Рет қаралды 781
ખેડૂત મિત્રો
આ ખેડૂતની વ્યથા સમજવા જેવી છે
પરંતુ એમાંથી સાર એ લેવાનો છે કે એક વખત ખીસું કપાઈ જાય તો
ટ્રાવેલિંગ બંધ ન કરી દેવાય
એલર્ટ થઈ જવાય
એ રીતે જ ન્યાયતંત્ર ની અંદર પણ હોશિયાર બનતા શીખવું જોઈએ જેથી કરીને કોઈ ચૂનો ન લગાવી જાય
વિગત સમજવા ફોન સાંભળો