolanki9337
@kanubhaisolanki9337 2 жыл бұрын
પ્રભુ.બાલુ.ભાઇ.વજન.ઉતારવા.માટે.લાકડી.આપેછે.તેમજ.બધાજ.રોગો.માટે.દવા.આપે.છે.તે.ના.મો.નંબર.આપસોજી.ધન્યવાદ.👏🌹🙏
@radhetractors6767
@radhetractors6767 Жыл бұрын
રોગા વંદન થી જીંદગી ના નીકળે શના બાપા માટે પણ આપડે વીચાર વુ જોયે એને જી જરૂરિયાત છે એ પુરી કરવી આપણી ફરજ છે....જે ભગવાન
@umedgadhvi5310
@umedgadhvi5310 5 ай бұрын
Vah....jay ho.ava sant ne naman 🙏🙏
@pradeeprathod367
@pradeeprathod367 9 ай бұрын
Good work......salam...bapa ne
@hiralalgala5192
@hiralalgala5192 2 жыл бұрын
બહૂ જ સરસ વૈદ ચનાબાપાની સેવા બદલ ધનયવાદ
@jagdishkher.5624
@jagdishkher.5624 2 жыл бұрын
બાપાને ધન્ય વાદ તો ખરાજ પરંતુ વિડીયો માટે આપને ખુબજ ધન્ય વાદ કેમકે ભજીયા તળતા વિડીયો કરતા તો આ બહુજ ઉપયોગી છે ગુજરાતમાં આવા ઘણા વૈધ છે
@jayantipatel9966
@jayantipatel9966 2 жыл бұрын
ધન્યવાદ શનાબાપા ની સક્રિય ભાવન થી સેવા કરો કેબલ જય ગુરુદેવ
@chandrikapatel2327
@chandrikapatel2327 2 жыл бұрын
Very good 👍👏👌😀☺🙌👍
@haribhaiahir7603
@haribhaiahir7603 2 жыл бұрын
દાદા ને જય મોરલીધર🙏
@pratapchauhan6629
@pratapchauhan6629 Жыл бұрын
વા દાદા ખુબ ખુબ અભિનંદન
@maherlucky3208
@maherlucky3208 2 жыл бұрын
Khub saras kam chna bapa
@jigabhaibalva
@jigabhaibalva Жыл бұрын
ChanaAata khub seva kare che . Jai Alkhdhani
@brijeshlaheru1789
@brijeshlaheru1789 2 жыл бұрын
God bless you dear your job very good God bless you dear
@nirmalamaru4400
@nirmalamaru4400 2 жыл бұрын
JaySeetaRam. Bapa. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻
@vasantmehta6848
@vasantmehta6848 2 жыл бұрын
Jay, shree krishna.Bapa
@bambhavakhusal452
@bambhavakhusal452 2 жыл бұрын
Vah vah chana bapa khubj sars tamari seva 6 bapa ,,,,,,,, bhai avaj ek Jamnagar jilla na dodhiya gam na bhai bharvad 6 emni pan mulakat karjo emnu kam pan khub sars 6
@rajbharana8085
@rajbharana8085 2 жыл бұрын
દાદા નો ફૉન નંબર છે
@dhirubhaichothani5432
@dhirubhaichothani5432 2 жыл бұрын
Jay shree krisna. Sanabapa
@patelsanket2075
@patelsanket2075 2 жыл бұрын
Jay Swaminarayan
@pravinakeshov8880
@pravinakeshov8880 2 жыл бұрын
🙏🙏Respect you. Very knowledgeable. Hope to have treatment by Bapu for my joint pains. From USA 🙏🙏
@mukeshshah8016
@mukeshshah8016 2 жыл бұрын
My joint pains from USA babu 📞
@alenvariava9516
@alenvariava9516 2 жыл бұрын
Chanabapa please forward your address n yr ph no.
@mukeshbhai6796
@mukeshbhai6796 2 жыл бұрын
@@mukeshshah8016 ભ
@satsangnasathvare680
@satsangnasathvare680 2 жыл бұрын
ખુબ સરસ કાર્ય સરનામું અને નંબર આપવા વિનંતી 🙏🏻🙏🏻🙏🏻
@shalalfez2736
@shalalfez2736 2 жыл бұрын
યા અલા ચના બાપા ને અને ઍના પરીવાર ને આબાદ રાખસો અને બધા ને તંદુરસ્ત રાખસો આમીન
@harshashah5995
@harshashah5995 2 жыл бұрын
Wahhh salammm ho
@bambabachubhai5644
@bambabachubhai5644 2 жыл бұрын
ખુબજ સરસ આતા 🙏🙏👍👍👑👑
@bhavysinhrao8842
@bhavysinhrao8842 2 жыл бұрын
IP
@chetanamehta9766
@chetanamehta9766 2 жыл бұрын
ચનાબાપા , જુગ - જુગ જીવો🙏🙏
@chandrikapatel5643
@chandrikapatel5643 2 жыл бұрын
નંબર આપજો 🙏
@Patagobi_
@Patagobi_ 7 ай бұрын
Tamne badha phon nabar nu kiye se to nabar aapo ne aa. Video mukvano matlab su
@bharatbariya7455
@bharatbariya7455 2 жыл бұрын
Sharsh chana bapa
@JahnaviDhruvPandya
@JahnaviDhruvPandya 2 жыл бұрын
શરીર માં લકવો થયો હોય તો ઠીક કરી આપે છે, ચના બાપા ? આખું જમણું શરીર લકવાગ્રસ્ત છે.
@oldhealthtips6192
@oldhealthtips6192 2 жыл бұрын
बहौत अच्छा,,,
@dipeshs394
@dipeshs394 2 жыл бұрын
Very very nice 👌
@rajbharana8085
@rajbharana8085 2 жыл бұрын
ધન્યવાદ
@ahmedmanjiyani4348
@ahmedmanjiyani4348 2 жыл бұрын
Good job
@jigarshah461
@jigarshah461 2 жыл бұрын
Chana bapa ne dhanay vaad
@dhanvantibenjagdishgiri7408
@dhanvantibenjagdishgiri7408 2 жыл бұрын
ધન્યવાદ કેટલા લોકોનાઆષિષ મડશ ચનાબાપા સરસકામકરોછો
@shantilalthummar1099
@shantilalthummar1099 2 жыл бұрын
Vah bapa 🙏🏻🙏🏻
@kaushikpatel5127
@kaushikpatel5127 2 жыл бұрын
Wary Good dadane
@HopefulCornflowers-sk1er
@HopefulCornflowers-sk1er 2 ай бұрын
👌👌👌👌👌👌👌
@himalaybapodara4962
@himalaybapodara4962 2 жыл бұрын
Very good work
@nkaravadra4973
@nkaravadra4973 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન
@patelambalal5695
@patelambalal5695 2 жыл бұрын
સરસ. ચનાબાપા
@HopefulCornflowers-sk1er
@HopefulCornflowers-sk1er 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@fogabhaibariya3510
@fogabhaibariya3510 2 жыл бұрын
Jai sree Krishna sevana kam karta rahejo bhagvan tmaru saru kre ahir
@kiritgohel3430
@kiritgohel3430 2 жыл бұрын
Bhagvan amana labi avarda apa
@damorvanraj292
@damorvanraj292 2 жыл бұрын
Khubsaras dada
@khandharmital1664
@khandharmital1664 Жыл бұрын
અમારા ગામ માં અને અમારી આજુ બાજુ ના ઘણા લોકો આ કામ વિના મૂલ્ય કરે આ લોકો જે કામ કરે ઈ ડોક્ટર પૈસા લય ને આના જેવું ન કરી શકે.
@anmolmotigujaratna2273
@anmolmotigujaratna2273 Жыл бұрын
Sachi vat
@user-rc9tr3uh8w
@user-rc9tr3uh8w 2 жыл бұрын
જય માતાજી
@kanjiahir4052
@kanjiahir4052 2 жыл бұрын
VA super Jay ho
@govindpatel2876
@govindpatel2876 2 жыл бұрын
Bapa RAM RAM
@aanandikadesai987
@aanandikadesai987 Жыл бұрын
Jay Shree Krishna.
@nareshchaudhary4721
@nareshchaudhary4721 2 жыл бұрын
સુપર સેવા કરેસે ચેના ભાઈ બેસ્ટ
@kanjikalariya2257
@kanjikalariya2257 2 жыл бұрын
Good vark bapa
@ramabenbaraiya9278
@ramabenbaraiya9278 2 жыл бұрын
🙏🙏 જયશ્રી કૃષ્ણ
@ashishsonagara2848
@ashishsonagara2848 Жыл бұрын
ખૂબ સરસ
@daxanandaniya3194
@daxanandaniya3194 2 жыл бұрын
Khub sars
@rashmijoshi6412
@rashmijoshi6412 2 жыл бұрын
ચનાબાપાનુ સરનામું આપવા વિનંતી છે ફોન નં સાથે 👌
@rashmijoshi6412
@rashmijoshi6412 2 жыл бұрын
મારે ફરોજન સોલ્ડર ની તકલીફ છે તેથી મળવું છે હાથ અડધો જ ઉંચો થાય છે
@dhavalmakwana7712
@dhavalmakwana7712 11 күн бұрын
7:26
@jaygurudevlalajimaharaj4826
@jaygurudevlalajimaharaj4826 2 жыл бұрын
એમને કહેજો એમના પછી કોઈને તૈયાર કરે.
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 9 МЛН
SUKHDEV DHAMELIYA   NINGALA [GADHADA]
51:53
Shree Studio official Amargadh
Рет қаралды 1 МЛН
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 9 МЛН