બા બહુ સરસ ભજન ગાયું તમે ભજન સાંભળીને ખૂબ જ આનંદ થયો બા શક્તિ મહિલા મંડળ બોમ્બે થી બોલીએ છીએ
@lataajagiya16472 жыл бұрын
Ba no bhakti no bhav Sachi chhe aetlek prapu a Sundar avajni Prasadi aapeli chhe Baki aa umareto bolvamay taklif padti ho aemay aajlu ark svase bolvu ark chelenj chhe Jay Somnath bhudev lata purohit
@lalitabenraval78142 жыл бұрын
ધન ધન માડી તને ધન
@bhartibenjada7 ай бұрын
ખૂબ સુંદર પ્રસ્તુતિ 👌👌🙏🙏🙏
@hansamistry6454 Жыл бұрын
સરસ ભજન ગાયુ🙏🙏🙏🙏🙏
@sonalbhanderi43062 жыл бұрын
Saras sav sachi vat kidhi ho ba 👌👌👌👌👌👌👌👌
@kamdhenudhunmandal2 жыл бұрын
જય ગૌમાતા અમારી ચેનલની પણ મુલાકાત લ્યો જરૂર 🙏🙏
@jasibengoswami41142 жыл бұрын
વોટ માડી જોરદાર ભજન ગાયું છે આવડી મોટી ઉંમરે
@dkabariya35382 жыл бұрын
Vah ba vaah thenu ba khub sars git gau 6.
@tapanparekh30634 ай бұрын
ભજન ખૂબ સરસ છે ને બા ગાય પણ સરસ છે
@navinbarot55092 жыл бұрын
Khub saras ba 🙏🙏🙏
@arunabendarji5886 Жыл бұрын
ખુબ સરસ સખીમંડળ ના જય શ્રી કૃષ્ણ
@kaushikadarji2667 Жыл бұрын
વાહ સરસ લખીને મોકલો👌
@vashubenpatel5218 Жыл бұрын
ખુબ જ સરસ બા ભજન ગાયું.સીતેર વર્ષ બા એ ખુબજ સુંદર અવાજે ગાયું જો આ ભજન લખીને મોકલી તો તમારો ખુબ ખુબ આભાર બધી ગોપી મંડળ ની બહેનોને મારી નમ્ર વિનંતી વસંતીબેન ખંડેરાવપુરાના
@bhavnajoshi19162 жыл бұрын
વાહ માંડી વાહ બહુજ સુંદર ભજન ગાયું છે મજા આવી જય શ્રી કૃષ્ણ