ગુજરાત નો એક જ ગાયક કલાકાર અને તે પ્રુલ્લભાઇ દવે તથા દમયંતી બરડાઇ
@pateliyadhirubhai5043 ай бұрын
ધીરુભાઈ પટેલિયા મહુવા,,,, બન્ને ગાયકો ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે...❤❤❤❤
@BharatDabhi-vq1pl4 ай бұрын
પ્રફુલ્લ ભાઈ😅 દમયંતી બેન એક નંબર ગીતો આપ્યાં છે ભાઇ ❤❤
@Chandrakant_Kapadia4 ай бұрын
बचपन याद आ गया❤❤❤ what days those were!
@ajit.bharvad5e Жыл бұрын
ગુજરાતી ફિલ્મો દરેક ફિલ્મ મા પ્રફુલ દવે અને દમયંતી બરડાઈ નો અવાજ સંભળાય કોઈ એવી ફિલ્મ નઇ હોય કે પ્રફુલ દવે દમયંતી બેન નો અવાજ નઇ હોય દરેક ફિલ્મ મા અવાજ હોય જ પેલા ના જમાના મા ફિલ્મ બનતી એટલે રમેશ મહેતા મંજરી દેસાઈ અને ગાયક હોયતો પ્રફુલ દવે દમયંતી બરડાઈ આટલા તો ખ્યાત ના નામ ગણાતા પ્રફુલ દવે દમયંતી બરડાઈ એ ગીતો ગાયા છે તેટલા બીજા ગાયકો એ નથી ગાયા
@tejsinhadha46736 жыл бұрын
હ્રદય સ્પર્શી અસલ કાઠીયાવાડી કંઠ આ કલાકારો નો આખા વિશ્વમાં ક્યાંય જોટો ન જડે
@virbhadrsinhgohil26523 жыл бұрын
Super duper a 1 👌👌👌praful dave and damaynti bardai
@balvantchauhan82543 жыл бұрын
Wa.... Sundar...... Git.....
@kanabhaibapodara540810 ай бұрын
લોક ગાયકની જોડ હૃદય સ્પર્શી છે ધન્ય હો
@rathodchetan88712 ай бұрын
No comments. Unbelievable. Songs, Voice, and music.
@jatinvyas1638Ай бұрын
પ્રફુલ દવે અને દેવંતી બરડાઈ ગુજરાતને એક નવાસંસકાર આપેલ છે
@padubhaimajethiya8269 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનદન. આ.બને.કલાકાર.ને
@BharatDabhi-vq1pl4 ай бұрын
❤ તલ્લી ગામ 🎉 છે ભાઇ ❤ આજે આગીતોશાભલીશીએ😅
@sureshparmar9338 Жыл бұрын
Aavi jodi na male ❤❤❤
@babubhaipankuta156110 ай бұрын
ખુબ સરસ આવા કલાકારો હવે નથી ખુબ ખુબ અભિનંદન
@jivanbhaidhanani1539 Жыл бұрын
Dholka नहीं dhola मां धना भगत thygya जय श्री राम हर हर महादेव
@kiritsinhjizala70378 ай бұрын
ખુબ ખુબ અભિનંદન મહાન કલાકાર ને
@BharatDabhi-vq1pl4 ай бұрын
ભરતડાભી મસ્ત ગીતો આપ્યાં છે તલ્લી ગામ ના અમે ખાતરી આપીએ
@ajanikishor20417 ай бұрын
sangit ratn ne lakh lakh pranam
@shaileshpriyadarshee79234 ай бұрын
ખુબ સરસ ગીતો છે.
@kanaravijay5932 ай бұрын
Golden time gujrati singer ❤. Sukoonnn
@vitthalbhuva18962 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤ સરસ ઞીતછે
@7group4174 ай бұрын
સુપર
@mahipatsinhchavda895410 ай бұрын
Mahipatsinh Dabhala ગુજરાતી ગીતોનારાજા
@dineshbhaidangar60773 жыл бұрын
Pran Lal Vyas is great 👍👌👌👌👌👌
@rameshkundalia958710 ай бұрын
સુંદર કંઠે ગવાયેલા સુંદર ગીતો
@jagdishprajapati92035 жыл бұрын
Moj vah prafulbhai dave Very nice and very beautiful song
@darbarcom24602 ай бұрын
તમારાથી ગુજરાત ઉજળું છે
@bharattanna28537 ай бұрын
Karhiyawad na prashid lok geetni thodiyado calation che
@maganjiparmar50123 ай бұрын
આવા પ્રખ્યાત બંને કલાકારો કોઈ જુગમાં પેદા નાથઈ
@parsottamchavda76896 жыл бұрын
ગુજરાતનું ગૌરવ અટલે સૂરનો સરદાર પ્રફુલ દવે
@makwanajagabhai78115 жыл бұрын
Parsottam Chavda old song
@haribhaiahir76032 жыл бұрын
Jay moralidhar🙏
@prafulteivedy73836 жыл бұрын
सर्व मित्रो भाई बंधू&सर्व परिवार
@kantilalgohel-ld5jv6 ай бұрын
😮😮😮🎉
@dineshbhaidangar60773 жыл бұрын
Vah Pran Lal Vyas vah 👌👌👌👌👌
@KanuPatelKanuPatel-vn5ks Жыл бұрын
બહુ બહુ સરસ .
@vaghelajignesh91272 ай бұрын
Pranlal vyas che
@hanshabhensla30206 жыл бұрын
Praful dave ,,damyanti bardai na gujrati geeto very nice
@manishnimbark39125 жыл бұрын
Nice
@bhaveshsuthar19766 жыл бұрын
nice prafful dave & damayanti bardai
@dipakbhaidoshi7603Ай бұрын
Thanks 🙏👍
@savjibhaibhakahrani30428 ай бұрын
ગુજરાતના આભૂષણ કહેવાય
@ghanshyampithadiya2 жыл бұрын
Superb quality song
@hirenmrathod74462 жыл бұрын
પ્રફુલ્લ દવે અને દંમયતી બરડાઈ યે ગુજરાત ને કંઈક નવુંજ આપેલું આવા કલાકાર હવે ના મળી શકે
@mahipatshinhranchhodji878811 күн бұрын
,, આમાં એક પ્રાણલાલ વ્યાસ પણ ❤
@jitendrapanchal36136 жыл бұрын
વાહ તમારો અવાજ આવી જોડી ભવિષ્યમાં મળવી મુશ્કેલ !
@anvarvhora75396 жыл бұрын
yroujk
@parmarmohan5145 жыл бұрын
મારા ખૂબ જ ગમતા જૂના ગુજરાતી સિંગર ને મારા નત મસ્તકે વંદન