51 Shaktipeeth Aarti Ambaji mata ft.

  Рет қаралды 56,548

jay bhole group ahmedabad dipesh spiritual

jay bhole group ahmedabad dipesh spiritual

Күн бұрын

રાજા દક્ષ પ્રજાપતિ ની પુત્રી તરીકે માતા સતી નો જન્મ થયો હતો. ભગવાન શિવ સાથે તેમના લગ્ન કર્યા હતા .રાજા દક્ષ ના ત્યાં યજ્ઞ નુ આયોજન થયું. પિતૃગૃહે યજ્ઞ ની વાત સાંભળી પોતાની જાતને સતી ના રોકી સકયા અને પતિ શિવ ની ઈરછા ના હોવા છતાં પિતૃગૃહે પહોંચ્યા. ત્યાં પહોંચી પિતા ના યજ્ઞ મા પતિ નુ ઘોર અપમાન થયેલ જોઈ સતી થી તે સહન ના થયું અને તેજ અગ્નિ કુંડમા પોતાના દેહ નો ત્યાગ કર્યો. આ ઘટના થી ક્રોધે ભરાયેલા શિવ અને શીવઘણોએ યજ્ઞ વિધ્વંસ કરી હાહાકાર મચાવ્યો. શિવજી સતી માતા નો મૃતદેહ ખભા પર મૂકી બ્રહ્માંડમા આક્રંદ કરી ભ્રમણ કરવા લાગ્યા. શિવ ને એ વિષાદ અને ક્રોધ માંથી બહાર કાઢી જગત ની વ્યવસ્થા જળવાય તે માટે ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શનચક્રથી સતી ના શરીરના 51 ટુકડા કર્યા. તંત્ર ચૂડામણિ અનુસાર જ્યાં પણ સતી માતાના શરીરના ટુકડા ,કપડાં, ઘરેણાં પડ્યા હતા ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમા આવ્યા. એ સ્થાનને માં જગત જનનીના અંશ રૂપે શક્તિપીઠ તરિકે પૂજાય છે.
51 માંથી એક જયાં માનું હૃદય છે એટલે આરસુરી અંબાજી ગબ્બર.
Singer: Jigardan Gadhvi
Lyricist: Jay Bhole Group Ahmedabad
Editor: Studio H Production

Пікірлер: 28
@charulatabrahmbhatt2793
@charulatabrahmbhatt2793 Жыл бұрын
જય માતાજી jay ખોડીયાર અતિ સુંદર દર્શન
@jaybholegroupahmedabaddipe5867
@jaybholegroupahmedabaddipe5867 Жыл бұрын
Thanks
@nayakbrothers2195
@nayakbrothers2195 Жыл бұрын
અદ્ભૂત, અલૌકિક આરતી..જય અંબે
@ArvidJoshi
@ArvidJoshi 9 ай бұрын
જય શ્રી એકાવન શક્તિપીઠ માં કઈ જય નમામિ દેવી નર્મદે મહાદેવ હર હર હર ગંગે....
@nileshpal7469
@nileshpal7469 3 ай бұрын
JAY BHAVANI YES START JAY NANDI JAY KALKI YES START JAY AMBEY MAA JAY TULSI MAA JAY TAPI MAA GAURI SHANKAR GANPATI KI JAY YES START JAY BHAVANI
@anishkansara9830
@anishkansara9830 2 жыл бұрын
જય અંબે 🙏🙏 અદભૂત ::::
@nileshpal7469
@nileshpal7469 2 ай бұрын
JAI MAA BHAVANI
@vandanpatel7935
@vandanpatel7935 2 жыл бұрын
જય અંબે🙏🏻
@rajengineersahmedabad1285
@rajengineersahmedabad1285 2 жыл бұрын
no words to say... but every word is like mantras. amazing lyrics. thanks jaybhole group.
@gangarampanchal7516
@gangarampanchal7516 21 күн бұрын
Jay shree Mataji Nmo Nmh Sivay
@ritiksingh440
@ritiksingh440 3 ай бұрын
Jai jwala mata ji....
@bhaveshvaland5833
@bhaveshvaland5833 2 жыл бұрын
Mind blowing..... Jay ambe
@charulatabrahmbhatt2793
@charulatabrahmbhatt2793 Жыл бұрын
જય માતાજી jay ખોડીયાર jay हो महाकाल जय हो माँ कालरात्रि जय हो माँ वैष्णोदेवी माँ का अद्भुत आशीर्वाद प्राप्त हो सब भक्तों की हर मनोकामना पूर्ण हो जाती है ❤❤❤❤❤❤❤❤❤❤
@kedar16370
@kedar16370 2 жыл бұрын
જય અંબે
@niravdave3299
@niravdave3299 2 жыл бұрын
Adbhut unbelievable super words ... jay ambe Aarti 51shaktipeeth a thay
@anandpatel9002
@anandpatel9002 2 жыл бұрын
Jay Ambe
@ADAJOSHI-cw6ln
@ADAJOSHI-cw6ln 11 ай бұрын
Jai Shakti peeth India Today
@RunishKumar-rl8up
@RunishKumar-rl8up 11 ай бұрын
Jay mata di
@JitendraBhandari-l8c
@JitendraBhandari-l8c 5 күн бұрын
❤maa❤maa❤maa❤maa❤
@sharmabhikhabhai830
@sharmabhikhabhai830 Жыл бұрын
Bau j Sundar
@ritiksingh440
@ritiksingh440 2 ай бұрын
Representation of God
@vivekpatel8870
@vivekpatel8870 2 жыл бұрын
This Aarti is the best till now. It's so nice that i got goosebumps. And i get it everytime when i listen to this Aarti.
@sachinchaudhari2544
@sachinchaudhari2544 Жыл бұрын
Jay ma jagat janani jagat ambe 🙇🏼
@mistrymanisha7499
@mistrymanisha7499 2 жыл бұрын
It reminds the selfless love towards God and to every living being by chanting the mantras and praising God, the creator of the world. Listening to it, gives us immense pleasure, gives a totally different vibes....
@PravinGajjar-tc9em
@PravinGajjar-tc9em 11 күн бұрын
51Shaktipithniaartimatajikijaihoo
@ritiksingh440
@ritiksingh440 3 ай бұрын
Encounter Top commander
@ritiksingh440
@ritiksingh440 3 ай бұрын
Indradev agni dev vayudev kabh ayengaha
@jaybholegroupahmedabaddipe5867
@jaybholegroupahmedabaddipe5867 3 ай бұрын
Jaybhole
51 Shaktipeeth Stuti Aarasuri  Ambaji Mata | JayBholeGroupAhmedabad #51shaktipeeth #ambaji #stuti
3:11
jay bhole group ahmedabad dipesh spiritual
Рет қаралды 25 М.
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 29 МЛН
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 12 МЛН
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 18 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 28 МЛН
Ambe Ambe Jagadambe | Sri Yantra Stuti | શ્રીયંત્ર સ્તુતિ
10:29
jay bhole group ahmedabad dipesh spiritual
Рет қаралды 122 М.
Vishambhari Stuti
12:39
Meera Vyas - Topic
Рет қаралды 15 МЛН
Amba Bavani | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Bavani |
17:23
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 29 МЛН