video upload karta hai dhanyvad આપણા ગુજરાતીઓની કમનસીબી છે આવા સુંદર મજાના લોકગીત ગીતો બેન શ્રી દમયંતી બરડાઈ ઉષા મંગેશકર જી ના કંઠેથી મધુરા ગીતો ગવાઈ રહ્યા છે તો ગુજરાતીઓ સાંભળવા તૈયાર નથી અમે તો ખૂબ જ મધુરા મીઠા સંગીત પણ એટલું બધું મધુર લાગે છે ગીતકાર સંગીતકાર અવિનાશ વ્યાસ રચિત ગીતો કુવાર જ મારા હૃદયની અંદર તારો ઝણઝણાવી દે છે ખુબ ખુબ આભાર ધન્યવાદ 👍👍 જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડાથી ગાભાજી ઠાકોર